ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ જીલ્લામાં એક મહિના બાદ આજે મેઘરાજાની (Rain) એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચ જીલ્લામાં આખો દિવસ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે વરસાદે (Rain) ધુંઆધાર બેટીંગ કરતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ગણદેવી તાલુકામા 10 ઇંચ, જલાલપોર તાલુકામા...
સુરત: (Surat) રાજ્યમાં સુરત સહિતના શહેરોમાં નદીઓમાં આવતા પૂર (Flood) અને તેને કારણે થતી ખાનખરાબીને અટકાવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા...
સુરત: (Surat) તાજેતરમાં સરકારશ દ્વારા ટયુશન ક્લાસિસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણિજ્ય...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. સુરત શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું....
વલસાડ : ઉમરગામ (Umargam)માં રવિવારે સતત વરસતા વરસાદ (continuously rain) સાથે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ (Heavy rain) જોવા મળ્યું હતું. રવિવારે વહેલી સવારથી...
અસદુદ્દીન ઓવૈસી (owaisi)ની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) નું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. હેકરોએ પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખ્યું...
પંજાબ કોંગ્રેસ (Punjab Congress)માં ચાલી રહેલ વિવાદનો વંટોળ હજી શાંત થયો નથી. ત્યાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu)ને પંજાબ કોંગ્રેસની કમાન સોંપવાની...
શનિવારની રાતથી મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ભારે વરસાદ (Mumbai rain) વરસી રહ્યો હતો જે રવિવારની સવારથી પણ ચાલુ જ છે, જેના કારણે સમગ્ર...
નવી દિલ્હી: હાઉ’ઝ ધ જોશ ? તે વધારે હોવો જોઈએ. રમતગમત મંત્રી (Minister of Sports) અનુરાગ ઠાકુરે બૉલીવુડ બ્લોકબસ્ટર ‘ઉરી’ની પ્રસિદ્ધ લાઇનને...
નવી દિલ્હી: દેશભરની યુનિવર્સિટી (Universities)ઓ અને કોલેજો (Collage)માં નવુ શૈક્ષણિક સત્ર (New academic session) ૧ ઓકટોબરથી શરૂ થશે, જ્યારે પ્રવેશની પ્રક્રિયા (Admission...
કોલમ્બો: ભારત અને શ્રીલંકા (India vs Sri lanka) વચ્ચે છ મર્યાદિત ઑવરોની મેચ સિરીઝ (Series)નો આરંભ આજથી વન ડે મૅચ (First one...
સુરત: ઝારખંડ (Zarkhand)ના રહેવાસી અને ઓએનજીસી (ONGC)માં સિક્યુરીટી ગાર્ડ (Security guard)તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફ (Donate life)ના...
સુરત: સુરત જિલ્લા કલેકટરાલય (Surat district collector office)માં આજે યોજાયેલી સંકલન બેઠક (Coordination meeting)માં જિલ્લા કલેકટર આયુષ ઓકે (Ayush oak)એ જનપ્રતિનિધિઓ દ્વારા...
સુરત: ઈન્કમટેક્ષ (Income Tax) કાયદા હેઠળ કરદાતાઓના કેસની પુનઃ આકારણી (Re-assessment) કરવાની જોગવાઈઓમાં ફાઈનાન્સ એકટ (Finance act), ૨૦૧૧ દ્વારા થયેલા સુધારાઓના પરિણામે,...
અમદાવાદ: (Ahmedabad) મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા આગામી સૂચના સુધી 6 જોડી સ્પેશિયલ ટ્રેનોને ફરી...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covexin) 66 કરોડ વધુ ડોઝ ખરીદવા માટેનો ઓર્ડર (Order) આપ્યો છે. જે...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર , જુનાગઢ , ગીર સોમનાથ અને દ્વ્રારકામાં ભારે વરસાદ (Rain) થયો હતો. જામનગરના જામજોધપુરમાં સાંજે...
વિજય રૂપાણી આગામી ઓગસ્ટમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરા કરશે ત્યારે પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.આનંદીબેન પટેલે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ (High Speed Rail Project) શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ગણતરીના કલાકમાં જ અમદાવાદ...
બારડોલી, માંડવી: (Bardoli) સુરત જિલ્લામાં ડાંગરનું વાવેતર કરતાં ખેડૂતોમાં (Farmer) ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ (Rain) ન પડતાં ચોમાસાની (Monsoon)...
