સુરત: સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીની પત્ની વરાછા ખાતે મોબાઈલની દુકાનમાં નોકરી કરતી હોવાની બાતમી મળી હતી....
વડોદરા: સપ્તપદીના ફેરા જેની સાથે લીધા હતા તેવી પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું...
વડોદરા: વડોદરા નગર સેવાસદન દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં તેમજ રોડ ડિવાઈડર વચ્ચે વિવિધ પ્રકારના છોડ...
પંજાબ: અમૃતસરના (Amritsar) ગોલ્ડન ટેમ્પલમાં (Golden Temple) થયેલા ઓપરેશન બ્લૂ સ્ટારને (Operation Blue Star) આજે 39 વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસની...
પેટલાદ : આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ધર્મજ – તારાપુર રોડ પર વોચ ગોઠવી દંતેલી ગામ પાસે બળદેવ હોટલ સામેથી મિનીટ્રક ભરી...
નડિયાદ : રતનપુર ગામમાં વટ સાવિત્રીના દિવસે હિન્દુ મહિલાઓ દ્વારા ગામની ભાગોળે આવેલ વડ પાસે વ્રતની પૂજા કરી હતી. અને ત્યારબાદ વૃક્ષના...
ઉમરેઠ : ઉમરેઠના ઓડ બજારમાં શનિવારની મોડી રાત્રે સગીરાની બે વિધર્મી યુવકોએ છેડતી કરી હતી. આ ઘટનાના પગલે કેટલાક યુવકે આ વિધર્મીને...
નડિયાદ: ભાઈ-બહેનના પવિત્ર સબંધને લાંછન લગાવતો કિસ્સો નડિયાદ તાલુકાના મંજીપુરા ખાતે બન્યો છે. જેમાં એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં ઘરે જઈને વિધવા...
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મગજમાં બુલેટ ટ્રેન દોડાવવાનું ભૂત એવું સવાર થયું છે કે ટ્રેનોની સ્પિડ વધારવાની દોડમાં સલામતીને નેવે મૂકી...
નવી દિલ્હી: દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેશરનો વિસ્તાર સર્જાવાથી અને તે આગામી દિવસોમાં સઘન બને તે બાબત કેરળના (Kerala) કાંઠા તરફ ચોમાસાની (Monsoon)...
ગાંધીનગર : રાજયમાં આગામી ૪૮ કલાક દરમ્યાન ૩૦થી ૫૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડા (Storm) સાથે બનાસકાંઠા , પાટણ , મહેસાણા , ગાંધીનગર ,...
હ્યુસ્ટન: આ મહિને યોજાનાર વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની અમેરિકાની (America) પ્રથમ સત્તાવાર મુલાકાત અને અમેરિકી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને તેમના સંબોધનના...
સુરત: ગ્રીનમેન (Green Man) તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ...
નવી દિલ્હી : સરકારે સોમવારે એરલાઈન્સને (Airlines) એર ટિકિટની (Air ticket) વ્યાજબી કિંમતોની ખાતરી કરવા એક પદ્ધતિ પર વિચાર કરવા કહ્યું હતું,...
કાબૂલ: અફઘાનિસ્તાનના (Afghanistan) ઉત્તરીય પ્રાંત સરાએ પોલમાં બે પ્રાથમિક શાળાઓમાં કુલ મળીને ૮૦ જેટલી છોકરીઓને ઝેર (Poison) અપાયું હોવાના અહેવાલ બહાર આવ્યા...
સુરત: (Surat) પુણાગામ વિસ્તારમાં કરણી ચોક ટ્રાફિક પોલીસ (Traffic Police) ચોકી નજીક બેફામ હંકારી રહેલા બસ ચાલકે અજાણ્યા યુવકને હડફેટે લેતા યુવકનું...
ન્યૂયોર્ક: ભારતમાં (India) જન્મેલા વિક્રમ પટેલ જેઓ જાણીતા સંશોધક અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત છે તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના (Harvard Medical School) ગ્લોબલ...
ગાંધીનગર: 2070 સુધીમાં ભારતમાં (India) નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના (Carbon emissions) લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે....
સુરત: (Surat) શહેરમાં આજરોજ મંગળવારે ભારે પવનોને પગલે તાપમાનમાં (Temperature) બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તેમ છતાં ઉકળાટ યથાવત હતો. ગરમીમાં રાહત...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે ૮.૮૦ કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. આજે સીએમ (CM)...
અમદાવાદ: 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન (World Environment Day) નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની (Oxygen Park)...
તિરુવનંતપુરમ: કેરલ હાઈકોર્ટે (Kerala High Court) સેમી ન્યૂડ બોડી પેન્ટ (Semi nude body pant) કરવાના કેસમાં મહિલા કાર્યકર રેહાના ફાતિમાને નિર્દોષ જાહેર...
