વડોદરા : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી...
વડોદરા : વડોદરા શહેરમાં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિત્તે શહેરના ખાદી ગ્રામ ઉદ્યોગોમાં પાંચ લાખ રૂપિયાના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થયું છે.જોકે...
વડોદરા: લાખો રૂપિયાના ડોલર તદ્ન નજીવા ભાવે આપવાની લાલચ આપીને ગ્રાહકને ચૂનો લગાવતી ટોળકીનાં પાંચ ઈસમોને એસઓજીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતાં....
સુરત: તાલીબાન દ્વારા ગઈકાલે કાબૂલની સાથે સમગ્ર અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે સુરતમાં અફઘાનિસ્તાનના 14 જેટલા વિદ્યાર્થીઓ...
લોર્ડસ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે મહંમદ શમી અને જસપ્રીત બુમરાહે 89 રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડની વિજયની સંભાવનાઓને મારી હઠાવીને આ બંનેની...
સુરતના અગ્રવાલ સમાજના મોભી અને અગ્રસેનભવનમાં ફાઉન્ડરના પુત્ર એવા પાંડેસરા જીઆઈડીસીના જાણીતા બંધુઓએ 50 કરોડથી વધુની નાદારી નોંધાવતા બેંક ઓફ બરોડાએ પોતાનું...
સુરત શહેરની વસતી પોણો કરોડને પાર ભલે પહોંચી છે પરંતુ રેલવે સ્ટેશન આજે પણ 1980ના દાયકામાં જે અવસ્થામાં હતુ તે અવસ્થામાં જ...
અમેરિકાની ઇન્સિટ્યુટ જેવા જ ડુપ્લિકેટ ડાયમંડ સર્ટિફિકેટના આધારે સુરતમાં હીરાનો વેપાર કરતા એક વેપારીને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ વેપારીની...
શહેરના હાર્દ સમાન કોટ વિસ્તારના ચોક બજારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી લખાણ લખતા ભારે વિવાદ...
અમેરિકી પ્રમુખ જો બાઇડન તથા ટોચના અમેરિકી અધિકારીઓ તાલિબાનોએ જે ઝડપથી આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું તેનાથી ડઘાઇ ગયા છે અને અમેરિકાના...
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે.પહેલા...
અફઘાનિસ્તાનના પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ અશરફ ગની જે હેલિકોપ્ટરમાં દેશ છોડીને જતા રહ્યા હતા તે હેલિકોપ્ટરમાં રોકડ નાણુ ઠાંસી ઠાંસીને ભર્યું હતું...
રવિવારે ભારત જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પશ્ચિમી ટેકાની સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન અને એની રાજધાની કાબુલ પર...
એક બાજુ રાજ્યમાં વરાસદ ખેંચાયો છે ત્યારે 15 ઓગસ્ટે માત્ર એક જ દિવસમાં ૧૦.૩ કરોડ યુનિટ્સ ખેડૂતોને પૂરા પડાયા છે. જે ગત...
ગરીબોને ૫ લાખ ગેસ કનેક્શન અપાશે: ખેડૂતોને ગોડાઉન બાંધવા ૩૦ હજારની સહાયમાં વધારો કરી ૫૦ હજાર ચુકવાશે.જુનાગઢમાં પોલીસને ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા...
કેટલીકવાર યુગલો (couple) પ્રેમની ઊંડી તપાસ કરવા માટે લિવ-ઇન રિલેશનશિપ (live in relationship)માં રહેવાનું નક્કી કરે છે. સાથે રહેતા પછી, જીવનસાથીની સારી અને...
રાજ્યમાં હેવ કોરોનાના કેસ નહીંવત થઈ ગયા છે, રોજના નવા કેસની સંખ્યાં લગભગ 20ની અંદર આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ...
રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે. જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન...
ગાંધીનગરમાં શ્રી કમલમ કાર્યાલય ખાતે 15મી ઓગસ્ટે ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હતું કે, સરકારમાં કોઈ નેતૃત્વ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health minister) મનસુખ માંડવિયા (mansukh mandviya) સોમવારે કેરળ (kerala)ની રાજધાની તિરુવનંતપુરમ પહોંચ્યા હતા અને કેરળમાં કોરોના વાયરસ (Covid)ની મહામારીની...
ભારત (India)ના લોઅર ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ શમી (Mo sami) અને જસપ્રીત બુમરાહે (Jaspreet bumrah) ઈંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ (2nd...
હાલ ભારત (India) દેશમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવ પોતાની સૌથી વધુ ઊંચાઈ (Highest hight) પર છે. અને સતત વધતા જ જઈ...
