વડાપ્રધાન મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત: ‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમ આગમન લોકોએ પ્રધાનમંત્રી પર ફૂલોનો વરસાદ કર્યો. વંદે માતરમ ના ગીત સાથે પ્રધાનમંત્રી મોદીને વધાવ્યા. દરેક નાગરિકના હાથમાં તિરંગો લહેરાયો