નવસારી: (Navsari) નવસારી દશેરા ટેકરીમાં દૂષિત પાણી (Contaminated Water) પીવાથી 10ને ઝાડા-ઉલ્ટી થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણી...
ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી...
સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા...
જયપુર : દેશમાં કોરોના (Corona) વાયરસનો ખતરો ફરી વધી રહ્યો છે. જેથી રાજસ્થાન (Rajsthan)ની અશોક ગેહલોત (Ashok gehlot) સરકારે કોરોના વાયરસને રોકવાના હેતુ માટે...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા બનાવાયેલા ભેસ્તાન અને વડોદ આવાસોમાં સમયસર ફાળવણી થઇ નથી. આથી તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા કબજો જમાવી દેવાયો...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ના આયોજનને લઈને સતત સંકટનાં વાદળો ફરી રહ્યા છે. દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે ખેલ ગામ...
સુરત: (Surat) સુરત પોલીસે કિડની વેચવાના નામેં ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભારતની વિવિધ હોસ્પિટલોના (Hospital) નામની ફેક વેબસાઈટ (Fake website)...
લખનૌ: કોંગ્રેસના મહાસચિવ અને રાજ્ય પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રા સામે એફઆઈઆર નોંધાઈ છે. કલમ 144નાં ભંગ બદલ આ ગુનો નોંધાયો...
અત્યાર સુધીમાં તમે સૌથી મોંઘા દારૂ વિશે સાંભળ્યું જ હશે, તેની કિંમત એક લાખ કે દસ લાખ સુધીની થઈ શકે છે, આ...
આજે સાણંદ ખાતે પીએમ મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
ભારતને ‘સેમિકન્ડક્ટર હબ’ બનાવવાનું લક્ષ્ય, મહાત્મા મંદિર ખાતે ૧ માર્ચે ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬
સાણંદથી સેમિકંડક્ટર યુગનો પ્રારંભ : અર્જુન મોઢવાડિયા
રાજ્યમાં ૨,૧૪,૬૪૬ યુવાન બેરોજગાર
બે વર્ષમાં રોજગાર કચેરીઓએ ૫.૮૩ લાખને રોજગારી આપી હોવાનો દાવો
રાજ્યના દરેક મહાનગરમાં ‘નમો ગૌરવ પાર્ક’ બનશે
“કુલ બજેટ કરતા દેવું વધારે, ૪.૩૦ લાખ કરોડનો બોજો – અમિત ચાવડાનો સરકાર પર પ્રહાર
પાકિસ્તાની કબજામાં પકડાયેલા માછીમારોના પરિવારોને દૈનિક રૂપિયા ૩૦૦ની સહાય
સુરતના મીલેનીયમ 1 માર્કેટમાં ભીષણ આગ
રાજ્યમાં ૮૯૧ સિંહ, સિંહણ, સિંહબાળ નોંધાયા
અંતરધર્મીય લગ્ને ઉઠાવ્યો તોફાન
રંગોના પર્વ હોળી-ધુળેટીનો થનગનાટ,એસટી ડેપો પર મુસાફરોનો ધસારો
પાકિસ્તાન-અફઘાનિસ્તાન ‘યુદ્ધ’ 300થી વધુ તાલિબાન લડવૈયા ઠાર
વડોદરા નજીક રેલવે ટ્રેક પર હૃદયદ્રાવક ઘટના, યુવકનું માથું અને ધડ અલગ હાલતમાં મળ્યા
Karan Johar નો બોલીવૂડ પર કડક પ્રહાર:“એક્ટર્સ અસુરક્ષિત
ઓડિશામાં હદય હચમચાવતી ક્રાઈમ,યુવતી સાથે ક્રૂર ઘટના:
સંત સેવાની અનોખી સુવાસ…
મહિલાઓએ ધૂળેટી રમવાથી દૂર રહેવું હિતાવહ છે
‘તારણહાર’
પહેલી માર્ચનો મહિમા
ઉપેક્ષા અને અપેક્ષા બેઉ દુઃખદાયક છે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ખોટા કેસમાં ફસાવી દેવાની તજવીજ ચાલી રહી છે
પાગલ કોણ?
