સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી...
વાણિજ્ય :અમદાવાદ, તા. 4: ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે લાલચોળ તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઐતિહાસિક સપાટી...
દેલાડ: વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર (Corona second wave)માં સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી (Medical emergency) જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું...
સુરત: વરાછા (Varachha)માં અઠવાડિયા પહેલાં સીએ (CA)ની વિદ્યાર્થિનીને ભગાવી જનાર આરોપી આકાશને એસઓજી પોલીસે (SOG Police) દિલ્હી (Delhi)થી ઝડપી પાડ્યો હતો. બંને...
ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થતી દરેક ફિલ્મોને પૂરતો પ્રચાર નથી મળતો થિયેટરોમાં રિલીઝ થાય તો તેના માટે પ્રમોશન થાય, પોસ્ટરો લાગે, અખબારોમાં...
સસલા અને કાચબાની વાર્તા ફિલ્મજગતમાં ય ચાલ્યા કરે છે. સલમાન, શાહરૂખ જો સસલા છે તો મનોજ વાજપેયી, આયુષ્યમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્દીકી કાચબા...
ઇમરાન હાશ્મીની ઇમેજ હવે સિરીયલ કિસરની નથી રહી પણ તેની એક બીજી ઇમેજ એ છે કે તેની સાથે અનેક નવી હીરોઇનોની કારિકર્દી...
સુરત : સુરતની કોર્ટ (Surat court)માં કોર્ટના પેન્ડિંગ કેસો (Pending case)ની સાથે સાથે હવે સરકારી વકીલો (Government advocate)ની અછતનો મુદ્દો પણ ચર્ચામાં...
સ્કૂલના તમામ 476 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, સ્કૂલ સાત દિવસ માટે બંધ રાખવા તાકીદ કરી દેવામાં આવી સુરત: કોરોનાનો કહેર સુરતમાં ભલે ઘટી...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ સતત પાંચ દિવસ સુધી વોચ કરીને ફેક્ટરી પકડી ૮૫ લાખની રોકડ સાથે ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે...
જ્યારે, સંપૂર્ણ મંદિર સંકુલ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશેનવી દિલ્હી, તા.04 (પીટીઆઈ) અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું...
રશિયા અને ચીન જેવા સરમુખત્યારશાહી દેશોમાં સરકાર દ્વારા જે રીતે નાગરિકોની જાસૂસી કરવામાં આવે છે તે રીતે ભારતમાં કેટલાક લોકોની જાસૂસી માટે...
કહેવાય છે કે અનેક દેહો ધારણ કર્યા પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી પણ પૂર્વ જન્મનાં લક્ષણો...
દિલ હચમચાવી નાંખનારી , હૃદયદ્રાવક તાજેતરમાં જ બનેલ સ્ટોરીએ વાચકોની આંખમાંથી અશ્રુ સરી પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટનાં ઇતિહાસમાં પ્રથમ વખત જ હોસ્પિતાલમાં...
‘સત્સંગ પૂર્તિ’માં સાધુ જ્ઞાનાનંદજી ભગવત ગીતાના શ્લોક દ્વારા ઘણું જીવનલક્ષી જ્ઞાન પ્રદાન કરે છે. તા. 26 જુલાઇના સાતત્યપૂર્ણ અભ્યાસ લેખમાં ગીતા 6/44નો...
માણસને અભિમાન ઘણા પ્રકારનું આવે. કોઇને રૂપનું, કોઇને ગુણનું, કોઇને ધર્મનું, કોઇને ભકિતનું, કોઇને ધનનું, કોઇને તાકાતનું, કોઇને સત્તાનું. આવું અભિમાન, મહિલા...
મહાભારતનો એક સૌથી કરુણ અને માનવજાત માટે શરમજનક પ્રસંગ બન્યો હતો. પાંડવો કૌરવો સામે શકુનિના કપટથી જુગારમાં બધું જ હારી ગયા. આખરે...
એક દિવસ ભગવાન બુદ્ધ પોતાના ઉપદેશમાં ધ્યાનનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા.તેઓએ ભાર દઈને કહ્યું કે ‘દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ.માત્ર મારા શિષ્યો...
ધારો કે તમારે વહેલી સવારે પાંચ વાગ્યે જાગવાનું છે. તમે તમારા મોબાઈલ ફોનમાં એલાર્મ ગોઠવો છો. મોબાઈલ ફોનમાં એવી સુવિધા છે કે...
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપીને પૂછ્યું છે કે રાજદ્રોહને ગુનો ગણાવતા ભારતીય દંડસંહિતાના સેક્શન ૧૨૪ (એ)ને શા માટે રદ કરવામાં ન...
