રોડ પર ધૂળ ની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલી
બોડેલીમાં ભારી પવન ફુકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. આજે સાંજે છ વાગ્યે બોડેલીમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારી પવન સાથે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી અને દુકાનના બોર્ડ પણ નીચે પડી ગયા હતા. ભારી પવન ફૂંકાતા બોડેલી રોડ પર ધૂળની ડમરીઓ જોવા મળી હતી અને નજીકથી એકબીજાને દેખાવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલી જોવા મળી હતી બોડેલી શહેરમાં સાંજે છ વાગ્યે વાદળ છાયા વાતાવરણ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો જેણે લઈને વાહનચાલકોને અને રાહદારીઓને દુકાનદારોને ખૂબ મુશ્કેલી જોવા મળી હતી. ધૂળની ડમરીને લઈને લોકોને મુશ્કેલી જોવા મળી હતી રોડ પર ધૂળ ની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલી જોવા મળી હતી
બોડેલીમાં ભારી પવન ફુંકાયો, રોડ પર ધૂળની ડમરીઓ ઉડી
By
Posted on