હથોડા: કોસંબા (Kosamba) નજીક એક વિચિત્ર રીતે સર્જાયેલા અકસ્માતમાં (Accident) સુરતના (Surat) અમરોલીના કારચાલકનું મોત (Death) થયું હતું. સુરતના અમરોલી ખાતે રહેતા...
દોહા: ફિફા વર્લ્ડકપ 2022માં (FIFA World Cup-2022) આવતીકાલ શુક્રવારથી (Friday) ક્વાર્ટર ફાઇનલ (Quarter Finals) મેચોનો તબક્કો શરૂ થશે. પ્રિ ક્વાર્ટર ફાઇનલ જીતીને...
નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ (PM Street Vendors) આત્મ નિર્ભર યોજનાને (Self Reliance Scheme) ડિસેમ્બર 2024 સુધી લંબાવી...
સુરત : ભાજપ (BJP) માટે સમગ્ર ગુજરાતમાં સૌથી સલામત સીટ ગણાતી સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર આજે જાહેર થયેલા પરિણામ બાદ સ્થિતિ...
હું જનતા જનાર્દન સમક્ષ નમન કરું છું. જનતા જનાર્દનના આશીર્વાદ મનને સ્પર્શી જાય તેવા છે. ગુજરાતની જનતાએ બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા...
બારડોલી: નવા સીમાંકન મુજબ વર્ષ-2012માં કામરેજ અને બારડોલી બેઠક અનુસૂચિત જનજાતિ (Scheduled Tribes) અનામતમાંથી મુક્ત થઈ હતી, જેમાં કામરેજ સામાન્ય અને બારડોલી...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક (Nandod Seat) પર ભાજપના (BJP) ડો.દર્શનાબેન દેશમુખનો (Dr. Darshanaben Deshmukh) ભવ્ય વિજય થયો હતો. એમના પિતા...
ભરૂચ: (Bharuch) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં માગશર સુદ પૂનમના દિવસે ભાજપે (BJP) ઐતિહાસિક પ્રચંડ વિજય મેળવીને ગુજરાતનાં સૂત્રો સર કર્યા છે. તત્કાલીન...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) પાર તાપી અને નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને (Narmada River link Project) લઈને આંદોલન કરી રહેલા કોગ્રેંસનાં મુકેશભાઈ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામ (Result) આવી ગયાં છે. ભાજપે (BJP) આ વખતે તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યાં...
નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે 150થી વધુ બેઠકો પર જીત મેળવી સપાટો બોલાવ્યો છે. સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી...
સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) ત્રિપખીયા જંગનું પરિણામ (Result) જાહેર થતાની સાથે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે, ગુજરાતની...
સુરત: ગુજરાત |(Gujarat) વિધાનસભાની ચૂંટણીના પરિણામ (Election Result) લગભગ સામે આવી ચુક્યા છે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1600થી વધુ ઉમેદવારોના ભાવીનો...
વાણી કુબેર મોદીજીએ પોતાના સરળ અને પ્રેમાળ શબ્દોને સ્માર્ટ ગુજરાતીઓના માનસ અને હૃદય APP પર VIRAL કરી EVMને કમળથી ઉભરાવી દીધું લોકોએ...
સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) 2022 માં આ વર્ષે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાયો હતો. ચૂંટણી બાદ મતગણતરીનો દોર ગુરુવાર...
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત (BJP Win) મેળવી છે. કોંગ્રેસ (Congress) અને આમ...
ગાંધીધામ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પરિણામ (Result) ગણતરીના કલાકોમાં જ સામે આવશે. ત્યારે વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામમાં (Gandhidham)...
ડાંગ: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે ત્રિ-પાંખિયો જંગ ખેલાશે. રાજ્યનાં તમામ શહેરો તેમજ પહેલા તબક્કાની મતગણતરી શરૂ થઇ ગઈ છે. જેમ જેમ EVM...
સુરત: ગુજરાતમાં વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થઈ રહી છે. સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકોના 168 ઉમેદવારોના રાજકીય ભાવિ પરથી પડદો...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો છે....
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે ત્રી પાંખિયો જંગ ખેલાશે. રાજ્યનાં તમામ શહેરોમાં મતગણતરી શરુ થઇ ગઈ છે. જેમ જેમ EVM ખુલશે તેમ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) બે તબક્કામાં સરેરાશ 64.33 ટકા મતદાન (Voting) થયા બાદ ભાજપ , કોંગ્રેસ , આપ અને અપક્ષો...
મુંબઈ : રેપર (Rapper) હની સિંહ (Honey Singh) અવારનવાર તેના ગીતો માટે ચર્ચામાં રહે છે. પણ તે તેના અંગત જીવન માટે હવે...
નવી દિલ્હી: બુધવારના રોજ રમાયેલી ભારત (India) બાંગ્લાદેશની (Bangladesh) મેચમાં (Match) ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારબાદ મેચ પત્યા પછી ટીમ ઈન્ડિયાના...
સાપુતારા : 15મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી(Gujarat Assembly Elections) -2022નું પરિણામ તા. 8મી ડીસેમ્બરે આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે સવારે 8:00 વાગ્યાથી શરૂ...
વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા કેટલાક દિવસથી ઝાડા (Diarrhea) ઉલટીનો (Vomiting) વાવર ચાલી રહ્યો છે. આ દરમિયાન આજરોજ નીરાના કારણે પણ ઝાડા...
સુરત : વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) માટે મતગતરી 8 ડિસેમ્બરે થનાર છે. ત્યારે સુરતની 12 બેઠકો (Seats Surat) પર કોણ જીતેશે તે...
સુરત : નવા સરથાણા ઝોનમાં સમાવિષ્ટ સીમાડા નાકા સવજી કોરાટ બ્રિજના નાકા પાસે ગેરકાયદે કોમર્શિયલ (Illegal construction) અને રેસિડેન્સિયલ બાંધકામ ગેરકાયદે ઠોકી...
સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતા યુવકનું ફેસબુક એકાઉન્ટ (Facebook Account) આણંદના યુવકે હેક (Hack) કર્યું હતું. અને તેના ફેસબુક પરથી પડોશમાં...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) -2022ની મતગણતરી આજે તા. 08 ડિસેમ્બરે-22ના રોજ સવારે 8-:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
હથોડા: કોસંબા (Kosamba) નજીક એક વિચિત્ર રીતે સર્જાયેલા અકસ્માતમાં (Accident) સુરતના (Surat) અમરોલીના કારચાલકનું મોત (Death) થયું હતું. સુરતના અમરોલી ખાતે રહેતા નિર્મલકુમાર રતિલાલ શર્મા પત્ની હિના સાથે પોતાની જીજે 05 જેડી 2039 નંબરની કાર લઈ સુરતથી નીલકંઠ ધામ પોઇચા ખાતે જવા નીકળ્યા હતા અને કોસંબા નજીક ધામણોદ ગામની સીમમાંથી પસાર થતા હતા.
ત્યારે નિર્મલ કુમારને ઊલટી થશે તેવું લાગતાં તેમણે પોતાની કાર રોડની સાઈડમાં ઊભી કરી ઊલટી કરવા નીચે ઊતરતાં તેમની પત્ની હીના રોડની સાઈડે ઊભી હતી. દરમિયાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં નિર્મલ કુમારનું મોત (Death) થયું હતું. આ બનાવ અંગે કોસંબા પોલીસે (Police) વધુ તપાસ હાથ ધરી છે.
જોળવા પાટિયા ઉપર ટ્રક પાછળ રિક્ષા ભટકાતાં બે મહિલાને ઈજા
પલસાણા: પલસાણાના જોળવા પાટિયા નજીક ગુરુવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક બાઇકસવાર આવી જતાં ટ્રકના ચાલકે બ્રેક મારતાં પાછળ ચાલી રહેલ બાઇક ટ્રકમાં ભટકાઈ હતી. જે અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીથી સુરત નેશનલ હાઇવે પર ટ્રક નં.(GJ-16-AV-8145) પસાર થઈ રહી હતી. દરમિયાન પલસાણાના જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક એક બાઇકસવાર આવી ગયો હતો. ત્યારે ટ્રકના ચાલક ભૂપેન્દ્ર યાદવે ઇમરજન્સી બ્રેક મારી હતી. ટ્રકની પાછળ ચાલતી રિક્ષાનો ચાલક બ્રેક મારે એ પહેલાં તો રિક્ષા ધડાકાભેર ભટકાઈ હતી. જે અકસ્માતમાં રિક્ષાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે રિક્ષામાં સવાર મહિલા સુધાબેન અને મંજુબેનને ઈજાઓ થતાં 108ની મદદથી ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.