વડોદરા: ઉનાળાની (summer) સીઝન શરૂ થતા જ કેરીના (Mango) રસીયાઓ કેરીના રસની મજા માણી રહ્યા છે. તેમજ ફળોનો રાજા તરીકે જાણીતી કેરી...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (Assembly Speaker) શંકર ચૌધરી (Shankar Chaudhry) વિરૂદ્ધ આચારસંહિતા (Code of Conduct) ભંગની ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા...
નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના (India) જીડીપી (GDP) વૃદ્ધિ દરના અંદાજને વધારીને 7 ટકા કર્યો...
ભોપાલઃ (Bhopal) મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે (Digvijay Singh) ગુરુવારે ભોપાલમાં ઈદગાહની મુલાકાત લીધી હતી અહીં તેઓ ઇદના અવસરે...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભાજપના (BJP) નેતા અમિત શાહે (Amit Shah) ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક રેલીને સંબોધિત કરતા...
સુરત: સુરત શહેર (Surat City) જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની (Rain) આગાહી છે ત્યારે આજે તા. 12 એપ્રિલે સુરતના તાપમાનમાં...
સરકારે (Government) સંરક્ષણ બાબતોમાં આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભર્યું છે. રક્ષા મંત્રાલયે ભારતીય જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને રૂ. 65 હજાર...
લાહૌર: પાકિસ્તાનમાંથી (Pakistan) એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં આર્થિક સંકટથી (Economic Crisis) ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્નીને...
વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા વારંવાર એફઆરસી ની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી...
સુરત(Surat): સામાન્ય રીતે ચોમાસાની (Monsoon) સિઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડે ત્યારે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) તાપી નદીમાં (Tapi River) પાણી છોડવામાં...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) કોંગ્રેસની (Congress) જીતના માર્ગમાં સૌથી મોટો અવરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) છે....
એટીએમમાંથી રૂપિયા નહી નીકળતા મશીનને 75 હજારનું નુક્સાન પહોચાડ્યું ક્રાઇમ બ્રાન્ચે નંબર પ્લેટ પરથી આરોપીને ઝડપી પાડ્યો પ્રતિનિધિ વડોદરા તા.12 દેખાદેખીમાં મોંઘી...
બોટાદ(Botad): બોટાદના પાળિયાદ ગામમાં ગુરુવારે ભાજપના (BJP) મહામંત્રીએ ભાષણ આપતાં આપતાં રાજીનામું (Resignation) આપી દીધું હતું. મોદી પરિવારની (Modi Parivar) સભામાં બોટાદ...
છોટાઉદેપુર: છોટા ઉદેપુર પંથકમા અચાનક વાવાઝોડા સાથે વરસાદ થતાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું હતું. છોટા ઉદેપુર પંથકના રાઠ વિસ્તારમાં ગુરુવારની...
સિક્યુરિટી પેટે આપેલા ચેક અને આધારકાર્ડ પણ બનાવટી નીકળ્યાં સયાજીગંજમાં દુકાન ધરાવતા વેપારીએ બે ઠગ સામે ફરિયાદ નોંધાવી પ્રતિનિધિ વડોદરા તા.12 પારુલ...
ભુજ(Bhuj): આજે તા. 12 એપ્રિલને શુક્રવારે સવારે ભુજ-ભચાઉ હાઈવે (HighWay) પર ભયંકર અકસ્માત (Accident) થયો છે. સોમનાથ મહાદેવના (Somnath Mahadev) દર્શન કરી...
નવી દિલ્હી: રોકાણકારો માટે સૌથી પ્રિય અને કિંમતી ધાતુઓમાંથી એક પીળું ધાતુ એટલે કે સોનું (Gold) છે. પરંતુ સોનાના ભાવ દરરોજ નવા...
કામરેજ(Kamrej): ઉંભેળ (Umbhel) હોટલમાં (Hotel) જમ્યા બાદ ત્રણ ઈસમ કાઉન્ટર પર વધેલા શાકના રૂપિયા બાબતે માથાકૂટ કરી કાઉન્ટર પર બેસેલા એકને ચપ્પુના...
સબરાળામાં વીજળી પડતાં રેલવે ટ્રેક ઉપર કામ કરતા બે ગેંગમેન લકવાગ્રસ્ત, 108 ની સરાહનીય કામગીરી દાહોદમાં ગુરુવારની સાંજના સમયે તોફાની પવન અને...
આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો હતો ક્રાઇમ બ્રાન્ચે ડભોઇ વાઘોડિયા રિંગ પર આવેલી...
નવી દિલ્હી: આ વખતની લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ઘણી રીતે ખાસ છે. એક તરફ મોદી સરકાર ત્રીજી ટર્મ જીતવા માટે તનતોડ...
શ્રવણ સેવા ફાઉન્ડેશનનો સ્તુત્ય પ્રયાસ સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં વડોદરા, તા. 11 વડોદરામાં કાર્યરત શ્રવણ...
નવી દિલ્હી(NewDelhi): ભારતીય પ્રવાસીઓના (Indian Tourist) બહિષ્કાર (Boycott) બાદ માલદીવના (Maldives) પ્રવાસન ઉદ્યોગની (Tourism Industry) હાલત ખરાબ છે, જેના કારણે ટાપુ દેશની...
હવે કેરીની સિઝન પુરબહાર ખીલી ઉઠી છે. આમ પણ કેરી એ ધરતી પરનું અમૃત ફળ ગણાય છે. કેરીની સિઝન આવતા જ તેનો...
ફાયર બ્રિગેડનું નામ આપણા કાન પર પડતાં જ આપણી આંખો સમક્ષ લાલ બંબાગાડી તરવરવા લાગે છે. આગ કે મકાન હોનારત વખતે બીજાની...
સુરત(Surat): રાજ્યની અન્ય બેઠકોની સાથે દ.ગુ.ની (SouthGujarat) સુરત, ભરૂચ(Bharuch), નવસારી (Navsari), બારડોલી (Bardoli) તેમજ વલસાડ (Valsad) લોકસભાની (Loksabha) બેઠક માટે પણ ચૂંટણીનું...
બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં (Rameswaram Cafe Blast Case) કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે....
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલીસી કેસના (Delhi Excise Policy Scam) કારણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ...
ખેડૂતો પોતે જ વેચવા બેસે તો શાકભાજીમાં તેમને વ્યાજબી આવક થાય એ હેતુથી દરેક શહેરમાં રસ્તાની બાજુએ બેસીને શાકભાજીનો ધંધો કરવાની છૂટ...
તા. ૨૮ માર્ચના ‘ગુ.મિત્ર’માં બકુલ ટેલરે દેશના વર્તમાન શાસન સંદર્ભે સચોટ આલેખન કર્યું છે. ચૂંટણીમાં જીત મેળવવાના લક્ષ્ય બાબતે કોઈને વાંધો ન...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.