ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના મોડાસા ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી (Celebration) કરી હતી, તેમણે તિરંગો લહેરાવી સલામી આપી ગુજરાતના...
અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તપાસ એજન્સી એફબીઆઈ (FBI) પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મારા ઘરમાં...
ચીનમાં (China) આ વર્ષે વારંવાર પાવર કટની (Power Cut) સમસ્યાઓ સામે આવી રહી છે. જેની અસર અનેક ઉદ્યોગો પર પડી રહી છે....
સુરત(Surat) : સુરત શહેરમાં આવેલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) આજે સેનેટની...
સ્ટાર શટલર પીવી સિંધુ (PV Sindhu) આગામી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી (World Badminton Championship) બહાર થઈ ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન તેણીને પગની...
નવી દિલ્હી (New Delhi) : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો (Shri Krishna Janmashtami) તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી એ ઉજવવામાં આવે છે. હિન્દુ...
પંજાબ: અમૃતસર(Amritsar)ની પોશ કોલોનીમાં કાર(Car)ની નીચે બોમ્બ(Bomb) મૂકતા બે માસ્ક પહેરેલા મોટરસાઇકલ પર સવાર યુવકો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થયા હતા. ત્યાંથી નીકળતા...
પાકિસ્તાન: પાકિસ્તાનના (Pakistan) પંજાબમાં (Punjab) મંગળવારે એક પેસેન્જર બસ (Bus) અને ઓઈલ ટેન્કર (Oil Tanker) વચ્ચેની અથડામણમાં લગભગ 20 લોકોના મોત (Death)...
મુંબઈ: 47 વર્ષીય બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu) માતા બનવાની છે. બિપાશા અને પતિ કરણ સિંહ ગ્રોવરના (Karan Singh Grover) જીવનમાં...
સુરત(Surat) : ‘સંઘરેલો સાપ પણ કામ’નો એ ઉક્તિ પશ્ચિમ રેલવે (Western Railway) માટે સાચી સાબિત થઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં મિશન...
સુરત(Surat) : ‘તું મને કેમ છક્કો કહીને બોલાવે છે?’, ‘મને કેમ ચીડવે છે?’, એવું કહીને મહોલ્લામાં રહેતા યુવકે 15 વર્ષના છોકરા પર...
વડોદરા: વડોદરા(Vadodara)નાં સાવલી(Savli) ખાતે આવેલી એક કેમિકલ ફેક્ટરી(Chemical factory)માં ગુજરાત (Gujarat) ATSએ દરોડા(Raid) પાડ્યા હતા. ATSની ટીમે કંપનીમાંથી કરોડ રૂપિયાનો ડ્રગ્સ(Drugs)નો જથ્થો...
નવી દિલ્હી: મોંઘવારીએ પ્રજાને વધુ એક માર માર્યો છે. હવે અમૂલ (Amul) દૂધના (Milk) ભાવમાં (Price) વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ગોધરાકાંડ (Godhrakand) દરમિયાન બિલ્કીસ બાનો (Bilkis Bano) ગેંગરેપ કેસમાં (Gang Rape case) દોષિત ઠરેલા તમામ 11 દોષિત કેદીઓને સ્વતંત્રતા...
જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં ફરી એકવાર કાશ્મીરી પંડિતો(Kashmiti Pandit)ને નિશાન(Target) બનાવવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં(Shopian) મંગળવારે આતંકવાદી(terrorists)ઓએ બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર...
સુરત (Surat): વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં અગ્રીમ સ્થાન ધરાવતા સુરત શહેરને આડેધડ વિકાસના લીધે ઘણું ભોગવવું પડી રહ્યું છે. અહીં ખાડી...
અરવલ્લી: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) ખાબકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે....
સિત્તેરના દાયકાની શકિતશાળી અભિનેત્રી રાખીની અભિનયયાત્રાની સંઘેડાધાર રજૂઆત શો ટાઇમ પૂર્તિમાં કરવામાં આવી છે. ૧૯૮૨ માં રજૂ થયેલી દિલીપકુમાર, રાખી તથા અમિતાભ...
જમ્મુ: જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં પહેલગામ(Pahelgam)નાં ચંદનવાડી(Chandanvadi)માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સેનાના જવાનો(Army)ને લઇને જઈ રહેલી ITBPની બસ(Bus) નદી(River)માં પડી ગઈ છે. આ...
