Business વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી વાહનો દોડતા થયા, અલકાપુરી ગરનાળું હજુ બંધ By BrdDigitalEditor Posted on August 29, 2024 Share Tweet Share Share Email Comments વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક ધમધમતો થયો છે. જોકે , હજુ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરીના ગરનાળામાં પાણી ભરાયેલા હોવાથી અહી વાહન વ્યવહાર શરૂ થયો નથી. Related Items:Breaking Share Tweet Share Share Email Recommended for you બળવાખોર TMC સાંસદો ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી’માં જોડાશે: NDA નું સમર્થન કરશે દાવો: ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે, યુએસ ડ્રાફ્ટ ડીલ પર કરાર થયો MP: આગની અફવાને કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા, બીજી ટ્રેનની ટક્કરથી ચાર લોકોના મોત