SURAT

ભારતિય તિરંગાની ઝલક વૈશ્વિક ફલક ઉપર : સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ થતાની સાથે મળ્યો જબ્બર પ્રતિસાદ

સુરત: ભારતના 76માં સ્વત્તંત્રતા દિન નીમતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનને જબ્બર પ્રતિસાદ સ્પડ્યો છે ત્યારે આકાશમાં(In The Sky) પણ કેમ આ અભિયાન બાકાત રહે.આ સાથે જ હવે આકાશ માં તિરંગો (Tricolor)લહેરાયો હતો જેના વિડ્યો સોશિયલ મીડિયામાં(social media) ખૂબ જ મોટા પ્રમાણ માં વાયરલ થયા હતા..

હર ઘર તિરંગા બાદ હવે અવકાશ બાકાત કેમ રહે
હાલ સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અબિયણનમાં દરેક લોકો અને પરિવાર ટેકો આપી રહ્યા છે.ત્યારે ધ્વજ હવે માત્ર મેદાનમાં સલામી આપવા પૂરતો સીમિત નથી રહ્યો.હવે કોઈ પણ સ્થળ બાકાત નથી ત્યારે હવે માત્ર હવામાં નહિ અવકાશમાં પણ તિરંગા એ સ્થાન મેળવ્યું છે.એવા માં ચેન્નાઇ સ્તિથ સ્પેસકોડ્સ સંસ્થા એ ગજબ નું સાહસ કરી તિરંગાનો પરચમ અવકાશમાં પણ લહેરાવી દીધો છે..
બલુંનસેટ મારફતે અવકાશમાં ૩૦ કિમી દુર તિરંગો લહેરાયો
\દેશમાં દરેક ઘરોમાં તિરંગા અભિયાનને સજ્જડ પ્રતિસાદ મળે છે ત્યારે આકાશ કેમ બાકી રહે તેવા આશયને સિદ્ધ કરવા માટે ચેન્નઈબી સ્પેસ કીટ સંસદ દ્વારા બ્લુ નેટ મારફતે કાશમાં 30 કિલોમીટર દૂર તિરંગો લહેરાવાયો હતો અને આ પ્રયાસ સફળ થયો હતો..

સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો બોહળા પ્રમાણ માં થયો વાયરલ|
અવકાશમાં થયેલો વીડિયો વાયરલ ખૂબ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ તસવીર દરેક પેજ ઉપર વાયરલ આની સાથે જ ખૂબ સારો પ્રસાદ મળ્યો હતો લોકોએ કૉમેન્ટ આપીને આ વીડિયોને પ્રતિસાદ આપ્યો હતો.

વિડિયો વાયરલ થતાની સાથે લોકો મોમાં આંગળા નાખતા થયા
આ વીડિયો ૧૫ ઓગસ્ટના રોજ સાંજે વાયરલ થયો હતો એવા લોકો આખો દિવસ તિરંગાની અલગ અલગ ઝાંખીઓ જોઈને કંટાળી ગયા હતા,પણ અવકાશમાં પહેલી વાર જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પણ મોમાં આંગળા નાખી ને કોમન કરતા થઈ ગયા હતા.કેટલાક યુઝરશો તો કહી રહ્યા હતા કે આ શક્ય છે ખરું ?જોકે આ શક્યતાને નકારી શકાય તેમ નથી.વાયરલ તસ્વીર તિરંગા ની નોંધ લેવડાવી ચક્યું છે.વાયરલ તસવીર તેની નોંધ હવે વૈસવિક ફલક ઉપર ભારત દેશ નું પ્રતિનિધિત્વ વૈશ્વિક સ્તરે કરી રહ્યું છે કરી ચકયું છે જેમાં હવે શંકાને સ્થાન નથી રહ્યો.વિડિયો અને તસવીર જોઈ ને લોકો ભારત દેશ ની આ સફળતા ને લાજવાબ કહી રહ્યા છે.

Most Popular

To Top