સુરત (Surat) : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગાર્ડનના તળાવમાં અચાનક માછલીઓ મરવા લાગતા કુતૂહુલ સર્જાયું હતું. મૃત માછલીઓને ખાવા મોટી સંખ્યામાં...
સુરેન્દ્રનગર (Surendranagar) : આજે બુધવારે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. મોરબીથી (Morbi) કડી (Kadi) જતા દરબારોની કારને પાટડી નજીક...
સુરત: (Surat) શહેરના નાના વરાછા (Varachha) વિસ્તારમાં રહેતી ધોરણ ૬ ની વિદ્યાર્થિનીનો (Student) છેલ્લા 15 દિવસથી પીછો કરી છેડતી કરનાર રત્નકલાકારની ઉત્રાણ...
હાંગઝોઉ: એશિયન ગેમ્સમાં (Asian Games) પહેલાથી શરૂ થયેલી ફૂટબોલ (Football) અને વોલીબોલ (Volleyball) સ્પર્ધામાં ભારત માટે દિવસ મિશ્ર રહ્યો હતો, એક તરફ...
અમદાવાદ: (Ahmedabad) મહેસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ નવ વ્યકિત ડિસેમ્બર 2022માં ડોમિનીકાથી અમેરિકા (America) જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયા છે....
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદને (Rain) કારણે સાબરમતી નદીમાં (Sabarmati River) પાણીની આવકમાં વધારો થતાં સાબરમતી નદીનું જળ સ્તર વધ્યું...
પલસાણા: (Palsana) પલસાણાના પાડા ફળિયામાં રહેતા યુવકો અને કેટલીક મહિલાઓ પલસાણા હાઇવેથી (Highway) પઠાણ પાર્ક થઇ ગણપતિના (Ganpati) આગમન વેળા ડીજેના તાલ...
વાંકલ: (Vankal) માંગરોળના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો (Friends) ઉપર દીપડાએ (Panther) હુમલો કરતાં એકનું મોત નીપજ્યું હતું. બાળકો...
સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ‘X’ જે પહેલા ટ્વિટર (Twitter) તરીકે ઓળખાતું હતું તેના યુઝર્સ (Users) માટે મોટા સમાચાર આવ્યા છે. આ...
સુરત: આજે સુરતથી ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા 49મી હૃદય દાન (Organ Donation) કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. લેઉવા પટેલ સમાજના બિપીનભાઈ...
નવી દિલ્હી: (New Delhi) નવા સંસદ ભવનમાં પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન લોકસભામાં (Loksabha) મહિલા અનામત બિલ (Women’s Reservation Bill) રજૂ કરવામાં આવ્યું...
સુરત (Surat) : સુરત શહેરના ખટોદરા વિસ્તારમાંથી પાર્ક કરેલા એક ટેમ્પોમાંથી દારૂનો (Liqour) મોટો જથ્થો પકડાયો છે. ખટોદરા ગાંધી કુટીર નજીકના એસએન્ડએસ...
નવી દિલ્હી: રિલાયન્સ (Reliance) દ્વારા જિયો એરફાઈબર (JioAirfiber) લોન્ચ કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ (MukeshAmbani) ગયા વર્ષે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં કેબલ...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે નવા સંસદ ભવનમાં (Parliament House) પ્રથમ કાયદો લાવવાની જાહેરાત કરી હતી. તેમણે...
ઉપર્યુકત વિષયને લઈને હમણાં દેશમાં ઘમસાણ મચ્યું છે. આજ સુધી દેશનું નામ ઇન્ડીયા બદલીને ભારત કરવા માટે કોઇને વિચાર સુધ્ધા આવ્યો નહોતો....
ક્રાન્તિવીરો અને શહીદોની કુરબાનીને સગવડિયા રાજકારણીઓ ભૂલાવી દઇ પોતાની જ આભાસી મહત્તા સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહે છે. પહેલાના સપૂતોનાં સ્મૃતિચિહ્નો, સ્મારકોને પણ...
દેશમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘણો વધારો થયો છ. સવારમાં છાપુ ખોલીએ તો રોજ 25-30 નિર્દોષ લોકો કાળનો કોળિયો બનતા હોવાના સમાચાર...
ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ (Narmada River) ભારે તારાજી સર્જી છે. નર્મદા નદીના...
શૈલી એટલે મારી પોતાની જ વાઈફ..! (બીજાની વાઈફમાં ડોકિયાં કરવાની મને આદત નથી.) આમ તો વાઈફનું પૂરું નામ ‘સહસ્ત્ર કલાગુણધારીણી’પણ, બોલવા માટે...
શિક્ષણ જગત સતત નિસ્બત સાથે વિચારતા રહેવાનું ક્ષેત્ર છે અહી માત્ર માહિતી થી વિશ્લેષણ કરવું અધકચરું સાબિત થાય. શિક્ષણ જગતમાં એક તરફ...
સુરત (Surat): સરદાર સરોવર ડેમમાંથી (SardarSarovarDam) મોટા જથ્થામાં પાણી છોડવામાં આવતા નર્મદા (Narmada) નદી છલકાઈ હતી, જેના પરિણામે ભરૂચ (Bharuch) પૂર (Flood)...
સુરત (Surat): સુરત શહેરમાં પૂર (Flood) આવે તેવા સંજોગોનું ફરી એકવાર નિર્માણ થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ (HeavyRain) અને ડેમ ભરવાની તંત્રની...
સુરત: મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ...
સુરત : માંગરોલના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો પર દીપડાએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા બાદ...
