સુરત: ફાઈનાન્સ પેઢીનો ધંધો કરનાર રાકેશ ભીમાણીએ પોતાની પત્ની અને ભાભીના નામે ધંધાર્થે લોન લીધી હતી. લોન ઉપર પોતે ગેરેન્ટર તરીકે રહી...
નડિયાદ: ડાકોર ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજની કામગીરીને પગલે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ભારે વાહનો ડાયવર્ઝનવાળા રસ્તેથી અવરજવર કરવાને બદલે...
પટના: પટનામાં (Patana) કાર પાર્કિંગ વિવાદ બાદ જબરદસ્ત હિંસા (violence) જોવા મળી હતી. પટના શહેરના જેઠુલી (Jethuli) ગામમાં બે દંબગો વચ્ચે જૂના...
નડિયાદ: નડિયાદ પશ્ચિમ વિસ્તારને શહેરના મુખ્ય બજારો સાથે જોડવાનું કામ કરતા શ્રેયસ ગરનાળા પાસે જોખમી ઢાળના કારણે નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે....
ડાકોર : ડાકોર નજીકથી પસાર થતાં ઈન્દોર હાઈવે પરના ડિવાઈડર છેલ્લાં ઘણાં સમયથી તુટેલી હાલતમાં હોવાછતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરાતું નથી....
પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથકમાં સંખ્યાબંધ બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને પોલીસ તથા હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સિંધના મુખ્ય મંત્રી...
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) દક્ષિણપૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના (Rain) કારણે વિનાશ સર્જાયો છે. વરસાદના કારણે પૂર (Flood) અને ભૂસ્ખલનમાં (Landslides) 24...
સ્કૂલમાંથી સ્પોર્ટ્સ ડે માંથી નાનકડી અમાયરાને લઈને નિલય અને નિશી ઘરે આવ્યાં.અમાયરાના હાથમાં એક નાનકડો કપ હતો. સ્પોર્ટ્સ ડેમાં તે એક રેસમાં...
આજીવિકા અને સલામત આશ્રયસ્થાનની શોધમાં સ્થળાંતર વર્ષોથી થતું રહ્યું છે. પરંતુ તાજેતરમાં આવા લોકોની સંખ્યામાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ...
યોગી આદિત્ય નાથે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનો અભ્યાસ કર્યો નથી, પરંતુ હૃદયમાં લોકોનું ભલું કરવાની ધગશ હોય, ન્યાયની ભાવના સાથે તમામ નાગરિકો અને...
હમણાં ટી.વી. ઉપરથી એવા સમાચાર જાણવા મળ્યા છે કે અમેરિકાના લશ્કરના કેટલાક જવાનો લોહીના કેન્સરથી પીડાઇ રહ્યા છે અને કયાંક એ રોગથી...
આજે દેશભરમાં શિક્ષિત યુવાનોની સંખ્યા વધતી જાય છે. તેની સાથે સાથે બેરોજગારીની ટકાવારી પણ ઘણીજ વધતી જાય છે. જે દરેક સમાજને લાગુ...
‘ગુજરાતમિત્ર’અખબારની રવિવારીય પૂર્તિમાં ‘બહુશ્રુત’કોલમના લેખક ચિરંતના ભટ્ટના ‘યર ઓફ મિલેટ’લેખ માહિતી રસપ્રદ રહ્યો. ‘કોદરી’વિશે જાણકારી મળી. સાંઠના દાયકાની ચોખાની અછતના કારણે ચોખાની...
નવી દિલ્હી : ભૂકંપના (Earthquake) 14 દિવસ બાદ અમેરિકી (American) વિદેશ મંત્રી (Foreign Minister) એન્ટની બ્લિંકને (Antony Blink) તુર્કીમાં (Turkey) અસરગ્રસ્ત વિસ્તારોની...
નવી દિલ્હી : સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) બાદ હવે તેના રસ્તે ફેસબુક (facebook) પણ ચાલી નીકળ્યું છે. રવિવારે કંપનીએ જાહેરાત કરતા...
નવી દિલ્હી; હરિયાણામાં (Haryana) પેન્શન પુનઃસ્થાપના સંઘર્ષ સમિતિએ જૂની પેન્શન યોજનાને (Pension Scheme) સ્થાપિત કરવાની માંગ સાથે આંદોલનનું (Movement) હથિયાદ ઉગામી લીધું...
