સુરત: સુરતના (Surat) વરાછાના (Varacha) ગરનાળા પાસે આવેલી એક હોટલની ફૂટપાથ પર આજે સવારે બે વર્ષની લાવારીસ બાળકી મળી આવી છે. આ...
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ (Pak Ex PM Imran Khan Arrest) કરવામાં આવી છે. પાક રેન્જર્સ દ્વારા ધક્કા મારીને...
બેંગ્લોર: વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને તેની યુવા શાખા બજરંગ દળે મંગળવારે કર્ણાટક (Karnataka) વિધાનસભાના મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ (Congress)ના ઘોષણાપત્રના...
સુરત: એક તરફ સુરતના હીરા બજારમાં (Surat Diamond Industry) મંદીનો માહોલ છે ત્યારે બીજી તરફ લેભાગુ ધૂતારાઓ અવનવી તરકીબો અજમાવીને હીરાના વેપારીઓને...
નવી દિલ્હી: ચાર વર્ષ બાદ વર્ષ 2027માં ભારતમાં (India) દોડતી ડીઝલ કાર (Diesel Car) પર પ્રતિબંધ (Ban) લાદી દેવામાં આવશે તેવા સમાચાર...
વડોદરા: શહેરના દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ કાંસની બાજુમાં આવેલ સાઈટો દ્વારા કાંસ ઉપર દબાણ તેમજ કાંસનું પુરાણ કરવામાંઆ આવતું હતું જે બાબત ઉજાગર...
મુંબઈ: ફિલ્મ ધ કેરલા સ્ટોરી (The Kerala Story) પર રાજકીય ઘમાસાણ ચાલુ છે. એકતરફ ભાજપ શાસિત રાજ્યો ફિલ્મને કરમુક્ત બનાવી રહ્યા છે,...
વડોદરા: શહેર વિવિધ સર્કલો પર ટ્રાફિક જવાનોને તડકા સામે અને વરસાદથી રક્ષણ મળ માટે ટ્રાફિક બૂથ મુકવામાં આવ્યા હતા. પરંતુ આ ગેરકાયદે...
નવી દિલ્હી: મે મહિનાના શરૂઆતના દિવસોમાં રાહત મળ્યા બાદ હવે આકરી ગરમી લોકો પરેશાન કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ...
વડોદરા: શહેરમાં મોડી રાત્રીના ખાણીપાણીના લારીઓ તથા હોટલોને અગિયાર વાગ્યા પછી બંધ કરાવવા માટે સ્થાનિક પોલીસ નીકળતી હોય છે. પરંતુ સિટી અને...
વડોદરા: વડોદરા શહેરમા હોર્ડિંગ માફિયાઓ નું રાજ વર્ષો થી ચાલતું હતું. મનફાવે તે રીતે શહેર મા હોર્ડિંગ લગાવતા હતા. શહેર ના દરેક...
પેટલાદ : પેટલાદ એપીએમસી ખાતે અનાજ ગ્રેડીંગ મોબાઇલ એપ્લીકેશન અંતર્ગત ખેડૂતો અને વેપારીને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ એપ્લીકેશન થકી ખેડૂતની ઉપજના...
આણંદ: આણંદ સિવિલ હોસ્પિટલ માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી યુદ્ધના ધોરણે કામગીરીમાં વધુ એક યશકલગીનો ઉમેરો કરવામાં આવ્યો છે. આણંદ સિવિલ...
આણંદ: નડિયાદના પીપલગ ગામમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના ઉપક્રમે અને સ્વ. કાંતિભાઈ ડાહ્યાભાઇ પટેલ (ડુમરાલ) પરિવાર તથા પાટીદાર...
ખેડા: માતર તાલુકાના સીંજીવાડાના પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રાત્રીના સમયે છોડવામાં આવેલ પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયાં હતાં. જેને પગલે ખેતરોમાં...
આણંદ: આણંદ સહિત રાજ્યભરમાં ધો.12 સાયન્સનું પરિણામ ખૂબ જ નીચું આવ્યું છે. જેને લઇ શિક્ષણ નિષ્ણાંતોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે...
સુરત : સરથાણા સીમાડા ખાતે રહેતી પરિણીતાને ત્રણેક મહિનાથી ત્રણ અજાણ્યા વોટ્સએપ ઉપર મેસેજ કરી બિભત્સ માંગણી કરી પરેશાન કરતા હતા. પરિણીતાએ...
સુરત: ડિંડોલી વિસ્તારમાં રવિવારે મધરાત્રે કરિયાણાની એક દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાજુમાં રહેતાં એક...
આ મહિનાની ચોથી તારીખે પટના હાઇ કોર્ટે બિહાર સરકારની જાતિ આધારિત વસ્તીગણતરી ઉપર વચગાળાનો સ્ટે આપ્યો છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરીની...
સુરત: સુમુલ ડેરી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 78 વર્ષીય વૃદ્ધાને ઘરે આવેલો અજાણ્યો સોનાની ચેઈન ચમકાવી આપવાના બહાને 58 હજારની ચેઈન...
વલસાડ શહેરને અડીને આવેલું ભાગડાવડા ગામ શહેરનું પૂરક કે સમોવડું કહી શકાય. ભાગડાવડા ગામ એટલે વલસાડમાં ભળેલું ગામ. મુખ્યત્વે કોળી પટેલ અને...
ઈન્દોર: મધ્યપ્રદેશના (MP) ખરગોનમાં (Khargon) એક મોટો અકસ્માત (Accident) થયો છે. ઈન્દોર તરફ જઈ રહેલી એક ખાનગી બસ હાથીની નદી પર બનેલા...
ગ્લોબલ વોર્મીગ અને કલાઈમેટ ચેન્જને કારણે આજે વિશ્વ જુદી જુદી ઋતુઓની તકલીફો ભોગવી રહ્યું છે. આજની વધતી તીવ્ર ગરમી, કમોસમી વરસાદ, પાણીના...
ભારતની સરહદો પર ચીન અને પાકિસ્તાન દ્વારા સુરક્ષા જોખમી બની છે. હવે તો ભૂમિ ઉપરાંત આકાશી ક્ષેત્ર અને દરિયાઈ સીમાઓ પર પણ...
પાકિસ્તાન ધર્માંધ દેશ છે અને ત્યાં લઘુમતી (હિન્દૂ) ઓને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય એ કંઈ નવું નથી કેમ કે, ત્યાં હિન્દુઓ જ લઘુમતીમાં...
એક કોલેજ લેવલની હોકી ટીમ ..પણ ટીમમાં ટીમ સ્પીરીટનો અભાવ …બધા ખેલાડીઓ એક બીજાને નીચા દેખાડી આગળ વધવાનો પ્રયત્ન કરે…કોઈ કોઈનો ભરોસો...
મોંઢાની ‘પ્રીમાઈસીસ’ માં દાઢી-મૂછ રાખવી-વધારવી કે સફાચટ રાખવી એ સૌ સૌની મરજી અને પોતાના ખેલની વાત છે. મૂછ રાખવી તો કેવી રાખવી,...
એક વિદ્યાર્થીને નેવ્યાસી ટકા છતાં તે રડી રહ્યો હતો. કારણ માત્ર એટલું જ હતું કે તેણે પંચાણુ ટકા ધાર્યા હતા.વ્યક્તિને અપેક્ષા મુજબનાં...
ઇશાન ભારતના રાજ્ય મણિપુરમાં બે દિવસ ભારે હિંસાખોરી રહી. બુધવારની બપોરથી શરૂ થયેલા રમખાણો રાત્રે અને ગુરુવારે લગભગ આખો દિવસ ચાલ્યા અને...
કોલકાતા: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સોમવારે આઈપીએલ-2023ની (IPL 2023) 53મી મેચ ઈડન ગાર્ડન પર રમાઈ હતી જેમાં યજમાન...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: સુરતના (Surat) વરાછાના (Varacha) ગરનાળા પાસે આવેલી એક હોટલની ફૂટપાથ પર આજે સવારે બે વર્ષની લાવારીસ બાળકી મળી આવી છે. આ બાળકીને ઊંઘતી હાલતમાં કોઈ અજાણ્યો યુવક છોડી ગયો હોવાનું સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેદ થયું છે. પોલીસે બાળકીનો કબ્જો લઈ અજાણ્યા યુવકની શોધ હાથ ધરી છે.
વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે આવેલી હોટલની સામે સવારના સમયે અજાણી વ્યક્તિ માત્ર દોઢથી બે વર્ષની બાળકીને મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે માસુમ બાળકીનો કબ્જો લઇ કતારગામ અનાથ આશ્રમ ખાતે મોકલી આપી છે. હાલ તો પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા ખાડ બજાર પરનાળા હોસ્પાઇસ હોટલની સામે ગાયત્રી ટી સ્ટોલ નામની દુકાન આવેલી છે. સવારે 7 વાગ્યાના અરસામાં કોઇ અજાણી વ્યક્તિ ગાયત્રી ટી સ્ટોલ નામની દુકાનની બાજુના ઓટલા પર દોઢથી બે વર્ષની માસુમ બાળકીને મૂકી ફરાર થઇ ગયો હતો.
જોકે માસુમ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકો ભેગા થઇ ગયા હતા અને વાલી વારસ શોધવા માટે કોશિશ કરી હતી પરંતુ કોઇ વાલી વારસ ને મળતા સ્થાનિક લોકોએ વરાછા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ વરાછા પોલીસ ઘટના પહોંચી હતી અને દોઢથી બે વર્ષની માસુમ બાળકીનો કબજો લઇ કતારગામ ખાતે આવેલ
અનાથ આશ્રમમાં મોકલી આપી હતી.
બનાવને પગલે નારગામ વેડરોડ જોગણી માતાના મંદિર પાસે બહુચર નગર સોસાયટીમાં રહેતા 25 વર્ષીય કેતનભાઇ રમેશભાઇ બાબરીયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી વ્યક્તિ સામે બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધ્યો છે. તેના આધારે તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી બાળકના માતા પિતાની કોઇ ભાળ મળી નથી.
સુરતના ખાંડબજાર ગરનાળા પાસે હોટલ હોસ્પાઈસ પાસે બે વર્ષીય બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને…#ગુજરાતમિત્ર #surat #Varacha #Child #2yearsGirl #CCTVhttps://t.co/hhqTM6KQ5P pic.twitter.com/pmefrPReX8
— Gujaratmitra (@Gujaratmitr) May 9, 2023
આ ઉપરાંત બાળકીને કોણ મૂકીને ગયું તેની પણ કોઇ જાણ થવા પામી નથી. જોકે હાલ તો વરાછા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.ચૌધરીએ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ફૂટપાથ પર બાળકી ઊંઘી રહી છે અને તેની બાજુમાં જિન્સ અને વ્હાઈટ શર્ટ પહેરેલો યુવક બેઠો છે. તે થોડીવાર આમ તેમ જુએ છે અને પછી ખભે બેગ લટકાવી ત્યાંથી જતો રહે છે. આ સીસીટીવીના આધારે પોલીસે યુવકની શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.