SURAT

રોપેક્સ ફેરી સર્વિસ સેવાનો પુનઃપ્રારંભ: ભારતમાં પ્રથમ સોલાર સંચાલિત ફેરીમાં જાણો કઈ-કઈ છે સુવિધાઓ

સુરત: હજીરાથી (Hazira ) સૌરાષ્ટ્રના ઘોઘાને (Ghogha) જોડતી રોપેક્સ (Ropex) ફેરી ( Fari )પુનઃ શરુ કારાશે. ફેરીની ખસિયાત એ છે કે, પહેલી વખાર વખત સોલાર સંચાલિત (Solar Powered) રોરોમાં તેનો ઉપયોગ કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઇ માર્ગેને જોડતા માર્ગ બે-બે ફેરાઓ મારશે જેને વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા પ્રારંભ કરવામાં આવશે. વોએજ એક્સપ્રેસ ( Voyage Express) સંપૂર્ણપણે એરકન્ડિશન સહીતની અત્યાધુનિક સેવાઓની સુવિધાથી સજ્જ કરાઈ છે. હજીરાથી ઘોઘા દિવસમાં બે-બે ફેરીઓની મુસાફરી કરવામાં આવશે.

પ્રારંભિક ધોરણે રોજના બે-બે ફેરાઓ ફરશે
ઘોઘાથી હજીરાનુ અંતર રોરો ફેરીમાં ખાલી 3 કલાકમાં પહોંચાડી દેશે.જેને લઇને ટાઈમની બચત ઉપરાંત ઈંધણનીતો બચત થશે જ. આ નવા બનેલા ક્રુઝ જહાજમાં એક ફેરામાં કુલ્લે 650 મુસાફરો, 75 જેટલી ટ્રકો અને 70 મોટરકારો તેમજ 50 જેટલી મોટરસાયકલને લોર્ડ કરી શકાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિદિન 2 ક્રુઝને ચલાવવા માટેની કોન્ટ્રાકટરોએ તૈયારી હાલના પ્રારંભિક તબક્કાથી બતાવી છે.

હજીરાથી ઘોઘા રો રો ફેરી વ્યાવસાય અને મુસાફરીનો લાભ મળશે
છેલ્લા ઘણા સમયથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર આમતો કુલ્લે 370 કિમી છે જે સમુદ્રમાં જેનું અંતર 90 કિલોમિટર જેટલું થાય છે.આ અંતર કાપતા રોરો ફેરીમાં 4 કલાકમાં પહોંચી જવાય છે.જોકે આ અંતર કાપવા રોડના માર્ગે 10થી 12 કલાક થાય છે. જે હવે સમુદ્ર માર્ગે માત્ર 4 કલાક માત્ર 4 કલાકમાં પહોંચી જવાય છે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થઈ રહ્યું છે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક સેવાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતના મોટા વ્યવસાયિક શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પણ વાહન મારફતે આ સર્વિસનો ઉપયોગ કરી ઝડપથી પહોંચાડી રહ્યા છે.રો-પેક્સ ન માત્ર વેપારની દ્રષ્ટિએ પરંતુ મુસાફરીની દ્રષ્ટિએ પણ એક મોટું વરદાન છે. કારણ કે, સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારો દરિયાઈ મુસાફરી સાથે આરામદાયક રીતે અને ઝડપી રીતે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ શક્ય બન્યો છે.

આત્યાઘુનિક સુવિધાઓ સાથે સુસજ્જ છે ફેરી
વયેજ એક્સપ્રેક્સ રો-રો સંપૂર્ણ પણે એર કન્ડિશનથી સજ્જ ફેરી છે.જેના ત્રણ જેટલા ક્રાઈટેરિયા છે.ગેમ ઝોન અને દરિયાની સુંદરતાના અનુભવ માટે ટોપ ડેક,જેવી સુવિધા પણ તૈયાર કરાઈ છે.જેમાં 180 એક્ઝિક્યુટિવ,115 બિઝનેસ,80 સ્લીપર, વીઆઈપી લઉઁચ અને 11 જેટલી કાઈબીનો છે.તદ્ ઉપરાન્ત વાહનોના લોડિંગ માટે પણ તોતિંગ સુવિધાઓ પણ ખાસ ભાર મુકવામાં કરવામાં આવી છે.

Most Popular

To Top