એક દિવસ પ્રોફેસરે પૂછ્યું, ‘આજે જીવનને લગતો સવાલ પૂછું છું.તમારા જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, કોઇ પણ પ્રકારનો તો શું કરશો? આ...
મુંબઈ: પાન નલિન(Pan Nalin)ની ફિલ્મ ‘છેલ્લો શો’ સિનેમાઘરો(Cinemas)માં રિલીઝ થવા માટે તૈયાર છે. ‘છેલ્લો શો(Chello-show) આ વર્ષે ઓસ્કર(Oscar) માટે ભારત તરફથી સત્તાવાર...
વડોદરા : ગુજરાતની મલખંભ ટીમના સદસ્ય અને 36મી નેશનલ ગેમ્સના સૌથી ઓછી વયના રમતવીર શૌર્યજીત ખૈરે ગુજરાત માટે કાંસ્ય પદક જીતીને અનોખું...
વડોદરા : અકોટા વિસ્તારના અનુરાગ ફ્લેટમાં રહેતું બાળકો ઘરમાં કોઇ કહ્યા વગર ક્યાં નીકળું જતા પરિવાર ચિંતન બન્યો હતો. પરિવારે શોધખોળ કરવા...
વડોદરા: કોરોનાના કપરાકાળ બાદ આ વખતે દીપાવલીના તહેવારો ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાળીને હવે માંડ ગણતરીના દિવસો બાકી...
વડોદરા: એમ. એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્કસ સાથે સ્નાતક તથા અનુસ્નાતકના ઉત્તીર્ણ ઉમેદવારોને પ્રોત્સાહીત કરવાના હેતુથી શહેરના સયાજીનગર ગૃહ ખાતે યુનિવર્સિટી દ્વારા...
વડોદરા : અમિતનગર સર્કલ પાસે વાહનના ઉભુ રાખવાના રૂપિયા આપવા મુદ્દે અમદાવાદના યુવક પર માથાભારે ભરવાડોએ લાકડીઓથી હુમલો કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકે...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની (Gopal Italiya) આજે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં...
વડોદરા : દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે કલાનગરી વડોદરામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોએ હિન્દુ સંસ્કૃતિને જીવંત બનાવી રાખી છે....
ફતેપુરા: એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનને લઈને પહેલ કરી રહ્યા છે ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે નવી સ્કીમો આપી રહ્યાં છે...
નડિયાદ: નડિયાદમાં મજુરીકામ કરી, પરત ઘરે જઈ રહેલી ૧૪ વર્ષીય સગીરાને ભગાડીને સુરત લઈ જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી, ગર્ભવતિ બનાવનાર...
મુંબઈ(Mumbai): અભિનેતા અને નિર્દેશક સાજિદ ખાન(Sajid Khan) પર #MeToo અભિયાન દરમિયાન ઘણી મહિલાઓએ ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કારણે જ્યારથી બિગ બોસ(Big...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ પેટ્રોલીંગ દરમિયાન ધર્મજ – તારાપુર ધોરી માર્ગ પર આવેલા રામોદડી ગામ પાસે આવેલી આશિર્વાદ હોટલમાં...
નડિયાદ: નડિયાદ વોર્ડ નંબર 13માં આવેલા વરસાદી પાણીના ખુલ્લા કાંસથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. શહેરના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફ સ્વામી વિવેકાનંદ...
નવી દિલ્હી: 5G સેવાઓના આગમન સાથે Jio એ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પરથી એક નહીં પરંતુ 12 પ્લાન...
મનુષ્ય જાતિના ઇતિહાસમાં માનવબલિના અનેક ઉલ્લેખો જોવા મળે છે, પણ આધુનિક કાળમાં માનવબલિના કિસ્સાઓ ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. ભારતના અઘોરીઓ, મુસ્લિમ...
હિમાચલ પ્રદેશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ ગુરુવારે હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ઉના રેલ્વે સ્ટેશનથી ચોથી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેનને ફ્લેગ...
