સુરત : સુરત શહેરમાં આજથી 36મી નેશનલ ગેમ્સ 2022નો સ્પોર્ટ્સ કાર્નિવલનો ધમાકેદાર શુભ આરંભ થયૉ છે.જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જુડેગા ઇન્ડિયા...
રાયપુર: છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ (Congress Committee) રવિવારે રાહુલ ગાંધીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ (Congress Leaders)...
સુરત: 36મા નેશનલ ગેમ્સ ગુજરાત અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી ત્રણ દિવસ સ્પોર્ટસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનો વેસુ કેનાલ પાથ પર...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) ભેજાબાજ ગઠિયાઓએ માત્ર 2 જ મિનિટમાં ATM મશીન ખોલી નાખ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના જસદણના ગીતાનગરમાં ત્રણ...
આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘર (Palghar) જિલ્લામાં કાર અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Syrus Mistry) મૃત્યુના સમાચારે ખળભળાટ મચાવી દીધો...
નવી દિલ્હી: મેનફોર્સ કોન્ડોમ (Manforce Condoms) બનાવનારી મેનકાઇન્ડ ફાર્મા ટૂંક સમયમાં તેનો IPO લાવવા જઈ રહી છે. શુક્રવારે કંપનીએ કહ્યું કે તેણે...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ(T20 World Cup) 2022ની તૈયારી કરી રહેલી ટીમ ઈન્ડિયા (India) 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા (Australia) સામે ત્રણ મેચની ટી20...
નવી દિલ્હી: તાઈવાનમાં (Taiwan) છેલ્લા 24 કલાકમાં ત્રણ ભયાનક ભૂકંપ (Earthquake) આવ્યા છે. આ ભૂકંપોને જોતા જાપાને (Japan) સુનામીનું (Tsunami) એલર્ટ જાહેર...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (UP) સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સર્વેની વચ્ચે આજે દેવબંદના દારુલ-ઉલૂમ ખાતે ઉત્તર પ્રદેશની અપ્રમાણિત મદરેસાઓના (Madrasa) પ્રતિનિધિઓની...
વલસાડ: વલસાડના ચકચારી એવા વૈશાલી મર્ડર કેસની મુખ્ય આરોપી એવી 9 માસની ગર્ભવતી બબિતાના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે તેને...
નવી દિલ્હી: બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ સોમવારે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રસંગે ચીનને (China) આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનનો સામનો...
ચીનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident ) થયો. ચીનના સાંડુ કાઉન્ટીમાં એક્સપ્રેસ વે (Express Way) પર બસ...
નવી દિલ્હી: દેશમાં મંકીપોક્સના (monkeypox) એટલા બધા કેસ નથી, પરંતુ તેમ છતાં તેના વિશે જે નવો અભ્યાસ સામે આવ્યો છે તે ચોંકાવનારો...
મુંબઈ: બોલિવૂડની (Bollywood) સૌથી ગોર્જિયસ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની લવ લાઈફને (Love Life) કારણે ચર્ચામાં આવી છે. ચર્ચા છે કે કૃતિ સેનન...
પંજાબ: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ મેચ માટે બંને ટીમો (Team) મોહાલી...
નવી દિલ્હી: ભૂતકાળમાં શંકાસ્પદ ડ્રોનને (Drone) તોડી પાડ્યા બાદ હવે ફરીથી પાકિસ્તાની (Pakistan) ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir...
સમય સાથે થતાં અમુક પરિવર્તનને સમાજના કેટલાક વર્ગ સ્વીકારી શક્તા નથી. ‘આ જગતમાં એક જ વાત-વસ્તુ કાયમી છે અને એ છે સતત...
એક ભાવવા-ન ભાવવાની ‘ચરબી’ધરાવતા ઘણા લોકો તેમનું ક્યાંય નમતું ન હોય એવું માથું બટાટા સામે ઝુકાવતા જોવા મળે છે. હકીકતમાં, ખાણીપીણીના શોખીન...
સુરત: સુરત સ્ટેશન નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સ્ટેશન નજીક દિલ્હી ગેટના બ્રિજ પરથી બે યુવકો બાઈકનું બેલેનસ ગૂમાવી બ્રિજની...
21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગાં થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય...
મનુષ્ય નામે મહાભારત ૪૮મી નાટ્ય સ્પર્ધાના શુભારંભ દિવસે ‘ક્રાફટ એન્ટરટેઇનમેન્ટ’નું પ્રવીણ સોલંકીની કલમે લખાયેલું નાટક સ્તવન જરીવાલાના દિગ્દર્શન હેઠળ મનુષ્ય નામે મહાભારતનું...
