અનિલ કપૂરની નિર્માતા અને અભિનેતા તરીકેની ફિલ્મ ‘થાર’ ને OTT પર રજૂ કરવામાં આવી છે. એમાં પુત્ર હર્ષવર્ધનની મહત્ત્વની ભૂમિકા હતી એ...
અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ સામે ૩ જૂને દક્ષિણના અભિનેતા અદિવિ શેષની ‘મેજર’ ની જાહેરાત પછી એમ કહેવામાં આવી રહ્યું છે કે અદિવિની ફિલ્મ વધુ...
ફિનટેક ધિરાણકર્તા રૂપીકે એક કાર્ડ લોન્ચ કર્યું છે જે ગ્રાહકોના ગીરવે રાખેલા સોનાના હોલ્ડિંગ્સ જેમ કે જ્વેલરી અને આભૂષણોની કિંમતનાં આધારે ક્રેડિટ...
ગુવાહાટી: આસામમાં પૂર(Assam flood)ના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. રાજ્યના 26 જિલ્લાઓમાં ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કચર જિલ્લામાં...
લગ્ન પછી 22 વર્ષની રેણુકા કોટંબકર નવી વહુ બનીને મહારાષ્ટ્રના વર્ધાથી 30 કિમી દૂર કોટમવાડીમાં તેના સાસરે આવી ત્યારે તેણે જોયું કે,...
લોકો જમ્યા વગર બે દિવસ ચલાવી લેશે પણ આજના ઉનાળામાં વીજળી વગર બે કલાક કાઢવાનું અસહ્ય લાગે. લોકો, મશીનો, આર્થિક વિકાસ બધું...
પારડી : પારડી (Pardi) તાલુકાના પંચલાઇ ગામે મહાદેવ મંદિર પાસે માર્ગ ઉપર સેલવાસથી (Selavasa) દારૂનો (Liqueur) જથ્થો ભરી એક કાર સુરત (Surat)તરફ...
એક માણસને કેટલી જમીન જોઈએ? એ શાશ્વત સવાલ છે. હજારો વર્ષથી લોકો જમીન માટે ઝઘડાં કરતાં, મરતાં કે મારતાં આવ્યા છે પણ...
ગરીબ કી થાળી મેં પુલાવ આયા લગતા હૈ ચુનાવ આયા…આ કટાક્ષ તમે ઘણી વખત સાંભળ્યો હશે પણ અત્યારે સ્થિતિ કંઈક વિપરીત છે!...
સમય બદલાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતીય ઇકોનોમી માટે સારો સમય રહ્યો છે. ભારતીય બજારનાં નિરાશાનાં વાદળો ધીમે ધીમે હટી રહ્યાં...
કેટલાક ભવ્ય કહેવાતા ભૂતકાળ ભવ્યને બદલે ભય પમાડનાર વધુ હોય છે. ગૌરવ લઈ શકવાને બદલે વાદ-વિવાદ વધુ સર્જે એવા હોય છે. છેલ્લા...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ફરી ચર્ચામાં છે. આ વખતે ચર્ચા યુક્રેન પર ક્યારે-કેવી રીતે હુમલો કરશે તે નથી બલકે પોતાનું સ્વાસ્થ્ય તે...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque) કેસમાં આજે સુનાવણી(Hearing) થશે નહીં. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. મસ્જિદમાં 3 દિવસ સર્વે(Survey)...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી ભારતે અનાજનો વેપાર કરતી વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓના દબાણ હેઠળ ઘઉંની નિકાસ ચાલુ કરી...
નરેન્દ્ર મોદી સમગ્ર દેશની પ્રજાના વડા પ્રધાન છે. તેઓ એક હિંદુ તરીકે હિંદુ ધર્મના કાર્યક્રમોમાં અને દેવી દેવતાઓનાં મંદિરોમાં વ્યકિતગત રીતે જાય...
સરકાર પોતાની પ્રજાના હિત માટે ઘણા નિયમો, કાયદા કાનૂનની રચના કરે છે. આમ જોવા જઈએ તો એનો પ્રજા માટે અમલ કેટલો ફાયદાકારક...
કાશ્મીરના રાજા હરિસિંહે આઝાદી વખતે સ્વતંત્ર રહેવા માટે ભારત સાથે જોડાણ ન કરીને જે ભૂલ કરી તેનો લાભ લઇને પાકિસ્તાને ચડાઇ કરીને...
પટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી અને બારણે બે પવાલા લોટ માગનાર બાવાથી શરૂ કરી મોટા મહામંડલેશ્વર સુધી કોઇ પ્રશંસાથી મુકત નથી.કલાકારો,વકતાઓ અને...
આપણે અમૃતપુત્રો છીએ. સાચા અર્થમાં માનવ છીએ. ‘માનવતા’ સિવાય આપણો કોઈ ધર્મ નથી. ‘સમભાવ’ કેળવી આપણે સૌ મિત્રભાવે રહીએ. કોઈ વૃક્ષો કે...
આજકાલ સલાહ આપનારની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો નજરે પડે છે. સલાહ આપવાનું તો ગમે પણ લેવાનું કોઈને ગમતું નથી. સામી વ્યક્તિને ક્યારે...
એક સ્ત્રીને વર્ષોથી કોઈ બાળક ન હતું.બધાના મ્હેણાં ટોણાં સાંભળતી સ્ત્રી બધા વ્રત જપ કરતી.બાધા-આખડી અને માનતાઓ પણ રાખતી, પણ કોઈ ફળ...
