AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ( CONGRESS) દ્વારા વ્હલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આંતરિક...
દિલ્હી સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલનને કચડી નાખવા સરકાર બનતા પ્રયાસો કરી રહી છે. વિધિની વક્રતા તો એ છે કે સરકાર સ્વયં...
હમણા હું એક દિવસ ટિફીન લઇ ઘરે પાછો આવ્યો ત્યારે ઘર પાસે શબવાહિની ઉભી હતી. જાણવા મળ્યું કે કોઇ મોટા હીરાના વેપારીનું...
કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી...
યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો,...
વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય...
નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં...
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં...
દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના...
બિહાર ( BIHAR) ની એનડીએ સરકારમાં સૈયદ શાહનવાઝ હુસેન ( SHAHNAVAZ HUSSAIN) ને ઉદ્યોગ પ્રધાન બનાવીને બીજેપીએ લઘુમતીઓને મોટો સંદેશ આપ્યો છે....
પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં...
છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન...
બર્ડ ફ્લૂએ દેશમાં કહેર ફેલાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા, આઇસીએઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) એ મંગળવારે મહારાષ્ટ્રના (MAHARASTRA)...
સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડિઝલનો ભાવ 25 થી 30...
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
દક્ષિણની ‘લેડી સુપરસ્ટાર’ સલમાન ખાન સાથે પડદા પર ચમકશે, અગાઉ શાહરૂખ સાથે બ્લોકબસ્ટર આપી હતી
યુદ્ધની જબરદસ્ત આડઅસર: એક જ મહિનામાં રોકાણકારોના અધધ… 51 લાખ કરોડ સ્વાહા
સાણંદ બન્યું ભારતની ‘સિલિકોન વેલી’: PM મોદીએ કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
માંગલેજ ગામે પિયર જવાની બાબતે મનદુઃખ થતાં ૨૦ વર્ષીય પરિણીતાનો આપઘાત
સાણંદ બન્યું ભારતની ‘સિલિકોન વેલી’: પીએમ મોદીએ કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભૂમિકા મજબૂત થશે
કોબામાં ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું લોકાર્પણ : પીએમ મોદીએ કહ્યું – “આ મ્યુઝિયમ ભારતના ગૌરવશાળી વારસા અને જ્ઞાનની ત્રિવેણી છે”
રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને અપાયું જીતનું ભાથું
એકસાથે ૩ સિસ્ટમ સક્રિય થતાં ૫ એપ્રિલ સુધી ‘માવઠા’ની આગાહી
ફ્લોર મિલ ઓપરેટરની પુત્રી પરીક્ષામાં ટોપર; માનસી જાંગીડને ઇનામ તરીકે ₹5 લાખની કાર મળશે
ટેનિસ ‘કિંગ’ લિએન્ડર પેસની રાજકારણમાં એન્ટ્રી, ભાજપ સાથે જોડાયા
સાઉદી અરેબિયા સહિતના ગલ્ફ દેશો ઈચ્છે છે કે ઈરાન હજી ખોખરું થાય, ટ્રમ્પને મોકલ્યો સિક્રેટ મેસેજ
ધો.12 વિજ્ઞાન પ્રવાહના ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
M.E.-M.Tech. પ્રવેશ માટે GATE આધારિત ઓનલાઈન નોંધણી શરૂ
તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે રૂ.૧૬૦૦ કરોડની દિવાળી
આદિજાતિ વિસ્તારોની શાળા, આરોગ્ય કેન્દ્રોને જોડતા રસ્તાઓ માટે ₹૩૬૨ કરોડ મંજૂર
પિતાનો 12 વર્ષની સગી પુત્રી પર બળાત્કાર, પેટમાં દુખાવો થતાં ભાંડો ફુટ્યો
સહકારી સુગર મિલો આજે શેરડીના ભાવ નક્કી કરશે
સ્પેન બાદ ઇટાલીએ પણ અમેરિકાને સૈન્ય બેઝ આપવાનો ઇનકાર કર્યો, રશિયાએ કહી આ વાત..
સંઘર્ષ વચ્ચે અમેરિકામાં મોટો ફેરફાર: ફ્લોરિડા એરપોર્ટનું નામ બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ રાખવામાં આવ્યું
રણવીર કપૂરે ‘રામાયણ’માં ‘રામ’ની પહેલી ઝલક દેખાડી, ‘જય સિયારામ’ જયઘોષથી ચાહકોના દિલ જીત્યા
ભાજપે કેરળ માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો: વૃદ્ધો અને મહિલાઓ માટે ₹3,000 પેન્શનનું વચન
પીએમ મોદીના હસ્તે વિશ્વસ્તરીય જૈન સંગ્રહાલયનું ઉદ્ઘાટન, અહિંસા-જ્ઞાનના સંદેશને વૈશ્વિક આમંત્રણ
31 માર્ચે જાહેર થયું રાજસ્થાન બોર્ડ 12માનું પરિણામ, વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ લિંક સક્રિય
ચૂંટણી પૂર્વે સુરતમાં રાજકીય ગરમાવો, વિવાદાસ્પદ પોસ્ટરો પર કાર્યવાહી
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાન ટોલ ટેક્સ લાદશે: સંસદીય સમિતિની મંજૂરી
નાલંદા મંદિર શીતળા અષ્ટમી પર દુર્ઘટના: ભીડમાં કચડાઈ 9 ભક્તોએ જીવ ગુમાવ્યા, 12 ઘાયલ
ટેકનો ઈલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપની બંધ થવાના એંધાણ,કામદારોનો વિરોધ
સંતરોડ–ચંચેલાવ વચ્ચે રેલવે ટ્રેક નજીક ભેદી ધડાકો, મોટી દુર્ઘટના ટળી
CSKમાં થાલાની ગેરહાજરીથી ટીમનું સંતુલન બગડ્યું, ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ
સુરતની હોસ્પિટલમાં 3 મહિનામાં 12 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ( CONGRESS) દ્વારા વ્હલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આંતરિક નિરીક્ષક દીપક બાબરીયાએ ( DIPAK BABRIYA) લગાવ્યો હતો.

સિનિયર આગેવાન અને નિરીક્ષક એવા દીપક બાબરીયાએ કહ્યું હતું કે ટિકિટ ફાળવણી માટે નક્કી કરાયેલા નિયમો મુજબ ટિકિટ આપવામાં આવી નથી. અમદાવાદમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલો રાતોરાત બદલાઈ ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સાથે જ આ તમામ બાબતોની રજૂઆત પ્રદેશ કમાન્ડના નિરીક્ષકો સામે કરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોની પેનલો બાદ કોંગ્રેસના સિનિયર આગેવાનો દ્વારા પોતાના મળતિયાઓને ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, અને રાતોરાત ઉમેદવારોના નામ બદલાઈ ગયા હતા.

20 લાખમાં ટિકિટ વેચાતી હોવાનો આક્ષેપ કરનારા સોનલ પટેલ ( SONAL PATEL) ની પક્ષમાંથી હકાલપટ્ટી
મનપાની ટિકિટોને લઈને કોંગ્રેસમાં ભારે વિવાદનો વંટોળ ઊભો કર્યો છે. ગઈકાલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ઉપર ૨૦ લાખમાં ટિકિટ વેચી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. જેના પગલે આજે મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ સોનલ પટેલને સસ્પેન્ડ કરી દીધા છે.
મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલની હકાલપટ્ટી કરાયા બાદ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે દરેક પાર્ટીના નીતિ નિયમો હોય છે, આ નીતિનિયમોમાં રહીને પોતાનો વિરોધ કે વાત રજુ કરવાની હોય છે. સોનલ પટેલ સારા નિષ્ઠાવાન કાર્યકર્તા છે, એટલા માટે જ તેમની પસંદગી મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આટલા સિનિયર મહિલા આગેવાન હોવાને નાતે તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો, તે ન કરવો જોઈતો હતો. ક્યાંક ટિકિટ વહેચણીમાં અન્યાય થયો હોય તો તેની રજૂઆત ચોક્કસ પ્લેટફોર્મમાં, ઘરની વાત ઘરમાં કરવી જોઈએ.