સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં સૌથી મોટો ટ્વીસ્ટ જોવા મળ્યો છે. જેમાં ભાજપ પહેલા તો આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે, અને...
નવી દિલ્હી (New Delhi): રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries- RIL) એ તેના બિઝનેસમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ મુજબ હવે તેનો ઓ...
વડોદરા, તા.રર 47.84 ટકા મતદાન સાથે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થઈ છે. વડોદરાના ઉમેદવારોનું ભાવી ઈવીએમ માં કેદ છે.મંગળવારે તારીખ 23મી...
SURAT : ચેમ્બર દ્વારા ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનારને સંબોંધતા એક્સપર્ટ પ્રિયાંશ શાહે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે થયેલાં મતદાનમાં માત્ર 47.84 ટકા મતદારોએ જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં...
વડોદરા; વડોદરા શહેર નજીક આવેલા પદમલા હાઈવે ઉપર ટેન્કર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી નંદેસરી જઈ રહેલી ટેન્કરે...
ભારતનો કોઈ પણ નાગરિક સરકારના વહીવટ હેઠળની બેન્કમાં પોતાની મહેનતની કમાણી મૂકતો હોય છે ત્યારે તેવા વિશ્વાસ સાથે મૂકતો હોય છે કે...
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવનેક ારણે ભીંસમાં મુકાઇ છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી પેટ્રોલ-ડીઝલમાં પ્રજાને કોઇ રાહત આપી શકી...
લખચોરાસી સજીવો પૈકીનાં માનવજીવોને સોશ્યલ એનીમલ તરીકે માન્ય રાખીને હવે એને પણ અનટચેબલમાં ટચસ્કીનવાળા સ્માર્ટ વિજાણું માધ્યમો જે રીતે સોશ્યલ મીડિયામાં ગૃપમાં...
ડો. આંબેડકરે બનાવેલા બંધારણનું મહત્ત્વ ઘણું જ છે. બાબાસાહેબ આંબેડકરના પ્રદાનને સલામ મારવી પડે. આંબેડકરે આટલું અપમાન સહન કર્યા છતાં તેઓ દેશના...
ત્રણ વર્ષ પહેલાંની વાત છે. ગોપીપુરા સુભાષચોક ખાતે આવેલી ખૂબ જુની નેશનલ લોન્ડ્રીમાં હું બઠો હતો. એટલામાં એક દિગંબર જૈન સંત એમના...
ગુજરાતમાં વાહનની ટકકર થવાની રાહદારીઓના મૃત્યુ થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધરો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં ૭૨૮ (સાતસો અઠયાવીસ) રાહદારીઓના મૃત્યુ...
તા. 2.2.21ના દિને પાના નં. 12 ઉપર આપણા ગુજરાતમિત્રે સમાચાર આપ્યા… આ લો, દારૂના અડ્ડાનું લિસ્ટ, પગલા ભરો. નવસારીના અંબાડા ગામના લોકોએ...
સગવડો વધતા આપણે શારીરિક અને માનસિક રીતે લકવાગ્રસ્ત થઇ ગયા. ગૃહ ઉપયોગી સાધનો ખોટકાય એટલે જાણે મોતિયા મરી ગયા. વોશિંગ મશીન, ડીશ...
એક યુવતીના લગ્ન થયા,પોતાનું શહેર છોડી તે પતિ સાથે બીજા શહેરમાં રહેવા ગઈ તે પોતાના શહેરમાં એક ટીચરની સરસ જોબ કરતી હતી,નવા...
લોકોને હસાવવાં એટલે, રણ ખોદીને પાણી કાઢવા જેટલું અઘરું હોંકેએએએ..? લોકોને સાલી શું આદત પડી ગઈ? ટેન્શન કરંટ ખાતામાં રાખે, ને હાસ્યની...
શિક્ષણ કે આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે પણ શિક્ષણ સુવિધાના નામે આપણે ત્યાં ચૂંટણી લડાઇ હોય એવું ભાગ્યે જ બન્યું છે. દિલ્હીમાં...
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા ઘણા દિવસથી રોજે રોજના ધોરણે સતત વધી ગયા છે અને કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ લિટરે...
[ditty_news_ticker id=”6881″] સુરતમાં બીજેપીની સૌથી વધુ પેનલ જીત તરફ વોર્ડ નંબર 18, 22, 24, 26, 28,30 બીજેપી પેનલ વોર્ડ નંબર-29 બીજેપી પેનલ...
ગુજરાતના ભરૂચ (BHARUCH) જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કેમિકલ કંપની યુપીએલ -5 પ્લાન્ટમાં વિસ્ફોટ (EXPLOSION)થી...
