સુરત : (Surat) સુરત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI) દ્વારા લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિક ભંગારના વેપારીઓ (Scrap Traders) દ્વારા...
સુરત(Surat): શહેરમાં કોરોનાની (Corona) ત્સુનામી આવી છે. પ્રતિદિન નોંધાતા કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી જ રહ્યા છે. કોરોનાની બીજી લહેર વખતે...
ગાંધીનગર(Gandhinagar): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd) દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ...
સુરતઃ (Surat) શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ (Gang) ફરી સક્રિય થઈ છે. ગઈકાલે આ ટોળકીએ જહાંગીરપુરા-સરોલી બ્રિજ નજીક એમેઝોન કંપનીના ગોડાઉનમાં...
વાંકલ(Vankal): માંગરોળ તાલુકાના આંબાવાડી-ખરેડા માર્ગ (Road) પર ધોળા દિવસે લુંટારુઓએ (Robbers) યોજનાબદ્ધ રીતે દૂધમંડળીના મંત્રીને લૂંટ કરવાના ઇરાદે રસ્તા વચ્ચે આંતરી રોકડ...
ભારતમાં (India) કોરોનાના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે, જોકે નિષ્ણાંતોનું માનવું છે કે આ વાઇરસની તીવ્રતા ઘટી છે. કોરોનાની પહેલી અને બીજી...
સુરતની (Surat) ઉત્તરાયણ (Uttarayan) કયો સુરતી યાદ ન કરે, જે સુરતની ખાણી-પીણી વણખાય છે ત્યાં ઉત્તરાયણમાં ઉંધિયું, ચીકી, લોચો, વગેરેની લહેજત જ...
દેશમાં કોરોના (Corona) સંક્રમણની વધી રહેલી ગતિ વચ્ચે રાજ્ય સરકારો કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ...
દેશમાં કોરોનાના (Corona) તેમજ ઓમિક્રોનના (Omicron) કેસોમાં થતાં ઉછાળા અંગે અગત્યપૂર્ણ નિર્ણય લેવા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ રાજયના...
પશ્ચિમ બંગાળના (West Bangal) દોમોહાનીમાં પટનાથી ગુવાહાટી જતી બિકાનેર એક્સપ્રેસના (Guwahati-Bikaner Express) કેટલાક ડબ્બા ગુરુવારે પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાથમિક માહિતી...
નવી દિલ્હી: પાણી (water) આપણા સ્વાસ્થ્ય (Health) માટે ખુબ જ જરૂરી છે. તેથી આપણે ગમે ત્યાં જઈએ છે પાણીની બોટલ (water bottle)...
સુરત: (Surat) ઉત્તરાયણ અને તે પણ સુરતની ઉત્તરાયણ (Uttarayan) અને તેમાં પણ જો સુરતી માંજો હોય તો મજા આવી જાય. સુરતનો માંજો...
સુરત: (Surat) ગુજરાતમાં પતંગ (Kite) બનાવવાનો ઈતિહાસ 200 વર્ષનો માનવામાં આવે છે. પરંતુ ડિઝાઈનર પતંગ (Designer Kite) બનાવવાની શોધ સુરતના (Surat) રાંદેરમાં...
કોંગ્રેસ (congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ઉત્તર પ્રદેશમાં (UttarPradesh) 125 ઉમેદવારોની (Candidates) પ્રથમ યાદી (First List) જાહેર (Announce) કરી છે. ગુરુવારે...
અલવર : રાજસ્થાનના (Rajasthan) અલવરમાં (Alwar) નિર્ભયા (nirbhaya) કાંડ જેવી ક્રૂરતાની ઘટના સામે આવી છે. અહીં રાક્ષસોએ 15 વર્ષની એક મુકબધિર (Deaf...
સુરત: (Surat) સચિન જીઆઇડીસી નજીક ઉન ખાડીમાં ઝેરી કેમિકલ (Toxic Chemical) ઠાલવવાના ગેસકાંડમાં 6 નિર્દોષ મજૂરોના મોત બાદ જીપીસીબીના અધિકારીઓ પોતાની ચામડી...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના (Corona) વધતા કેસ (Case) અને ગંભીર દર્દીઓની સંખ્યા જોતા હવે વહિવટી તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટરે (Collector)...
સુરત: (Surat) ખુનની કોશિષ, લુંટ (Loot), વાહન ચોરી (Theft) જેવા ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બાતમીના...
પછડાટ પછી ઊભા થવું સહેલું હોતું નથી. હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી બનવા પ્રયત્ન કરનાર અનેક એવી છે જે પછડાટ ખાધા પછી સાઉથમાં ચાલી...
