સુરત(Surat): પાંડેસરા(Pandesara) તિરુપતિ સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગના 14મા માળે લિફ્ટ(Lift)નું કામ કરતી વેળા પટકાતાં બે શ્રમજીવી(labourer)નાં મોત(Death) થયા હતા. આ ઘટનામાં પોલીસે...
વડોદરા : વાડી પોલીસે વોચ ગોઠવી દેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાને 84 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આશરે 26,680નો...
દાહોદ: દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું પોલીસે ઝડપી પાડી 50 કિલો ગ્રામ કિંમત માસના જથ્થા સહિત ચાર...
બ્રિટન: બ્રિટનમાં (Britain) ભારતીય (India) હાઈ કમિશને ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ થયેલી હિંસાની (violence) ઘટનાની નિંદા કરી છે. હાઈ કમિશને...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની નવિન બિલ્ડીંગમાં સોમવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના જ સભ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપો...
આણંદ : આણંદ – ખેડા જિલ્લો તમાકુના ઉત્પાદન માટે પ્રથમ ક્રમે છે. પરંતુ જીએસટીનો કાયદો આવ્યા બાદ આ તમાકુના વેપારીઓની મુશ્કેલીમાં ભારે...
દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે. શ્રાદ્ધ પક્ષને શરાદીયાં અથવા પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમનાં પિતૃઓ કૈલાસવાસી થયાં...
આપણી સરકારે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો નારો આપ્યો છે, પણ જો કોલેજમાં ભણવા જતી અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓને સલામત વાતાવરણ ન મળે...
ઉમરગામ તાલુકાના સમુદ્ર તટે કાલય ગામ વસેલું છે. કાલય ગામ સંઘપ્રદેશ દમણને લાગીને આવેલું ગામ છે. ગામની વસતી અંદાજે ૩૧૯૧ જેટલી છે....
વાંસદા : વાંસદા (Vasda) તાલુકામાં ગેરકાયદેસર રીતે દીપડાનું (Leopard) ચામડું (leather) વેચવા જતા ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતા વાંસદાના બોરીયાછ...
સુરત: સુરત (Surat) જિલ્લા પંચાયતના તત્કાલિન ડીડીઓ (DDO) અને સુરેન્દ્રરનગરમાં સરકારી જમીન મામલે સીબીઆઇમાં (CBI) સલવાયેલા યુવા સસ્પેન્ડેડ સનદી અધિકારી કે.રાજેશના સુરતના...
સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં પડી રહેલા વરસાદને (Rain) પગલે આજે પણ ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમમાંથી તેટલું...
સુરત: રાજ્યનાં 6 શહેરમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંતર્ગત સુરતમાં તા.20થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા (Table...
સુરત : સસ્તા અનાજની દુકાનમાં (Grain store) કમિશન (Commission) વધારો, દુકાન ચલાવવાનાં ખર્ચ, કુપન ક્રેડીટમાં વધારો, એમએસપી ઉપર કમિશનની કાયમી પોલીસીનો અમલ...
ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો ટ્રેન (Metro Train) સેવાનો આરંભ ચૂંટણીની (Election) જાહેર થાય તે પહેલા કરી દેવાય તેવા ચક્રો ગતિમાન થયા...
શ્રીનગર: આકિબ ભટ શ્રીનગરના (Srinagar) સોનાવર વિસ્તારમાં કાશ્મીરના (Kashmir) પ્રથમ મલ્ટિપ્લેક્સના (Multiplex) ઉદઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તેનું કહેવું છે કે...
ટોકિયો: એક ઉષ્ણકટિબંધીય તોફાને સોમવારે દક્ષિણપશ્ચિમ જાપાનને (Japan) વરસાદ (Rain) અને પવનથી ધમરોળ્યું હતું જેમાં 1 વ્યક્તિનું મૃત્યુ (Death) થયું હતું જ્યારે...
નવી દિલ્હી : ભારતીય મહિલા રેસલર (Indian women wrestler) વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી ન શક્યા પછી સોશિયલ મીડિયા...
બારડોલી: બારડોલી (Bardoli) રેલવે સ્ટેશન (Realway Stataion) પ્લેટફોર્મ નજીકથી અજાણી મહિલાનો ટ્રેન અડફેટે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે...
કેરળ: જીવનમાં (Life) આમ તો ઉતાર ચઢાવ આવતા જ રહે છે પરંતુ કેટલીકવાર જીવનને સંપૂર્ણપણે બદલવામાં માત્ર એક મિનિટથી પણ ઓછો સમય...
વાંકલ: માંગરોળના (Mangrol) ઝંખવાવ (Zankhvav) ગામે ઘર બાંધવાની જમીન મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થતાં સામસામે પોલીસ (Police) ફરિયાદો નોંધાવવામાં આવી છે.ઝંખવાવ...
મુંબઈ: પોલીસે (Police) સોમવારે જણાવ્યું હતું કે, મુંબઈના (Mumbai) ભરચક ઝવેરી બજાર વિસ્તારમાં બોમ્બ (Bomb) મુકાયો હોવા અંગે કથિત રીતે કોલ કરવા...
ભરૂચ : છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં (Bharuch) જેવા શહેરમાં પણ હવે ડ્રગસ (Drugs) નેટવર્ક તગડું થયું છે.સોમવારે એસઓજી પોલીસની ટિમને વધુ એક...
વૉશિંગ્ટન: અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું છે કે અમેરિકી દળો (American forces) તાઇવાનનું (Taiwan) રક્ષણ કરશે, જો આ સ્વશાસિત ટાપુ પર ચીન...
મોહાલી: ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ મેચોની (International Match) સીરિઝ દરમિયાન ક્રિકેટના (Cricket) સૌથી ટૂંકા ફોર્મેટના ભારતીય ટીમ...
સુરત: હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની આગેવાની હેઠળની ગુજરાતની (Gujarat) ટેબલ ટેનિસ (Table Tennis) ટીમ મંગળવારથી શરૂ થઈ રહેલી 36મી નેશનલ ગેમ્સમાં...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે ભાજપની (BJP) નેતાગીરી દ્વારા ગુજરાતની (Gujarat) આશરે 143 વિધાનસભા બેઠક પર...
સુરત: (Surat) સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો 12 વર્ષિય અસ્થિર મગજનો સગીર (Boy) છેક વલસાડ પહોંચી ગયો હતો, પરંતુ વલસાડ પોલીસની ગંભીર બેદરકારી...
ગાંધીનગર: આગામી બે દિવસના વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ઢોર નિયંત્રણનો કાયદો રદ કરવામાં નહીં આવે તો વર્તમાન સરકાર (Government) પરિણામ ભોગવવા તૈયાર...
ગાંધીનગર : એક તરફ આવતા મહિને હવે વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થઈ જશે ત્યારે હવે ભાજપ (BJP) સરકારનું બ્લડ પ્રેશર વધારે તે...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત(Surat): પાંડેસરા(Pandesara) તિરુપતિ સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગના 14મા માળે લિફ્ટ(Lift)નું કામ કરતી વેળા પટકાતાં બે શ્રમજીવી(labourer)નાં મોત(Death) થયા હતા. આ ઘટનામાં પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી સુપરવાઇઝર સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. આ ઘટનામાં પેલેડિયમ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સાઇટના માલિક જય નાયક અને ઝુલ્ફીકાર બદામીને પોલીસ છાવરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘટનાને ચાર દિવસ વિતી ગયા હોવા છતાં તેઓ પોલીસ પકડથી દૂર છે. બંને માલિક સુરતમાં જ હોવા છતાં પાંડેસરા પોલીસ તેમની કયાં કારણોસર ધરપકડ કરી રહી નથી તે વાત શંકા ઉપજાવી રહી છે. પાંડેસરા પોલીસ આ મામલે વિવાદમાં છે. તેમાં પડદા પાછળ કાંઇક રંધાયું હોવાની ચર્ચા છેડાઇ છે. બિલ્ડરોને છોડી દઇ આ મામલો કાગળ પર ઢાંકી દેવાની ચેષ્ટા કરવામાં આવી રહી છે.
પાંડેસરા પાણીની ટાંકી પાસે આવેલા તિરુપતિનગરમાં પેલેડિયમ ઇન્ફ્રા નામની ૧૫ માળની બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું હતું. ત્યારે ગત શુક્રવારે સવારે શ્રમજીવી આકાશ ઉર્ફે બોરસે (ઉં.વ.22) અને નિલેશ પ્રહલાદ પાટીલ (ઉં.વ.27) (બંને રહે.,હરિઓમનગર, તેરેનામ રોડ, પાંડેસરા) બિલ્ડિંગના 14મા માળે લિફ્ટનું ડ્રિલિંગનું કામ કરતા સમયે નીચે પટકાતાં મોતને ભેટ્યા હતા. આ બનાવમાં પાંડેસરા પોલીસે પેલેડિયમ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સાઇટના માલિક જય નાયક, ઝુલ્ફીકાર બદામી સહિત સુપરવાઇઝર જેનીશ પટેલ, ડી.કે.એલિવેટર પ્રા.લિ.ના મેનેજર પ્રશાંત શિવાજી સરકલે, એન્જિનિયર પ્રદીપ કાપુરે અને સબ કોન્ટ્રાક્ટર અજય સંજય બોરસે વિરુદ્ધ સાઅપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો હતો. જો કે, માલિકોને છાવરીને પોલીસે માત્ર સુપરવાઇઝર સહિત ચાર જણાની જ ધરપકડ કરી હતી. આરોપીઓ સુરતમાં જ હોવા છતાં પાંડેસરા પોલીસ આ ગંભીર ઘટનામાં ભીનું સંકેલી લેવાના ફિરાકમાં હોવાની ચર્ચા છે. ઘટનાને ચાર દિવસ વિતી ગયા હોવા છતાં કન્સ્ટ્રક્શન સાઇટના માલિક જય નાયક કે જેને બિલ્ડર લોબીમાં મોટું માથું ગણવામાં આવે છે તે અને તેના ભાગીદાર ઝુલ્ફીકાર બદામીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી નથી.