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરના ફ્રેન્કલીન સ્ટ્રીટમાં આવેલું એક ૧૩૯ વર્ષ જુનું બે માળનું મકાન હવે એક નવું સરનામું ધરાવે છે. તેને આખે...
દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી મૂકાઇ ગયા પછી રસીકરણનો આગામી તબક્કો હવે પ૦ વર્ષથી વધુ વયના લોકો માટેનો હશે. તેમાં...
શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા ફરીવાર કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને અનલોકમાં તબક્કાવાર...
સુરત મહાપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા હતા. હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે ત્યારે કોરોનાના કેસ વધી ગયા...
અમેરિકામાં સખત શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરહદે આવેલ નાયગરા ધોધનું પાણી પણ કેટલીક હદે થીજી ગયું હતું અને...
ડેનેવરના આકાશમાં શનિવારે એક હોનારત સર્જાય તેવું ફેલ્યોર સર્જાયું તેના પછી અમેરિકાના ફેડરલ એવિએશન નિયંત્રકે ત્યાંની યુનાઇટેડ એરલાઇન્સને તેના તેવા તમામ બોઇંગ-૭૭૭...
સોમવારે ઉત્તરપ્રદેશ સરકારનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટ સંપૂર્ણ રીતે ‘ અયોધ્યામય’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ અયોધ્યામાં વિકાસ...
લગભગ બે સપ્તાહ પહેલા ઉત્તરાખંડના ચમૌલી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાને કારણે જે ઘાતક હોનારત સર્જાઇ તેના કારણો હજી સ્પષ્ટ થયા નથી ત્યારે એક...
મહારાષ્ટના પરિવહન મંત્રી અનિલ પરબે કહ્યું કે, સોમવારે 3 રૂપિયાના વધારાને મંજૂરી મળ્યા બાદ 1 માર્ચથી મુંબઇમાં ઑટો રિક્ષાઓ અને ટેક્સીઓનું લઘુતમ...
ભારતમાં આજે ચેપના ૧૪૧૯૯ નવા કેસોની સાથે કોવિડ-૧૯ના કેસોએ ૧.૧૦ કરોડની સપાટી વટાવી હતી જ્યારે સક્રિય કેસોની સંખ્યા સતત પાંચમા દિવસે વધી...
NCPમાં મોટો ફેરફાર: સુનેત્રા પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ,પાર્થે પવારને રાજ્યસભાની તક
જમીન, ધર્મ અને રાજકારણ: મલેશિયામાં મંદિર વિવાદ ફરી ચર્ચામાં
બાંગ્લાદેશમાં હસીના પરિવાર પર કડક કાર્યવાહી: બ્રિટિશ સાંસદ તુલિપ સિદ્દિક સામે ઇન્ટરપોલ રેડ નોટિસની માંગ
હાશ! ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રનથી પરાજિત કરી સેમિફાઇનલની આશા જીવંત રાખી
કન્ટેન્ટ ક્રિએટર્સને ન્યાય આપો, નહીં તો સરકાર કરશે કાર્યવાહી: અશ્વિની વૈષ્ણવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે
શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી
ખાખીનો ખોફ ક્યાં ? ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ રોંગ સાઈડનો રાફડો
બરોડા ડેરીનો સત્તાસંગ્રામ: જીબી સોલંકી બિનહરીફ, 13 બેઠકો પર 55 મુરતિયા મેદાનમાં
યાકુતપુરામાં એકસરખી નંબર પ્લેટવાળી બે બોલેરો પિકઅપ સાથે માલિક ઝડપાયો
સુપર-8માં ટીમ ઇન્ડિયાની રનવર્ષા, ઝિમ્બાબ્વેને જીતવા આપ્યો 257 રનનો પહાડ સમો ટાર્ગેટ
વેસ્ટ ઇન્ડિઝ પર દક્ષિણ આફ્રિકાની એકતરફી જીત, સેમિફાઇનલની દિશામાં મજબૂત પગલું; ભારતને પણ ફાયદો
કેનેડા વર્ક પરમિટના નામે નકલી UCI નંબર અને ઓફર લેટર આપી ચિટિંગ
હવાઈ મુસાફરી વારંવાર કરો છો? તો આ નિયમ જાણી લેજો: 48 કલાકમાં ટિકિટ રદ કરો, એક પણ રૂપિયો નહીં કપાય
સાવલી તાલુકાના ખાંડી ગામે ફાર્મ હાઉસમાં ફાયરિંગ
