Vadodara

આણંદ – નડિયાદમાં ભાજપ દ્વારા પૂતળાદહન કાર્યક્રમ યોજાયો

આણંદ અને ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારના રોજ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરતા આણંદ અને ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ સાથે દેખાવો કરાયાં હતાં. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યાં હતાં.
તસવીર ઃ ફ્રાન્સિસ મેકવાન, હાર્દિક દેવકિયા

Most Popular

To Top