નવી દિલ્હી : અમેરિકા (America) એ ચીનને (China) ધમકી આપી છે. કારણકે અમેરિકા અનુસાર યુક્રેન યુદ્ધમાં ચોરી છુપે રશિયાને (Russia) મદદ કરી...
સુરત: (Surat) શહેરમાં હજી ઠંડી માંડ વિદાય લઈ રહી છે ત્યાં ગરમીએ (Summer) પ્રકોપ વર્તાવવાનો શરૂ કરી દીધો છે. આજે ગરમીનો પારો...
વાપી: (Vapi) મુંબઈથી હાપા જતી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં (Duranto Express Train) દારૂનો (Alcohol) નશો કરી ધમાલ-મસ્તી કરતાં અમદાવાદના 3 યુવકોને પોલીસે વાપી...
ભરૂચ: (Bharuch) ભરૂચના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge) ઉપર સુરત અને ભરૂચથી આવતા વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. નર્મદા...
પલસાણા: (Palsana) એલ એન્ડ ટી કંપની (L & T Company) અંતર્ગત ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મેનેજરે ક્રિપ્ટો કરન્સીમાં ઓનલાઇન...
કામરેજ: (Kamrej) મોટરસાઇકલ (Motorcycle) પર જઇ રહેલા બે મિત્રોને વેલંજા પાસે અકસ્માત (Accident) નડતાં એકનું મોત થઇ ગયું હતું. આ ઘટનાની મળતી...
નવી દિલ્હી : બૉલીવુડમાં (Bollywood) તેના દમદાર અભિનય માટે સોનુ સુદ (Sonu Sood) જાણીતા છે. જેમણે બૉલીવુડમાં તેમના દમ ઉપર તેની ઓળખ...
વ્યારા: (Vyara) કુકરમુંડાના મસ્જિદ ચોક ખાતે રહેતા GSRTCનાં કન્ડક્ટરના પિતાનાં વડીલોપાર્જીત મકાન (House) મુદ્દે વિવાદ થતાં તેમના કૌટુંબિક ભાઇ-ભત્રીજાઓએ માર મારતા મામલો...
ઉમરગામ: (Umargam) ઉમરગામનાં સંજાણમાં પૈસાની અદાવતમાં મોટરસાયકલ (Motorcycle) ચાલકને રસ્તામાં રોકી માથામાં સળિયાનો ફટકો મારી દેતા બેભાન હાલતમાં વલસાડ (Valsad) સિવિલ હોસ્પિટલમાં...
નવી દિલ્હી : બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) માટે હવે બાકીની ટેસ્ટ મેચો ઉપરાંત વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની (Team...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાએ (Team India) બીજી ટેસ્ટ મેચમાં (Test Match) ઓસ્ટ્રેલિયાને (Australia) છ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ...
નવી દિલ્હી: સૌરાષ્ટ્રે (Saurashtra) ફાઇનલમાં (Final) બંગાળને (Bengal) 9 વિકેટે હરાવીને રણજી ટ્રોફીનો (Ranji Trophy) ખિતાબ જીત્યો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 230...
નવી દિલ્હી: સમગ્ર વિશ્વ (World) હાલ મંદીનો (Financial crisis) સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત કેટલાય શહેરોમાં કુદરતી ઘટનાએ કહેર મચાવ્યો છે....