વેરાવળ: દીકરી વ્હાલનો દરિયો કહેવાય પરંતુ ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામમાં એવી ચોંકાવનારી ઘટના બની કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય....
સુરત: સુરત(Surat)માં એક એવો વિડીયો(Video) વાયરલ(viral) થયો છે જેને લઈને ખળભળાટ મચી પામ્યો છે. તમને એવું થતું હશે આ વિડીયોમાં એવું તો...
મદાલસા શર્માની અટક હવે તો ચક્રવર્તી થવી જોઇએ કારણકે કે તે મિથુન ચક્રવર્તીના દિકરા મહાક્ષયને પરણી છે. પણ તે કદાચ તેના પતિની...
નવી દિલ્હી: દેશમાં 5G સર્વિસ શરુ થઇ ગઈ છે. ત્યારે દરરોજ 5G સેવાઓ વિશે સતત નવી માહિતી સામે આવી રહી છે. આ...
સૈફ અલી ખાન અને રિતિક રોશન અભિનીત ‘વિક્રમ વેધા’માં ચંદાનું પાત્ર ભજવનાર અભિનેત્રી યોગિતા બિહાની હાલમાં વિક્રમ વેંધા ફિલ્મને લઈને ચર્ચામાં છે....
નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ ચાર યુક્રેનિયન(Ukrainian) પ્રદેશો(Regions) પર રશિયન(Russian) કબજાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. કુલ 143...
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જો કે હિજાબ અંગે બંને જજોના મંતવ્યો...
પરિણીતી ચોપરાની ફિલ્મ રજૂ થતી હોય ને ઝાઝી ચર્ચા ન હોય તો તે યોગ્ય ન કહેવાય. આ ૧૪મીએ તે ‘કોડનેમ: તિરંગા’ માં...
મુલાયમસિંહ યાદવને અંજલિ આપતાં સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા...
જેની કારકિર્દી પોતાની તાકાત પર ઊભી ન હોય તેમને ત્યારે પ્રશ્ન ઊભા થાય છે જ્યારે તે જેમની તાકાત પર ઊભા હોય તેની...
રાકુલ પ્રીતસીંઘ આમ તો પંજાબી પણ તે સ્ટાર રહી છે તમિલ-તેલુગુ ફિલ્મોની પણ લાગે છે કે હવે તેની હિન્દી ફિલ્મોની વધતી સંખ્યા...
ક્લાઈમેટ ચેન્જ. આ શબ્દ અનેક વખત સાંભળવા મળ્યો છે પરંતુ ખરેખર ક્લાઈમેટ ચેન્જ કોને કહેવાય તે જાણવું હોય તો હાલમાં દેશમાં અનેક...
સોનાક્ષી સિંહા હાશ કરશે. ગયા વર્ષે ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ રજૂ થયેલી પણ તે સોનાક્ષી માટે પ્રાઇડ નહોતી બની. તે થોડી...
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
એક દિવસ પ્રોફેસરે પૂછ્યું, ‘આજે જીવનને લગતો સવાલ પૂછું છું.તમારા જીવનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, કોઇ પણ પ્રકારનો તો શું કરશો? આ પ્રશ્નનો જવાબ લખો. બધા તરત જવાબ લખવા લાગ્યા.પાંચ મિનીટ પછી પ્રોફેસરે બધાના જવાબ લીધા અને વાંચ્યા. પ્રોફેસર જવાબ વાંચીને બોલ્યા, ‘તમારામાંથી ઘણાએ સરસ જવાબ લખ્યા છે તેમાંથી જે સૌથી સારા પોઈન્ટ છે તે કહું છું. લખ્યું છે કે પ્રોબ્લેમ આવે તો તેનાથી દૂર ભાગવું નહિ.પ્રોબ્લેમ આવે તો ડરવું નહિ.આ બે વાત સરસ છે.પછી એક જણે સરસ લખ્યું છે કે પ્રોબ્લેમ આવશે ત્યારે સૌથી પહેલાં પ્રોબ્લેમ કેમ આવ્યો તેના કારણને સમજીશું.કારણને શોધવું જરૂરી છે.પછી પ્રોબ્લેમને જાણીને અને સમજીને તેના ઉકેલ શોધીશું અને જ્યાં સુધી ઉકેલ ન મળે ત્યાં સુધી શાંતિથી બેસીશું નહિ અને પ્રોબ્લેમનો ઉપાય શોધીને પ્રોબ્લેમ દૂર કરીશું.’
