મથુરામાં (Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmbhoomi) શાહી ઇદગાહ મસ્જિદ (Idgah Mosque) વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમને...
નવી દિલ્હી: ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આજે એટલે કે 22 સપ્ટેમ્બરે જાગ્યા નથી. તેઓ હાલમાં નિંદ્રાધીન જ રહેશે. અમદાવાદ...
સુરત : ‘તું બધા છોકરાને ઘરમાં કેમ રાખે છે?’, કહી ગુરુવારની સાંજે પરવત ગામ વિસ્તારમાં રહેતી પ્રેમિકા (GirlFriend) સહિત યુવક પર પ્રેમીએ...
સુરત(Surat): થોડા દિવસ અગાઉ ટર્મ પૂરી થતા સુરત મનપાના (SMC) મેયર સહિતના હોદ્દેદારોએ પદત્યાગ કર્યો હતો ત્યાર બાદ તા. 12 સપ્ટેમ્બરના સુરતના...
નવી દિલ્હી: આવકવેરા વિભાગે (IncomeTax Department) દેશની સૌથી મોટી કાપડ અને આંતરિક વસ્ત્રો બનાવતી કંપની લક્સના (Lux) અનેક સ્થળો પર દરોડા (Raid)...
સુરત: બારડોલીમાં તોફાને ચડેલી અને 5 રાહદારીઓને અડફેટે લેનાર રખડતા પશુ (ગાય)થી ઘવાયેલી એક વૃદ્ધ મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા...
સુરત: ઓલપાડના (Olpad) કરમલા ગામેથી દારૂ (Alcohol) બનાવવાનું કારખાનું ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. નવાઈની વાત એ છે કે, આનંદો ગ્રીનવેલી રો-હાઉસના...
તાજેતરમાં કશ્મીરના અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસ્યાની બાતમી મળતા ભારતીય સુરક્ષા બળોએ જેતે વિસ્તારમાં ઘેરો ઘાલ્યો. સામ-સામે હેવી ફાયરીંગ થયું. ભારતીય સુરક્ષા દળના...
એક યુવાન સફળ બીઝનેસમેન; નામ રોનક.ઘરમાં માતા પિતા,પત્ની.બે બાળકો,નાની બહેન.રોનકે જાત મહેનતે બીઝનેસ શરુ કર્યો અને નાનાપાયે શરુ થયેલો બીઝનેસ સફળતાની ટોચ...
આર્થિક ક્ષેત્રે અસમાનતા અને સામાજિક ક્ષેત્રે અસંવેદનશીલતા એ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે અને આ નજર અંદાજ્કારવા જેવી સમસ્યા નથી આના...
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 14 એન્કરનાં નામ જાહેર કર્યાં છે, જેમના કાર્યક્રમોનો ઇન્ડિયા ગઠબંધનના પ્રવક્તા બહિષ્કાર કરશે. જ્યારે યાદી બહાર પાડવામાં આવી ત્યારે...
સુરત: પત્ની સાથેના પારિવારિક ઝઘડાથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકવા દોડેલા યુવકને ડીંડોલી પોલીસે મોતના મુખમાંથી ઉગારી લાવી હોવાની પ્રશંસનીય કામગીરી સામે...
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) હરદીપ નિજ્જરની હત્યાના (HardipNijjarMurder) મામલે ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના...
ભારત હાંગઝોઉમાં આગામી એશિયન ગેમ્સમાં 655 એથ્લેટ્સની તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલી છે. દેશ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ્સ સહિત 39...
સુરત: બારડોલીના (Bardoli) ગ્રામીણ રોડ પર દીપડો (Leopard) લટાર મારતો દેખાયો છે. એક કાર ચાલકે દીપડાનો વીડિયો ઉતારી વાયરલ (ViralVideo) કરતા વન...
સુરત: (Surat) લોકોસ્ટ એરલાઈન્સ સ્પાઇસ જેટ (Spice Jet) આર્થિક સંકટમાંથી બહાર આવી ફરી સુરત એરપોર્ટથી (Airport) પોતાનું ઓપરેશન શરૂ કરે એવી તૈયારી...
