Vadodara

વડોદરામાં પહેલા બે કલાકમાં 10.64 ટકા મતદાન



સૌથી વધારે ઉત્સાહ માંજલપુરમાં 12.12 ટકા

વડોદરા લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. સવારથી જ ઝડપથી મતદાન થઈ રહ્યું છે તે જોતાં આ વખતે તમામ રેકોર્ડ તૂટી જાય એવુ લાગી રહ્યું છે. સાથે જ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે.

હોસ્પિટલ ના બિછાને થી મતદાન મથક આવી પવિત્ર ફરજ અદા કરી પૂનઃ હોસ્પિટલમાં જતા બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા મંદિર ના પૂજ્ય મહાપુરુષ સ્વામી

સવારે 7થી 9 વિધાનસભા મુજબ મતદાનની ટકાવારી

સાવલી 9.05

વાઘોડિયા 9.73

વડોદરા સિટી 10.28

સયાજીગંજ 11.52

અકોટા 11.00

રાવપુરા 10.50

માંજલપુર 12.12

Most Popular

To Top