ગોધરા: હાલોલ નગરમાં ચાલી રહેલ જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ પાડીને ૧૩ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ગાંધીનગરની વિજિલન્સની...
શહેરા: શહેરા મામલતદાર એ તાડવા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપરથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રકને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી...
આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે...
વડોદરા : મહાનગરોની સ્માર્ટ બનાવવાના મિશન સાથે શરૂ થયેલ આ અભિયાનને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર ની સ્માર્ટ સિટીના ડાયરેક્ટર વડોદરાની મુલાકાતે...
વડોદરા : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની માલિકીની જમીનના સંપાદન પર કોર્પોરેશને મહોર મારી દેતા આજે બુલેટ ટ્રેન...
નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને છેલ્લા દસેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનની લૂંટના ઇરાદે, ગોળી મારી હત્યા કરવાની ઘટનાને લઇને ફરી એકવાર...
વડોદરા: વડોદરા શહેરમાં હાલ સૌથી વધુ સળગતો મુદ્દો રખડતા ઢોરોનો છે છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરો દ્વારા થતાં હુમલાના બનાવ વધ્યા...
વડોદરા : વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માલની ડિલિવરી આપ્યા બાદ હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક ટ્રક ડ્રાઇવર અને ક્લિનરો વચ્ચે નાણાની લેતીદેતી...
વડોદરા: વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલમાં આવેલ ઓડિટોરિયમ બિલ્ડીંગની અગાશીમાં માનસિક અસ્તવ્યસ્ત યુવક ચઢી જતા હોસ્પિટલની સિક્યુરિટીના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી.તેઓની સમજાવટ...
આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં માર્ગ વિકાસ...
તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકસાનના પગલે આર્થિક રીતે સહાયરૂપ...
રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી...
રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે , ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા...
રાજસ્થાનમાં(Rajasthan) એક તરફ જયાં કેટરિના અને વિકીના લગ્નના (Marriedge) પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં આ લગ્નના કારણે 6...
દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી...
સુરત: (Surat) ગત 22 નવેમ્બરે અમરેલીથી સુરત એરપોર્ટ તરફ આવી રહેલી વેન્ચુરા એર કનેક્ટની (Ventura Air Connect) ફ્લાઇટને અકસ્માત નડતો રહી ગયો...
છેલ્લા ધણાં સમયથી વિશ્વ (World) કોરોનાનો (Corona) સામનો કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ ભારતમાં ઓમિક્રોન (Omicron) વાઈરસનું સંક્રમણ વધતું જોવા મળી...
ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકા ભાજપમાં (BJP) રંગીન મિજાજી કાર્યકરોને કારણે પક્ષની સરેઆમ બદનામી થઇ રહી છે. તેમ છતાં ટોચના ગણાતા ભાજપના નેતાઓ...
માંડવી: (Mandvi) માનવીની મહત્ત્વકાંક્ષાને કારણે જંગલોનો (Jungle) વિનાશ થતાં વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત ભણી આવી રહ્યા છે. ખાસ કરીને...
ગાંધીનગર : ખોડલધામના પ્રમુખ અને પાટીદાર(Patidar) સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh patel), PAAS આગેવાન અને અન્ય પાટીદારો ગાંધીનગર(Gandhinagar) ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM...
રાજસ્થાન: વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન (KatrinaVickywedding) જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહ્યા છે. સોમવારે સાંજે વિકી કૌશલ, કેટરિના કૈફ અને તેમના પરિવારના સભ્યો...
લંડન: (London) ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોઈને કોઈ દેશમાં આ વાયરસ પ્રવેશ (Enter) કરી રહ્યો છે. આ...
સુરત: (Surat) વાલકપાટીયા ખાતે રહેતા પઠાણ બંધુઓએ મેન્યુફેક્ચર નહીં થયેલા વાહનોને (Vehicle) હયાત બતાવી બેંકમાંથી લોન (Loan) મેળવી છેતરપિંડી (Fraud) કરવાનું વધુ...
ઈન્દોર: ભારતના (India) સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં કાર્યક્રમોમાં ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય અને તેનો વ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે...
