વ્યારા: કુકરમુંડા (Kukarmunda) તાલુકાનાં જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી (Tapi) નદીમાંથી (River) નિંભોરાનાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુકરમુંડા તાલુકાનાં...
સુરત (Surat) : પૂણાગામમાં (Puna) કાપડની (Textile) દુકાનમાંથી નીકળતો કચરો ફેંકી રહેલા યુવકને ઠપકો આપીને તેની ઉપર લાકડાના ફટકા વડે હુમલો (Attack)...
સુરત (Surat) : મોટા વરાછા (Varacha) ખાતે વીઆઈપી સર્કલ પાસે સોમવારે એક કાર (Car) ચાલકે સિગ્નલ (Signal) તોડતા ફરજ પર હાજર ટીઆરબીએ...
વલસાડ : વલસાડના (Valsad) તિથલ રોડ (Tithal Road) ઉપર રહેતા કોલેજના પ્રોફેસરના (Professor) પુત્રએ (Son) તાજેતરમાં નીટની (NEET) પરીક્ષા (Exam) આપ્યા બાદ...
સુરત (Surat): શહેરના જહાંગીરાબાદ (Jahangirabad) ખાતે રહેતી મહિલાએ રતન ટાટાને (Ratan Tata) મળવાના ચક્કરમાં 49 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. ફેસબુક (Facebook)...
અમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ ની રજૂઆતની ૧૧ ઓગષ્ટની તારીખ નજીક આવી રહી હોવા છતાં જેટલી થવી જોઇએ એટલી ચર્ચા થઇ રહી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)માં વરસાદ(Rain)નાં કારણે બદ્રીનાથ હાઈવે(Badrinath Highway) પર નારકોટા(Narcota) પાસે નિર્માણાધીન પુલ(Bridge) ધરાશાયી(collapse) થઇ ગયો હતો. પૂલનો એક ભાગ તૂટી પડતાં ઘણા...
સુરત (Surat) : શહેરમાં વિકાસની દોડની સાથે સાથે પ્રકૃતિના નિકંદનની કિંમત પણ ચુકવવી પડી રહી છે. ત્યારે શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો...
ફિનલેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં 94 વર્ષીય ભગવાની દેવી ડાગર ભારત માટે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યાં...
એક સંગીતકાર કે જેનું નામ 007 સાથે અવિશ્વસનીય રીતે સંકળાયેલું રહ્યું છે. તરત જ ઓળખી શકાય તેવાં જેમ્સ બોન્ડ થીમ મ્યુઝિકનના સંગીતકાર...
લંડન(London): યુકે(UK)એ ગરમીની બાબતમાં આજે એક અનિચ્છનીય વિક્રમ સર્જયો હતો. આજે કેટલાક સ્થળે તાપમાન(temperature) 40 ડીગ્રીને વટાવી ગયું હતું અને બ્રિટન(Britain)ના અત્યાર...
હમણાં ડોલર સામે રૂપિયાની કિંમત ઘટી રહી છે તે માટે નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓ જવાબદાર ગણાવાઈ રહી છે. પ્રચાર કરનારાઓ અર્ધસત્ય...
સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં (Saputara) આહલાદક વાતાવરણ પરંતુ ભેખડો ધસવાની (Landslide) ઘટનાનાં પગલે નહીંવત પ્રવાસીઓ (Tourist) આવતા મંદીનો માહોલ સર્જાયો...
બધી ઇચ્છાઓ પૂરી થાય ફ઼રાઝ એવું નથી, જેવી રીતે ઘણા શેર પૂરા થતા નથી. ગઝલ લખો ત્યારે તે એકએક શેર દ્વારા પૂરી...
સુરત(Surat): ટેક્સટાઇલ(Textile) અને શિક્ષણ(Education) સાથે સંકળાયેલા ચિરીપાલ ગ્રુપ(Chiripal Group) ITનાં સકંજામાં ફસાયું છે. મંગળવારની મોડી રાતથી સુરત(Surat) અને અમદાવાદ(Ahmedabad)માં આ દરોડા(Raid)ની કામગીરી...
ત્રણ રસ્તાના કિનારે એક બંગલો હતો. એ રસ્તાના એક ખૂણા ઉપર એક લારીમાં એ થોડા ફળો લઈને ઊભો રહેતો. એ એવી જગ્યાએ...
4 ફેબ્રુઆરી 1948ના રોજ શ્રીલંકા આઝાદ થયું. શ્રીલંકાનું આઝાદીનું અમૃત વર્ષ આવતા વર્ષે આરંભવાનું છે પણ આપણે ત્યાં જેમ હાલ આઝાદીના અમૃત...
ગાંધીનગર: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પશુઓમાં (Cattle) એક ચામડીનો રોગ જોવામાં મળી રહ્યો છે. ખાસ કરીને આ રોગ સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) અને...
તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી વહેતી હિમ નદીમાં નવેસરથી રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવતા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ લેન્ઝો યુનિવર્સિટીના સંશોધકોને મળ્યા છે. તિબેટના ઉચ્ચ પ્રદેશો...
ઝારખંડ: હરિયાણા (Haryana) બાદ હવે ઝારખંડના (Jharkhand) રાંચી (Ranchi) જિલ્લામાં વાહન ચેકિંગ (Vehicle checking) દરમિયાન એક મહિલા ઈન્સ્પેક્ટરને (Woman Inspector) પીકઅપ વાને...
