યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સેવા તારીખ 18 થી 23 માર્ચ બંધ રહેનાર છે. રોપ-વે ની મેઇન્ટેનન્સ કામગીરીની કારણે 6 દિવસ સુધી અહીં...
નવી દિલ્હી: રમઝાન મહિનો (The month of Ramazan) શરૂ થઈ ગયો છે. મુસ્લિમ સમુદાયના આ મહિના માટે તેમજ તેની ઉજવણી માટે યુએસ...
એક નાટકના ખૂબ જ ફેમસ કલાકાર હતા. તેમણે વર્ષો સુધી સ્ટેજ પર નાટકો કર્યાં અને પછી તો ફિલ્મ અને ટી.વી.માં પણ કામ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) નાગરિકતા સંશોધન કાયદો (CAA) દેશભરમાં લાગુ કર્યો છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Union...
ઘણી હકીકતો એવી હોય છે કે જેની આપણને જાણ હોય, પણ એ અચાનક પ્રસાર માધ્યમોમાં ચમકવા લાગે એટલે નવેસરથી એ તરફ આપણું...
૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ લાગુ થયું તેની પૂર્વ સંધ્યાએ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે,...
દુનિયામાં એવો કોઈ પણ ધંધો નથી કે જેમાં ગ્રાહકને વિવિધ પ્રકારની ગિફ્ટ આપવામાં આવતી નહી હોય. તેમાં પણ જે ડિલર હોય તેને...
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashma) શો લોકોનો ફેવરિટ શો (TV Show) છે. તેમજ આ શોની...
*બીલ ટી.પી.1 માં અગાઉ વુડા દ્વારા 110 નંબરના પ્લોટમાં ગાર્ડન બનાવવાનું નક્કી કરાયા બાદ તેની જગ્યાએ સ્ટેન્ડિંગમાં પાર્ટી પ્લોટ બનાવવાનું નક્કી કરાતાં...
જાહેરમાં કચરો ફેકનાર સામે મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ચાઈનીઝ રેસ્ટોરન્ટને જાહેરમાં...
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વહેલી સવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ નેતા શાહજહાં શેખના ઘર પર દરોડા પાડવાનું શરૂ કર્યું...
શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલા એકતા નગરમાં બુધવારે રાત્રે હનુમાન ચાલીસા બંધ કરવા મુદ્દે હિંદુ અને મુસ્લિમ કોમના ટોળા વચ્ચે...
ખંભાતમાં કમઠાણ : ભાજપનો જુથવાદ ચરમસીમા પર આગામી લોકસભાની અને સંભવત ખંભાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ જૂથવાદ વકરતાં અસંમજસ જેવી સ્થિતિ ખંભાત...
વેસ્ટ બંગાળના યુવકે કોઇ પણ ડિગ્રી વગર જ ગ્રામજનોની સારવાર શરૂ કરી દીધી ખંભાત તાલુકાના વત્રા ગામમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને આરોગ્ય...
3 PI અને મળતીયાઓ સામે FIR દાખલ કરવા જાગૃત નાગરીકે નડિયાદ ટાઉનમાં ફરીયાદ આપીનડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ક્વાટર્સમાં થયેલી એક દારૂની...
નડિયાદના બિલ્ડરે 2012માં હિસાબ વખતે આપેલા કોરા ચેક ભાગીદારે પરત આપ્યાં નહતાં ભાગે પડતી એક કરોડની રકમ ચુકવી દીધી છતાં નાણાં આપવા...
લોકસભાની ચૂંટણી માટે ભાજપાએ બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની સાત બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં વડોદરામાંથી પુનઃ...
દુનિયામાં આવતા પહેલા જ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી વડોદરા, તા. ૧૩ સિકંદરપુરા ગામમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર સવારે પાંચ વાગે પોતાના...
વડોદરા ખાતે જિલ્લા ભાજપાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એક તરફ પ્રદેશ અધ્યક્ષનું ભાષણ શરૂ થયું હતું ત્યાં એક ગામના સરપંચ...
સુરત(Surat) : લોકસભા ચૂંટણીના (Loksabha Election) ઉમેદવારોની બીજી યાદી આજે ભાજપ (BJP) દ્વારા જાહેર કરવામાં આવી છે. બીજેપીએ બીજી યાદીમાં 10 રાજ્યોની...
ખેડૂતોને ઓછું વળતર ચુકવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ : ગામેગામ પ્રચાર કરવા આવનાર તમામ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બોર્ડ મારી અને ચુંટણી બહીષ્કાર...
સુરત: બોર્ડની એક્ઝામ ચાલી રહી છે ત્યારે આજે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. માતાના મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા બાદ દીકરો સીધો પરીક્ષા...
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા પણ ઘણી ટીમોને (Team) એક...
સ્થાયી સમિતિની બેઠક આગામી 15 માર્ચના રોજ મળશે જેમાં 28 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. કુલ 137 કરોડથી વધુના કામો એજન્ડા...
ગ્રામ્ય એસઓજીએ વડોદરામાંથી 4.87 લાખના નશાકારક પોશડોડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણની ધરપકડ ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે પાદરા તાલુકાના સરસવણી તથા નેશનલ...
સુરત,ભરૂચ: બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનું ખૂબ ટેન્શન લઈ લે છે. ત્યારે વિદ્યાર્થીઓ માંદગીનો ભોગ પણ બનતા હોય છે. આવા...
બોડેલી તાલુકાના ઘાઘરપુરા ગામે 70 વર્ષના આદિવાસી વૃદ્ધનું મોત નીપજતા એક કપિરાજ તેઓની મૈયત સાથે વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ વિધિઓમાં...
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટના મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની સુનાવણીમાં આજે સરકાર દ્વારા...
નવી દિલ્હી: મોટા ભાગના લોકો આખાય જીવનમાં જેટલા રૂપિયા કમાઈ નહીં શકે તેનાથી અનેકગણી રકમ, સંપત્તિનું નુકસાન એક જ દિવસમાં અંબાણી અને...
બિહાર: બિહારમાં (Bihar) એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. હવે બિહારની એનડીએમાં (NDA) સીટની...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વે સેવા તારીખ 18 થી 23 માર્ચ બંધ રહેનાર છે. રોપ-વે ની મેઇન્ટેનન્સ કામગીરીની કારણે 6 દિવસ સુધી અહીં આવતા દર્શનાર્થીઓને પગપાળા માતાજીના દર્શન કરવા માટે જવું પડશે.
પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્થાનિક સહિત અન્ય રાજ્યમાંથી પણ ઘણા બધા માઇભકતો ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આવતા હોય છે. માતાજીના દર્શન કરવા આવતા મોટાભાગના ભક્તો ઉષા બ્રેકો લીમીટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે )સેવા દ્વારા જવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે તારીખ 18 થી 23 માર્ચ દરમિયાન મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ દિવસોમાં રોપ-વે સેવા સંપૂર્ણ બંધ રહેનાર છે. જ્યારે ઉડન ખટોલા આ 6 દિવસોમાં બંધ રહેતા અહી દર્શનાર્થે આવતા માઇ ભક્તોને પગથિયાં ચઢી ને માતાજી ના દર્શન કરવા જવું પડશે.