ભારતમાં જેને સૌથી સફળ શોપિંગ મોલ્સની શૃંખલા ગણવામાં આવતી હતી તે બિગ બાઝાર ખાડામાં પડીને વેચાઈ ગયું છે. મોટાં શહેરોમાં મોટા ઉપાડે...
ઓફિસનો કોઈ કામચોર ક્લાર્ક ધીમી ગતિએ કામ કરીને ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખતો હોય અને એ માણસ રેલવેની ટિકિટબારીએ બેઠેલા એના...
આઝાદીની પ્રથમ લડત ગણાતા 1857 ના બળવાની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી જરા પણ ઓછી ના ઊતરતી વીરાંગનાઓ શાંત અહિંસક લડતોની હતી. સામાન્ય...
‘3’એ અવિભાજ્ય સંખ્યા છે. 3 ને 3 વડે જ ભાગી શકાય છે. 3 એ બહુ જ શુભ આંકડો છે. પૃથ્વીની ઉત્પત્તિમાં ત્રિદેવ ...
દક્ષિણની સફળ ફિલ્મોને હિન્દીમાં ફરી બનાવવાનું ચલણ વધી રહ્યું છે. તેલુગુ હીટ ફિલ્મ – ‘હીટ – ધ ફર્સ્ટ કેસ’, એ જ નામથી...
વર્ષ ૧૯૬૭ માં સૌરાષ્ટ્રના અમારા ગામમાં એક પશુ સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા આયોજન થયું હતું તેથી સંમેલન નામ આપ્યું હશે. તેમાં...
નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ને સમીક્ષકોની ખાસ પ્રશંસા મળી નથી પરંતુ બૉયકોટની અપીલની વચ્ચે ફિલ્મે જોરદાર પ્રચારને કારણે...
14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નિર્માણાધીન એક ઇમારતના અકસ્માતમાં 7 મજૂરોના મૃત્યુ થયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જે પ્રાથમિક વિગતો પ્રકાશમાં...
જે રીતે ક્રિકેટની રમતમાં ભારતના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કૂલનું ઉપનામ મળ્યું હતું તે રીતે જ જો ટેનિસમાં કોઇને મિસ્ટર...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
સુરત : સુરત શહેરમાં આજથી 36મી નેશનલ ગેમ્સ 2022નો સ્પોર્ટ્સ કાર્નિવલનો ધમાકેદાર શુભ આરંભ થયૉ છે.જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમનું આયોજન આગામી ત્રણ દિવસ સુધી લગાતાર ચાલશે.આયોજનમા ગામઠી,દેશી કહી શકાય તેવી રમતને નેશનલ રમત સાથે જોડવાનો ઉત્કટ પ્રયાસ કરાયો હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓને રમત સાથે જોડીને તેને નેશનલ લેવલ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.કુલ 50 લાખથી વધારે બાળકો આ રમતનો હિસ્સો બનવા માટે જઈ રહ્યા છે.
શહેર પોલીસ દ્વારા આધુનિક શસ્ત્રોનું ડિસ્પ્લે કરાયું
સ્પોર્ટ્સ કાર્નિવલમાં સુરત શહેર પોલીસ દ્વારા આધુનિક શસ્ત્રોનું ડિસ્પ્લે કરાયું હતું.આ સ્ટોલની ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી.અને વિવિધ હથિયારોની માહિતી પણ લીધી હતી.ત્યારબાદ આ સ્ટોલને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જ્યાં શહેરી જનો પણ હથિયાર જોવા માટે રીતસરની લાઈનો લગાવી દીધી હતી.આધુનિક હથિયારોના સ્ટોલની સાથે શહેર ટ્રાફિક પોલીસનો સ્ટોલ પણ હતો જેમનો પ્રયત્ન માર્ગ સલામતીનો સંદેશ શહેરી જનો સુધી પહોંચે અને લોકો નિયમોંનું પાલન કરીને અકસ્માતોને ટાળી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
વેસુ વિસ્તારમાં સ્પોર્ટ્સ કાર્નિવલમાં જામી રમતની ઋતુ
કાર્યક્રમનું આયોજન રાજ્યના રમતગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.જેંમા મોટી સઁખ્યામાં યુવનો આ આયોજનમાં જોડાયા હતા.રમત ગમતની સાથેસાથે આ આયોજનમાં પોલીસના દ્વારા મુકવમાં આવેલ શસ્ત્રોનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું.જેનું નિરીક્ષણ હર્ષ સંઘવીએ કરી તેમની માહિતી પણ લીધી હતી.કાર્નિવલમાં અનેક દેશી રમતોની રમજટ જોવા મળી હતી.જેમાં ખાસ કરીને દેશી રમતો જેવી કે ખોખો,આંધળોપાટો,સતોડિયા,રસ્સા ખેંચ,ઠીકરી અને લખોટીની રમતો આકર્ષણના કેન્દ્ર સ્થાને રહ્યું હતું.