લીડરશિપ એ એક પ્રકારનું એગ્રેસન છે. જે લોકો તેમના વ્યવહાર, વાણી અને વર્તનમાં અગ્રેસિવ હોય તેવા લોકો જ લીડર બને છે. હા,...
એક જમાનામાં જે અગત્યનું જણાતું હોય એ સમય વીતતા જરીપુરાણું થઈ જાય. એક સમય એવો હતો જ્યારે દરેક દેશ માટે મ્યુઝિયમ અતિ...
નિર્દેશક રોહિત શેટ્ટીએ રિયાલીટી શો ‘ખતરોં કે ખિલાડી ૧૨’ માં TV પરની વહુઓને ખેલાડી બનાવી દીધી છે. પહેલી વખત સિરીયલોની વહુઓ સ્પર્ધક...
નવી દિલ્હી: મંગળવારે (Tuesday) ગોએરનું (GoAir) એક વિમાન લેહથી દિલ્હી (Dealhi) માટે ટેકઓફ (Takeoff) કરી શક્યું ન હતું. તેનું એકમાત્ર કારણ એ...
ગાંધીનગર: આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ (Junagadh) મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ (Special Grant) ફાળવી...
ગાંધીનગર: રાજ્યમાં આગામી તા.13થી 15 મી ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું (Campaign) આયેજન કરાયું છે. પ્રજાજનો રાષ્ટ્રધ્વજની (National Flag) ખરીદી કરી...
ગાંધીનગર: રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં (Tribal areas) આંતરમાળખાકિય સુવિધા પહોંચાડવા માટે રાજય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત ચાલું નાણાંકીય વર્ષ અંતર્ગત માર્ગ...
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કોરોનાની (Corona) સારવાર લઇ રહેલા ત્રણ દર્દી મંગળવારે મોતને (Death) ભેટ્યા હતા. હેલ્થ ડિપાર્ટમેન્ટ (Health...
મુંબઈ: આગામી દિવસોમાં એકનાથ શિંદે જૂથના રાહુલ શેવાળેની મુશ્કેલીઓ (Problem) વધી શકે છે. મળતી માહિતી મુજબ તેમના ઉપર દુબઈમાં (Dubai) રહેતી એક...
નવી દિલ્હ: બર્મિંઘમમાં આ મહિનાથી (Month) શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભારતીય મહિલા (Indian Women) વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ પાસે મેડલની (Medal)...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વ્યારા: કુકરમુંડા (Kukarmunda) તાલુકાનાં જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી (Tapi) નદીમાંથી (River) નિંભોરાનાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુકરમુંડા તાલુકાનાં નિંભોરા ગામનો યુવક તા.17મી જુલાઇ 2022નાં રોજ તેનાં પિતાએ (Father) પાળેલ ઘોડાને (Horse) હાઇવે (High Way) ઉપર ફરાવવા લઇ જવાની ના પાડતા તેને મનમાં ખોટુ લાગી આવતા યુવકે હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ભૂસકો મારી લેતા તેનું ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત (Death) નિપજ્યાનું યુવકનાં પિતાએ પોલીસને જણાવ્યું હતું.
કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના 19 વર્ષીય સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલને ખોટું લાગી આવતા તાપી નદીમાં ઝપલાવી દીધું હતું. સંદિપના પિતાના જણાવ્યા અનુસાર સંદિપે તેમનો પાળેવો ઘોડો હાઈવે પર ફારવવા માટે કહ્યું હતું, પરંતુ તેના પિતાએ આ વાતની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેથી સંદિપને મનમાં ખોટું લાગી આવાતા મોટર સાઈકલ લઈ ઘરેથી નીકળી ગયો હતો. સંદિપ હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીમાં ઝંપાલવ્યું હતું. તાપી નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી. યુવકનો મૃતદેહ કુકરમુંડા જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો.
નીટની પરીક્ષામાં નાપાસ થવાના ડરે કોલેજના પ્રોફેસરના પુત્રનો આપઘાત
વલસાડ : વલસાડના તિથલ રોડ ઉપર રહેતા કોલેજના પ્રોફેસરના પુત્રએ તાજેતરમાં નીટની પરીક્ષા આપ્યા બાદ નાપાસ થવાના ડરે તેણે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. તેણે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. હાલ તો પોલીસે લાશનો કબજો લઇ તપાસ હાથ ઘરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા આરએમ ડ્રિમ્સના પહેલા માળે રહેતા ધર્મેન્દ્ર બાબુ પ્રજાપતિ વલસાડની સરકારી પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમના 20 વર્ષીય પુત્ર ઓજસે હાલમાં જ ધો 12ની પરીક્ષા પાસ કરી નીટની પરીક્ષા પણ આપી હતી. તેનું પરીક્ષાનું પરિણામ આવવાનુ બાકી હોય નાપાસ થવાના ડરે ઓજસ તણાવમાં આવી ગયો હતો.
ગતરોજ સાંજે ઓજસએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લેતા ભારે ચકચાર ગઈ છે. પિતા ધર્મેન્દ્રભાઈ વોશરૂમમાં જવા માટે નીકળ્યા તે દરમિયાન તેમના પુત્રના બેડરૂમનો દરવાજો ખુલ્લો જોતા તેઓ તેના બેડરૂમમાં ગયાં હતાં. તેમણે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા અવાક બની ગયા હતા. જે અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં નીટની પરીક્ષાને લઈને તે સતત તાણ અનુભવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પીએસઆઇએ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.