પ્રાણ પોતે પ્રાણઘાતક છે!

લખચોરાસી સજીવો પૈકીનાં માનવજીવોને સોશ્યલ એનીમલ તરીકે માન્ય રાખીને હવે એને પણ અનટચેબલમાં ટચસ્કીનવાળા સ્માર્ટ વિજાણું માધ્યમો જે રીતે સોશ્યલ મીડિયામાં ગૃપમાં વિચાર વાયરસનું સંક્રમણ ફેલાવી રહ્યા છે તેમાં ચિત્રની કથાવારતા કરતા ચરિત્રકથાનું  મહત્વ વધવાનું જ છે.

કારણકે ગીતાબોધ અનુસાર હર કોઇ જીવ પોતે જ તેના કર્માનુસાર પ્રાણ ધરે છે અને તદ્‌નુસાર પોતે જ પ્રાણઘાતક બને છે. એટલે પ્રાણની જન્મ દાતા કે પ્રાણની રક્ષા કરનાર ડોકટર નર્સ ભગવાન સ્વરૂપ ગણાય છે તે તો હૃદયભાવની વાત છે તો પણ બધાના હાર્ટફેઇલ જ થતા આવ્યા છે તે મનનું જ કેન્સર છે ને?

ધરમપુર – ધીરૂ મેરાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts