Vadodara

વડોદરામાં કિન્નરો ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા

કિન્નર સમાજનો સંદેશ, વહેલું મતદાન કરી ફરજ પૂરી કરો

વડોદરાના બરાનપુરામાં કિન્નરો ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. કિન્નર સમાજના આગેવાન મંજુ માસીએ જણાવ્યું હતું કે અમે વહેલી સવારે મતદાન કરીને અમારી સમાજ અને દેશ પ્રત્યેની ફરજ પૂરી કરી છે. હવે આપ સૌ મતદારો પણ ફરજ પૂરી કરવા બહાર આવો.

Most Popular

To Top