ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા (Kankariya) ગામના 37 આદિવાસી પરિવારોને લાલચ આપી ઈસ્લામ (Islam) ધર્મ અંગીકાર કરાવવાનો ચોંકાવનારો સ્ફોટક ખુલાસો થયો છે. વિદેશથી...
દાહોદ: દાહોદ તાલુકાના છાપરી ગામે એક કુવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને...
દાહોદ: દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે રાત્રીના સમયે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. એક ટ્રેલર ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા ગામે જમીન સંબંધી મામલે તેમજ જુની અદાવતે ગામમાં રહેતાં બે પરિવાર વચ્ચે સામસામે મારામારીના દ્રશ્યો સર્જાતાં...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામે બે યુવકો તળાવમાં ન્હાવા પડતાં બે પૈકી એક યુવકનું ડુબી જવાને કારણે મોત નીપજ્યું હતું...
વડોદરા: વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો...
વડોદરા : દેશમાં વધતા જતા દુષ્કર્મની ઘટનાઓને લઈ હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે નારી તું નારાયણીના સૂત્રને સાર્થક બનાવવાની સાથે નારીશક્તિને...
વડોદરા: સમાના લાડલી પાર્ટી પ્લોટની કરોડોની જમીન પચાવી પાડવા કળીયુગી પુત્રએ પિતાની હયાતીમાં જ બનાવેલા મરણ દાખલા અને બનાવટી દસ્તાવેજો આધારે કાયદેસરના...
જિંદગીની વાસ્તવિકતા જ્યારે પીડાજનક હોય ત્યારે મનુષ્ય કલ્પનાની દુનિયામાં વિહરવા લાગે છે. જે લોકો પોતાની અંગત જિંદગીમાં દુ:ખી હોય તેઓ ડ્રગ્સનું સેવન...
થોડા સમય પહેલા જ શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં આવેલ ટીનએજર્સ ટેલરના માલિકનું તેમની દુકાન પાસે જ અકસ્માતમાં મોત થયું! દુ:ખદ કરૂણાંતિકા!...
ગુજરાત રાજ્યમાં 16000 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ બેટો વિકાસથી અછૂતા છે. બેટોમં પિરોટન આઇલેન્ડ, શિયાળ બેટ, દ્વારકા બેટ છે....
સુરતમાં નાની બાળા ઉપર ‘હવસખોરી’ આચરનાર નરરાક્ષસને 29 દિવસમાં જ એ મરે ત્યાં સુધીની સજા, કોર્ટે ફરમાવી દીધી છે. કેસની ગંભીરતાને સમજતાં...
આપણાં પ્રધાન મંત્રી મોદીજીએ રાબેતા મુજબ કાશ્મીરનાં નૌસેરા ખાતે દીવાળી ઉજવતા જવાનોને સંબોધિત કરતા કહ્યું કે ‘આપણે આપણી યુધ્ધ ક્ષમતાઓ વિસ્તારવાની જરૂર...
સરકારી તંત્ર પ્રજાને શીખ આપે છે કે કરકસર કરો પરંતુ પહેલા સરકારી તંત્રે કરકસર કરવી જોઈએ. ઉદ્દઘાટનમાં ભવ્ય ઝાકમઝોળ થાય. જાહેર ખબરોમાં...
એક ડાન્સર છોકરી, નામ રાધિકા બહુ જ સરસ નૃત્ય કરે પણ બધાની સામે નૃત્ય કરવામાં શરમાય. તેના નૃત્ય શિક્ષક આ વાત જાણતા...
ટનાટન દંપતીને આવો વસવસો કદાચ નહિ હોય. એ માટે એની વાઈફને અભિનંદન આપીએ, એટલાં ઓછાં. આપણને તો પાંજરામાં ઊભેલા વિકરાળ સિંહને જોઇને...
દીપાવલીની રજાઓ પૂર્ણતાના આરે છે. વિક્રમના નવા વર્ષમાં સૌ ને આશા છે કે જીવનવ્યવહાર સંપૂર્ણ પહેલાં જેવો સહજ સામાન્ય થઇ જાય! શિક્ષણ...
વિશ્વભરના નેતાઓ જ્યાં હવામાન પરિવર્તનને લગતી ચર્ચાઓ કરવા માટે ભેગા થયા હતા તે યુકેના ગ્લાસગોમાં યોજાયેલ યુએનની ક્લાઇમેટ સમિટ કોઇ નક્કર પગલાઓ...
રાજ્યમાં આગામી તા.18થી 20મી નવે. દરમ્યાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ”આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નું આયોજન કરાયું છે. ”આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો રાજ્યવ્યાપી શુભારંભ...
કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર રસ્તા ઉપર ધંધો કરનાર લોકોને હોકર્સ ઝોન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યમાં (Gujarat) ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના નલિયામાં 11 ડિગ્રી ઠંડી (Cold) નોંધાઈ છે. બીજી તરફ...
સુરત: (Surat) રવિવારે મધરાત્રે વરાછામાં (Varachha) રહેતો યુવાન કાપોદ્રા-ઉત્રાણ બ્રીજ (Bridge) ઉપરથી તાપી નદીમાં (Tapi River) ભુસ્કો મારનાર ઇસમને એક કલાક બાદ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં બોલીવુડનાં સુપરસ્ટાર અક્ષયકુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ‘રામસેતુ’ના ક્લાઈમેક્સ સીનનું શુટિંગ (Shooting of the climax scene) દમણમાં થાય...
અમદાવાદ: (Ahmedabad) જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ આ મામલો વધુ ચગ્યો છે. ગુજરાતમાં એક પછી...
સુરત: (Surat) સુરત એક ઐતિહાસિક શહેર છે. હાલમાં મુંબઈ જે રીતે દેશની આર્થિક રાજધાની છે તેવી જ રીતે સુરત શહેર મોગલોના સમયમાં...
સુરતઃ (Surat) કહેવાય છે કે સુરતીઓને ટ્રાફિક સેન્સ (Traffic Sense) પણ ઓછી છે. આથી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે....
સુરત: (Surat) શહેરમાં વધતી ગુનાખોરીને (Crime) લીધે પોલીસે હવે વધારે સતર્ક થઈને દુકાન (Shop) અને કમર્શિયલ મિલકતોની બહાર સીસીટીવી (CCTV) કેમેરા નહીં...
સુરત: સુરતમાં (Surat) સોમવારથી (Monday) પાલિકા સિટીબસ-બીઆરટીએસ (BRTS) બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો તથા પાલિકાની કચેરીઓમાં વેક્સિન બાકી હોઇ...
સુરત: (Surat) સરથાણાના પોલીસ સ્ટેશનના (Sarthana Police Station) શક્તિદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે (Head Constable) એક બુટલેગરની સામે દારૂનો કેસ નહીં કરવા...
વડોદરામાં (Vadodara) ગેંગરેપ (Gangrape) બાદ વલસાડમાં (Valsad) ગુજરાત ક્વીન (Gujarat Queen) ટ્રેનમાં આપઘાત (Suciede) કરનારી નવસારીની (Navsari) યુવતીની (Girl) ડાયરીમાંથી (Diary) ચોંકાવનારા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા (Kankariya) ગામના 37 આદિવાસી પરિવારોને લાલચ આપી ઈસ્લામ (Islam) ધર્મ અંગીકાર કરાવવાનો ચોંકાવનારો સ્ફોટક ખુલાસો થયો છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને (Hindu) આર્થિક લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું સુવ્યવસ્થિત કૌભાંડ (Scam) ચાલતું હતું. આ ગેરકાયદે અને કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ કરનાર 9 શખ્સ સામે ભરૂચ પોલીસ ગુનો દાખલ કરતાં ખળભળાટ ઊભો થયો છે.
જિલ્લા પોલીસ વડાએ જબરજસ્તી ધર્માંતરણની પ્રવૃતિને ઉજાગર કરતાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આ સમગ્ર પ્રકરણની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદે ધર્માંતરણ થઈ રહ્યું હતું. કેટલાક ઇસમો વિદેશમાંથી ફંડિંગ ભેગું કરી ધર્માંતરણની અસામાજિક પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. આદિવાસી હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ, છળકપટ કરી, હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવી ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના ઈરાદે આ પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ ગુનાહિત ષડયંત્રમાં ભરૂચ જિલ્લાના કેટલાક વિધર્મી કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા કામે લાગ્યા હતા. આ શખ્સોએ કાંકરિયા ગામના આદિવાસી હિન્દુ લોકોના ૩૭ પરિવારના ૧૦૦થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરના અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલનાની સંડોવણી સામે આવી છે. અગાઉ અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. વિદેશમાંથી ફંડ ઊભું કરી ભારત દેશમાં ગેરકાયદે રીતે લાવી તે નાણાંનો હિંદુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગ થતો હતો. આ પ્રવૃત્તિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ આપતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ બાબતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ અને સરકારના નિયમો જોતાં તેનું પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમાં સહાય કરતા ઈસમો વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આરોપીઓનાં નામ