સુરત: (Surat) સુરત જિલ્લાના કોસંબા, ખરચ, સાયણ, ઓલપાડ ,કીમામલી, હાંસોટ, ઉમરાખ ગામે કીમ નદીમાં (Kim River) ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી (Polluted Water)...
લગ્નો સ્વર્ગમાં નક્કી થતા હશે કે નહીં તે તો ખબર નથી પણ ફિલ્મવાળાઓની લવસ્ટોરી સફળ ફિલ્મમાં સાથે કરવાથી અનેકવાર સર્જાય છે. ધર્મેન્દ્ર-હેમા ...
સુરત : સુરતમાં (Surat) ચિટીંગની (Cheating) વિચિત્ર ઘટના સામે આવી છે. હીરાદલાલે બેન્કનું ખાતું બંધ કરાવવા માટે એક યુવકને દસ્તાવેજ આપ્યા હતા...
અજય દેવગણ હવે એ વાતની ચિંતા કરતો જ નથી કે પોતે જે ફિલ્મમાં હોય તેમાં બીજા સ્ટાર્સ હાજર હોય તો પોતાનું શું...
દિલ લેના ખેલ હૈ દિલદારકા, હોઓ ભુલે સે નામ ના લો પ્યાર કા (૨)પ્યાર ભી જૂઠા, યાર ભી જૂઠા, દેખો મુઝકો દિલવાલો,...
જેમ ફિલ્મમાં વાર્તા હોય છે તેમ ફિલ્મ (Film) કેવી રીતે બની તેની ય વાર્તા હોય છે. ‘મુગલ-એ-આઝમ’, ‘મધર ઇન્ડિયા’થી માંડી ‘પ્યાસા’, ‘કાગઝ...
બંગાળથી આવતા અભિનેતા કયારેક જ વિશ્વજીત કે મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર બની શકે છે. જો કે ગુજરાતી યા મરાઠી અભિનેતાઓનું પણ એવું...
ફિલ્મો તો અત્યારે ફરી પાછા ડબ્બામાં બંધ થઇ રહી છે. થિયેટરોમાં રજૂ થવાની તારીખ નક્કી થઇ ચુકેલી પણ હવે તે બધી પોસ્ટ...
અમર ઉપાધ્યાય એક સમયે દેશ આખાનું સેન્સેશન હતો, અત્યારે તે ટી.વી. પર કામો તો કરે છે પણ કોઇ ઉહાપોહ થતો નથી. હમણાં...
ચિત્તચોર’ માં ચિત્તચોરી લેનારી ઝરીના વહાબ આમ તો ભુલાય રહી હતી. તેની ચર્ચા થતી તો આદિત્ય પંચોલીની પત્ની તરીકે થતી પણ ધીરે...
અનુષ્કા શર્મા હવે મહિલા ટીમની કેપ્ટન બની એવું લાગે છે કે ધીરે ધીરે બધા જ મહત્વના ક્રિકેટરો ફિલ્મના પાત્ર તરીકેની ઇિનંગ્સ મરવા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં
શું આમ ભણશે ગુજરાત ? વગર વરસાદે વડોદરાની સ્કૂલ પાણીમાં
યુનાઇટેડ વેના સંચાલકો પાદરાને પાકિસ્તાન સમજે છે?
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત
અનિલ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી આ મોટી જાહેરાત
જાતીય સતામણીના આરોપ બાદ સ્ત્રી 2ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી નેશનલ એવોર્ડ છીનવાયો
બિહારઃ સોન નદીમાં ન્હાવા જતાં 7 બાળકો ડૂબ્યા, 5 બાળકોના મૃતદેહ મળ્યા, 2 લાપતા
આજે શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાનુ પૂજન કરવું…
વડોદરા : નાગરવાળા માળી મહોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર..
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
વાઘોડિયા રોડ પર જામ થતાં નોકરિયાત અને વેપારીઓને હાલાકી
યુનાઇટેડ વે ઓફ બરોડાના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ ફાઉન્ડેશનમાં જાય છે
દિલ્હીની આપ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કેમ પકડી લીધા ભાજપના ધારાસભ્યના પગ?, જાણો શું છે મામલો
સુરતઃ ડ્રાઈવર અંકલે જ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યાં, ફોટા પાડ્યાં
લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્ત હેડ ક્વાર્ટર પર ઈઝરાયેલનો હુમલો, 250 લોકો માર્યા ગયા
વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..
હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરી, કપડાં ફાડ્યાં
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
સુરત : (Surat) સુરત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI) દ્વારા લોખંડ, સ્ટીલ અને પ્લાસ્ટિક ભંગારના વેપારીઓ (Scrap Traders) દ્વારા જુદી જુદી બોગસ ફર્મ (Bogus Company) બનાવી દેશના 10 રાજ્યોમાં આચરવામાં આવેલા 1516 કરોડના બોગસ બીલિંગ કૌભાંડનો (Bogus Billing Scam) પર્દાફાશ કર્યો છે. ડીજીજીઆઈ દ્વારા ભંગારના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (Transporter) દ્વારા બોગસ ફર્મ ઊભી કરી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input Tex credit) મેળવવાના કૌભાંડમાં વાપીના ટ્રાન્સપોર્ટર સહિત 6 વેપારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
રૂપિયા 1500 કરોડના બોગસ બિલિંગ બીલિંગ કૌભાંડમાં દેશના કુલ 10 રાજયોમાં 46 કંપનીઓના 79 ઠેકાણે તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરત, વાપી સહિત દક્ષિણ ગુજરાતમાં 33 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. ડીજીજીઆઈ દ્વારા દરોડા દરમિયાન 231 કરોડની ટેક્સચોરી (Tax Fraud) શોધી કાઢવામા આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જ 14.14 કરોડની રિકવરી કરી છે. રિકવરીમાં (Recovery) રૂપિયા 1.80 કરોડ રોકડ રકમનો પણ સમાવેશ થાય છે.
ડીજીજીઆઇના એડિશનલ ડાયરેક્ટર સતીષ ધાવલેની મળેલી માહિતી પછી 10 રાજ્યોમાં માહિતી ભેગી કરી પુરાવાઓ મળ્યા પછી એક જ દિવસે સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતાં. સુરત ઉપરાંત વાપી, દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, જયપુર, ભુવનેશ્વર, હૈદરાબાદ, લખનઉ, બેંગ્લુરુ, નાગપુર, ભોપાલ અને પૂણેના સ્ટીલ, પ્લાસ્ટિક અને લોખંડના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓએ એકબીજાના મેળાપીપણામાં બોગસ બિલો બનાવી આઇટીસી ક્રેડિટ મેળવી તેને પાસઓન પણ કરવાનો ગોરખ ધંધો ચલાવી રહ્યાં હતાં. આ કૌભાંડમાં એવી કંપનીઓ પાસે બિલ મેળવાયા હતા જેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. બોગસ નામ સરનામે કંપનીઓ રજિસ્ટર્ડ કરી લેવામાં આવી હતી. ટ્રાન્જેક્શન જેન્યુઈન લાગે તે માટે માલની એક જગ્યાથી બીજી જગ્યાએ ડિલિવરી માટે પણ બોગસ ટ્રાન્સપોર્ટેશન રસીદો (એલઆર) બનાવવામાં આવી હતી. આ કૌભાંડમાં વિભાગને આગામી દિવસોમાં વધુ રિકવરી મળી શકે છે. કારણકે ઘણા ડોક્યુમેન્ટની તપાસ બાકી છે.
આટલા લોકો સામે કાર્યવાહી કરાઈ
10 રાજ્યોની 79 કંપની, દક્ષિણ ગુજરાતમાં 33 સ્થળો પર આવેલી કંપનીઓ, 11 ટ્રાન્સપોર્ટર, 4 વે-બ્રિજ ઓપરેટર
5.19 કરોડની આઈટીસી ઉસેટી લેનાર વાપીના ટ્રાન્સપોર્ટર રાજેશ ભાનુશાળીની ધરપકડ
સુરત: લોખંડ, પ્લાસ્ટિક, સ્ટીલના ભંગારના વેપારીઓ બોગસ કંપનીઓ બનાવી માત્ર કાગળ પર સોદા દર્શાવતા હતા. જીએસટી વિભાગને આ સોદા જેન્યુઈન લાગે તે માટે ભંગારના વેપારીઓએ ટ્રાન્સપોર્ટર ને પણ સાધ્યા હતાં. ટ્રાન્સપોર્ટર તેમને માલની અવર જવર માટે બિલો ઇસ્યુ કરતા હતાં. સુરત ડીજીજીઆઈ દ્વારા આ મામલામાં વાપી-કોપરલીની ટ્રાન્સપોર્ટ કંપની સ્વામી ટ્રેડિંગના રાજેશ ભાનુશાળીની ધરપકડ કરી આજે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે (Court) આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ (Jail) હવાલે મોકલી આપ્યો હતો. ભંગારની વેચાણની પ્રક્રિયા 11 ટ્રાન્સપોર્ટર અને ઓવરલોડિંગ ચેક કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ભંગારીયાઓ વિરુદ્ધની તપાસ દરમિયાન ડીજીજીઆઈ સુરતની ટીમે 11 જેટલાં ટ્રાન્સપોટર્સ અને ઓવરલોડ ચેક કરનારા ઓપરેટરોને ત્યાં પણ દરોડા પાડયા હતા. કુલ 33 ઠેકાણે તપાસ કરવામાં આવી હતી. માલના વજનના ખોટા પુરાવાઓ આપનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.