કડી: ગુજરાતના (Gujarat) મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (Kadi) પૈસાનો વરસાદ (Rain) થયો છે. 500-500ની કડક નોટો લેવા લોકોએ લૂંટ મચાવી હતી. જેનો...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરત: ફાઈનાન્સ પેઢીનો ધંધો કરનાર રાકેશ ભીમાણીએ પોતાની પત્ની અને ભાભીના નામે ધંધાર્થે લોન લીધી હતી. લોન ઉપર પોતે ગેરેન્ટર તરીકે રહી ધંધાનું ખોટું સરનામુ દર્શાવી ટેક્સટાઇલ્સને લગતી મશીનરી હોવાનું બતાવ્યું હતું. જ્યારે સ્થળ પર ખરાઈ કરતા મશીનરીની જગ્યાએ 10 બાય 12ની ઓરડી હતી. આમ, બેંક પાસેથી કુલ 16.38 કરોડની લોન મેળવી છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવતા ગુનો નોંધાયા બાદ ઇકોસેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ખાતે વોલ સ્ટ્રીટના પહેલા માળ પર ઓરિયન્ટ ક્લબની સામે એલિસબ્રીજ પાસે રહેતા પ્રભાકર કાલીઅપ્પા નાડાર તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંકમાં ચીફ મેનેજર છે. તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે સુરત રીંગરોડ ખાતે આવેલી તેમની બ્રાંચમાંથી લોન લઈને બેંક સાથે ઠગાઈ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ બેંકની હેડ ઓફિસમાંથી એક એનપીએ થયેલા લોન એકાઉન્ટ બાબતે તપાસ કરવા આદેશ અપાયો હતો. સુરત રીંગ રોડ ખાતેની શાખાના એન.પી.એ થયેલા લોન ધારકોની ફાઇલો ચેક કરતાં તેમાં ઘણી જ ખામીઓ જોવા મળી હતી અને આ તમામ લોન ધારકોએ ચીફ મેનેજર આર. સુંદર (રિંગરોડ બ્રાન્ચ, સુરત) તથા વેલ્યુઅર મોકાની અને રમેશભાઇ જૈન, મહાલક્ષ્મી એસોસિયેટ સાથે મળી મોર્ગેજમાં મુકેલી મિલકતનું ખોટું વેલ્યુએશન કરાવ્યું હતું. તેમજ ખોટો સ્ટોક બતાવી સી.સી.લોન તથા ઓવર ડ્રાફટની મર્યાદા મંજુર કરાવી હતી અને તે લોન આજદીન સુધી ભરપાઇ ન કરી બેંક સાથે છેતરપિંડી કરી હતી. પુણાગામ ખાતે રહેતા અને ફાઈનાન્સ પેઢી ધરાવતા રાકેશ ધીરૂભાઇ ભીમાણીએ તેની પત્ની અને ભાભીના નામે આ લોન મેળવી હતી. તેને બેંક મેનેજર તથા એજન્ટોની મદદથી ધંધાનું ખોટું સરનામુ, ધંધાના ખોટા દસ્તાવેજો રજુ કરી બેંકના મેનેજર તથા વેલ્યુઅરની મદદગારીથી પોતાની મિલ્કતો તમિલનાડુ મર્કન્ટટાઇલ બેંકમાં મોર્ગેજ મુકી હતી અને આ મિલકતની મુળ કિંમત કરતા વધુ વેલ્યુએશન બતાવી હતી. આ રીતે બેંક કર્મચારીઓના મેળાપીપણામાં બેંક મેનેજર આર. સુંદર, ગેરેન્ટર તેમજ વેલ્યુઅરે લોન લેવાની પ્રોસેસ કરાવી કુલ 16.38 કરોડની લોન મંજુર કરી આપી હતી. વળી જે ધંધા માટે લોન લીધી હતી તેવો કોઈ ધંધો નહોતો.
ઇકોસેલ દ્વારા આ અંગે તપાસ કરી ક્રાઈમ બ્રાંચમાં આરોપી કોમલ રાકેશકુમાર ભીમાણી (રહે,૧૭૪ માતૃધામ સોસાયટી, કારગીલચોક, પુણાગામ), મનીષા અમુલભાઇ ભીમાણી (રહે-આઇ/૩૦૭, મેઘમલ્હાર રેસીડન્સી, વીંટીનગર રોડ, સરથાણા જકાતનાકાની બાજુમાં ) તથા રાકેશ ધીરૂભાઇ ભીમાણી (રહે- ૧૭૪ માતૃધામ સોસાયટી, પુણાગામ)ની સામે ફરિયાદ દાખલ કરી હતી. આ સિવાય બેંક મેનેજર, વેલ્યુઅરો સહિતના આરોપીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. ઇકોસેલના પીએસઆઈ વાય.જી.ગિરનારે બાતમીના આધારે આરોપી રાકેશ ધીરૂભાઇ ભીમાણી (ઉ.વ.૩૪, ધંધો-વેપાર ફાઇનાન્સ પેઢી) ને વરાછા મીનીબજાર પાસેથી ઝડપી પાડ્યો હતો.