સુષ્મિતા દેવે (Sushmita dev) કોંગ્રેસ (Congress) છોડી દીધી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ (former mp) સુસ્મિતા દેવ પાર્ટીમાંથી રાજીનામું (resignation) આપીને...
ઇન્ડિયન આઇડોલ -12 (Indian idol-12) વિજેતા પવનદીપ (Pawandeep) રાજન બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ સલમાન ખાન (Salman khan) માટે ગાવા માંગે છે. તે કહે છે...
અફઘાનિસ્તાન (Afghanistan)માં ફરી તાલિબાન (Taliban) શાસનની સ્થાપનાથી ડરી ગયેલા લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. આનું એક ભયાનક દ્રશ્ય સોમવારે કાબુલ એરપોર્ટ...
સુરત: 2 વર્ષ પૂર્વે જ તાપી નદી (Holy river tapi)માં મૂર્તિઓના વિસર્જન (dasama visarjan) પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેના પગલે હવે...
સુરત: ડિંડોલીમાં હિન્દુ યુવતી (Hindu girl)ને પોતાની પ્રેમજાળ (love scam)માં ફસાવી ધર્મ અંગીકાર (religion transfer) કરવાનું દબાણ કરનાર મો.અખ્તરને પોલીસે પકડી પાડ્યો...
સુરત (Surat) શહેરના સૌથી મોટા ગણેશોત્સવ (Ganesh utsav) માટે મ્યુનિસિપલ કમિશરે તમામ ઝોનના અધિકારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં સ્પષ્ટ થાય...
સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર (Wave) પછી હવે સુરત (Surat)માં સામાન્ય સ્થિતિ છે. ત્યારે રાજ્ય સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન (covid guideline)...
કાબુલ: તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ ભયાનક (Life in danger) થઇ રહી છે. લોકો કોઈ પણ સામાન લીધા વગર દેશ છોડીને...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સ્પેશિયલ ફોર્સનો એક જવાન શહીદ, સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા
અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે પર એક પાછળ બીજી ટ્રક ઘુસી, પાંચ કિમી ટ્રાફિક જામ
દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો, 5 વખતના ધારાસભ્ય મતીન અહેમદ AAPમાં જોડાયા
મહારાષ્ટ્ર ચૂંટણી: MVA મેનિફેસ્ટો બહાર પડાયું, 300 યુનિટ મફત વીજળી, 500 રૂપિયામાં સિલિન્ડર
1 વર્ષથી ધૂળ ખાતા નિઝામપુરા અતિથિગૃહનું લોકાર્પણ કરી આવતીકાલે ખુલ્લું મુકાશે
પાકિસ્તાન: ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો, સૈનિકો હતા નિશાન પર
નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રીના આગમનને પગલે શહેર પોલીસ દ્વારા રિહર્સલ..
રેલ્વે ટ્રેક પાસે થી ડી કંપોઝ થયેલી ડેડ બોડી મળી આવી
અંકલેશ્વરમાં 8 વર્ષીય માસૂમ બાળકની ઘાતકી હત્યા, CRPF જવાને પૈસા માટે બાળકનું અપહરણ કર્યુંં
હરીનગર બ્રિજ નીચે ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈ વાહન ચાલકોને હાલાકી
વડોદરા : હાઇવે પર જૈનદેરાસરો અને મંદિરોમાં ચોરી કરતી ગરાસીયા ગેંગના બે સાગરીતો ઝડપાયાં
પાકિસ્તાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 2000ના ખતરનાક સ્તરને પાર, સરકારે લોકડાઉન લગાવ્યો
બીલીમોરા: દેવસરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભયાનક આગ લાગતા 3 જીવતા ભૂંજાયા
દાહોદ: ગર્ભવતિ મહિલાના પેટમાં એક જ મેલીની થેલીમાં ત્રણ નાળ સાથે ત્રણ બાળકો નવ માસ સુધી ઉછર્યા
ગરબાડા: પ્રેમીને સોપારી આપી પત્નીએ જ પતિને પતાવી દીધો
BCCI ને પાકિસ્તાન પ્રવાસ માટે ભારત સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી? રિપોર્ટમાં મોટો ખુલાસો
જાણિતા એક્ટિવિસ્ટ પી.વી.મુરજાણીના ચકચારી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાની પુષ્ટિ..
શહેરમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધ્યો, રાત્રે પણ વાહનો પાછળ દોડતા કૂતરાઓથી લોકોને જોખમ..
દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ડભોઈ નગરપાલિકાની નવી બેઠક વ્યવસ્થામા મહીલાઓની ભૂમિકા મહત્વની રહેશે !!
