અંકલેશ્વર: ભરૂચ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાં સંગઠનને લઈ વિવાદ થયો છે. ભરૂચ કોંગ્રેસના 92 આગેવાનોનાં રાજીનામાં પડી શકે છે....
સુરત : (Surat) ફોઇલ પ્રિન્ટીંગનું (Foil Printing) કામ શીખવાડીને વેપારમાં ભાગીદાર (Partner) બનાવી એક યુવક પાસેથી રૂા. 48.50 લાખની મશીનરી લઇને ઠગાઇ...
અમેરિકા: એલિયન્સ (Alien) અથવા યુએફઓ (UFO) અંગે ભૂતકાળમાં ઘણા આશ્ચર્યજનક દાવા કરવામાં આવ્યા છે. પરંતુ હવે જે દાવો કરવામાં આવ્યો છે તે...
નવી દિલ્હી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ(SII)ની કોરોના(Corona) વેક્સિન(Vaccine) કોવિશિલ્ડની કિંમતો(Price)માં ઘટાડો(Reduction) કરવામાં આવ્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કેસીરમ...
સુરત: (Surat) સુરતના જૂના કોટ વિસ્તારની હાલત છેલ્લાં ત્રણેક મહિનાથી બદથી બદતર થઈ ગઈ છે. મેટ્રો, ગટર, ડ્રેનેજના કામ માટે પાલિકા દ્વારા...
વ્યારા: (Vyara) ટીચકપુરાના આદિવાસીની જમીનમાં કૌભાંડ (Land Scam) કરનાર પંકજ પાલાને હવે હાઈકોર્ટમાંથી (High Court) પણ મોટી પછડાટ મળી છે. વ્યારાના બાલકૃષ્ણ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) હાલ બોર્ડની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે. ત્યારે આજે ધોરણ 10નું હિન્દીનું (Hindi) પેપર (paper) હતું. ચાલુ પરીક્ષાએ...
કોલંબો: શ્રીલંકા(Sri Lanka)ની સત્તા પર છેલ્લા બે દાયકાથી વર્ચસ્વ જમાવી રહેલી રાજપક્ષે સરકાર(government) હવે મુશ્કેલી(Problem)માં આવી ગઈ છે. દેશને ‘બરબાદી’ના આરે મૂકનાર...
સુરત: છેલ્લા થોડા સમયથી સુરત મનપાની સાથે સાથે સુડાનાં વિકાસ કામોમાં પણ ઝડપ આવી છે. ત્યારે સુડા વિસ્તારના રસ્તાઓની મરામત માટે સુરત...
સુરત : (Surat) પાંડેસરામાં એક મારામારીના (Fight) ગુનામાં (Crime) કોર્ટે (Court) આરોપીને (Accused) જામીનમુક્ત (Bail) કરવાની સાથે જ પોલીસ (Police) જ્યારે બોલાવે...
સુરત: (Surat) સુરતમાં નજીવી બાબતે હત્યાના (Murder) કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો છે....
સુરત: (Surat) દોઢ વર્ષ પહેલા પૂણા કુંભારીયા રોડ ઉપર વહેલી સવારે વોર્કિંગ (Morning Walk) માટે નીકળેલી મહિલાની હત્યા કરી તેના નામ ઉપર...
નવી દિલ્હી: ચીન (China) બાદ ફરી ભારતમાં (India) કોરોનાનો (Corona) ખતરો જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો...
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે. સુરત: ધોરણ-10 ની વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થયું છે. ભેસાણ ચોકડી નજીક આ બનાવ બન્યો છે....
સુરતઃ દક્ષિણ ગુજરાતની (South Gujarat) લીલી વનરાજીના વરદાનરૂપ મનાતા ઉકાઇ ડેમમાં (Ukai Dam) અનેક વિશેષતાઓ તરી રહી છે. ઉકાઇ ડેમ આસપાસના વિસ્તારને...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) નજીક ગાઝિયાબાદમાં (Gaziyabaad) રહેતા વિદ્યાર્થી કાર્તિક વાસુદેવનું (Kartik Vasudev) કેનેડાના (Canada) ટોરોન્ટોમાં (Toronto) ગોળી મારી હત્યા (Murder) કરવામાં...
સુરત : વરાછામાં રહેતા અને ફરસાણનો વેપાર (Trader) કરતા વેપારીને હનીટ્રેપમાં (Honey Trap) ફસાવીને રૂા. 10 હજાર પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી(Shivpuri)માંથી જન્મદિવસ(Birthday)ની પાર્ટીમાં ફાયરિંગ(firing)ની ઘટના સામે આવી છે. પાર્ટીમાં બાર ગર્લ્સ(Bar Girls)ને બોલાવવામાં આવી હતી અને ડીજેના જોરદાર અવાજ...
સુરત (Surat) : જિગર ટોપીવાલાએ ભરત ઠક્કર અને પ્રકાશ ઠક્કરને 50 કરોડની ક્રેડિટ આપી હતી. આવા અન્ય પંટરોને હવે શોધવાનું શરૂ કરવામાં...
માર્ચ-એપ્રિલ મહિનો એટલે શાળાઓમાં પરીક્ષાની સિઝન અને સાથે જ આખા વર્ષ માટે જરૂરી અનાજ, અથાણાં અને મસાલા ભરવાની સાથે જ બટાકાની વેફર...