આખા વિશ્વમાં જો વસતીની દ્રષ્ટિએ દેશની ગણના કરવાની હોય તો ભારત આખા વિશ્વમાં બીજા ક્રમે આવે છે. હાલમાં ભારતની વસતી 136 કરોડ...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પ્રમુખના પતિએ શહેરના બિસ્માર માર્ગો તેમજ ગંદકી મુદ્દે અવારનવાર રજુઆતો કરનાર એક સામાજીક કાર્યકરની દુકાન સીલ મારી પરવાનો રદ...
આણંદ : આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી. જોકે, પશુ પકડતાં સમયે કોન્ટ્રાક્ટરની ટીમ...
નડિયાદ: ડાકોરમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષકે વર્ષો પહેલાં લીધેલી પોલીસીઓ પાકી ગઈ હોવાની માહિતી મેળવી ઠગ ટોળકીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કરી જુદા...
દાહોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની લીમડી પોલીસને મોટી સફળતા મળી રહેવા પામી છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં...
દાહોદ: દાહોદ નગરપાલિકા દ્વારા ગ્રીન બેલ્ટ ગણાતી તેમજ નહેર તેમજ નાળા ઉપર શોપિંગ સેન્ટર ઉભા કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ...
વડોદરા : ગોધરા સાબરમતી ટ્રેન કાંડના કેદી સલીમ ઉર્ફ સલમાન યુસુફ સલીમ જર્દાને છોડાવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર સલિમ જર્દાના સગા...
વડોદરા : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસન ના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ...
વડોદરા: સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી મેઘરાજા હાથતાળી આપી પલાયન બની રહ્યા છે.જેના કારણે જગતનો તાત કહેવાતા ખેડૂતો...
વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મોડી રાત્રે સયાજી હોસ્પિટલને નિશાન...
દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ: 4ના મોત, 1 ઈજાગ્રસ્ત
દિતવાહ વાવાઝોડાની ફ્લાઇટ સેવાઓ પર અસર, એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ એડવાઇઝરી જારી કરી
કાળા સમુદ્રમાં રશિયન શેડો ફ્લીટ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો, જહાજમાં આગ લાગી
SIR ના નામે ભાજપ મતદાનનો અધિકાર છીનવી રહી છે- અખિલેશ યાદવ અને સચિન પાયલટે લગાવ્યો આરોપ
રાહદારીઓ તથા ટુ-વ્હીલર માટે સ્ટીલ બ્રિજ તથા જરૂરી સમારકામ હાથ ધરી ગંભીરા બ્રિજ શરૂ કરાશે
એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં શરૂ થતી પરીક્ષા પૂર્વે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ થતા હાલાકી
વડોદરામાં એમજીવીસીએલનો સપાટો : 56.94 લાખની વીજ ચોરી ઝડપી
વિરાટ-રોહિતની વર્લ્ડ કપમાં ભૂમિકા અંગે BCCIએ બેઠક બોલાવી: 2027 સુધીનું ફિટનેસ પ્લાન માંગશે
છોટાઉદેપુર પંથકમાં યુરિયા ખાતરની અછત, રંગપુર ખાતે ખાતર લેવા લાંબી લાઇનો લાગી.
એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતને પ્રમુખ શક્તિનો દરજ્જો મળ્યો, ફક્ત અમેરિકા અને ચીન આગળ
એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત
મૌલાના મહમૂદ મદનીનું નિવેદન: “જ્યાં જુલમ થશે, ત્યાં જેહાદ થશે”, સુપ્રીમ કોર્ટ પર પણ સવાલ ઉઠાવ્યા
ટ્યૂશન ટીચરે બેશરમીની હદ વટાવીઃ વિદ્યાર્થીનીના મોર્ફ અશ્લીલ ફોટા વોટ્સએપ ગ્રુપ પર મુક્યા
બાબા રામદેવની પતંજલિ પર હલકી ગુણવત્તાનું ગાયનું ઘી વેચવાનો આરોપ, કોર્ટે દંડ ફટકાર્યો
મ્યુચ્યુઅલ ફંડ માર્કેટને જોયા પછી સેબીના વડાએ કહ્યું- લોકોને ખબર નથી કે તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે!
કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ
FIFA વર્લ્ડ કપમાં ફૂટબોલ ડ્રોનો બહિષ્કાર કરશે ઈરાન, જાણો શું છે કારણ..
સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કમાન્ડોને લાગ્યો થાક: જે.પી. નડ્ડાની સ્પીચ દરમિયાન વડોદરામાં ઢળી પડ્યા
વર્તમાન ભારતીય બેટ્સમેનો સ્પિનરોને રમી શકતા નથી, કેપ્ટન રાહુલની નિખાલસ કબૂલાત
શ્રીલંકાથી દિતવાહ વાવઝોડું ભારત તરફ ફંટાયું, દક્ષિણના રાજ્યોમાં એલર્ટ, 24 કલાક ભારે
નવજાત બાળકીને કોઈ કવાસના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફેંકી ગયું, માતા-પિતાને શોધનારને 11000 ઈનામ
કોંગ્રેસને તોડી અલગ ગ્રુપ બનાવવું છે, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી વિવાદ
સેબીની કડક કાર્યવાહી, આ સ્ટોકબ્રોકિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?
