બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર થયેલી ફાયરિંગની (Firing) ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ...
સુરત(Surat): લોકસભાની ચૂંટણી (Loksabha Election) માથે છે ત્યારે ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં પાટીદાર આંદોલનના (Patidar...
જકાર્તાઃ ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તર સુલાવેસી પ્રાંતમાં સ્થિત રુઆંગ જ્વાળામુખીમાં (Ruang Volcano) સતત 5 વિસ્ફોટ (Explosion) થયા હતા. જેના કારણે રાખ અને જ્વાળાઓ...
નવી દિલ્હી: (New Delhi) ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટ અને વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપની 100% ક્રોસ ચેકિંગની માંગણીને લઈ...
સુરત(Surat) : શહેરમાં ઘી, બટર સહિતના અનેક ખાદ્ય પદાર્થો ડુપ્લીકેટ વેચાતા હોવાનું ખુલ્યાં બાદ સુરત મનપાનું (SMC) આરોગ્ય તંત્ર (Health Department) એલર્ટ...
નવ દિલ્હી: શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) ફરી મુશ્કેલીમાં છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની તેમના...
નવસારીSurat): ગુજરાત (Gujarat) ભાજપ (BJP) પ્રદેશના પ્રમુખ અને નવસારી (Navsari) લોકસભા (Loksabha) બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ (CRPatil) આજે તા. 18 એપ્રિલે...
આચારસંહિતાનું પાલન કરવાનું હોવાથી સિક્યુરિટી જવાનોએ કલેક્ટર કચેરી બહારજ હાર કઢાવ્યો વડોદરા, તા. 18 કલેકર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી...
નવી દિલ્હી: ભારત સરકારને (Government of India) ભારતમાં વેચાતા બાળકોના દૂધમાં (Baby Milk) ખાંડની ભેળસેળના અહેવાલો મળ્યા હતા. જેની તપાસ કરતા ચોંકાવનારા...
નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડકપ ( ICC Mens T20 World Cup) 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. આગામી T20 વર્લ્ડ...
તા નામની આ જમાત આજકાલ ભારતનાં વિવિધ રાજ્યોનાં શહેરોથી લઈને નાનાં ગામડાંઓની શેરીઓમાં પણ જોવા મળી રહી છે. એવું કહેવાય છે કે,...
પણે ઘણી વાર જોઈએ છીએ કે દિવસભરમાં આપણે કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ. જેમાંથી ઘણી પ્રોડક્ટ્સનાં નામ આપણને મોઢે ચડી જાય છે....
હેવાય છે કે આજે લોકો વધુ ને વધુ હેલ્થ કોન્શિયસ બની રહ્યાં છે અને એટલે જ હેલ્થ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, પ્રોટીન પાઉડર,...
અમદાવાદ: ગાંધીનગર (Gandhinagar) લોકસભા (Lok Sabha) બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) આજે સાણંદ ખાતે...
નવી દિલ્હી: કેનેડાની (Canada) જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) સરકારે મંગળવારે તા. 16 એપ્રિલે વાર્ષિક બજેટ (Budget) રજૂ કર્યું હતું. આ બજેટમાં મુસ્લિમો...
હૈદરાબાદ: ચૂંટણી પંચે (Election Commission) હૈદરાબાદ (Hyderabad) જિલ્લાની મતદાર યાદીમાંથી 5.41 લાખ મતદારોના નામ હટાવી દીધા છે. જિલ્લામાં 15 વિધાનસભા બેઠકો (Assembly...
સુરત(Surat): શહેરના વરિયાવ વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે. મિલકતના હિસ્સાના (Property Dispute) ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા (Widow) ભાભીએ દિયરે ખેતરમાં પકવેલી...
ડાકોર નગરપાલિકાનો ગેરવહીવટ જોવા મળ્યો, સફાઈ નહી થવાથી રોગચાળાની દહેશત માર્ગ ઉપર સવારના દશવાગ્યા સુધી કચરોહોવાથી ગાયમાતા આ કચરો ખાવા મજબુર યાત્રાધામ...
છોટાઉદેપુરના ચિલિયાવાંટ ખાતે 25 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત : પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી છોટાઉદેપુર જીલ્લાના...
બે સગીર મિત્રોએ જ અગમ્ય કારણોસર મિત્રને મોતને ઘાટ ઉતાર્યો દિવાળીપુરા કોર્ટ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકને મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ...