પ્રોફેસર આગળ બોલ્યા, ‘જો જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તેને દૂર કરવા તૈયાર રહેવું અને દૂર કરવા માટે શું કરવું તેના જવાબ તમે જ આપી દીધા. આ બધા પોઈન્ટ યાદ રાખજો.હવે મારો આગળ પ્રશ્ન છે કે જીવનમાં પ્રોબ્લેમ આવે અને તેનો કોઇ પણ ઉકેલ તમારા હાથમાં ન હોય તો તમે શું કરશો? જલ્દી જવાબ લખો.’ બધાએ જવાબ લખ્યા.મોટા ભાગના વિદ્યાર્થીઓએ લખ્યું. ‘કોઇ પણ ઉકેલ આપણા હાથમાં ન હોય તો આપણે શું કરી શકીએ.એટલે અમે કંઈ નહિ કરીએ.કોઈકે લખ્યું જે આ પ્રોબ્લેમ દૂર કરી શકે તેવા વ્યક્તિને શોધી તેને પ્રોબ્લેમ દૂર કરવા વિનંતી કરીશું.કોઈકે લખ્યું જે થાય તે સમય પર છોડી પ્રોબ્લેમ દૂર થવાની રાહ જોઈશું.
પ્રોફેસરે આ બધા જવાબ વાંચ્યા અને મુખ્ય પોઈન્ટ કહ્યા પછી આગળ ઉમેર્યું, ‘અહીં મારે તમને ખાસ સમજ આપવી છે કે જયારે પ્રોબ્લેમનો ઉકેલ આપણાથી શક્ય ન હોય ત્યારે હાથ ઊંચા કરી દેવા કે અન્યને વિનંતી કરવી કે પ્રોબ્લેમ દૂર થવાની રાહ જોતાં બેસવા કરતાં જરૂરી છે પ્રોબ્લેમને પાછળ છોડી જીવનમાં આગળ વધી જવું.જીવનને આ પ્રોબ્લેમથી દૂર અલગ વળાંક આપી દેવો અને જુઓ વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમ્સ જીવનમાં દર ઘડીએ આવશે.
જેને ઉકેલી શકો અને દૂર કરી શકો. તેને દૂર કરી નાખવા અને જેને દૂર કરવા તમારા હાથમાં ન હોય તેને પાછળ છોડીને જીવનમાં આગળ વધી જવું પણ જીવન સતત પ્રોબ્લેમ સાથે ન જીવવું.પ્રોબ્લેમને મન અને મગજમાં સ્થાન ન આપવું, નહિ તો તમે બીજું કંઈ વિચારી જ નહિ શકો.જીવનના પ્રોબ્લેમ્સ નાના હોય કે મોટા તરત ઉકેલ લાવવો.ઉકેલ શક્ય ન હોય તો પાછળ છોડી દેવા, પણ સતત તેની સાથે સૂવું કે બેસવું -ઊઠવું નહિ, નહીં તો પ્રોબ્લેમ તમને બાંધી દેશે આગળ વધવા નહિ દે અને શાંતિ અને આનંદથી જીવવા પણ નહિ દે.’પ્રોફેસરે વિદ્યાર્થીઓને બરાબર સમજાવ્યું કે જીવનમાં આવતા પ્રોબ્લેમ્સનું શું કરવું?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.