બેંકો ખાતાધારકો પાસેથી પૈસા જમા કરાવવાનો ચાર્જ, પૈસા ઉપાડવાનો ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ, એટીએમ કાર્ડ ચાર્જ, ચેક સ્ટેશનરી ફી, ઉપરાંત ચેકરિર્ટન ચાર્જ,...
બિહાર: બિહાર(Bihar)માં રાજકીય ઉથલપાથલ બાદ નીતીશ કુમારે(Nitish Kumar) તેજસ્વી યાદવ(Tejashwi Yadav) સાથે મળીને ફરી મહાગઠબંધનની સરકાર બનાવી છે. નીતીશ કેબિનેટનું વિસ્તરણ(Cabinet expansion)...
એક ભગવાનમાં પરમ શ્રધ્ધા રાખનાર,ભક્ત વેપારી શેઠ.નીતિ રાખીને વેપાર કરે અને ભગવાન પર અટલ શ્રધ્ધા એટલે ખોટું કરવાનું વિચારે પણ નહિ; રોજ...
ભરૂચ (Bharuch) : ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) બાદ નર્મદા (Narmada) ડેમમાંથી (Dam) સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું...
સુરત: ગુજરાતમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી વચ્ચે મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં ધોધમાર વરસાદ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર (Bijnor)જિલ્લામાં ઘરે-ઘરે ત્રિરંગો વહેંચનાર આંગણવાડી કાર્યકર(Anganwadi worker)ને જાનથી મારી નાખવાની ધમકી(Death threats) મળ્યા બાદ ખળભળાટ મચી...
કોલંબો(Colombo): ભારત(India)ના વિરોધ(Protest) છતાં ચીન(China)નું સંશોધન જહાજ(Research Vessel) યુઆન વાંગ-5(Yuan Wang 5) શ્રીલંકા(Sri Lanka)ના હમ્બનટોટા બંદરે(Hambantota Port) પહોંચી ગયું છે. શ્રીલંકાની સરકારે તેને...
શ્રીલંકા એવા દેશનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે નાટકીય રીતે કોવિદ લોકડાઉન, પ્રવાસન ઉદ્યોગનું ધોવાણ અને વિદેશમાં વસતાં કામદારોના ઓછા રેમિટન્સથી પ્રભાવિત...
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને (AIFF) સોમવાર 15 ઓગસ્ટની રાત્રે મોટો ઝટકો લાગ્યો હતો. ફૂટબોલની (Football) આંતરરાષ્ટ્રીય સંસ્થા FIFA એ સોમવારે...
તાજેતરના મહિનાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને કહેવા માંડયું છે. વિશ્વ ભારત સમક્ષ નજર નાંખી રહ્યું છે. આ શબ્દો જુદી જુદી રીતે...
સુરત: ભારતના 76માં સ્વત્તંત્રતા દિન નીમતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનને જબ્બર પ્રતિસાદ સ્પડ્યો છે ત્યારે આકાશમાં(In...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના મોડાસા ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી (Celebration) કરી હતી, તેમણે તિરંગો લહેરાવી સલામી આપી ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી ગુજરાતમાં (Gujarat) સુરક્ષા અને શાંતિના નવા શિખરો સર કરવા પ્રતિબધ્ધ થવા હાંકલ કરી હતી. આ પ્રસંગે તેમણે ૮ જેટલી મહત્વની જાહેરાત કરી છે. જેમાં ૧લી જાન્યુ.૨૦૨૨થી કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો જાહેર કરાયો છે. આ નિર્ણયના પગલે સરકારની તિજોરી પર ૧૪૦૦ કરોડનું ભારણ વધશે. 14 ઓગસ્ટે જ ભૂપેન્દ્ર પટેલે પોલીસકર્મીઓ માટે લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના વાર્ષિક પગરામાં વધારો કરવાની જાહેરત કરાઈ છે. જેના માટે ૫૫૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડાસામાં જાહેર કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
મુખ્યમંત્રીએ તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર જાન્યુઆરીથી માર્ચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો. ઑગસ્ટ ૨૦૨૨ના પગાર સાથે તેમજ એપ્રિલથી જૂનના તફાવતની રકમ સપ્ટેમ્બર ૨૦૨૨ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય મહત્વની કરેલી જાહેરાતો