ખરબચડા રસ્તાઓ અને ટ્રાફિક જામ ની ફરિયાદો વધતા પાલિકા કમિશનરની અધિકારીઓ સાથે બેઠક
સયાજી ઝૂમાં ફરી ગુંજશે વનરાજની ત્રાડ, સાંસદની રજૂઆત બાદ CM સકારાત્મક, ટૂંક સમયમાં મળશે સિંહની જોડી
ગોધરામાં તલાટીની બોગસ સહી-સિક્કા કરી મરણનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર મહિલા સામે પોલીસ ફરિયાદ
કેરળમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના, બેકાબૂ હાથીએ યુવાનને સૂંઢથી ઉંચકી હવામાં ફંગોળ્યો, અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘાયલ
જ્યાં મેયર વસે, ત્યાં જ પાણી વહે, જનતાના ટેક્સના પૈસા અને પીવાનું પાણી બંને ગટરમાં
ભારત-ઇઝરાયલ સંબંધોને નવો વેગ: મોદી-નેતન્યાહૂ બેઠકમાં રક્ષાથી ટેકનોલોજી સુધી અનેક MoU પર સહી
નડિયાદ મનપામાં શ્રમ કાયદાના ધજાગરા
રોકાણના બહાને સલૂન વેપારી સાથે રૂ. 11.38 લાખની ઠગાઈ
ભારતીય UPI ઇઝરાયલમાં ચાલશે: AI થી લઈ FTA સુધી, ભારત-ઇઝરાયલ વચ્ચે થયા આ મહત્વપૂર્ણ કરારો
નવા આવકવેરા ડ્રાફ્ટ નિયમો: 20 લાખ સુધીની મિલકત ખરીદી માટે PAN કાર્ડ ફરજિયાત નહીં
સેમિફાઇનલની રેસ ગરમાઈ, વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે 176/8નો લડાયક સ્કોર ઉભો કર્યો
બ્રાઝિલમાં પ્રકૃતિનો પ્રલય: 46ના મોત, 21 લાપતા, 3,600 લોકો સ્થળાંતર કરવા મજબૂર
સાવધાન વાહનચાલકો! ગુજરાતમાં 15 દિવસીય ટ્રાફિક મેગા ડ્રાઇવ શરૂ, નિયમ ભંગ કરશો તો થશે કડક કાર્યવાહી
NCERT વિવાદ પર શિક્ષણ મંત્રીનો ખુલાસો, ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી
શું કાલે રિલીઝ નહીં થાય ‘ધ કેરેલા સ્ટોરી 2’? CBFC 2 અઠવાડિયામાં વિચાર કરીને લેશે નિર્ણય
સુરતમાં પરિણામોના ટ્રેન્ડમાં સૌથી મોટો ટ્વીસ્ટ જોવા મળ્યો છે. જેમાં ભાજપ પહેલા તો આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે, અને કોંગ્રેસ ત્રીજા નંબર પર ફેંકાઇ ગઈ છે, તો શું હવે આપ મુખ્ય વિપક્ષી પાર્ટી બનશે ? તેવું પણ ચર્ચાઈ રહ્યું છે..
પરિણામોની વાત કરીએ તો બપોર સુધીની અપડેટમાં સુરતમાં 120 સીટમાંથી 60 સીટ પરના રૂઝાન મળી રહ્યા હતા જેમાં પ્રથમ નંબરે બીજેપીને 47 બીજા નંબરે આપને 13 અને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફ્ળ રહ્યું હતું..

આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2,4 અને 16 ઉપર આપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઇ ચુકી છે, ત્યાં જ વોર્ડ નંબર 8 ઉપર બીજેપીના 2 અને આપના 2 ઉમેદવાર સંયુક્ત રીતે વોર્ડની કામગીરી સંભાળશે. વોર્ડ નંબર 14 માં બીજેપીએ જીત તો મેળવી હતી પણ સેકન્ડ હાઈએસ્ટ વોટ મેળવનાર આપ હવે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવે તેવા અણસાર દેખાય રહ્યા છે..

બીજેપીની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1, 6, 10, 14, 15, 21, 23, 25, 27 , 29 ઉપર પોતાની જીત નિશ્ચિત કરી ચૂક્યું છે.. જેમાં સૌપ્રથમ વોર્ડ નંબર 23 પર બીજેપી વિજેતા થતા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે 10 સીટ પર આગળ હોવાની વાત સપાટી પર તરી આવી છે, જો કે કોંગ્રેસે જીત માટે હજી સુધી પોતાનું ખાતું ખોલ્યું નથી, માટે જ કોંગ્રેસ ત્રીજા નંબર પર ફેંકાઇ ગઈ છે અને હવે મુખ્ય વિપક્ષી પાર્ટીમાંથી પોતાનું સ્થાન ગુમાવી દેતી હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે..