સુરત: શહેરમાં હાલ કોરોનાનું (Corona) સંક્રમણ સ્થિર છે. દરરોજ 50ની આસપાસ કેસ (Case) નોંધાઈ રહ્યા છે. પરંતુ ગંભીર કેસ નોંધાઈ રહ્યા નથી...
નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ભુલા ફળીયા પાટિયા પાસે પોલીસે (Police) દારૂ (Alcohol) ભરેલી કાર (Car) રોકવા માટે...
મુંબઈ: એર ઈન્ડિયાના (Air India) બોઈંગ ફ્લીટના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે ફલાઈટને (Flight) મુંબઈમાં (Mumbai) લેન્ડ (Land) કરવી પડી હતી. મળતી માહિતી...
મુંબઇ : ભારતીય ટીમના (Indian Team) ઓપનર કેએલ રાહુલનો (KL Rahul) ગુરૂવારે કોરોના ટેસ્ટ રિપોર્ટ (Corona Test Report) પોઝિટિવ (Possitive) આવ્યો છે...
ગાંધીનગર : બોગસ બિલિંગ (Billing) થકી ખોટી રીતે વેરા શાખ ભોગવી લેનાર વેપારીઓ સામે સ્ટેટ જીએસટી (SGST) તંત્ર દ્વ્રારા દરોડાની કાર્યવાહી હાથ...
ખેરગામ: ખેરગામ (Khergam) તાલુકાના દાદરી ફળિયામાં આવેલા કબ્રસ્તાનની (Cemetery) બાજુમાં રહેતા શાકભાજીવાળા ઈમ્તિયાઝ ગુલામ શેખે 5 વર્ષ પહેલાં હાથ ઉછીના રૂપિયા લીધા...
પોર્ટ ઓફ સ્પેન : ઇંગ્લેન્ડ (England) પ્રવાસમાં ટી-20 અને વન ડે સીરિઝ (One Day Series) જીત્યા પછી મુખ્ય ખેલાડીઓની (Players) ગેરહાજરી વચ્ચે...
પોર્ટ ઓફ સ્પેન: વેસ્ટઇન્ડિઝ પ્રવાસની આવતીકાલે શુક્રવારે રમાનારી પ્રથમ વન ડે (One Day) પહેલા ભારતીય ટીમની (Indian Team) નેટ પ્રેક્ટિસ (Practice) પૂર્વે...
સેલવાસ-દમણ : દા.ન.હ. પોલીસે (Police) સાયબર ક્રાઈમનો (Cyber Crime) ભોગ બનેલી ત્રણ મહિલાઓને (Women) 3.63 લાખ રૂપિયા પરત કર્યા છે. ઓનલાઇન છેતરપિંડીના...
વલસાડ : વલસાડ (Valsad) હાઇવેની (Highway) જર્જરિત હાલતના કારણે અહીં અનેક અકસ્માતો (Accident) થઇ રહ્યા છે. જેમાં સોનવાડામાં એક પરિવારના (Family) મોત...
યૂજીન: ભારતની (Indian) મહિલા (Women) ભાલા ફેંક ખેલાડી અનુ રાનીએ ગુરૂવારે અહીં પોતાના અંતિમ પ્રયાસમાં 59.60 મીટર ભાલો ફેંકીને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની...
જાલૌન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 16 જુલાઈના રોજ જાલૌનના કૈથેરી ગામમાંથી સમગ્ર દેશને બુંદેલખંડ એક્સપ્રેસ વેની (Express Way) ભેટ આપી...
આ પત્ર પ્રગટ થશે ત્યારે રાષ્ટ્રપતિ તરીકે સુશ્રી દ્રોપદી રાષ્ટ્રપતિ ભવનમાં આરૂઢ થઇ ચુકયા હશે. રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ય બંધારણીય વડા છે. તેઓ...
રેડિયોનું નામ સાંભળતા જ આકાશવાણી તથા વિવધાભારતી VB5 તથા રેડિયો સિલોન સાથે ઉદઘોષક આદરણીયશ્રી અમીન સાહેબનું નામ સ્મૃત્તિ પટ પર પ્રથમ અંકિત...
