બારડોલી: અમેરિકામાં (America) રહેતી બારડોલીની (Bardoli) 21 વર્ષીય યુવતીને ફેસબુક (Facebook) પર માંડવી તાલુકાના એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતી થોડા...
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ગડખોલ પાટિયા ખાતે એક જ સોસાયટીમાં એક યુગલે પ્રેમલગ્ન (Love Marriage) કરી લીધાં હતાં. માત્ર અગિયાર મહિનામાં જ પત્ની...
અરૂણાચલ પ્રદેશ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત પોતાના ક્ષેત્રની સુરક્ષા માટે સીમા પરના પડકારોને નિષ્ફળ કરવાની દરેક...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે મંગળવારે આદેશ આપ્યો હતો કે સિનેમા હોલ (Cinema Hall) ખાદ્ય પદાર્થ અને પીણાઓના વેચાણના નિયમો અને શરતો નિર્ધારીત...
સુરત: (Surat) સુરતમાં 19 નવેમ્બરના રોજ નવજાત બાળકને (New Born Baby) બ્રિજ (Bridge) પર તરછોડી દેવાના કિસ્સામાં હૃદય હચમચાવી નાંખે તેવું કારણ...
સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે આવેલી શાહ જ્યંતિલાલ સન્સ એન્ડ જ્વેલર્સ (Jewelers) નામની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી એક મહિલા સેલ્સગર્લની (Salesgirl) નજર...
નવી દિલ્હી: મોટી મોટી હસ્તીઓ ટીવી તેમજ અન્ય માધ્યમોને ઈન્ટરવ્યુ (Interview) આપતી હોય છે. જો કે આ બાબત કંઈ મોટી નથી પરંતુ...
સુરતઃ (Surat) કાપોદ્રા ચાર રસ્તા પાસે નો પાર્કિંગમાં રીક્ષા (Rikshaw) લઈને ઉભા ચાલકને ત્યાંથી રીક્ષા ખસાડવાનું કહેતા રીક્ષા ચાલકે ટીઆરબી અને પોલીસ...
સાન્તોસ: પેલેએ પોતાની છેલ્લી મેચ (Match) રમ્યાના પિસ્તાળીસ વર્ષ પછી પણ તેમના વગર આધુનિક સોકર અથવા બ્રાઝિલની કલ્પના કરવી મુશ્કેલ છે. પેલેના...
ગાંધીનગર : પાલિતાણામાં (Palitana) જૈન મંદિર પર હુમલાની ઘટનાના વિરોધમાં રાજયભરમાં જૈન (Jain) સમાજના અગ્રણીઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી હતી. મહાતીર્થ શેત્રુંજય...
ગાંધીનગર : રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર (Gandhinagar) ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ (Rajkot) જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત...
ગાંધીનગર : દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારજનો માટે શરૂ થયેલી આયુષ્માન યોજના (Ayushyman Yojna) હેઠળ ગુજરાતમાં (Gujarat) પણ વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં...
ગાંધીનગર: આણંદ (Anand) એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતએ કાર્યક્રમ પૂર્વે આણંદ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અપનાવેલ...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) ધટેલો શ્રદ્ધા વલ્કર હત્યા (Murder) કેસે સૌને હેરાન કરી દીધા હતા. શ્રદ્ધાની સાથે લિવ ઈનમાં રહેતા તેના પાર્ટનરે...
પલસાણા: (Palsana) સુરત શહેરના ગોડાદરા વિસ્તારનો કુખ્યાત બુટલેગર (Bootlegger) રાજુ સોની મહારાષ્ટ્રમાં રહી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ગેરકાયદેસર વિદેશી દારૂનો (Foreign...
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. BCCI દ્વારા 23 ડિસેમ્બરે મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે,...
નવી દિલ્હીઃ સીએમ કેજરીવાલે કાંઝાવાલા ઘટનામાં મૃતક છોકરી અંજલિના પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે. સીએમએ ટ્વીટ કરીને કહ્યું, ‘પીડિતાની માતા સાથે...
જયપુરઃ જૈન સમુદાય ઝારખંડમાં સમ્મેત શિખરને પર્યટન સ્થળ બનાવવા સામે દેશભરમાં વિરોધ કરી રહ્યો છે. જેમાં જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજ પણ 25 ડિસેમ્બરથી...
નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રી (External Affairs Minister) એસ. જયશંકરે (S. Jaishankar) હાલ ઓસ્ટ્રિયાના (Austria) વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી....
ગાંધીનગર: હાલમાં ઉતરાયણ (Uttarayana) નો તહેવાર આવી રહ્યો છે. ગુજરાત (Gujarat) માં ઉતરાયણનાં તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ઉતરાયણમાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના (Indianc Cricket) ચાહકો માટે ખુશખબર છે. લાંબા સમયથી ઈન્જર્ડ (Injured) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સ્વસ્થ થઈ...
નવી દિલ્હી: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chashma) દરેક ઘરમાં રાજ કરે છે. પરંતુ જાણે આ...
સુરત: સુરતમાં (Surat) પતિની (Husband) બેવફાઈનો (Cheating) કિસ્સો સામે આવ્યો છે. ”પતિ, પત્ની ઓર વો” ના આ કિસ્સામાં રંગીન મિજાજ પતિએ બીજી...
સુરત: 21મી સદીમાં જીવન ફાસ્ટ બન્યું છે. લગ્ન જીવન પર પણ તેની અસર થઈ છે. આજના નવયુગલો વર્કિંગ કપલ તરીકે ઓળખાય છે....
ભરૂચ: ઝઘડિયા (Jhaghdiya) તાલુકામાં ફરી દીપડાએ (leopard) મહિલા પર જીવલેણ હુમલો કરતા ગામમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. 8 દિવસમાં બીજી વખત...
ભાવનગર: હાલમાં ગુજરાતમાં જૈન સમાજ પડતર માંગણીઓને લઇને અનેક શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઈ,...
સુરત: સુરતમાં (Surat) અજીબોગરીબ ઘટના બની છે. અહીં એક સાસુ (Mother In Law) પોતાના દીકરા (Son) સાથે પુત્રવધુ (Daughter In Law) વિરુદ્ધ...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા વર્ષ- 2023 માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Exam) નો...
વાંસદા-સાપુતારા રોડ (Vasda Saputara Road) ઉપર આવેલું મોટી ભમતી ગામ ધીમી ગતિએ આજે પ્રગતિના (Progress) પંથે જઈ રહ્યું છે. આશરે ૨૦૦૦ની વસતી...
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે સ્થાનિક ક્રિકેટમાં (Cricket) પણ ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. આવું જ કંઈક રણજી ટ્રોફી 2022-23ની (Ranji...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
બારડોલી: અમેરિકામાં (America) રહેતી બારડોલીની (Bardoli) 21 વર્ષીય યુવતીને ફેસબુક (Facebook) પર માંડવી તાલુકાના એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતી થોડા દિવસ પહેલાં જ વતન આવ્યા બાદ રવિવારે ગુમ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન યુવતી તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન (Marriage) કરી લીધાં હોવાનું જાણવા મળતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
બારડોલીની નજીકના એક ગામનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો છે. પંદરેક દિવસ આ પરિવાર માદરે વતન આવ્યો છે. તેમની સાથે તેમની 21 વર્ષીય પુત્રી પણ અહીં આવી હતી. ગત રવિવારના રોજ પુત્રી ગામ જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. શોધખોળ છતાં પણ કોઈ ભાળ ન મળતાં અંતે પરિવારે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી યુવતીની શોધખોળ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવતીને અમેરિકામાં જ ફેસબુક પર માંડવી તાલુકાના એક ગામમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આથી તેણી રવિવારના બપોરે ગામ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસે તપાસ દરમિયાન ભીંસ વધારતાં યુવક-યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું પ્રમાણપત્ર પણ બારડોલી પોલીસમથકે મોકલી દીધું હોવાનું જાણવા મળે છે. ફેસબુક પર પ્રેમ થયા બાદ અમેરિકાથી આવેલી યુવતીએ સ્થાનિક યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધાં હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.