પલસાણા : સુરત (Surat) ના ડિંડોલી (Dindoli)વિસ્તારમાં રહેતા પરિવારને તાતીથૈયા (Tatithaya) પાસે અકસ્માત (Accident) નડતા માતા (Mother) અને પુત્ર (Son) નું મોત...
ચૂંટણી પતી ગયા પછી નવા નિમાયેલા પ્રધાન પાસે એક વ્યકિત ગયો.એણે ભ્રષ્ટાચાર વિશે વાત કરવા મુલાકાત માગી તો પ્રધાને ચોખ્ખું કહી દીધું...
નવી દિલ્હી: ફ્લાઈટમાં (Flight) હંગામાના કિસ્સાઓ અટકવાના નામ નથી લઈ રહ્યા. હવે ઈન્ડિગો ફ્લાઈટમાં (Indigo Flight) મુસાફરોએ હંગામો કર્યો હોય તેવો એક...
સુરત : સતત આકાર પામતા રહેવું એ ઘટનાનો સ્વભાવ છે. દુનિયાના દરેક ખૂણામાં કોઇને કોઇ સમયે કોઇને કોઇ ઘટના બનતી રહે છે....
સુરત : સુરત મહાનગરપાલિકાનાં (SMC) સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા જળવિતરણ મથકની સામે વ્રજચોક ખાડી ઉપર ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Treatment Plant)...
સુરતઃ સુરતના (Surat) અગ્રણી બિલ્ડરનું ચારેક વર્ષ પૂર્વે અપહરણ (Kidnapping) કરી રૂ. 12 કરોડની કિંમતના બિટકોઇન (Bitcoin) અને રૂ. 78 લાખ રોકડાની...
નવી દિલ્હી: સોમવારે ઉત્તર ભારતમાં (North India) ગાઢ ધુમ્મસ (Fog) માર્ગ અકસ્માતોનું (Accident) કારણ બન્યું હતું. ઝીરો વિઝિબિલિટીના (Visibility) કારણે લખનઉ એક્સપ્રેસ...
બ્રાઝિલ: બ્રાઝિલ (Brazil) ના પૂર્વ રાષ્ટ્રપતિ (former president) જેયર બોલ્સોનારો (Jair Bolsonaro)ના સમર્થકો (Supporters) એ ફરી એકવાર રાજધાની બ્રાઝિલિયા (Brasilia) માં હંગામો...
આજે આશ્રમમાં બાગકામ કરવામાં આવી રહ્યું હતું. બધા શિષ્યો અને ગુરુજી પોતે બધા જ કામ પર લાગ્યા હતા.કોઈ જૂના સૂકાં પાંદડાં સાફ...
વરસ ૨૦૨૪ ના મધ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તે અગાઉ ૨૦૨૩ માં ભારતનાં નવ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વિઅમુક વખત પેટા ચૂંટણીઓ...
ચીનના સત્તાવાર ડેટા દેશમાં કોરોના વાયરસની સાચી અસરનું દૃશ્ય રજૂ નથી કરતાં એવું જણાવતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ મૃત્યુની ચીનની સત્તાવાર વ્યાખ્યાની...
દરેક દેશમાં એક વાત મુદ્દો સામાન્ય હોય છે અને તેમાં એક જ વાત કહેવામાં આવતી હોય છે કે માઇનોરિટી ઉપર અત્યાચાર થાય...
નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારત (North India) ઠંડી (Cold) અને ગાઢ ધુમ્મસની (Fog) તીવ્ર અસર દેખાઈ રહી છે. આજે 9 જાન્યુઆરીએ દિલ્હી...
વાપી : વાપી પાલિકા (Vapi Municipality) વિસ્તારમાં ફાયર સેફ્ટીની એનઓસી નહીં લેનાર 14 હાઇરાઈઝ બિલ્ડીંગની (Highrise Building) દુકાનોને વાપી પાલિકાની ટીમે રવિવારે...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં બાવળની જેમ વ્યાજખોરો ઉગી નીકળ્યા છે. હજારો લોકો માત્ર જરૂરિયાત મંદોને નાની રકમ (Amount) આપી વ્યાજ (Interest)...
વાપી : વાપીના (Vapi) રહેવાસીને સેલવાસથી (Selvas) પાંચ બિયરના ટીન લાવવું ભારે પડી ગયું હતું. પીપરીયા ચેકપોસ્ટ (Piparia Checkpost) ઉપર લવાછા ગામમાં...
ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાની 178 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં (Primary School) 76 જેટલા શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ (Study) પર...
નવી દિલ્હી : ભારતીય રેલવે તંત્ર (Indian Railways) ખુબ આધુનિક થઈ રહ્યું છે. પણ તેની સામે લોકોઈ માનસિકતા કેમ નથી બદલાઈ રહી...
સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં આવેલી બ્લ્યુ ઓરીજન હાઈટ્સમાં રહેતો રત્નકલાકાર (Diamond Worker) ફ્લેટના નવમાં માળની ગેલેરીમાંથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું....
વ્યારા: (Vyara) સોનગઢ માંડળ ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ (Toll) મુક્તિની માંગ સાથે ટોળું એકઠું થયું હતું. સઘન પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે...