સુરત: (Surat) અડાજણના એલપી સવાણી રોડ પર ભાજપના જ આગેવાન દ્વારા ઊભી કરી દેવામાં આવેલી ફુડ કોર્ટ (Food Court) ‘લા મેલા’ને મનપા...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી પારસ એન્ટરપ્રાઇઝને (Paras Enterprise) ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધેસીધું મીંઢોળા નદીમાં છોડવા અને...
દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) મંગળવારે દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (Dr. Ambedkar International Center)ખાતે સંસદીય (Parliamentary) દળની બેઠક યોજી...
સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ રાજકીય સૂઝબૂઝના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દસ હજારથી વધુ વસતી ધરાવતા આ...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બાળકો ઘરબેઠા જ ભણતર લઈ રહ્યાં છે. જેના કારણે બાળકોમાં મોબાઇલનો વપરાશ વધ્યો...
સુરત : સુરતમાં આવેલી કેટલીક પ્રાઇવેટ કંપની, તેના ડાયરેક્ટર અને સરકારી કર્મચારીઓ દ્વારા એસબીઆઇ તેમજ કેનેરા બેંકની સાથે રૂા. 214 કરોડની ઠગાઇ...
આજવા ચોકડી પાસે આઇસરની ટક્કરે એક્ટિવા સવાર યુવતીનું મોત
પંચમહાલમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનના 12 વર્ષ પૂર્ણ, હજારો મહિલાઓને મળ્યો સહારો
વડોદરા હાઈવે 48 પર કાળમુખા વળાંકે વધુ એક અકસ્માત, એરબેગ્સે બે ચાલકોના જીવ બચાવ્યા
વડોદરામાં જાહેર માર્ગ પર યુવકે તમાશો કર્યો, રોડ વચ્ચે બાઇક મુકી વાહનચાલકોને હેરાન કર્યા
સુરતના સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ!
ખામેનેઈના મોત બાદ તેમના X અકાઉન્ટથી ઈઝરાયેલને ચેતવણી, AI તસવીરથી મિસાઈલ હુમલાનો સંકેત,“
જમ્મુ-કાશ્મીરની ઐતિહાસિક રણજી જીત: પ્રાદેશિક વિભાજનના અંતની નવી શરૂઆત
વિઝિબિલિટી ઘટતાં સુરત એરપોર્ટ પર એલર્ટ:
બિહાર પણ ભાજપે કબજે કર્યું, નીતિશયુગનો અંત
ફેમિલી પ્લાનિંગમાં હવે ‘ઉલ્ટી ગંગા’, વધુ સંતાનો માટે સરકારો પ્રોત્સાહન આપશે
ઈરાની વોરશિપ ડૂબ્યા બાદ વધ્યો આંતરરાષ્ટ્રીય તણાવ:
બિહારના મુખ્ય મંત્રીના હોદ્દા પરથી નીતીશકુમારની શાલિનતાથી હકાલપટ્ટી કરવામાં આવી છે
Gen-Z લહેરે બદલી નેપાળની રાજનીતિ!