ગ્રીક શબ્દ ‘NANOS’ એટલે “DWARF (TINY)” રીચાર્ડ ફેન્મેન (FEYNMAN) નામના અમેરિકન ભૌતીક શાસ્ત્રીએ 1957માં નેનો ટેકનોલોજીની શોધ કરી હતી. નેનો એટલે કોઇપણવસ્તુનો...
નવી દિલ્હી: આજે એટલે 21 જુલાઈ 2022ના રોજ દેશને 15માં રાષ્ટ્રપતિ(President) મળ્યા છે. NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) ભારે મતોથી જીતી ગયા...
ચૂંટણીમાં ઉમેદવારી કરનારને માટે લાયકાતનું ધોરણ નક્કી કરવું જોઇએ કારણ કે ચૂંટાયા પછી તેઓ મંત્રી બને છે ત્યારે તેઓને વિશેષ લાભ મળે...
એક આશ્ચર્ય પમાડનારી ઘટના બની. મોબાઇલમાં વોટ્સએપ મેસેજ અપરિચીત નંબરપરથી મળ્યો, તમારું ઇલેકટ્રીસીટી બિલ ભરવાનું બાકી છે આજે જ નહિ ભરાય તો...
આયર્લેન્ડ: આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ ઓવરમાં હેટ્રિક (Hattrick) લેવાનું કારનામું ન્યૂઝીલેન્ડના (New Zealand) બોલરે (Bowler) કર્યું છે. આવો રેકોર્ડ કરનાર તે વિશ્વનો...
સુરત: (Surat) સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા હાલ...
એક દિવસ લક્ષ્મીજી અને ભગવાન નારાયણ વચ્ચે મીઠી નોકઝોંક ચાલતી હતી.લક્ષ્મી દેવીએ કહ્યું, ‘પ્રભુ, ભલે તમે સર્વશક્તિમાન ગણાવ, સૃષ્ટિના પાલનકર્તા કહેવાવ છો,...
ચીન: ચીન(Chine)માં મોટું બેંકિંગ કૌભાંડ(Bank Fraud) સામે આવ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ઘણી બેંકોએ તેમના ગ્રાહકોને પૈસા(Money) ઉપાડવા(Withdraw ) પર પ્રતિબંધ...
સુરત: વાહન, પર્સ કે મોબાઈલ જેવી નાની-મોટી ચીજવસ્તુની ફરિયાદ પોલીસ લઈ રહી નહીં હોવાની બૂમ હંમેશા ઉઠતી રહે છે. ત્યારે પ્રજાની આ...
એક રૂપક દર્શાવવાની હરીફાઈમાં ઘરથી કબર સુધીની જીવનની સફર દર્શાવવાની હતી.ઘણાં લોકોએ ભાગ લીધો અને સુંદર રજૂઆત કરી.કોઈકે જીવનને નાવ કહ્યું…કોકે પરીક્ષા...
ઉદ્યોગપતિ જે. આર. ડી. તાતા જીવ્યા ત્યાં સુધી એક વાત કહેતા રહેતા કે ભારતની એક માત્ર સમસ્યા વસ્તીવધારો છે. વસ્તી નિયંત્રણમાં આવી...
વિવિધ ચીજવસ્તુઓના વેચાણ તેમજ અન્ય સેવાઓ માટે ઑનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વ્યાપક બનવા લાગ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં તે ઘણો ચલણી બની...
ભારતીય જનતા પક્ષે બંગાળના રાજયપાલ જગદીપ ધનખડની પસંદગી કરી તેની પાછળ ઘણાં કારણ હોઇ શકે, પણ સૌથી મહત્ત્વનું એ છે કે વડા...
હું જિંદગીના અનેક એવા પડાવ ઉપરથી પસાર થયો, જયારે મારે વ્યવસ્થા સામેની લડાઈ લડવી પડી, જેના કારણે કયારેક મારે નોકરી છોડવી પડી...
