નવી દિલ્હી: ગોવાની (Goa) પ્રમોદ સાવંત (Pramod Sawant) સરકાર પ્રાચીન ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધાર માટે ખૂબ જ સક્રિય છે. પોર્ટુગીઝો (Portuguese) દ્વારા નષ્ટ...
નવી દિલ્હી : દિલ્હીના (Delhi) રામલીલા મેદાનમાં (Ramlila Maidan) ચાલી રહેલા જમીયત ઉલેમા-એ-હિંદના (Jamiat Ulema-e-Hind) જુલૂસમાં સૈયદ અરશદ મદનીએ (Syed Arshad Madani)...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના (Delhi Mumbai Express way) પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમએ કહ્યું...
નવી દિલ્હી: WPLના ઉદ્ઘાટનની (WPL Inauguration) તૈયારીઓ હાલ તડામાર રીતે ચાલી રહી છે. આખી સીઝનની હરાજી (Auction) પણ નજીકના દિવસોમાં થવા જઇ...
નવી દિલ્હી: અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચનના વર્તન...
નવી દિલ્હી: મહિલા T20 વર્લ્ડ કપ 2023માં (Women’s T20 World Cup 2023) ભારતીય ટીમનું (Team India) મિશન આજથી શરૂ થઈ રહ્યું છે...
નવી દિલ્હી : 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) આવેલા ધરતીકંપને (Earthquake) કારણે ભારે જાનહાની થઈ હતી. હજારો રાહતકર્મીઓ (Relief...
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની (Ajit Doval) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન (Putin) સાથે મુલાકાતને લઈને પાકિસ્તાનમાં (Pakistan) ઘણી ચર્ચા...
નવી દિલ્હી : ટેલિવિઝન પરનો સૌથી વિવાદસ્પદ રહી ચૂકેલા બિગબોસ-16નો (Big Boss-16) આજે ફાયનલ (Final) શરુ થશે. આજે શોના વિજેતાઓ (winner) પણ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) તાજેતરમાં જ તેમની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) પૂર્ણ કરી છે. પરંતુ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના રાજ્યપાલ (Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) તેમના પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના...
સુરત : રાજમાર્ગ વિસ્તારમાં આવેલી અનેક ઇમારતોની હાલત ખુબ જ જર્જરીત છે. સુરત મહાનગરપાલિકાના (SMC) સેન્ટ્રલ ઝોન (Central Zone) દ્વારા અનેક વખત...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે નં.48 (National Highway No.48) પર આવેલી સહયોગ હોટેલના પાર્કિંગમાંથી (Parking) બી ડિવિઝન પોલીસે (Police) રૂપિયા 20.43 લાખથી...
સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) પ્રવાસીઓની ઘસારાને પહોંચી વળવા માટે સુરત-કરમાલી સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેન (Special Train) દોડાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે બહુપ્રતિક્ષિત દિલ્હી-મુંબઈ (Delhi-Mumbai) એક્સપ્રેસવેના (Expressway) પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન કરશે. 1,386 કિમી લાંબા એક્સપ્રેસવે...
ગાંધીનગર : અમુલ ડેરીના (Amul Dairy) ચાર ડિરેક્ટર (Director) આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ...
સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની (Diamond Worker) 17 વર્ષની દિકરી ગાંધીનગરમાં થોડા મહિના પહેલા નેશનલ ગેમ્સમાં (National Games) રમવા માટે ગઈ...
અમદાવાદ : અવિચારી જંત્રીના (Jantri) મુદ્દે કોંગ્રેસના (Congress) સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ચૂક્યું છે કે 17 ધારાસભ્યો ધરાવતો કોંગ્રેસ પક્ષ...
અમદાવાદ : તબીબી ક્ષેત્રે (Medical Field) ફિઝિયોથેરાપીસ્ટ’ની (Physiotherapist) ભૂમિકા અત્યંત મહત્વની છે. પરિવારના સભ્યોમાં બાળ, યુવાન અને વડીલ એમ દરેક ઉંમરના લોકોની...
સુરત: (Surat) ડિંડોલી ખાતે રહેતી પરિણીતાના ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી પરથી તથા સાત અલગ અલગ એકાઉન્ટ પરથી મેસેજ (Message) કરાયા હતા. પરિણીતાના...
કામરેજ: (Kamrej) મૂળ ભાવનગરના (Bhavnagar) શિહોરના કાટોડિયાના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે (Village) આવેલા મારુતિનંદન રો હાઉસમાં મકાન નં.50માં રહેતા અને...
નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપમાં મોતના (Earthquake) આંકડાઓ થોભવાનું નામ નથી લઇ રહ્યા. તુર્કી અને સીરિયામાં (Syria) આવેલા ભૂકંપમાં...
પારડી: (Pardi) પારડીના ભેંસલાપાડામાં પાલિકાના કોંગ્રેસના (Congress) સભ્ય અને તેના પુત્રએ દંપતી સહિત 3 વ્યક્તિને ગાળો આપી લાકડા અને ઈંટ વડે હુમલો...
વલસાડ: (Valsad) સુરત વરાછાના (Surat Varachha) રહીશ કાર લઇને સેલવાસ પ્રવાસે (Travel) આવ્યા હતા. ત્યાંથી પરત ફરતા તેમની કાર (Car) ગુંદલાવ નજીક...
નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શરૂઆત થઇ ચુકી છે. નાગપુરમાં (Nagpur) રામેંયેલી પહેલી...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) મોટામાંળૂગાનાં બંધક (Hostage) 14 શ્રમિકો વતન પરત ફરતા નાયબ મુખ્ય દંડક અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે તેમની...
બાગેશ્વર ધામના (Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krushna Shastri) પોતાના લગ્નને લઈને નિવેદન આપી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ...
નવી દિલ્હી: ભારતે (India) આસ્ટ્રેલિયા (Australia) સામે નાગપુર ટેસ્ટમાં ઈનિંગ 130 રને જીત મેળવી હતી. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર...
નવી દિલ્હી : ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ટેસ્ટ મેચની (Test Match) શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચ નાગપુરમાં (Nagpur) યોજાઈ...
હરિદ્ધાર: ઉત્તરાખંડના (Uttrakhand) હરિદ્વારમાં (Haridwar) વરઘોડામાં ડાન્સ કરી રહેલા જાનૈયાઓ પર સ્કોર્પિયો દ્વારા કચડી નાખવાનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતનો હચમચાવી...
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
નવી દિલ્હી: ગોવાની (Goa) પ્રમોદ સાવંત (Pramod Sawant) સરકાર પ્રાચીન ઐતિહાસિક મંદિરોના જીર્ણોદ્ધાર માટે ખૂબ જ સક્રિય છે. પોર્ટુગીઝો (Portuguese) દ્વારા નષ્ટ કરાયેલા એવા પ્રાચીન મંદિરોનો (Ancient Temples) સરકાર સર્વે અને તપાસ કરી રહી છે. આવા જ એક 350 વર્ષ જૂના સપ્તકોટેશ્વર મંદિરનો (Saptakoteshwar Temple) જીર્ણોદ્ધાર કર્યા પછી સાવંત સરકારે શનિવારે પુનઃનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ગોવા સરકારના આ પગલાની ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે સરકારના આ પગલાથી ગોવામાં પ્રવાસનને વેગ મળશે.
પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે અભિનંદન પાઠવ્યા હતા}
આવું ઘણા વખત બાદ બન્યું છે કે ગોવામાં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોઈ. વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઐતિહાસિક શ્રી સપ્તકોટેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર બદલ ગોવા સરકારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આનાથી યુવાનોનું આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડાણ મજબૂત થશે અને રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન મોદીએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું, ‘જીર્ણોદ્ધાર શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાન, નાર્વે, બિચોલિમ આપણા યુવાનોને આપણી આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડશે. આનાથી ગોવામાં પ્રવાસનને વધુ વેગ મળશે.
આ સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગોવા સરકારને જીર્ણોદ્ધાર બાદ ઐતિહાસિક મંદિર ફરી ખોલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘ઘણા આક્રમણકારો દ્વારા હુમલો કર્યા પછી, મંદિરનું પુનર્નિર્માણ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે એક મુખ્ય તીર્થસ્થળ તરીકે તે સમગ્ર ભારતમાંથી ગોવા પહોંચનારા પ્રવાસીઓને અને અન્ય દેશ માંથી આવબરા પર્યટકોને પણ આ મંદિર આકર્ષશે.
સીએમ પ્રમોદ સાવંતે આભાર મોદી સરકારનો વ્યક્ત કર્યો હતો
પીએમ મોદીને અભિનંદન આપ્યા બાદ રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે પણ પીએમ પદ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીજી તમારા સતત સહયોગથી આ અમૃત કાલમાં ગોવા રાજ્યમાં પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સ્થળોને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે કામ કરી રહ્યા છે.