સાવલી: સાવલી નગરમાં શાળામાં ભણતા બાળકો વચ્ચે થયેલી મગજમારીના પગલે બે જૂથો વચ્ચે પથ્થર મારો થતા ત્રણથી ચાર ઈસમોને ઇજા થવા પામી...
અમદાવાદ: પ્રમુખ સ્વામીનાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના માટે આખું પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આ સમગ્ર...
વિરસદ : બોરસદ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી ભારે રસાકસીભરી રહી હતી. જેનું પરિણામ શુક્રવારના રોજ જાહેર થયું હતું. બોરસદ...
આણંદ : સ્ટેચ્યુ પાસે જમીનમાંથી નામ કઢાવી નાંખવાના મુદ્દે બે કુટુંબી ભાઇ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને સળીયાનો ઘા ઝીંકી દેતાં...
આણંદ : મહિસાગર જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષસ્થાને સંચારી રોગ મુલ્યાંકન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં તમાકુના સેવન અને સરકાર દ્વારા અવારનવાર અપાતા પોષણક્ષમ...
આણંદ : પેટલાદના બાંધણીના લખાપુરામાં રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઈ તળપદા ખેતી કામ કરી જીવન ગુજારે છે. તેઓ 15મી ડિસેમ્બરના રોજ રાત્રિના જમી પરવારી...
નડિયાદ: નડિયાદ તાલુકાના સલુણવાંટા ગામની સીમમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતાં કાર ઉછળીને આગળ જતી ટ્રક...
દેશનાં કોઈ પણ રાજ્યનાં ગરીબો ઝેરી દારૂ પીને મરે ત્યારે વિપક્ષો માગણી કરતા હોય છે કે દારૂબંધીની નીતિને કારણે તેવું બન્યું છે....
નવી દિલ્હી: આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) પલનાડુ (Palanadu) જિલ્લાના માચેરલામાં શ્રેણીબદ્ધ હિંસક (Violent) અથડામણની (clash) ઘટના સામે આવી હતી. આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની...
આ દુનિયામાં ઘણાં લોકો જાતભાતની માનસિક બીમારીઓમાં મેનિયા, લઘુતા અને / અથવા ગુરુતાગ્રંથિ તેમજ અસલામતી અનુભવવાનાં કારણોસર તથા ફોબિયા વિગેરેથી પીડિત રહેલાં...
કુદરતને જયારે વિશ્વની રચના કરવાનો વિચાર આવ્યો હશે ત્યારે, ખ્યાલ નહીં હોય કે માણસ કુદરતને પણ બનાવવામાં કસર છોડશે નહીં. આજે વાત...
કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી...
પોતાની વર્ષોની અણથક મહેનતથી માત્ર દેશમાં જ નહીં, પણ વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર કર્મઠ અને વિશ્વપ્રસિધ્ધ નેતાઓમાં જેમનું નામ આજે પ્રથમ...
નવી દિલ્હી: અમેરિકાના (America) ટેક્સાસમાં (Texas) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભૂકંપ રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે સાંજે આવ્યો...
આજે ફરી વાત કરીએ હાલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપ ‘ફીફા’ માંથી શીખવા મળતી નાની નાની વાતોની. ફૂટબોલ મેચમાં ૯૦ મિનીટમાં બંને...
કોઇ વ્યક્તિ કે સંસ્થાનું કદ જેમ જેમ વધતું જાય તેમ તેમ તેની સ્થિતિ મજબૂત થઇ ગયાનું ભલે લાગે, પણ વાસ્તવિકતા એનાથી જુદી...
નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચટ્ટોગ્રામના ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 513...
નવરચિત જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી હવે જલ્દીથી યોજાશે. સવાલ સહેલો છે, પણ અઢી વર્ષે પણ જવાબ સહેલો નથી. જમ્મુ-કાશ્મીરને...
ભારતના તમામ નાગરિકોની ઓળખ થઈ શકે, ઘૂસણખોરીને રોકી શકાય અને સાથે સાથે વિવિધ સરકારી યોજનાનો લાભ પણ યોગ્ય રીતે આપી શકાય તે...
મહિલાઓની લાચાર, ગભરુ તરીકેની છબીથી તો આપણે વાકેફ છીએ જ પરંતુ હવે આપણે એ હકીકત પર પણ નજર નાખીએ તો યુનાઇટેડ નેશન્સ...