નવસારી: (Navsari) નવસારીમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીના જમાલપોરમાં બાળકી (Baby Child) રમતા-રમતા પાણી ભરેલી ડોલમાં (Bucket) પડી...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) ભારે વરસાદને (Heavy Rain) કારણે છેલ્લા ત્રણ દિવસમાં ભરૂચ, નર્મદા, વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના મુખ્ય ચાર અસરગ્રસ્ત...
વડોદરા: વડોદરામાં (Vadodara) અકોટા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાન્કરને (Contractor) બાકી રૂપિયા અદાવત રાખીને મૂળ બોડેલીના દંપતીએ પાટલી અને સાણસી વડે હુમલો કરી મોતને...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી ફરી એક વખત ડ્રગ્સના (Drugs) નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચએ અમદાવાદના...
સુરત: (Surat) શહેરીજનોની સુવિધા માટે સુરત મનપા દ્વારા સીટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસ દોડાવે છે. જો કે આ બસોમાં...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) છેલ્લા છ માસથી દાંડિયા રાસ (Dandiya Ras) પ્રેક્ટિસ કરતાં ખેલૈયાનું હાર્ટ એટેકના (HeartAttack) કારણે મોત (Death) નીપજયું છે. જયારે...
વડોદરા: શહેરમાં (Vadodara) તમામ ધર્મના તહેવારોને માન, સન્માન સાથે ધાર્મિક લાગણીથી ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. તહેવારમાં કોઈ અડચણ ઊભી ન થાય તે...
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીને (LCB) મળેલી બાતમી આધારે કામરેજના ટીમ્બા ગામની (Timba Village) સીમમાંથી એક અર્ટિગા ગાડીમાંથી (Car) 1.30 લાખનો દારૂ...
સાઉદી અરબ: વર્ષની શરૂઆતમાં ચીને (China) પોતાના દેશમાં ઈરાન (Iran) અને સાઉદી અરેબિયા (Saudi Arabia) વચ્ચે મિત્રતા સ્થાપિત કરી હતી. સાઉદી અરેબિયા...
ભરૂચ: (Bharuch) નર્મદા નદીમાં ૧૮ લાખ ક્યુસેક પાણીના પૂર (Flood) વચ્ચે ભરૂચમાં નર્મદાના (Narmada) પાણી ઘૂસતાં નાવડીઓએ લોકોને આશરો આપી બચાવી લીધા...
બારડોલી: (Bardoli) સુરતથી બારડોલી જતા કે આવતા લોકો માટે અસ્તાન રેલવે ફાટક (Railway Crossing) ક્રોસ કરવું જીવના જોખમરૂપ બન્યું છે. બારડોલી તાલુકાના...
સુરત: વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સ (SDB) નજીકના દિવસોમાં ધમધમતું થશે. દિવાળી બાદ લાભપાંચમે બુર્સની ઓફિસોમાં હીરાના વેપારીઓ વેપાર...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા ખાતે ‘સાયબર અવેરનેસ’ (Cyber Awarness) વિશે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું....
ભરૂચ: ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરમાં (Ankleshwar) પુર (Flood) બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે આવી રહેલા રાજકારણીઓ પ્રજાની ભારે નારાજગીનો એક બાદ એક ભોગ...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
મથુરામાં (Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmbhoomi) શાહી ઇદગાહ મસ્જિદ (Idgah Mosque) વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપીની જેમ શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગ પર સુપ્રીમ કોર્ટ તરફથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કૃષ્ણના જન્મસ્થળ, મથુરાના શાહી ઇદગાહ મસ્જિદનો જ્ઞાનવાપીની તર્જ પર વૈજ્ઞાનિક સર્વેક્ષણનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને મસ્જિદના સર્વે અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વિવાદિત મસ્જિદના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ સાથે અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે વિનંતી કરી હતી કે જ્ઞાનવાપી સર્વેની જેમ આ સ્થળનો પણ સર્વે કરવામાં આવે જેથી આ સ્થળનું ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વ જાણી શકાય.
શું છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ?
તમને જણાવી દઈએ કે કાશી અને મથુરા વચ્ચેનો વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવાન કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો. આ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. મથુરામાં આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હક્ક સાથે સંબંધિત છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને શ્રી કૃષ્ણના જન્મ સ્થળને આ જમીન આપવાની માંગ કરવામાં આવી છે.