નવી દિલ્હી: (New Delhi) ભારતના ચંદ્રયાન-1 (Chandrayan-1) પરથી આવતા રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોને (Scientist) જણાયું છે કે પૃથ્વી પરના હાઇ...
વ્યારા: (Vyara) છત્તીસગઢના CISFના જવાનની પત્નીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી આવેલા શખ્સે પોતાની ૧ વર્ષની નાની દીકરીને ભોજન પીરસતી વેળાએ બંધ...
સુરત: સુરત (Surat) શહેર અડાજણ (Adajan) વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા ત્રણ લૂંટારાએ તમાકુના વેપારીને છરી બતાવી 8...
ઉમરગામ: (Umargam) ભિલાડ હાઇવે પર ટેલર ટેન્કર (Tanker) અને કન્ટેનર (Container) વચ્ચે વિચિત્ર અકસ્માતમાં (Accident) એક મહિલાનું મોત નીપજવા પામ્યું હતું અને...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં.48 (National Highway) ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે ધોળાપીપળા બ્રિજ પાસેથી સેનેટરી પેડના બોક્ષની આડમાં રૂ.1.15...
વડોદરા: હાલમાં ભલે વરસાદી મોસમ ચાલી રહી છે પરંતુ કોંગ્રેસ (Congress) માટે હાલ રાજીનામાની (Resignation) મોસમ ચાલી રહી છે. શહેર કોંગ્રેસના એક...
નવી દિલ્હી: તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટ પછી સંયુક્ત આરબ અમીરાત (UAE) ના નાયબ વડા પ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને એક...
નવી દિલ્હીઃ (New Delhi) કેરળમાં નિપાહ વાયરસના ચેપને લઈને રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં નિપાહ વાયરસના...
આગામી થોડા દિવસો દેશનું હવામાન (Weather) જબરજસ્ત રહેશે. ઠંડા પવનો અને ભારે વરસાદનો (Rain) સમયગાળો રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચેની એશિયા કપની (Asia cup2023) સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma)...
સુરત (Surat) : ભટારના એક યુવકનું છાતીમાં દુ:ખાવા (Chest Pain) બાદ અચાનક મોત (Death) નિપજવાની ચોંકાવનારી ઘટના બની છે. નવી સિવિલ હોસ્પિટલમાં...
જમ્મુુ-કાશ્મીર: દક્ષિણ કાશ્મીરના (South Kashmir) અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડુલ જંગલોમાં સતત ત્રીજા દિવસે આતંકવાદીઓના (Terrorist) એન્કાઉન્ટરનું (Encounter) ઓપરેશન ચાલુ છે. સમયાંતરે ગોળીબાર...
સ્માર્ટફોન (Smart Phone) યુઝર્સને શુક્રવારે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ મોબાઈલ (Mobile) પર અચાનક ઈમરજન્સી મેસેજ એલર્ટ મળ્યો છે. આ એલર્ટ (Alert)...
મુંબઇ: ફેમસ બોલીવુડ (Bollywood) એક્ટર ગોવિંદા (Govinda) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અનોખા ડાન્સ અને જોરદાર એક્ટિંગ માટે જાણીતા છે. અભિનેતાએ ઇન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ...
ગુજરાત: ગુજરાતના (Gujarat) દાહોદમાંથી (Dahod) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ...
પલસાણા: ગત શુક્રવારે સુરત જિલ્લામાં (Surat District) કડોદરા (Kadodara) પાસે સાંજે ટ્યુશનથી ઘરે જતાં બાર વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) કરી લઈ જઈ...
સુરત: સુરત મહાનગરપાલિકાના સૌથી જુના ગાંધી બાગમાં બે વર્ષ પહેલાં ચંદનના બે વૃક્ષની ચોરી થઈ ગયા હોવાની ઘટના ભૂલાઈ નથી ત્યાં એ...
સુરત: શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં એક આધેડે પોતાની લકઝરી કાર BRTSના ડિવાઈડર સાથે ભટકાવી અકસ્માત કરતા લોકો ભેગા થઈ ગયા હતા. ધડાકાભેર અકસ્માત...
નડિયાદ : કણજરી, કપડવંજ, ઠાસરા નગરપાલિકામાં પણ બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો વરાયા છે. કપડવંજ અને ઠાસરામાં નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપની સ્પષ્ટ...
સુરત: સુરતના (Surat) નેશનલ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં એકની પાછળ એક એમ 10 વાહનો ટકરાયા...
અરવલ્લી: ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. હવે તો રાજ્યમાં ધારાસભ્યો પણ સુરક્ષિત નથી. રાજ્યના પૂર્વ એસપી અને ભિલોડાના ધારાસભ્ય...
