ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, લઘુમતી કોમના મુખ્ય આરોપી સહિત ત્રણની અટકાયત વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની...
વૃદ્ધની હરકતોના કારણે પુત્રે લગ્ન ન કર્યા, અગાઉ પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો શહેરના પૂર્વ વિસ્તારમાં માનવતાને લજાવતો કિસ્સો સામે આવ્યો...
સુરત: (Surat) ડુમસ ફરીને પરત આવતાં સિટીલાઈટ વિસ્તારના પિતા-પુત્રને અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં પિતાનું મોત નીપજ્યું હતું. રવિવારે સવારે પિતા અને...
વડાપ્રધાન મોદી (PM Modi) આગામી 10 દિવસમાં 12 રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી આ રાજ્યોમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ (Projects) ગિફ્ટ કરશે....
પટનાઃ (Patna) પટનાના ગાંધી મેદાનમાં આયોજિત જન વિશ્વાસ રેલીમાં લાલુ યાદવે (Lalu Yadav) બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
‘કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને જળહળતો રવિભાણ સંપ્રદાય સવા ત્રણ સો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે...
દાવોલથી હરિપુરા રોડ પર અકસ્માત સર્જાયો બોરસદના દાવોલથી હરિપુરા રોડ પર પુરપાટ ઝડપે જતા બાઇકના ચાલકે અચાનક સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં વાણીયાપુરા...
ક્રિકેટ સટ્ટા અને ફ્રોડના ગુનામાં સંડોવાયેલા તુષારના પુત્ર પુત્ર રીષી આરોઠે રૂપિયા થેલામાં ભરી મોકલાવ્યાંએસઓજીની ટીમે પૂર્વ ક્રિકેટરના પ્રતાપગંજના ઘરે દરોડો પાડ્યો...
અમદાવાદ અને સુરતમાં કામ થયું, વડોદરામાં કેમ નહિ?ભાજપના નેતાઓની આંતરિક ખટપટો અને નબળી ઈચ્છાશક્તિ ધરાવતી રાજકીય નેતાગીરીને કારણે વડોદરા વિકાસની દોડમાં ઘણું...
સુરત: (Surat) કતારગામ ખાતે આવેલી જમીન ઉપર વર્ષ 1996માં પ્લોટિંગ કરીને બે પ્લોટના રૂપિયા 85 હજાર લઇ લીધા બાદ જમીન અન્યને વેચી...
અબુ ધાબી: (Abu Dhabi) UAEમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની (Temple) સ્થાપના થઈ ત્યારથી ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા...
કણજરીમાં ‘પત્રિકા પોલીટીક્સ’ : સરકારી કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખને મહેમાન બનાવતા કોંગ્રેસે વિરોધ કર્યો નડિયાદ તાલુકાના કણજરીમાં એક સરકારી કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખને...
ભરૂચ: (Bharuch) ભરૂચ સહિત નર્મદા જિલ્લામાં મધરાત્રે ધોધમાર કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળાનાં આગમન...
જામનગર: (Jamnagar) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) સેલિબ્રેટિઝ ધૂમ મચાવી રહ્યા છે. અહીં ડાન્સ મસ્તીની છોળો ઉડી રહી છે....
નવી દિલ્હીઃ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાની પાર્ટી ભાજપાને દાન આપ્યું છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા પીએમ...
ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતના મહેસાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે (Nitin Patel) મહેસાણા લોકસભા...
ગાંધીનગરઃ મહેસાણા (Mehsana) બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે (Nitin Patel) મોટું એલાન કર્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનને (Pakistan) પોતાના 24માં નવા વડા પ્રધાન મળી ચૂક્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાકિસ્તાનની નવી...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે ગ્વાલિયરમાં પહોંચી છે. આ...
જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ...
કોલંબિયા (અમેરિકા): અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Former President Donald Trump) વધુ એક મોટી જીત મળી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકી...
નવી દિલ્હી: ભાજપે (BJP) ગઇકાલે શનિવારે લોકસભા ચૂંટણી (LokSabha Elections) માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં 16 રાજ્યો...
ગાંધીનગર: (Gandhinagar) ભાજપની (BJP) કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે દેશમાં 195 ઉમેદવારોની યાદીની જાહેરાત કરાઈ છે. જેમાં ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 15...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય જનતા પાર્ટીએ (BJP) લોકસભા ચૂંટણી (Election) 2024નું રણશિંગુ વગાડ્યું છે. પાર્ટીએ શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી...
નવી દિલ્હીઃ (New Delhi) છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી (Election) માટે ભારતીય જનતા પાર્ટીની યાદીની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા પોલીસે વિદ્યાર્થીઓ (Student) માટે પહેલ શરૂ કરી છે, જેમાં બોર્ડની પરીક્ષા (Board Exam) આપનાર વિદ્યાર્થીઓને વાહન ન મળે...
ઝઘડિયા: (Jhaghadia) ઝઘડિયા તાલુકાના GIDC પોલીસ (Police) મથક વિસ્તારના સ્થળે ચાર પોલીસ મથકો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં ઝડપાયેલો દારૂના (Alcohol) જથ્થાનો ગત...
મુંબઈ: (Mumbai) ભારતીય સુરક્ષા એજન્સીઓએ (Indian Security Agencies) મુંબઈના ન્હાવા શેવા બંદર પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા જહાજને અટકાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું...
સુરત: છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી સુરત શહેરમાં કાયમી પોલીસ કમિશનરની નિયુક્તી થઈ નથી, ત્યારે શહેરમાં ક્રાઈમ હદ વટાવી રહ્યો છે....
સુરત: તાજેતરમાં સુરત શહેરે દેશની નંબર વન ક્લીન સિટીની સિદ્ધિ મેળવી છે, ત્યારે હજુ પણ શહેરમાં કેટલાંક વિસ્તારો એવા છે જ્યાં પુષ્કળ...
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા, લઘુમતી કોમના મુખ્ય આરોપી સહિત ત્રણની અટકાયત
વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની છેડતી મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઇ હતી. જેમાં લઘુમતિ કોમના લોકો દ્વારા તિક્ષ્ણ હથિયાર પાંચથી 6 લોકો પર હુમલો થયો હતો. જેમાં પાંચ ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસીપી ઝોન 4 સહિતનનો પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. જેમાં પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી છે.
વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામે હિન્દુ છોકરીની છેડતી મુદ્દે રવિવારે મોડી રાતના હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઇ હતી. જેમાં લઘુમતિ કોમના લોકો હથિયાર સાથે ધસી આવ્યા હતા અને હિન્દુ લોકો પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં પાંચથી 6 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાની જાણ થતા પોલીસ કપુરાઇ પોલીસ સાથે ડીસીપી ઝોન 4 લીના પાટીલ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જેમાં કપુરાઇ પોલીસ દ્વારા લઘુમતિ કોમના ટોળમાંથી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય હુમલાખોરો ફરાર થઇ ગયા હોય તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બે કોમ વચ્ચે થયેલી હિંસક મારામારીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.