પ્રકૃત્તિ સાથે છેડછાડ કરવાનું શું પરિણામ આવી શકે છે તે જોવું હોય તો તેનો તાદ્રશ્ય દાખલો યુરોપનો છે. જે યુરોપમાં મોટાભાગે ઠંડી...
આપણે આ વર્ષે એપ્રિલ-મેમાં સખત ગરમી વેઠી, હવે સદભાગ્યે સારા એવા વરસાદ સાથે ગરમી ખૂબ ઓછી થઇ ગઇ છે પરંતુ ઠંડા મુલક...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
સુરત: શહેરમાં હાલ કોરોનાનું (Corona) સંક્રમણ સ્થિર છે. દરરોજ 50ની આસપાસ કેસ (Case) નોંધાઈ રહ્યા છે. પરંતુ ગંભીર કેસ નોંધાઈ રહ્યા નથી તેમજ છેલ્લા 5 મહિનાથી શહેરમાં કોરોનાથી મોત (Death) પણ નોંધાયા ન હતા. પરંતુ ગુરૂવારે કોરોનાથી એક મોત નોંધાયું હતું. છેલ્લે શહેરમાં 7 ફેબ્રુઆરી 2022ના દિવસે કોરોનાથી 2 મોત નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 52 કેસ નોંધાયા હતા અને હાલ કુલ કેસની સંખ્યા 1,64,653 પર પહોંચી છે તેમજ વધુ 1 મોત નોંધાવવાની સાથે કુલ મૃત્યુઆંક 1682 પર પહોંચ્યો છે. ભટાર રોડ પર 70 વર્ષના પુરૂષનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. હાલ હોસ્પિટલમાં 18 દર્દી સારવાર લઈ રહ્યા છે અને એક્ટિવ કેસની સંખ્યા 446 પર પહોંચી છે.
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનામાં બેનાં મોત, નવા 816 કેસ નોંધાયા
ગાંધીનગર : રાજ્યમાં ધીમી ગતિએ કોરોના આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અમદાવાદ મનપામાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં વધુ નવા 816 કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ નોંધાવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5168 થઈ છે. જેમાંથી 10 લોકો વેન્ટિલેટર પર છે. બીજી તરફ આજે 745 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 10,956 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ 312, મહેસાણામાં 56, સુરત મનપામાં 52, વડોદરા મનપામા 51, વડોદરા ગ્રામ્યમાં 40, રાજકોટ મનપામાં 36, સુરત ગ્રામ્યમાં 25, કચ્છમાં 24, પાટણ, વલસાડમાં 21, ગાંધીનગર મનપામાં 20, ભાવનગર મનપામાં 18, આણંદમાં 16, ભરૂચમાં 15, રાજકોટ ગ્રામ્યમાં 13, અમરેલીમાં 12, જામનગર મનપા, નવસારીમાં 11, મોરબીમાં 10, બનાસકાંઠામાં 8, પોરબંદરમાં 7, અમદાવાદ ગ્રામ્યમાં 6, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર ગ્રામ્યમાં 5, ખેડા, સુરેન્દ્રનગરમાં 3, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, સાબરકાંઠા, તાપીમાં 2, ગીર સોમનાથ, પંચમહાલમાં એક કેસ નોંધાયો છે. વધુ મળતી માહિતી અનુસાર રાજયમાં ગુરૂવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 2.10 લાખ લોકોનું રસીકરણ કરાયું હતું.
જેમાં 12 થી 14 વર્ષ સુધીના 1880 બાળકોને રસીનો પ્રથમ ડોઝ, તથા 3755 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18 વર્ષ થી વધુ ઉમરના 1461 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 18 વર્ષ થી વધુ ઉંમરના 3845 લોકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષ સુધીના ઉમરના 217 યુવક – યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 661 યુવકો – યુવતીઓને રસીનો બીજો ડોઝ જ્યારે 24247 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. તેમજ 18 થી 59 વર્ષના 1,74,557 લોકોને પ્રીકોશન ડોઝ પાયો છે. આ રસીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,30,42,755 લોકોને રસી અપાઈ છે.