સુરત : સચિનમાં માસુમ કિશોરીઓને ફસાવી વાસના સંતોષતા વિધર્મીઓની કરતૂતને પોલીસે સોસાયટીવાસીઓની જાગૃતતાથી ઉઘાડી પાડી એક કિશોરીને બચાવી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો...
આજે સુરતમાં દેશ-વિદેશના વિવિધ જાતના, રંગના, સુગંધના આકર્ષક ફૂલો ઠલવાય રહ્યાા છે. જ્યાં મેરેજના રિસેપ્શન હોય ત્યાં ફૂલોથી ભવ્ય ડેકોરેશન કરાય છે....
શેકસપિયર કહી ગયા કે નામ મે કયા રખા હે. ભલા માણસ તે જમાનાની ખબર નહીં પણ નામના સ્પેલીંગ માત્રમાં ફેર હોય તો...
વિશાળ ભારતની સરહદો પણ વિશાળ છે, તેની સુરક્ષા માટે લશ્કરી અને અર્ધલશ્કરી દળો પવિત્ર ફરજ રાત દિવસ પોતાના પરિવારજનોથી દૂર રહીને પણ...
વરસાદ વધુ હોય કે ઓછો, મુશ્કેલીઓ આવે. જરૂરિયાત મુજબ હોય તો સારું. આ વખતે પહેલાં વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું. અરે...
એક સુફી ફકીરના મૃત્યુના દિવસો નજીક હતા…તેઓ પોતે એક ઝૂંપડીમાં રહેતા હતા.અને તે જ તેમની હતી.તેમના શિષ્યો અને ભક્તોએ તેમના માટે મોટો...
લોકશાહી ના મૂળભૂત લક્ષણો માં એક લક્ષણ છે પરિવર્તનશીલતા અને તે પણ આપમેળે આવતા ,કુદરતી રીતે આવતા પરિવર્તનો ને સ્વીકારતી પરિવર્તન શીલતા...
શનિવાર 9 સપ્ટેમ્બરે ‘જૂની સંસદ ભવનને વિદાય આપવા માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક?’ શીર્ષક સાથે એક અહેવાલ પ્રકાશિત થયો હતો. પ્રશ્ન ચિહ્ન...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
નવી દિલ્હી: (New Delhi) ભારતના ચંદ્રયાન-1 (Chandrayan-1) પરથી આવતા રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોને (Scientist) જણાયું છે કે પૃથ્વી પરના હાઇ એનર્જી ઇલેકટ્રોન્સ ચંદ્ર પર પાણીનું સર્જન કરતા હોઇ શકે છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ હવાઇના સંશોધકોની આગેવાની હેઠળની ટીમે શોધી કાઢયું છે કે પૃથ્વીની પ્લાઝમા શીટમાંના આ ઇલેકટ્રોન્સ ચંદ્રની સપાટી પરના ખડકો અને ખનિજોને તોડવાની કે ઓગાળવાની પ્રક્રિયામાં ફાળો આપે છે. નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રગટ થયેલ આ સંશોધન લેખમાં જણાવાયું છે કે ઇલેકટ્રોન્સે ચંદ્રની ધરતી પર પાણીનું સર્જન કરવામાં મદદ કરી હોઇ શકે છે.
સોલાર પવનો કે જે હાઇ એનર્જી કણો ધરાવે છે તે સૂર્યની સપાટી પર આવા કણોનો મારો ચલાવે છે અને તે ચંદ્ર પર રચાયેલ પાણીનો પ્રાથમિક સ્ત્રોત માનવામાં આવે છે. ટીમે સંશોધન કર્યું હતું કે ચંદ્ર જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાંથી પાસર થાય છે ત્યારે તેને આ ઇલેકટ્રોન્સ પ્રાપ્ત થાય છે જે ઇલેકટ્રોન્સ ચંદ્રની ધરતી પર પાણી રચવામાં ફાળો આપે છે. આ નવુ સંશોધન એ પણ જાણવામાં મદદ કરી શકે છે કે ચંદ્રના કાયમ ઢંકાયેલા રહેતા ભાગ પર બરફ સ્વરૂપનું પાણી કઇ રીતે રચાયું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર પાણીના કણો હોવાની શોધ કરવામાં ચંદ્રયાન-૧એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતનું આ યાન ૨૦૦૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે ચંદ્રયાન કાર્યક્રમ હેઠળ ભારતનું પ્રથમ ચંદ્ર પર સંશોધનો કરવા માટેનું મિશન હતું. તેના પછી ૨૦૧૯માં ચંદ્રયાન-૨ અને હાલમાં ચંદ્રયાન-૩ લોન્ચ કરવામાં આવ્યા છે.