સુરત: (Surat) રવિવારે પવનની દિશા બદલાને કારણે શહેરના તાપમાનમાં (Temperature) વધારો જોવા મળ્યો છે. શહેરનું તાપમાન 31.5 ડિગ્રી રહેતા શહેરીજનોએ ભરશિયાળે ગરમી...
પટનાઃ (Patna) બિહારના પટનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આરજેડીના (RJD) પૂર્વ ધારાસભ્ય (Former MLA) ગુલાબ યાદવ અને બિહાર સરકારના...
સુરત: (Surat) સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ જીએસટી...
સુરતઃ (Surat) અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં (College) અભ્યાસ કરતી પુણાગામની યુવતીને કોલેજના એક મિત્રએ વિડીયોકોલ (Video Call) કરીને નાના ભાઈને મારવાની ધમકી...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 13 જાન્યુઆરીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varanasi) હશે. આ દરમિયાન તે ‘વિશ્વની (world) સૌથી...
સુરતઃ (Surat) ડિંડોલી વિસ્તારમાં નંદનવન નજીક ખુલ્લા મેદાનમાં 35 વર્ષીય યુવકની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે (Police) ગણતરીના કલાકોમાં...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા આનંદનગર સોસાયટીમાં રવિવારે વહેલી સવારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજીત રૂ.15 લાખની માલમત્તા ચોરી જતા પોલીસ (Police) દોડતી...
જોશીમઠ (Joshimath) મુદ્દે વડાપ્રધાન કાર્યાલય (PMO) ખાતે યોજાઈ રહેલી ઉચ્ચસ્તરીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) 2023ની શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ તે પહેલાજ રેકોર્ડ (Record) બન્યો છે. સ્ટાર ખેઅડી...
નવસારી: (Navsari) ઉન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) કેમ્પ સાઈટ પર કાર અડફેટે યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય...
IPL-2026ના ઓક્શનનું લિસ્ટ તૈયાર, 350 ખેલાડીઓની થશે હરાજી
અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું અંકલેશ્વર તાલુકાનું ગામ : મોતાલી
રસોડું જ આપણું સાચું દવાખાનું છે, દવાખાને જવાની જરૂર નથી
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને
‘ગુજરાતમિત્ર’ની એક ઝલક સુહાની
ધાર્મિકતા અને માનવતા
સૌથી મહત્ત્વનો ગુણ ઈમાનદારી
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
સા’બ કીધૂરસે આતે હો..
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
વિકાસની ગતિ જળવાઇ રહેવી જોઇએ
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
જાપાનના ઉત્તરી કિનારા પર 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
પલસાણા : સુરત (Surat) ના ડિંડોલી (Dindoli)વિસ્તારમાં રહેતા પરિવારને તાતીથૈયા (Tatithaya) પાસે અકસ્માત (Accident) નડતા માતા (Mother) અને પુત્ર (Son) નું મોત (Death) થયું હતું જ્યારે ત્રણ વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી ખાતે આંગન રેસિડેન્સીમાં રહેતા રોહિત મિશ્રાએ જોળવા ખાતે બંસીપાર્ક સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. રવિવારે તે તેનો સાળો વિનય તિવારી બહેન મનિષા અને ભાણેજ વિવાનને લઇને ફ્લેટ જોવા માટે મોટરસાઇકલ નંબર જીજે 05 એસજે 8243 ઉપર જોળવા ગયા હતાં. દરમિયાન બપોરે અઢી વાગ્યાના અરસામાં તાંતીથૈયા ગામની સીમમાં બારડોલી કડોદરા રોડ પર શિવદયા વે બ્રિજની સામેની બાજુએ બારડોલી તરફથી બેફામ દોડી આવતા અજાણ્યા ડમ્પરના ચાલકે તેમની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. જેમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિનય મિશ્રા રોડની બાજુમાં ફેંકાઇ ગયો હતો. જ્યારે મોટરસાયકલ સવાર મનીષા મિશ્રા અને તેનો પુત્ર 3 વર્ષીય બાળક વિવાન રોડ પર પટકાતાં શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંને માતા-પુત્રને મૃત ઘોષિત કરતા કડોદરા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
તાતીથૈયામાંથી ચોરી કરનાર ત્રિપુટીને પલસાણા પોલીસે ઝડપી લીધી
પલસાણા : પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી અશ્વિની ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં ૪ દીવસ અગાઉ કોઇ અજાણ્યા ઇસમોએ રાત્રિ દરમિયાન કંપનીનો બારીનો કાચ તોડી કંપનીમાં પ્રવેશ કરી એલ્યુમિનિયમની ચોરી કરી હતી. આ બંને તસ્કરો ચોરીના માલ સાથે જોળવા આવી રહ્યાં હોવાની બાતમીના આધારે પલસાણા પોલીસે વોચ ગોઠવીને વિવેક પન્નાલાલ યાદવ તેમજ દિવાકર ક્રિષ્ણા શાહુ (બંને રહે. તાતીથૈયા ગામ સોનીપાર્ક) તથા એક કિશોરને પોલીસે ઝડપી લીધા હતાં. તેમની પાસેથી પોલીસે રૂપિયા ૪૦ હજારની કિંમતની બાઇક, રૂપિયા ૫૫૦૦ ની કિંમતના બે, તથા ચોરીની એલ્યુમિનિયમની પટ્ટી મળી કુલ રૂપિયા ૭૫,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.