સુરત : (Surat) સરથાણા નેચર પાર્ક (Nature Park) ખાતે કેપટિવ બ્રીડિંગ (Captive Breeding ) થકી જન્મ લેતી જળબિલાડીને (Otters) દેશના અલગ-અલગ ઝૂમાં...
નેત્રંગ: નેત્રંગમાં (Netrang) રેલવે તંત્રે (Railway system) 70 વર્ષ ઉપરાંતથી વસતાં 368 પરિવારોના મકાનો ઉપર બુલડોઝર (Bulldozer) ફેરવી દેવાતાં બેઘર બનેલા 800થી...
તે નીડર, ખડતલ અને સાહસિક છે. તેણીની વાતો સંઘર્ષથી ભરેલી છે. તે અનેક ઈચ્છાઓ ધરાવતી મહિલા છે, તે ઓટોમોબાઇલ એક્સપેડિટર તરીકે ઓળખાય...
કેમ છો?કાળ-ઝાળ ગરમીમાં અમે તમારા માટે ઠંડો – ઠંડો – કૂલ – કૂલ સન્નારીનો સમર સ્પેશ્યલ અંક લઇને આવ્યા છીએ. આશા છે...
વડોદરા : વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાને લઈ આમ નાગરિક મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જવા પામ્યો છે.વાહનચાલકોને પોતાના...
વોડદરા : શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં એક મહિનાથી વધુ સમયથી પીવાના પાણી માટે નું પાણી મિક્સ થવાની રજૂઆત સામાન્ય સભામાં કરી...
વ્યારા: વ્યારાના કપુરા ગામે આવેલા ભક્ત ફળિયામાં મોટી ટાંકી ઉપર રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાંકી ઉપર રહેલા મધપૂડામાંથી માખીઓ અચાનક...
વડોદરા : વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં કેટલાક તત્વો રાજકીય પીઠબળના ઈશારે પાલિકાના અધિકારીઓને હાથો બનાવી ખોટી અરજીઓ, ફરિયાદો કરી વેપારી પાસેથી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટનો વધુ એક નમૂનો શુક્રવારે મંગળબજારમાં જોવા મળ્યો હતો મંગળ બજાર ખાતે ખજૂરી મસ્જિદથી જુલેલાલ...
વડોદરા: વડોદરાના વધુ એક ભાજપ કાઉન્સિલર વિવાદે ચડ્યા છે વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટણી રણમૂકતેશ્વર મંદિરમાં પૂજા કરતા હતા...
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
ખુદ પોલીસે ચોરીના રૂપિયા ચોરને આપ્યા, રીલ પણ બનાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નશાના વેપલા પર તવાઈ, કોડીન સીરપ વેચતો એજન્ટ ઝડપાયો!
છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું
અંકલેશ્વર: ભરૂચ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાં સંગઠનને લઈ વિવાદ થયો છે. ભરૂચ કોંગ્રેસના 92 આગેવાનોનાં રાજીનામાં પડી શકે છે. પ્રદેશના ઉપપ્રમુખ અને મહામંત્રી રાજીનામાં આપી શકે છે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સહિત 92 રાજીનામાં પડી શકે છે. 92 આગેવાનોનાં રાજીનામાંની તૈયારીના પગલે પ્રભારી અને પ્રમુખ હરકતમાં આવ્યા છે.
ભરૂચ કોંગ્રેસના આગેવાનોને આવતીકાલે કોંગ્રેસ ભવન બોલાવવામાં આવ્યા છે. પ્રમુખ અને પ્રભારી નારાજગી નહીં ખાળી શકે તો 92 રાજીનામાં આપવાનું નક્કી છે. ભરૂચમાં ક્ષત્રિય સમાજને મહત્ત્વ આપતાં અન્ય સમાજ નારાજ થયો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બદલાવવા માંગ ઊઠી રહી છે. ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને ન બદલતાં રાજીનામાં આપવા સુધી વાત પહોંચી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિષ્ફળ છતાં તેમને ન બદલાતાં નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશ માળખામાં નવી નિમણૂકોમાં ભરૂચ જિલ્લામાંથી 4 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 4 પૈકી 3 લોકો ક્ષત્રિય સમાજના હોવાથી અન્ય સમાજ નારાજ છે. રાજેન્દ્રસિંહ રાણા, માનસિંહ ડોડિયા અને સંદીપ માંગરોલાની નિમણૂક કરવામાં આવી છે. ત્રણેય ક્ષત્રિય આગેવાનોને મહામંત્રી બનાવતાં નારાજગી જોવા મળી રહી છે.
ભરૂચમાં OBCની વસતી 17 ટકા છતાં સ્થાન ન અપાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભરૂચમાં SC-STની વસતી 40 ટકા છતાં મહત્ત્વ ન અપાતાં નારાજગી હોવાનું સામે આવ્યું છે. લઘુમતી સમાજની વસતી 18 ટકા છતાં એક જ વ્યક્તિને સ્થાન મળતાં નારાજગી જોવા મળી છે. ક્ષત્રિય સમાજની વસતી 4 ટકા છતાં 4 વ્યક્તિને સંગઠનમાં સમાવતાં રોષ જોવા મળ્યો છે. પરિમલસિંહ રાણાને હટાવવા કોંગ્રેસનાં બે જૂથ આમનેસામને છે. પરિમલસિંહ રાણાને ભૂતકાળમાં શો કોઝ નોટિસ અપાઈ છતાં કાર્યવાહી ન થયાનો આરોપ છે.