એપસ્ટાઈન-ફાઈલ્સ: રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધન માટે પરીક્ષાની ઘડી
બે બાળકો બસ નથી! રાજસ્થાનમાં નવો નિયમ
કેજરીવાલ અને સાથીઓ નિર્દોષ છુટતાં સીબીઆઈની કામગીરી ‘ફારસ’ પુરવાર થઈ છે
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે “કરો અથવા મરો” મેચ:
18 વર્ષ પછી પણ ન્યાય નહીં:Central Bureau of Investigation તપાસ બંધ
સ્ટેજ પર હદ પાર? Cardi Bની ‘એર ગિટાર’ પરફોર્મન્સથી સોશિયલ મીડિયા પર તોફાન
*એરસ્ટ્રાઈક બાદ તણાવ ઉગ્ર: ટ્રમ્પ બોલ્યા-પાકિસ્તાનનું નેતૃત્વ મજબૂત,તાલિબાન વાતચીત ઈચ્છે છે*
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ જીલ્લામાં એક મહિના બાદ આજે મેઘરાજાની (Rain) એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચ જીલ્લામાં આખો દિવસ ઘેરાયેલા વાદળો વચ્ચે ઠેકઠેકાણે વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચ જીલ્લામાં વાગરા તાલુકાને છોડતા રવિવારે સવારે 6થી 4 વાગ્યા સુધીના 10 કલાકમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 64 મીલીમીટર, આમોદમાં 5 મીમી, ભરૂચ તાલુકામાં 9 મીમી, હાંસોટમાં ૩ મીમી, જંબુસરમાં 9 મીમી, ઇકો પોઈન્ટ નેત્રમાં 57 મીમી, વાલિયામાં 35 મીમી અને ઝઘડીયામાં 11 મીમી વરસાદ પડ્યો હતો. મેઘરાજાનાં આગમનથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું. જ્યારે અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) ધુમાડાને કારણે વીઝીબિલિટી ઓછી થતાં વાહનચાલકોને હેરાન થવું પડ્યું હતું.

અંકલેશ્વરમાં રવિવારની સવારથી દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક (Cold) પ્રસરી ગઈ હતી. વાદળ છાયા વાતાવરણની સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો, અને રવિવાર સવારે ૧૧ કલાકથી વરસાદે તોફાની મિજાજ બતાવ્યો હતો. પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ રવિવાર સવારના ૧૦ કલાકથી બપોરના ૨ કલાક સુધીમાં ૬૪ એમએમ એટલે અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો.

અંકલેશ્વર શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી, રાહદારીઓ તેમજ વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ રૂપ બન્યુ હતુ. જ્યારે જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણીએ જમાવટ કરી હતી. રવિવારે વહેલી સવારે કાળા ડીબાંગ વાદળો વચ્ચે 10 કલાકમાં ઔધોગિક વસાહત અંકલેશ્વરમાં સૌથી વધારે અઢી ઇંચ વરસાદ મન મુકીને ખાબક્યો હતો. એક મહિના બાદ ભરૂચ જીલ્લામાં માત્ર વાગરાને છોડતા આઠ તાલુકામાં મેઘા એ મહેર કરતા ધરતીપુત્રોને આશા અમર થી હોય એવો અહેસાસ થયો છે.
વિઝીબિલીટી ઓછી થતાં વાહનચાલકોએ લાઈટ ચાલુ કરવી પડી
અંકલેશ્વરમાં વરસાદની ભારે બેટિંગને કારણે પંથકમાં વાહનચાલકોને વિઝીબિલીટી ઓછી થતાં લાઈટ ચાલુ કરવી પડી હતી. માત્ર અંકલેશ્વરમાં વરસાદના છાંટા પડતા હોય અને સામે વાહનચાલકોએ પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખીને જવાનો વારો આવ્યો હતો. વરસાદના સમયે માત્ર અંકલેશ્વરમાં ઝીરો વિઝીબિલીટી જેવું દ્રશ્ય જોવા મળતાં ક્યાંક કેટલાક એર પોલ્યુટેડ ઉધોગોએ ધુમાડાના ગોટેગોટા કાઢતા વાદળો છવાઈ ગયા હોય તેમ ક્યાંક ધુમાડો જમીન તરફ પ્રસર્યો હોવાનો અહેસાસ થતો હતો.