ભરૂચ: (Bharuch) સરદાર સરોવર ડેમ છલકાવાને કારણે જ્યારે એક તરફ અનેક ગામોને એલર્ટ કરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે તો આ તારાજી...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન મોદીની (PM Modi) સ્ટાઈલ ઘણી ખાસ છે કદાચ આ જ તેમની લોકપ્રિયતાનું કારણ પણ છે. બાળકોના પણ...
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Modi) 17 સપ્ટેમ્બરના રોજ 73મા જન્મ દિવસ નિમિતે સુરતની અમૃતમ સંસ્થા દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી....
સુરત કામરેજ (Surat Kamrej) તાલુકાના ધોરણ પારડી ગામ નજીક ટ્રક અને ડંપર વચ્ચે વિચિત્ર અકસમાત (Accident) સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોમાં ભાગદોડ...
ભરૂચ: (Bharuch) નર્મદા ડેમમાંથી (Narmada Dam) 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મધ્યરાત્રી બાદ અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો...
એશિયા કપ (Asia Cup) 2023ની ફાઈનલ મેચ ભારત (India) અને શ્રીલંકા (Sri lanka) વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં...
સુરતઃ (Surat) સપ્ટેમ્બર આવતા જ સુરતીઓ ચિંતામાં પડે છે અને તેનું કારણ છે ઉકાઈ ડેમની જળ સપાટી. ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) છોડાતું...
પારડી: (Pardi) પારડી તાલુકાના બે ગામોમાં આવેલા મંદિરોમાં (Temple) એક જ રાત્રીના દાનપેટીમાંથી તસ્કરો રૂપિયા લઈને ફરાર થતા ચોરીની (Theft) ઘટનાને લઇ...
પારડી: (Pardi) પારડી તાલુકામાં પુત્રએ (Son) પિતાને (Father) પેટમાં ચાકુ મારવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે...
સુરત: (Surat) સુરત મનપાના (Municipal Corporation) નવા વહીવટીભવનની કામગીરી રીંગરોડ (Ring Road) સબજેલ વાળી જગ્યામાં પુરજોશમાં ચાલી રહી છે. જે માટે 1344...
સુરત: (Surat) અમરોલી ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધે જે હોટલમાં (Hotel) જમવા જતો ત્યાં ઓળખીતી મહિલાની 17 વર્ષની દિકરીને ફોન (Phone) કરીને...
પલસાણા: (Palsana) પલસાણાના ઇટાળવા ગામે ડિંડોલીના એક સાઇકલચાલકને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેનું સારવાર (Treatment) દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય...
આદિત્ય ચોપરા તેની YRF ના સ્પાઈ યુનિવર્સમાં બીજી શક્તિશાળી ફિલ્મ (Film) જોડવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને...
સૌથી લોકપ્રિય નેતાની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ફરી એકવાર પોતાને નંબર-1 સાબિત કર્યા છે. મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર પીએમ નરેન્દ્ર...
ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદના ઇન્ટરનેશનલ વિમાની મથક (Airport) પર આવેલા કસ્ટમ ડ્યુટી ફ્રી ઝોનમાં દારૂના વેચાણ ઉપર નશાબંધી વિભાગે પ્રતિબંધ મુક્યો હતો. નશાબંધી...
સુરત: સિવિલ હોસ્પિટલનો (Civil Hospital) ડ્રાઇવર (Driver) ત્રીજા માળેથી પટકાયેલી બાળકીને ઉપાડી 100 મીટર દોડીને ટ્રોમાં સેન્ટર લઈ આવતાં માનવતાનું જીવતું ઉદાહરણ...
ભરૂચ: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam) 10 દરવાજા સીઝનમાં પહેલી વખત 1.45 મીટરથી ખોલાતા વડોદરા(Vadodara), નર્મદા (Narmada) અને...
ઈન્દોરમાં (Indore) ભારે વરસાદના (Rain) કારણે હાહાકાર મચી ગયો છે. એક જ દિવસમાં સાત ઈંચ વરસાદ પડી ગયો છે. નદીઓ અને નાળાઓ...
જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ (Police) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી નજીક આજે સવારે ઘૂસણખોરીના...
સુરત: ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં ચોમાસાના અંતિમ મહિનાઓમાં વધારો થશે તેવા દૃશ્યો જોવા મળી રહ્યા...