ભરૂચ (Bharuch): નર્મદાના (Narmada) પાણીએ ભરૂચ (Bharuch) જિલ્લામાં તબાહી ભારે મચાવી હતી. અંકલેશ્વરના (Ankleshwar) દીવા ગામે વિચિત્ર ઘટના બની હતી. રવિવારે રાત્રે...
હાલ થોડા દિવસ પહેલા મધ્ય અમેરિકન દેશ મેક્સિકોની સંસદમાં પોતાને એક સંશોધક અને યુફોલોજિસ્ટ ગણાવતા એક સ્થાનિક પત્રકારે બે પેટીઓમાં બે મૃતદેહો...
સુરત(Surat) : સેલવાસમાં (Silvasa) રહેતા પુત્ર (Son) સાથે મોબાઇલ પર વાત કર્યા બાદ થોડા જ કલાકમાં હત્યા (Murder) કરાયેલો પિતાનો મૃતદેહ (DeadBody)...
બારડોલી: (Bardoli) બારડોલીના વધાવા ગામે ચીક ખાડીના હંગામી પુલ પરથી પસાર થઈ રહેલ મોટરસાઇકલ (Motorcycle) સ્લિપ થઈ જતાં ચાલક બાઇક (Bike) સાથે...
વ્યારા: (Vyara) ઉકાઇ ડેમ (Ukai Dam) અને પાવર હાઉસ પર ગુપ્તચર વિભાગ દ્વારા આતંકી હુમલાની વારંવાર ચેતવણી અપાય છે, આવા સમય ઉકાઇ...
નવી દિલ્હીઃ આજથી સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ વિશેષ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલા રવિવારે મળેલી...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
સુરત (Surat) : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ગાર્ડનના તળાવમાં અચાનક માછલીઓ મરવા લાગતા કુતૂહુલ સર્જાયું હતું. મૃત માછલીઓને ખાવા મોટી સંખ્યામાં કાગડાઓ ઉડવા લાગતા ગાર્ડનમાં વોક પર નીકળેલા લોકોનું ધ્યાન ગયું હતું. મ આ મામલે સુરત મહાનગરપાલિકાને જાણ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ (Adajan) ગામમાં આવેલા શ્રી કવિ કલાપી ગાર્ડનના (ShriKaviKalapiGardan) તળાવમાં મંગળવારે સાંજે એકાએક માછલીઓ (Fish) મરવા (Death) લાગી હતી. તળાવના (Lake) કિનારે મૃત હાલતમાં માછલીઓ તણાઈ આવી હતી. કિનારા પર મૃત માછલીઓનો ઢગલો થઈ ગયો હતો. આ મૃત માછલીઓને ખાવા માટે કાગડાઓના ઝૂંડ ભેગું થઈ જતા વોકર્સની નજર પડી હતી.
વોકર્સનું માનવું છે કે કેમિકલવાળા દૂષિત પાણીના લીધે માછલીઓનું મૃત્યુ થયું છે. જોકે, ગાર્ડનમાં દૂષિત પાણીની સમસ્યાને લીધે અનેક માછલીઓના મોત થવા અંગે પાલિકા અજાણ હતી. વોકિંગ કરતા નાગરિકોએ આ મામલે મનપા કમિશનરને જાણ કરી હતી. ત્યાર બાદ અધિકારીઓ દોડતા થયા હતા.
સુરત મનપાને આ મામલે ફરિયાદ કરનાર મહેશ પટેલે કહ્યું કે, આ ઘટના મંગળવારની સાંજે બની હતી. મિત્રો સાથે ગાર્ડનમાં ઈવનિંગ વોક કરતા હતા ત્યારે અચાનક નજર પડી હતી. તળાવ કિનારે અનેક માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી હતી. તાત્કાલિક વિડીયો બનાવી પાલિકા કમિશનરને ફોરવર્ડ કરી ઘટનાની જાણ કરી હતી. થોડા સમયમા જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બસ આજે સવારથી તળાવને સાફ કરી મૃત માછલીઓ બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે.

કોન્ટ્રાક્ટર ટ્રીટ કર્યા વિના તળાવમાં ગંદુ પાણી ઠાલવતો હોવાનો આક્ષેપ
વધુમાં મહેશ પટેલે જણાવ્યું હતું કે આ તળાવમાં તરસાડી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી ભરવામાં આવે છે. તે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોન્ટ્રાકટ પર આપી દેવાયો છે. ડ્રેનેજના પાણીને ચોખ્ખું કરી તળાવ ભરવાની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે. જોકે કોન્ટ્રાક્ટર ટ્રીટ કર્યા વિના ડ્રેનેજનું પાણી સીધું જ તળાવમાં ભરી દેતા આ ઘટના બની હોય એવું બની શકે છે. માછલીઓનું પોસ્ટ મોર્ટમ કરી મૃત્યુનું સાચું કારણ જાણી સત્ય હકીકત બહાર લાવવી જોઈએ.
1000થી વધુ માછલીઓ મૃત્યુ પામી
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષો પહેલા આ તળાવની સંપૂર્ણ જવાબદારી પાલિકા જ નિભાવતી હતી. ત્યાર બાદ કોન્ટ્રાકટ પર આપી દેવાયો હતો. આ તળાવમાં માછલીઓનો ઉછેર કરાતો હતો. તમામ દેશી માછલીઓ જ હતી. તળાવની સુંદરતા વધારવા માછલીઓનો ઉછેર કરાયો હતો. જોકે આ દુર્ઘટના બાદ 1000 થી વધુ માછલીઓ મૃત્યું પામી હોય એમ કહી શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ.