એક મુસાફર જંગલમાંથી પસાર થતો હતો.અંધારું થવામાં હતું એટલે અંધારું થાય તે પહેલાં તે કોઈ સુરક્ષિત સ્થળે પહોંચવા માંગતો હતો એટલે તેણે...
સૌથી વધારે કાલોલમાં 11.97 ટકા લોકસભા ચૂંટણી માં 18 પંચમહાલ લોકસભા બેઠક પર મતદાનના પ્રથમ 9 કલાકના આંકડા સામે આવ્યા છે. સત્તાવાર...
આણંદ લોકસભા બેઠક પર સવારે સાત થી નવ વાગ્યા સુધીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો આણંદ વિધાનસભામાં 10.94, ખંભાતમાં 9.1, બોરસદમાં 9.39, આકલાવમાં...
ધોમધખતા તાપમાં વેકેશન શરૂ થઇ ગયું છે. આજે ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ ગુજરાતમાં ખરા અર્થમાં વેકેશન પડશે. વેકેશનમાં ઘણાં માતાપિતાને બાળકો...
બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા ના સંતો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અનુસાર સમસ્ત સમાજ ને તથા...
દાહોદ લોકસભાની 133 ગરબાડા વિધાન સભા મત વિસ્તારના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કરીને પોતાની નૈતિક ફરજ...
‘મુખ-બત્રીસી’ શબ્દ જ એવો મુલાયમ કે, કાનમાં અથડાય એટલે ગલગલિયાં થવા માંડે. કાનમાં કોઈ હળવેકથી મોરનું પીંછું ફેરવી ગયું હોય એવું લાગે....
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો કોઈ પણ સંજોગોમાં મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. વડોદરામાં એક...
સૌથી વધારે ઉત્સાહ માંજલપુરમાં 12.12 ટકા વડોદરા લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. સવારથી જ...
વરખ એટલે ભીંગડું, પોપડી કે પડ. એક જાતનું સોના, ચાંદીનું પાતળું પતરું. પાનાનું પડ વરક. હા, તેમાં રૂપ વગેરેની તદ્દન પાતળી પડેલી...
જો કે મને એક બાબત નથી સમજાતી કે આજકાલ રાજકીય વિશ્લેષકો અને એકઝીટ પોલવાળા જેટલા સક્રિય છે એનાથી ચોથા ભાગના પણ જયોતિષીઓ...
સૌથી વધુ ઉનામાં 10.81 ટકા જુનાગઢ લોકસભા હેઠળ આવતા ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક ઉપર સવારે 7 થી 9 (બે કલાક)માં...
જ્ઞાનવિજ્ઞાનમાં ખૂબ આગળ વધેલા માનવ પૂર્વ કાલીદાસ જેવી મૂર્ખતા આચરી રહ્યો છે, જે રીતે જે ડાળ પર બેસીને એ જ ડાળ કાલીદાસ...
*૧૦૪ વર્ષના મતદાર ઈચ્છાબેન સોમગીર મતદાન કરી અન્ય મતદારો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત******વાઘોડીયાના નિમેટા ખાતે મતદાન મથક પર જઈને ૧૦૪ વર્ષના ઈચ્છાબેન સોમગીરે...
કાશ્મીર એ પૃથ્વીના સ્વર્ગ તરીકે પંકાયેલું છે. જેણે-જેણે કાશ્મીરનાં ગુલમર્ગ અને સોનમર્ગની મુલાકાત લીધી છે એમને ખરે જ સ્વર્ગ જેવો અનુભવ થતો...
*લોકશાહીના પર્વ એટલે 20 લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સવારે મતદાન શરૂ થતાં વાઘોડિયારોડ પર આવેલા બુથમા લોકો મતદાન કરવા પહોંચ્યા* *મતદાન અંગેની...
પ્રાચીન ભારતમાં નગરવધૂઓની સંસ્થા હતી, જે નગરની સ્ત્રીને કામશાસ્ત્ર સહિતની ૬૪ કળાના પાઠો ભણાવતી હતી. તે કાળમાં નગરવધૂઓની સંસ્થાની બહુ પ્રતિષ્ઠા હતી....
ડો. હેમાંગ જોશીએ લાઇનમાં ઊભા રહી મત આપ્યો વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીએ વેમાલીની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ...
ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં અમદાવાદના નિશાન વિદ્યાલયના મતદાન કેન્દ્ર પરથી પોતાના...
કિન્નર સમાજનો સંદેશ, વહેલું મતદાન કરી ફરજ પૂરી કરો વડોદરાના બરાનપુરામાં કિન્નરો ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. કિન્નર સમાજના આગેવાન...
લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ સવારે ઠંડા પહોરમાં જ લોકો મતદાન કરવા ઉમટ્યા લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયાનો મંગળવારના રોજ સવારથી...
સુરત: (Surat) બિનહરીફ જાહેર થયેલી સુરત લોકસભા બેઠકને બાદ કરતા ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આવતીકાલ મંગળવારે યોજાનારા ચૂંટણી મતદાનની (Voting) પૂર્વ...
ઈવીએમ મશીન, ડોકટરી કીટ, સ્ટાફ માટે જરુરી વસ્તુ જળમાર્ગે પહોંચતી કરાઇ (પ્રતિનિધિ) ખાનપુર તા.6 મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર...
ભરૂચ: (Bharuch) લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આવતી મંગળવારે નર્મદા જિલ્લામાં (Narmada District) ભરૂચ અને છોટા ઉદેપુર બેઠક માટે મતદાન થશે. જે માટે...
અમદાવાદ: (Ahmedabad) લોકસભાની ચૂંટણી (Election) માટે આવતીકાલે મતદાન યોજાનાર છે, ત્યારે મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની અજાણ્યા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં 7મી મે ના રોજ ગુજરાતની (Gujarat) 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાનર છે ત્યારે આ મતદાનને લઈ રાજ્યભરમાં ચુસ્ત...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની (Investigation) ભલામણ કરી છે. પ્રતિબંધિત આતંકવાદી...
ઈઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંને વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતા પાટા પરથી ઉતરી ગયા...
કોંગ્રેસના (Congress) પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રામ મંદિર (Ram Mandir) અને કોંગ્રેસને લઈને મોટો દાવો કર્યો છે. આચાર્ય પ્રમોદે કહ્યું કે...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં વ્યસ્ત છે. ત્યાર બાદ ભારતીય ટીમ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં...
પાણી પુરવઠા કે પાલિકાના અધિકારી પહોંચે તે પહેલા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું
વડોદરા શહેરના ચકલી સર્કલ હરિભક્તી પોસ્ટ ઓફિસ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
વડોદરા શહેરના શિયાળામાં પણ પાણીની કિલ્લત છે અને લોકો પાણી માટે વલખા મારી રહયા છે. તો બીજી તરફ પાલિકાના પાપે હજારો ગેલન પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે . વડોદરા શહેરના ચકલી સર્કલ હરિભક્તી પોસ્ટ ઓફિસ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને વાહન ચાલક તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના અધિકારી કે પાણી પુરવઠાના અધિકારી પહોંચે તે પહેલા હજારો લિટર પાણી રોડ પર વહી ગટરમાં ગયું હતું જેના કારણે સ્થાનિક વિસ્તારના લોકોને પૂરતું અને પ્રેસરથી પાણી મળ્યું ન હતું જેના માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો સ્થાનિક રહીશોમાં ચર્ચાઇ રહ્યા છે.
ત્યારે બીજી તરફ ગોત્રી ના ઇસ્કોન હાઇટ્સ પાસે પણ પાણીની લાઈનમાં ભંગાર થતા આખા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક તરફ પીવાના પાણી માટે વલખા મારતા નગરજનોને પાલિકા દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે પાણી પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પીવાનો પાણી આપને મળશે. આ વાતે સ્ટેન્ડિંગમાં અનેક બીલો પાસ કરી કરોડો રૂપિયા ખર્ચી વિકાસની વાર્તા કરતા રહે છે. પરંતુ આજ દિન સુધી વડોદરાના નગરજનોને એક દિવસ એવો નહીં હોય કે વડોદરા શહેરમાં પાણીનો કકળાટ જોવા ના મળ્યો હોય. જે પ્રજાના ટેક્સથી પાલિકા તંત્રના અધિકારીઓનો પગાર થતો હોય એ આ નગરજનોને ક્યાંરે પ્રાથમિક સુવિધા પ્રાપ્ત કરાવી શકશે એ પણ એક સવાલ છે.