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની નજીકના રણ (The Desert) વિસ્તારોમાં બે દિવસ પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે સામાન્ય...
પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી છોટાઉદેપુર જીલ્લાના ચિલિયાવાંટ ખાતે એક 25 વર્ષીય યુવકની લાશ ઘરેથી મળી...
ભારતની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) વિરુદ્ધ મતપત્રકોનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારતના વિપક્ષોને પાકી શંકા છે કે વર્ષ...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદમાં (Murshidabad) ગઇકાલે 17 એપ્રિલે રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. તેમજ આ હિંસક અથડામણમાં ઘણા...
રાષ્ટ્રીયતાને અગ્રતા આપનાર પ્રામાણિક અને સદાચારી તેમજ સેવાભાવી ઉમેદવારોને ચૂંટી મોકલવા જરૂરી છે. દેશને-રાજયને –પ્રજાને જેઓ સાચો યોગ્ય માર્ગ ચીંધી શકે, જેમના...
જેવી રીતે અમેરિકા અને યુરોપમાં ડીસે.-જાન્યુ.-ફેબ્રુઆરી ખુબ ઠંડીના મહિનાઓ હોય છે તેવી જ રીતે ભારતમાં એપ્રીલ-મે-જૂન કાળઝાળ ગરમીના દિવસો હોય છે. હાલ...
ભારતના રાજકારણના ઇતિહાસમાં યાદગાર વડા પ્રધાનની નામાવલીમાં મોરારજી દેસાઈનું નામ અવશ્ય આવશે. ભારતના ચોથા વડા પ્રધાનનો જન્મ 29 ફેબ્રુ 1896ના રોજ થયો...
એક શ્રીમંત શેઠને ત્યાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી હતી.શેઠ અને શેઠાણી અનુષ્ઠાન કરી રહ્યાં હતાં. માત્ર ફળ અને દૂધ ખાઈને...
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રમુખ હશે, જેની સામે હવે જ્યુરી સમક્ષ ખટલો ચાલશે અને કદાચ સજા થશે. આવતા એક મહિનામાં ખટલાનો નિકાલ...
માનવસંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી લઈને આજ સુધી તે સતત પરિવર્તનશીલ રહી છે. વિવિધ બાબતો માનવની જીવનશૈલી પર અસર કરતી અને તેમાં બદલાવ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર થયેલી ફાયરિંગની (Firing) ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન હરિયાણામાંથી અન્ય એક શકમંદની અટકાયત કરવામાં આવી છે જે કથિત રીતે ધરપકડ કરાયેલા એક આરોપી સાથે સંબંધ ધરાવે છે અને તેની સાથે સતત સંપર્કમાં હતો.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ત્રીજા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપી અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. એટલું જ નહીં સલમાન ખાનના ઘરની બહાર જે બે શૂટર્સે ગોળીબાર કર્યો આ આરોપી પહેલા અને પછી તેમના સંપર્કમાં રહ્યો હતો.
પીટીઆઈના તાજેતરના અહેવાલ મુજબ 14 એપ્રિલે મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર થયેલી ફાયરિંગની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસે ખુલાસો કર્યો છે કે આ કેસમાં અન્ય એક શકમંદની હરિયાણાથી અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે હરિયાણાથી અટકાયત કરાયેલ શંકાસ્પદ આરોપીનો સંબંધ બે આરોપીઓ સાગર પાલ અને વિકી ગુપ્તા બંનેમાંથી કોઈ એક સાથે છે. ઘટના પહેલા અને પછી તેઓ સતત સંપર્કમાં હતા. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હોવાની શંકા છે અને ધરપકડ કરાયેલા આરોપીઓ પણ શંકાસ્પદ સાથે તેમની ગતિવિધિઓ સતત શેર કરતા હતા.
જણાવી દઈએ કે અગાઉ ધરપકડ કરાયેલા બંને આરોપીઓ ઘટના બાદ તેઓ મુંબઈથી ભુજ ભાગી ગયા હતા અને બંનેએ સુરત નજીક મોબાઈલનું સીમકાર્ડ બદલીને વાત કરી હોવાનું પણ ખુલ્યું હતું. પોલીસથી બચવા માટે પાલ અને ગુપ્તા ઘણીવાર તેમના ફોન બંધ કરી દેતા હતા પરંતુ તેઓ હંમેશા એક જ નંબર પર ફોન કરતા હતા. અગાઉ કચ્છના ડીએસપી એઆર ઝકાંતે એએનઆઈને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને લોકો લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં હતા.