વડોદરા : મશીન જેવું બોક્સ બનાવી દારૂ સંતાડનાર બુટલેગરનો નવો કીમિયો
‘કોંગ્રેસે છેતરપિંડીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા’, PM મોદીએ મહારાષ્ટ્રની રેલીમાં રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
કે.એલ. રાહુલના ઘરે સારા સમાચાર, એક્ટ્રેસ વાઈફ આથિયા શેટ્ટી પ્રેગનન્ટ થઈ
ટ્રમ્પની જીત બાદ કેનેડા ‘હાઈ એલર્ટ’ પર, આ કારણે બોર્ડર પર નજર રાખવામાં આવી રહી છે
મેરઠમાં દેરાણી-જેઠાણીએ પેટ્રોલ નાંખી 5 ગલુડિયાઓને સળગાવી મારી નાંખ્યા
પેપ્સિકો અને યુનિલિવર પર ભારતમાં ઓછા સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો વેચવાનો આરોપ
એલન મસ્કને પાસે બેસાડી ટ્રમ્પે ઝેલેન્સ્કીને ફોન કર્યો, 25 મિનિટ શું થયું, જાણો..
સુરતમાં ક્રિકેટના મેદાન પર મોત આવ્યું, રમીને થાકેલા ખેલાડીએ પાણી પીધું અને ઢળી પડ્યો
વડોદરા: મારા કાકાના મોતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી પી વી મૂરજાણીના ભત્રીજાની માંગ
ગોરવા તળાવમાં ભયંકર ગંદકી, હજારો માછલાં મરી ગયા
વડોદરા : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબજામાં છે.પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે.ત્યારે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા વડોદરામાં અભ્યાસ કરવા આવેલા આફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈ ચિંતામાં છે.અને ભારત, અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિથી વડોદરા અભ્યાસ માટે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. વડોદરામાં અભ્યાસ કરવા આવેલા 11 વિદ્યાર્થીઓના પરિવાર અફઘાનિસ્તાનમાં ફસાયા છે. ત્યારે વિદ્યાર્થીઓએ તાલિબાની બર્બરતા સામે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. હ્યુમન રાઈટ મહિલાઓ અને બાળકો માટે ચિંતા કરે અને કોઈક ઉકેલ લાવે. પરિવારજનોને લઈ ચિંતા થઈ રહી છે. ભારત, અમેરિકા સહિત અન્ય દેશો મદદ કરે તેવી અપેક્ષા કરી છીએ. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વડોદરામાં એમએસડબલ્યુ, સાયન્સ સહિત વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે.
ત્યારે આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ભારતમાં અમે પોતાને ખુબ જ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છીએ.વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ધનેશ પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં કુલ 11 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનના છે.જેમાં ચાર વિદ્યાર્થીઓ હાલમાં વડોદરામાં છે.જ્યારે 7 વિદ્યાર્થીઓ કામ અર્થે અફઘાનિસ્તાનમાં ગયા છે.જે વિદ્યાર્થીઓ વડોદરામાં અભ્યાસ કરી રહ્યા છે.તેમની સાથે અમે સતત સંપર્કમાં છે,તેમના પરિવાર સાથે પણ અમે સંપર્કમાં છે.જે 7 વિદ્યાર્થીઓ છે એમ.એસ.યુનિવર્સિટીમાં તેમની સાથે પણ અમે સતત સંપર્કમાં રહીએ છીએ.
તેમની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે.અફઘાનિસ્તાનની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે.તેમને તેમના ભવિષ્યની ચિંતા છે કે અમારું કેરિયર શું હશે મહત્વની વાત તો એ છે કે ભારત દેશમાં તેમને ખૂબ સારું લાગી રહ્યું છે.અને તેમાંય વડોદરામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.તે ખૂબ જ ખુશ છે.અમારી યુનિવર્સિટી તરફથી તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
અને કોઈ તકલીફ નથી.જે અફઘાનિસ્તાનમાં છે વિદ્યાર્થીઓ તે પણ ખુશ છે.બધાને એક જ ચિંતા સતાવી રહી છે કે અમારું ભવિષ્ય શું હશે તેમ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આજ સવારથી જ બેકાબૂ સ્થિતિ છે.તાલિબાનના રાજથી બચવા માટે હજારોની સંખ્યામાં લોકો દેશની બહાર જવા માટે પડાપડી કરી રહ્યા છે. કોઈ પણ ભોગે ફ્લાઈટ પકડીને દેશ બહાર જવા માંગે છે. કાબૂલ એરપોર્ટ પર સ્થિતિ બેકાબૂ થતા થયેલા ફાયરિંગમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.તો બીજી તરફ હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબ્જામાં છે.