મિત્રો, હાલમાં પણ પરીક્ષાઓ શાળાના ધોરણે ચાલી જ રહી છે. જેને કદાચ વિદ્યાર્થીઓ બહું મહત્ત્વ આપતા નથી પણ હવે જયારે 90-100 દિવસો...
સુરત :સુરત (Surat) પોલીસના ઇકોનોમી સેલને જીએસટી (GST) ફ્રોડ (Fraud) કૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે. તેમાં ચાર મોટા કૌભાંડીઓ પૈકીનો...
દિલ્હી : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે ટેલિફોન (Telephone) પર વાતચીત દરમિયાન ઊર્જા, વેપાર અને સંરક્ષણ અને...
જયપુર: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ચીન (China) યુદ્ધની (War) તૈયારી કરી રહ્યું છે અને સરકાર પર...
અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી (Gujarati) ફરજિયાત ભણાવવાના નિયમ અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે રાજ્યની...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં (Election) ભાજપને (BJP) 156 તથા કોંગ્રેસને (Congress) 17 બેઠકો મળી છે. જો કે હજુ...
સુરત : સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત પૂણા-સીમાડા યોગી ચોક ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૩૪૯ના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને (Student)...
ભરૂચ: ગુજરાતમાં (Gujarat) અવારનવાર માદક દ્રવ્યોની હેરાફેરીના સમચારો સામે આવે છે ત્યારે ભરૂચની (Bharuch) ઝાડેશ્વર ચોકડી ઉપર SOGએ મધરાતે બે બોલેરો સાથે...
અમદાવાદ: મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhiji) સપનાને (Dream) સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત...
અમદાવાદ: “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, BAPS સંસ્થા જે ઉદાત્ત મૂલ્યોની પ્રતિષ્ઠા માટે કાર્યરત છે. અને આ મુલ્યોને વધુ મજબુત બનાવે છે. સમગ્ર...
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સાવલી: સાવલી નગરમાં શાળામાં ભણતા બાળકો વચ્ચે થયેલી મગજમારીના પગલે બે જૂથો વચ્ચે પથ્થર મારો થતા ત્રણથી ચાર ઈસમોને ઇજા થવા પામી છે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે સાવલી હાઇસ્કુલ સાવલીમાં ભણતા બે વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે કોમી નારા મુદ્દે લાગણી દુભાતા બોલાચાલી થઈ હતી તેના પગલે સમાજના આગેવાનો દ્વારા સમાધાન થઈ ગયું હતું પરંતુ આજે સાંજના સમયે બંને જૂથના ટોળા સામ સામે આવી જતા પથ્થરમારો થતાં વાતાવરણમાં ભારે તંગદિલી પ્રસરી હતી અને જાણવા મળ્યા પ્રમાણે ત્રણ થી ચાર ઈસમોને માથામાં ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર બનાવના પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ વધુ વણસે રે પહેલા અટકાવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો હાલ સમગ્ર નગરમાં અજંપા ભરી શાંતિ પ્રવૃત્તિ રહી છે સાવલી નગરના સાવલી હાઇસ્કુલ સાવલી વિસ્તારમાં બે જૂથો વચ્ચે તંગદિલી ફેલાઈ હતી અને ભારે કોમી ઉશ્કેરાટ ફેલાયો હતો જો કે પોલીસે ઘટના સ્થળે સમયસર પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો જ્યારે છાશવારે નગરમાં થતા કોમી છમકલા પગલે નગરજનો અસામાજિક તત્વો વહેલી તકે જેર થાય તેવી માંગ ઉઠી છે જાણવા મળ્યા પ્રમાણે લુહાર જુનેદ અને આસિફ સલીમ ભાઈ પઠાણ માથાના ભાગે ઇજા થતાં વડોદરા ખસેડવા માં આવ્યા છે. સાવલી નગરના તલાવડી વિસ્તાર ખાતે ગત રાત્રે ના સમયે શાળામાં બાળકોના ઝઘડાની અદાવત રાખીને મોડી રાત્રે થયેલ જૂથ અથડામણમાં સામસામે બંને જૂથો દ્વારા ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે 16 ઇસમો સામે નામ જોગ અને બીજા બંને પક્ષના 50 થી વધુ ના ટોળા સામે રાયોટીંગ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.