વડોદરા : પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરતા ગોડાઉનમાં SOG અને GPCBની રેડ
લો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યુ ને ડભોઇ પોલીસે દારૂ ઝડપ્યો
તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા 10 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
ડભોઇ કોંગ્રેસે દારૂ જુગારના અડ્ડા સામે મોરચો માંડ્યો
વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ ! ખરીદ-વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારને હરાવ્યા
મિર્ઝાપુરમાં ભયાનક રોડ અકસ્માત: ઝડપી ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર પલટી ગયું, 2ના મોત અને 4 ઘાયલ
શિયાળો આવ્યો અને લીંબુના ભાવ ગગડ્યા, કિલોના 10થી 20 રૂપિયા
સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સરથાણાથી ડ્રીમ સિટી (Dream city) સુધીના રૂટનું કામ ચાલુ થઇ ચૂક્યું છે. તેમાં પણ કાપોદ્રાથી મકકાઇપુલ સુધીના અંડર ગ્રાઉન્ડ રૂટ (Underground root) માટે સોઇલ ટેસ્ટિંગ અંતિમ તબક્કામાં છે.
અંડર ગ્રાઉન્ડ ખોદાણ માટે ટનલ બોરિંગ મશીન પણ સુરતમાં આવી ચૂક્યું છે અને અલગ અલગ ભાગમાં આવેલા આ મશીનને એસેમ્બલિંગ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે હવે મેટ્રો રેલ કોર્પોરેશન માટે સૌથી મહત્વના એવા હેડકવાટર અને મેટ્રો રિલેટેડ તમામ ઓફિસો માટે મેટ્રો ભવન બનાવવા માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અલથાણ કેનાલ નજીકની જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી છે. અલથાણ વિસ્તારમાં બનનારૂ આ મેટ્રો ભવન (metro bhavan) વિશાળ અને તમામ આધુનિક સુવિધાઓથી સજજ હશે.

મેટ્રો રેલના બે રૂટો સરથાણાથી ડ્રીમ સિટી અને સારોલીથી ભેંસાણ બંને માટે અલથાણ નજીક પડે તેમ છે. તેથી અલથાણ કેનાલ ખાતેની આ જમીન પર મેટ્રો ભવન બને તો તમામ કામગીરીનું સંચાલન સરળતાથી થઇ શકે તેવા આશયથી આ જમીન પસંદ કરવામાં આવી છે. સ્થાયી સમિતિની ગૂરૂવારે મળનારી મીટિંગમાં ભેંસાણમાં ડેપો અને કમ વર્કશોપ બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને 165941 ચોરસ મીટર જમીન ફાળવવની દરખાસ્ત મુકવામાં આવી છે. ત્યારે હવે મેટ્રો રેલ માટે અલથાણ કેનાલ નજીક મેટ્રો ભવન માટે પણ 6500 ચોરસ મીટર જમીનની માંગણી મનપા સમક્ષ કરવામાં આવી હોય મેટ્રો ભવન માટે પણ જમીમ ફાળવવાની દરખાસ્ત ટૂંક સમયમાં આવે તેવી શકયતા છે.

સુરત મનપાની કોઇ પણ જમીન અન્ય કોઇ વિભાગ કે ત્રાહિત વ્યકિતને ફાળવવાની થાય ત્યારે તેની લીઝ તેમજ કિંમત, વનટાઇમ પ્રિમિયમ, વાર્ષિક ભાડું વિગેરે કલેકટર અને મ્યુનિ.કમિ. સહિતના અધિકારીઓની બનેલી કમિટી નકકી કરે છે. મેટ્રો ભવન માટે મનપાની જે સોનાની લગડી જેવી જમીન માંગવામાં આવી છે તે અલથાણ કેનાલની એકદમ નજીકની જમીન હોય, અહી બજાર કિંમત જે 60થી 65 હજાર પ્રતિ ચોરસ મીટર બોલાય છે. તે જોતાં અહી 6500 ચોરસ મીટર જમીન આશરે 35થી 40 કરોડની થાય છે.
જોકે સુરતના મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે જમીન આપવાની થતી હોય તો સુરત મનપા માટે આ કિંમત મહત્વની રહેતી નથી. ત્યારે હવે શાસકો સમક્ષ આ દરખાસ્ત મુકાયા બાદ શુ નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.