વડોદરા: શહેરના (Vadodara) પ્રતાપનગર બીજ નીચેથી SOGની ટીમ દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. જ્યાં નવગ્રહ મંદીર પાછળ આવેલ વણકર વાસમાં એસઓજીની...
વડોદરા: આગામી 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) વડોદરાની (Vadodara) મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરમાં દિવાળી...
અનાવલ: (Anawal) મહુવા તાલુકાના ડુંગરી ગામે (Village) દશામાં નું મંદિર (Temple) આવેલું છે. મંદિરમાં ભગત ભુવાનું કામ કરતા ૩૯ વર્ષીય યુવાને પોતાના...
રાજસ્થાન: રાજસ્થાન (Rajasthan) વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી (Rahul Gandhi) જયપુર (Jaipur) પહોંચી ગયા...
અંકલેશ્વર: (Ankleshwar) હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના (Flood) પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ (Cleaning) નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. યુરોપીયન દેશોમાં બેન્કીંગ કટોકટી, પોલિશ્ડ ડિમાન્ડની ઓછી માંગ જેવી સમસ્યાના...
ચંદીગઢ: (Chandigarh) NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુના (Gurpatwant Pannu) ઘરે દરોડા પાડીને તેની સંપત્તિ જપ્ત કરી છે. આ દરોડો ચંદીગઢના સેક્ટર-15 સ્થિત...
નવી દિલ્હી: શનિવારે (23 સપ્ટેમ્બર) ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગેમ્સના સત્તાવાર ઉદઘાટનની જાહેરાત કરી...
જયપુરઃ (Jaipur) પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) જયપુરમાં અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી. તે પિંક સિટીના (Pink...
સુરત: આજના જમાનામાં સંતાનો પોતાના માતા-પિતાની પણ સારસંભાળ રાખતા હોતા નથી, ત્યારે સુરતના એક બિલ્ડરે સ્વર્ગસ્થ પિતાની યાદમાં એવું કાર્ય કર્યું છે...
વલસાડ: વલસાડથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં વલસાડ (Valsad) રેલવે સ્ટેશન નજીક ટ્રેનના ડબ્બામાં આગ લાગવાની ઘટના બની છે. કોચમાં આગ લાગતા...
સુરત: ઉમરપાડાના (Umarpada) ખાતરાદેવી ગામ પાસે દૂધ (Milk) ભરેલું ટેન્કર (Tanker) પલટી ખાય જતા લોકો ભેગા થઈ ગયા હતા. શુક્રવારની સાંજે પશુને...
સુરત: સચિનના (sachin) એક ગામમાં મામાને ત્યાં અભ્યાસ માટે આવેલી માસુમ દીકરી સાથે નાનાએ બદકામ કર્યું હોવાનો શરમ-જનક કિસ્સો સામે આવ્યો છે....
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) વારાણસી (Varanasi) પહોંચ્યા છે જ્યાં એરપોર્ટ પર યુપીના (UP) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CMYogiAdityanath) તેમનું સ્વાગત કર્યું...
સુરત: સુંદર, સ્વચ્છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય રેલવે (Indian Railway) ટ્રેક પર દોડી રહી...
સુરત(Surat): વેસુમાં (Vesu) રહેતી ધો.12ની વિદ્યાર્થીનીને (Student) પ્રેમજાળમાં (Love Trap) ફસાવી ડુમસ (Dummas) રોડની વિકેન્ડ એન્ડ એડ્રેસ હોટલ સહિતની જગ્યાઓ ઉપર અનેકોવાર...
ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) નર્મદામાં (Narmada River) પાણી છોડાયા બાદ ભરૂચ-અંકલેશ્વર અને વડોદરાના અનેક વિસ્તારોમાં તબાહી (Flood) સર્જી છે....
સુરત: સુરત (Surat) મનપા (SMC) દ્વારા સંચાલિત બીઆરટીએસની (BRTS) સેવા આજે શનિવારે થોડો સમય માટે ખોટકાઈ હતી. પગારના મામલે બીઆરટીએસના ડ્રાઈવરો હડતાળ...
દેશમાં ૨૮ રાજ્યો ને ૮ કેન્દ્રશાસિત રાજ્યો છે અને એમાંથી કેટલા રાજ્યોની આર્થિક સ્થિતિ સારી છે એ વિષે અભ્યાસ કરો તો સારા...
શું રાજકીય પક્ષો, ખાસ કરીને શાસક ભાજપ, મહિલા અનામત બિલને જમીની સ્તરે લાગુ કરવા માટે ગંભીર છે? શું પુરુષ પ્રધાન રાજનીતિ વ્યવસ્થા...
કેનેડામાં ખાલિસ્તાન તરફી બે ગેંગસ્ટરની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી...
હાંગઝોઉ: (Hangzhou) કોરોના રોગચાળાના કારણે એક વર્ષના વિલંબે આવતીકાલે શનિવારથી શરૂ થઇ રહેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાની આગેવાની...
સુરત: (Surat) સુરતના પુણા સીમાડા રોડ પરથી સુરત મહાનગર પાલિકાની (Municipal Corporation) ટીમે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ધરમ એન્ટરપ્રાઈઝ ખાતે...
અમદાવાદ: (Ahmedabad) કોઈ અગમ્ય કારણોસર ગુજરાતે (Gujarat) આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને (Carelessness) કારણે ઉભી થઈ...
વ્યારા: (Vyara) રાજ્યમંત્રી કુંવરજી હળપતિ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ મુદ્દાને લઈ ચર્ચાના સ્થાને રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી તેમની સાથેનો વિવાદ...
ઉદયપુર: (Udaipur) 24 સપ્ટેમ્બરે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે....
સુરત: દેશમાં સૌથી વધુ ધામધૂમથી મુંબઈ અને સુરતમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે સુરતમાં ભક્તોએ ગણેશોત્સવ પાછળ લખલૂંટ ખર્યો કર્યો છે....
સુરત: મોજીલા સુરતીલાલાઓ ખાવાના શોખીન છે. લગભગ દર વીકએન્ડ પર સુરતી પરિવારો હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે, તેના જ લીધે સુરતમાં...
વ્યારા: (Vyara) ઉકાઈ હિંદુસ્તાન પુલ નજીક પાણી પુરવઠાની ચાલી રહેલ ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન ગુજરાતમિત્રે પાણી પુરવઠાની સ્થળ પસંદગી સામે સવાલો ઉઠાવ્યા હતા,...
ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ ક્રિકેટ (Cricket) મેચ મોહાલીમાં રમાઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડોદરા: શહેરના (Vadodara) પ્રતાપનગર બીજ નીચેથી SOGની ટીમ દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. જ્યાં નવગ્રહ મંદીર પાછળ આવેલ વણકર વાસમાં એસઓજીની ટીમે દરોડો પાડીને રહેણાંક મકાનમાંથી રુ.11 હજારના ગાંજા (Drugs) સાથે એક મહિલા સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે (Police) સ્થળ પરથી ગાંજો ત્રણ મોબાઈલ,એક રિક્ષા સહિત રુ.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસે સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરને નશામુક્ત કરવા માટે આપેલી સુચનાના આધારે નાર્કોટીક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંદોની તપાસ ચાલુ હતી. તે દરમ્યાન એસઓજીના એએસઆઇ હિરેનકુમાર ઉમેદભાઇને બાતમી મળી હતી કે પ્રતાપનગર બ્રીજ નીચે નવગ્રહ મંદીર પાછળ વણકર વાસમાં રહેતી સુશીલાબેન નામની બહેન તેના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છુટક પડીકીઓ બનાવી તેનુ વેચાણ કરી રહી છે. શુક્રવારે આજવા રોડ એકતાનગર ખાતે રહેતો સલીમ શેખ તેના સાગરીત હમઝા ગોલાવાલા સાથે ગાંજાનો જથ્થો રીક્ષામાં લઇને સુશીલાબેન ઠાકોરને ત્યા આપવા આવવાનો છે.
જેના આધારે પીઆઇ વી.એસ.પટેલે સ્ટાફ માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી અને સુશિલા સુરેશ ઠાકોર, (રહે. વણકરવાસ, રબારીવાસ સામે, નવગ્રહ મંદિર પાછળ, ,) મોહંમદહમઝા અબ્દુલસમદ ગોલાવાલા ( રહે. પીર અઝીમ કોમ્પલેક્ષ કહાર મહોલ્લા પાસે, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા)અને સલીમભાઇ અકબરભાઇ શેખ,( રહે. એકાવન કબ્રસ્તાન પાસે, એકતાનગર, આજવા રોડ, વડોદરા)ને ઝડપી પડવાના આવ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રહેણાંક મકાનમાંથી રૂ 11 હજારનો ગાંજો,રોકડા રૂપિયા રૂ.૩૨૫૦,ત્રણ મોબાઇલ ફોન રૂ.6 હજાર અને એક રીક્ષા એક લાખ તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સહિતનો મુદ્દામાલ વાડી પોલીસને આગળની તપાસ માટે સોંપવામાં આવ્યો છે.