કેરળમાં Rahul Gandhiનો ફિટનેસ અવતાર
કાયમ ખામી કાઢતા કોર્પોરેટર માટે અકસ્માત બાદ સયાજી હોસ્પિટલના નિયમો બદલાયા
આણંદની ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન
T20 વર્લ્ડકપ ફાઇનલનો ક્રેઝ: અમદાવાદમાં હોટલ રૂમ 89,000 સુધી, ફ્લાઇટ ભાડા 4-5 ગણાં વધ્યા
ભારતના સૌથી ધનિકોમાં મુકેશ અંબાણી ટોચ પર, ગૌતમ અદાણી બીજા ક્રમે, ભારતમાં 57 નવા અબજોપતિ ઉમેરાયા
ઘરે કેટલું પેટ્રોલ-ડીઝલ રાખવું કાયદેસર? અફવાઓ વચ્ચે જાણો શું કહે છે નિયમો
ટ્રમ્પે કહ્યું- ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારે તો જ કરાર પર પહોંચીશું, ઈરાનને મહાન બનાવીશું
લો બોલો! ફૂલો સાથે ભૂલથી 2 લાખ રૂપિયા પણ પધરાવી દેતા ફાયર બ્રિગેડ લાગી કામે, ભારે જહેમત બાદ શોધી પરત આપ્યા
યુટિલિટીઝ માટે ‘Approved Liquid Fuel’ વાપરવાની તાત્કાલિક મંજૂરી
નીતિશના પુત્ર નિશાંત 8 માર્ચે JDUમાં જોડાશે, બિહારના ડેપ્યુટી CM બનશે
યુદ્ધનો આંચકો ગુજરાત સુધી: મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ થવા લાગી
ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી યાત્રાનો પ્રારંભ
વડોદરા જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતું આયોજન, કુલ ₹1820.62 લાખના 667 વિકાસકામોને લીલીઝંડી
ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચવા વિચાર કરી રહ્યાં છે
નાગરિકોની સમસ્યાઓનો હાઈટેક ઉકેલ: AI આધારિત MP ઓફિસ પોર્ટલ શરૂ
ચોમાસા નહીં, હવે ઉનાળામાં પણ સુરતમાં ભુવા, ફાયર ઓફિસ સામે પાલિકાએ કર્યું બેરિકેડિંગ
ગાજરાવાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 15 ખેલીની ધરપકડ
ગોધરા: હાલોલ નગરમાં ચાલી રહેલ જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ પાડીને ૧૩ જેટલા જુગારીયાઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા. ગાંધીનગરની વિજિલન્સની ટીમે રોકડ રકમ અને વાહન મળીને રૂપિયા 3,76,010 ના મુદ્દામાલ સાથે 15 જુગારીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધીને બે ફરાર જુગારીઓને પકડી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.હાલોલ નગરમાં આવેલ રાજુશા બાવા દરગાહ ની તથા રામ રહીમ ગેરેજ ની વચ્ચે આવેલ બાવળ ની ઝાડીઓમાં મસમોટુ જુગારધામ ચાલતું હોવાની માહિતી ગાંધીનગરની વિજિલન્સની ટીમ ને મળી હતી.
ગાંધીનગરની વિજિલન્સની ટીમે માહિતીના આધારે હારજીતનો જુગાર રમાઇ રહ્યો હતો જોકે અમુક જુગારી નાસી જવામાં પણ સફળ રહ્યા હતા. વિજિલન્સની ટીમે પકડી પાડેલ ૧૩ જેટલા જુગારીયાઓ ને ટાઉન પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ નો દોર શરૂ કરતા આફ્રિદી ઉર્ફે માંચો નિઝામ ભાઈ અરબ, મીતેશ ઉર્ફે લલ્લુ રમણલાલ અગ્રવાલ, ખ્વાજા ભાઈ ગનીભાઇ કુરેશી, પ્રજેશકુમાર ઉર્ફે ચિન્ટુ સુભાષચંદ્ર શાહ, યાસીન વાઘેલા, અશોક ઉર્ફે કાબરો ભરતભાઈ ગુપ્તા, શહીદ ઉર્ફે ઝેર અબ્બાસ ભાઈ પટેલ , ઈરફાન ઉર્ફે ખબ્બો ઈલિયાસભાઈ દૂધવાલા, ભુરાભાઈ ઉર્ફે માયાભાઈ જીવણભાઈ નયા , હસન મહંમદ બાગવાલા , અશ્વિન કુમાર છત્રસિંહ ગોહિલ, સરફરાજ લિયાકત ખાન પઠાણ, નામદેવ ભાવચંદ્ર સોની નામના વ્યક્તિઓ પકડાયા હતા. જ્યારે જુગાર સ્થળ પરથી નિઝામ ભાઈ મહમંદ અમરૂ અરબ અને ખાલિદ ભાઈ નાસી જવામાં સફળ રહ્યા હતા.ગાંધીનગરની વિજિલન્સની ટીમે એક મોટા રમાતા જુગારધામ પર રેડ પાડતાં ૧૫ જેટલા જુગારીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધીને 1,52,10 રોકડ રકમ અને વાહન મળીને રૂપિયા 3,76,010 નો મુદ્દામાલ સાથે ફરાર બે જુગારીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.