વાંકલ: (Vankal) માંગરોળના ઇસનપુર ગામે ઝેરી ચારો ખાવાથી અગિયાર બકરીનાં (Goat) મોત નીપજતાં આદિવાસી પશુપાલક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ઇસનપુર ગામના કુંડ...
ગાંધીનગર : રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર...
ઝઘડિયા: (Jhagadia) મુલદ ગામે મજૂરી કરવા આવેલા કહેવાતા પતિએ (Husband) પોતાની પત્નીને (Wife) અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાનો વહેમને લઈને પતિએ...
મુંબઈ: શાહરૂખ ખાનના (ShahRukhKhan) પુત્ર આર્યન ખાન બોલિવૂડમાં (Bollywood) પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આર્યન વેબસીરિઝ “સ્ટારડમ”થી પોતાના કરિયરની શરૂઆત...
નવસારી: (Navsari) નવસારીમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે (Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સગીરાને (Minor) લગ્નની (Marriage) લાલચ આપી ભગાડી લઈ જઈ શરીર સંબંધ...
બારડોલી: (Bardoli) બારડોલીના જલારામ મંદિરની (Tample) સામે ખાઉધર ગલીમાં સામાન્ય બાબતમાં યુવકને માર મારતા હોઠ ફાટી ગયો હતો. યુવકને જાનથી મારી નાંખવાની...
વ્યારા: (Vyara) સોનગઢના જૂના આર.ટી.ઓ. પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને (Police) જોઈને ભાગવા જતા કાર (Car) રસ્તાની સાઈડ પર ખાડામાં ઊતરી જતાં...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે કામધેનુ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના ૪૯૯ વિદ્યાર્થી, અનુસ્નાતક કક્ષાના...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 9 વર્ષથી છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીની પત્ની વરાછા ખાતે મોબાઈલની દુકાનમાં નોકરી કરતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઇકોસેલની ટીમે પત્નીને મળવા માટે આવતા જ આરોપીને પોદ્દાર આર્કેડથી ઝડપી પાડ્યો હતો.
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આર્થિક ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઇકોસેલની એક ટીમ કામે લાગી હતી. ઇકોસેલના પીઆઈ એનડી પરમારના માર્ગદર્શનમાં તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઈ સાગર એસ.પ્રધાન તથા વાય.કે.પરમાર અને હે.કો ચેતનભાઇ ધીરુભાઇ, હિતેંદ્રભાઇ જયંતીલાલે વર્કઆઉટ હાથ ધર્યું હતું.
બાતમીના આધારે વરાછા પોદ્દાર આર્કેડ ખાતેથી સલાબતપુરાના છેતરપીંડીના ગુનાની ટોળકીના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી સંજય બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩ રહે- ઘર નં બી/૧૦૨ શ્રીજી એવન્યુ વાવ ગામ તા-કામરેજ જી-સુરત મુળવતન- દરેડ ગામ તા-વલભીપુર જી- ભાવનગર)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની સામે સલાબતપુરા ઉપરાંત મહેસાણામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
પુછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના મળતીયાઓએ ભેગા મળી વર્ષ 2013ના ઓગસ્ટ મહીનામાં ભોગ બનનારાઓ પાસેથી ફ્રેન્ચ ક્રેપ ગ્રે આર્ટ સિલ્ક કાપડનો માલ ખરીદ્યો હતો. 17.94 લાખનો કુલ ૪૬,૫૪૭.૫ મીટર માલ ઉધારમાં વેચાણ સારૂ લઇ ટેમ્પો મારફતે મંગાવી પોતાની દુકાન બી/૮૦૨ ત્રિવિધ ચેમ્બર્સ રીંગરોડ ખાતે ઉતાર્યો હતો અને બાદમાં દુકાન બંધ કરી નાસી જઈ છેતરપિંડી કરી હતી.
ત્યારથી એટલે કે છેલ્લા નવ વર્ષથી અલગ અલગ જગ્યાએ તે નાસતો ફરતો હતો. ઇકોસેલની ટીમને આરોપીની પત્ની વરાછા પોદ્દાર આર્કેડમાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતી હોવાની બાતમી મળી હતી. જેથી તેની પત્નીનો બારડોલી સુધી પીછો કર્યો હતો. પરંતુ આરોપી ઘરે મળ્યો નહોતો. દરમિયાન ગઈકાલે આરોપી દુકાને પત્નીને મળવા આવવાનો હોવાની બાતમીના આધારે તેને દબોચી લેવાયો હતો. આરોપી પોતે છુટક ડ્રાઈવીંગનું કામ કરતો હોવાથી અલગ અલગ જગ્યાએ ભાગી જતો હતો.