ટી.વી. પરના વાદવિવાદ જોતાં સમજણ ઓછી પડે અને ક્રોધ જ વધે એવું માનનારા લોકોમાં તમે છો? તમારો જવાબ હા માં હોય તો...
આપણે જયારે કોઈ રાજનેતાને ચૂંટણીમાં મત આપીએ છીએ ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. કયારેક આપણને રાજનેતા વ્યકિતગત રીતે ગમતો...
આ વર્ષે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઉનાળો ખૂબ જ સખત રહ્યો છે. નવી પેઢીના લોકોએ તો આવી સખત ગરમી ક્યારેય જોઇ ન...
દાહોદ, ફતેપુરા : આદિવાસી બાળકોને કુપોષિત દૂર કરવા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની અંતર્ગત બાળકોને પોસ્ટિક અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે...
દાહોદ: દે. બારીયા ખાતે ધોળે દિવસે બનેલ લૂંટના બનાવમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે. પેટ્રોલ પંપના મેનેજરે પંપની સિલ્લકમાંથી અંગત કામે વાપરી...
આણંદ : બોરસદમાં અભયમ દ્વારા 16 વર્ષની બાળાના બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યાં હતાં. જોકે, આ કેસમાં મામાને ત્યાં રહેતી ભાણીના બારોબાર લગ્ન...
સંતરામપુર : સંતરામપુરમાં રહેતા નિવૃત્ત તલાટી કમ મંત્રીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો રૂ.1.96 લાખની રોકડ, દાગીના સહિતની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે...
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોમાંના...
આણંદ : આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાયનો લાભ મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. જેનો લાભ લેવા...
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
અનિલ કપૂરની નિર્માતા અને અભિનેતા તરીકેની ફિલ્મ ‘થાર’ ને OTT પર રજૂ કરવામાં આવી છે. એમાં પુત્ર હર્ષવર્ધનની મહત્ત્વની ભૂમિકા હતી એ પરથી ખ્યાલ આવી જાય છે કે નિર્માણનો મૂળ હેતુ કયો હતો. પરંતુ ‘થાર’ માત્ર હર્ષવર્ધન માટે જ બનાવવામાં આવી નથી એ પણ સાબિત થાય છે. ‘થાર’ માં હર્ષવર્ધને એક રહસ્યમય વ્યક્તિની ભૂમિકા નિભાવી છે. તેણે બહુ સહજ રીતે કામ કર્યું છે. એવું એક પણ દ્રશ્યમાં લાગતું નથી કે તે જબરદસ્તી કામ કરી રહ્યો છે. સંવાદ ઓછા છે પણ આંખોનો પ્રભાવ વધુ છે. તેની દરેક ફિલ્મમાં અલગ જ ભૂમિકા રહી છે. એક અભિનેતા તરીકે તેનો વિકાસ ધીમે ધીમે દેખાઇ રહ્યો છે કેમ કે તે બીજા ફિલ્મી હીરો જેવું કામ સ્વીકારતો નથી. તેની ‘ભાવેશ જોશી સુપરહીરો’ ફ્લોપ રહી હતી. છતાં સમીક્ષકોને જબરદસ્ત અનુભવ આપી ગઇ હતી.
અનિલ કપૂર પોતાના પુત્રને અભિનેતા તરીકે પ્રોત્સાહન આપવા સાથે પોતાની કારકિર્દી ઉપર પણ ધ્યાન આપી રહ્યો છે. વરુણ ધવન સાથેની ‘જુગ જુગ જિયો’ નો પ્રચાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત ફાઇટર, એનિમલ તખ્ત જેવી 6 ફિલ્મો કરી રહ્યો છે. અનિલ સાથે અનેક કોમેડી ફિલ્મો કરનાર સતીષ કૌષિક ‘થાર’ માં દેખાયા છે. બંનેનું ટ્યુનિંગ કમાલનું છે. ‘થાર’ માત્ર માસ કે માત્ર ક્લાસ માટે જ નથી. એનો ભેદ સમજતા દર્શકો માટે છે. ફિલ્મની વાર્તાને એકદમ અલગ રીતે જ રજૂ કરવામાં આવી છે. શરૂઆતથી અંત સુધી ફિલ્મમાં અનેક હત્યા થતી હોવાથી નબળા હૃદયના દર્શકો માટે બની નથી. કેટલાક દ્રશ્યો તો આંખો બંધ કરી દેવા મજબૂર કરે એટલા ભયાનક છે.
ફિલ્મનો ક્લાઇમેક્સ એકદમ ચોંકાવનારો છે. ચોર-પોલીસની વાર્તામાં એકદમ વળાંક આવે છે. આવી દમદાર વાર્તાવાળી ફિલ્મો બહુ ઓછી આવે છે. ફિલ્મમાં ગીતો નથી એ તેનું મોટું જમા પાસું બની જાય છે. કેટલીક નબળાઇઓને ભૂલી જનારાને અનિલ કપૂરની આ ફિલ્મ પસંદ આવી શકે છે. ‘શાદીસ્તાન’ જેવી કોમેડી ફિલ્મ પછી નિર્દેશક રાજસિંહ ચૌધરીએ ‘થાર’ ને હોલિવૂડ જેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે એમાં બહુ સફળતા મળી નથી.