નડિયાદ: કઠલાલમાં રહેતાં એક વૃધ્ધ દંપતિએ પાડોશમાં રહેતાં એક યુવકને પુત્રની જેમ રાખ્યો હતો. જોકે, આ યુવકે વૃધ્ધ દંપતિની ગેરહાજરીમાં તેમના ઘરના...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાનો પ્રાણ પ્રશ્ન નવા પ્રમુખના ટેબલ પર પહેલા જ દિવસે પહોંચી ગયો છે. નડિયાદ શહેરની 600 કરતા વધુ દુકાનો ખાલી...
લુણાવાડા : લુણાવાડા તાલુકાના વરધરી ગામની દૂધ ડેરીમાંથી દૂર ચોરવા બાબતે છ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સો ડેરીના ટાંકામાંથી...
નડિયાદ: કઠલાલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં વ્યક્તિ વિરોધને લઈ ભાજપના પાંચ સભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેડવાળા ઉમેદવારને હરાવી સમાજવાદી...
વડોદરા: શહેરમાં બિલ્ડરો દ્વારા નવી નવી સાઇટો લોન્ચ કરીને મકાનો અને દુકાનો વેચવા વિવિધ લોભામણી જાહેરાતોની લાલચ આપીને ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી...
દાહોદ: પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી 09350 ડાઉન દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી ધુમાડો નીકળતા સમય...
ઠાસરા: ઠાસરામાં નીકળેલી શિવજીની યાત્રા બપોરના સમયે મસ્જીદ આગળથી પસાર થઈ હતી. તે વખતે મસ્જીદની અગાશી ઉપર ઉભેલાં કેટલાક વિધર્મીઓએ ઓચિંતો પથ્થરમારો...
દુનિયાના દેશો ભેગા મળીને ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવાની યોજનાઓ તૈયાર કરે તે પહેલાં તો દુનિયાના અનેક દેશો કુદરતી આપત્તિઓનો ભોગ બની રહ્યા...
એકવાર કોઇ સંત પુરુષને રાજકુંવરે પૂછયું ‘તમારી સેવા તો હું દસ વર્ષથી કરું છું. મારા ચારિત્રય બાબતે આપ સારો અભિપ્રાય આપો. ગુરુજી....
જયારે કોઇપણ શહેરનો આર્થિક વિકાસ વધે છે ત્યારે તે શહેરમાં ક્રાઈમરેઇટ વધે છે.ત ેથી આપણા સુરમાં પણ ક્રાઈમરેઇટ વધી રહ્યો છે. પણ...
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
ભરૂચ: (Bharuch) સરદાર સરોવર ડેમ છલકાવાને કારણે જ્યારે એક તરફ અનેક ગામોને એલર્ટ કરાયા છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે તો આ તારાજી વચ્ચે કેટલાક આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથેજ ભાવવિભોર કરી દે તેવા દ્રશ્યો પણ નર્મદા નદીનાં ધસમસતા પ્રવાહ વચ્ચે જોવા મળી રહ્યા છે.
સરદાર સરોવર ડેમ છલકાયાના સરદાર વલ્લભભાઈ પટેલ સાક્ષી બન્યા હોય તેમ ડેમના છલકાતા પાણી વચ્ચે અડીખમ ઉભા જોવા મળ્યા હતા. આ વીડિયો લોકોને ખૂબજ ગમી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના દ્રશ્યોએ પણ લોકોના મન મોહી લીધા હતાં.
કુદરત પાસે બચાવવાના અનેક રસ્તા હોય છે. તણાતી કીડીને જાણે પાંદડું મળે ત્યારે જીંદગી બચી જાય. ભરૂચ પાસે ધસમસતા નર્મદાના (Narmada) ઘોડાપુરમાં રવિવારે આવોજ એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો. હાલમાં બે કાંઠે વહેલી નર્મદા નદીના ઘોડાપુરના મધ્યમાં લાકડાના પૂળા પર રખેવાળ પ્રાણી એવું શ્વાન (Dog) બચીને જતું જોવા મળ્યું. પાણીના પ્રવાહમાં નિસહાય શ્વાન તવરા ગામથી સુકા લાકડા પર બેસીને જતું દેખાયું હતું. છેક જુના બોરભાઠાથી લઈને સરફૂદ્દીન ગામ સુધી તે આ રીતે કુદરતી તરાપો પર જતું જોવા મળ્યું હતું. જો કે કુદરતના ઘરે દેર છે અંધેર નથી. ક્યાંક તો મૂંગો શ્વાન બચી જશે એવી લોકોએ પ્રાર્થના કરી હતી.