સુરત : કારખાના, દુકાનોમાં કામ કરતા કારીગરોની વિગતો માંગવાની સાથે વેપારીઓ, દુકાનદારો પાસે પાનકાર્ડ અને દુકાનોની વિગતો માંગવા સામે ગુજરાત હાઈકોર્ટે (Gujarat...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર (Crickter) હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન (Marriage) કર્યા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા....
ગાંધીનગર : રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં બઢતી માટે અધિકારી-કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ (Exam) ઝડપથી લેવા માટે રાજય સરાકારે આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
અમદાવાદ: ભાજપ (BJP) સરકાર પ્રસિદ્ધિ મેળવવા માટે સાચા આંકડાઓ રજુ કરતી નથી. લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓમાં વિરોધાભાસ જોવા મળે છે....
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ગિફ્ટ સિટી ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ...
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના (BJP) શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં (Gujarat) ચુંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન...
સુરત: (Surat) મારે દાન કરવુ છે જણાવીને કર્મકાંડી બ્રાહમણની (Brahmin) તિજોરી (Safe) ઠગ (Thug) દ્વારા સાફ કરી નાંખવામાં આવી હતી. ફિલ્મી ઢબે...
પલસાણા: (Palsana) ચાર માસ અગાઉ બગુમરા ગામેથી સાકી ગામ તરફ જતા નહેરમાંથી એક યુવકની લાશ (Deadbody) મળી આવી હતી. આ બનાવમાં પોલીસે...
ગાંધીનગર: એસ.ટી. (ST) નિગમના પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં ચર્ચા કરી તેના ત્વરિત અને હકારાત્મક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં...
અંકલેશ્વર: ગુજરાત (Gujarat) રાજ્ય દેશમાં હાનિકારક કચરો (Harmful waste) ઉત્પન્ન કરવામાં અગ્રેસર હોવાની માહિતી રાજ્યસભાના સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી છે....
ગાંધીનગર: ‘૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદના (Ahmedabad) બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં કરાશે. આ ઉપરાંત આ દિવસે સવારે...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 (National highway No. 48) ઉપર વાગલધરાથી ચીમલા અને ચીખલીથી મેંગોવિલા એંધલ સુધી બંને બાજુ રસ્તાના નવીનીકરણને...
નવી દિલ્હી: અમેરિકામાં (America) 5 નવેમ્બરનાં રોજ 2024નાં રાષ્ટ્રપતિની (PM) ચૂંટણી (Election) થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળની રિપબ્લિક પાર્ટીની...
સુરત: (Surat) વર્ષ 2021માં 19 માર્ચના રોજ ઉભરાટ દરિયા કિનારે (Beach) થયેલી કરપીણ હત્યાનો (Murder) મુખ્ય સૂત્રધાર આખરે બે વર્ષ પછી ઝડપાયો...
નવી દિલ્હી: ભારતના (India) સૌથી જૂના કારોબારી સમૂહમાંના એક ટાટા ગ્રુપ (TATA Group) સૌથી મોટો એવિએશન સોદો (Deal) કરવા જઈ રહ્યો છે....
સાપુતારા: (Saputara) તાજેતરમાં જ પાનખર પૂર્ણ થઇ હોવાથી જંગલમાં (Jungle) ઠેર ઠેર સૂકા પાંદડાઓના ઢગલા થઇ ગયા છે. જેથી ડાંગ જિલ્લાનાં ઉત્તર...
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) જગતમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. હજું 13 ફેબ્રુઆરીના રોજ ગુરુ દત્તના બહેન લલિતાજીનું...
ભરૂચ: (Bharuch) આમોદ નગરમાં કોઈકના ખેતરમાં (Farm) કપિરાજે (Monkey) ભૂલથી ઝેરી (Poison) દવા પી લેતા ચકરાવે ચઢ્યો હતો. આમોદ નગરમાં વાંદરાએ આવીને...
દિલ્હી: (Delhi) દિલ્હીના બાબા હરિદાસ નગરના મિત્રાઉં ગામમાંથી (Village) શ્રદ્ધા હત્યા કેસ (Murder Case) જેવો કિસ્સો સામે આવ્યો હોવાની ચર્ચા છે. અહીં...
મુંબઈ: શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ...
સુરત: વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રેમીકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યાની અનોખી ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. પ્રેમીકાની ફરિયાદને પગલે 19...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આઈસગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાએ કાશ્મીરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. કાશ્મીરના ગુલર્ગ ખાતે ખેલો ઈન્ડિયા ઓલમ્પિક વિન્ટરની રાષ્ટ્રીય...
નવી દિલ્હી: બીબીસીની (BBC) દિલ્હી (Delhi) અને મુંબઈની (Mumbai) ઓફિસો પર આવકવેરાનું (Income tax) સર્ચ ઓપરેશન (Search Operation) ચાલી રહ્યું છે. BBCની...
સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે. અહીંના કાપોદ્રા પોલીસ મથકમાં માતા-પિતાએ પોતાની સગી મોટી દીકરી વિરુદ્ધ અપહરણની ફરિયાદ આપી છે....
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) બે અલગ-અલગ હાઈવે (Highway) પર અકસ્માતમાં (accident) 8 લોકોના મોત (Death) થયા છે. પહેલો અકસ્માત પુણે-નાસિક હાઈવે (Pune Nasik...
સુરત: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા એક પરિવારને નોકરાણી પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. મહિને રૂપિયા 22 હજારનો પગાર આપ્યો, રહેવા માટે...
નવી દિલ્હી: ઇન્કમટેક્સની ટીમ દ્વારા આજે વહેલી સવારે મીડિયા સંસ્થા BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા...
વલસાડ શહેરને અડીને આવેલાં મહત્તમ ગામોનું શહેરીકરણ થઇ ગયું છે. અનેક ગામોમાં મોટાં મોટાં એપાર્ટમેન્ટ બની ગયાં છે, પરંતુ વલસાડને અડીને આવેલું...
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી અને છોકરાની જેમ રહેવાની આદત ધરાવતી યુવતીએ એકાએક જીવન ટૂંકાવી લીધું છે. હીરાનું કામ શીખવા જતી આ યુવતી...
સુરત: સુરતમાં હચમચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોતાના ઘરની બાલ્કનીમાં સાફ સફાઈ કરતી વખતે એક મહિલા ત્રીજા માળેથી નીચે...
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
સુરત : કારખાના, દુકાનોમાં કામ કરતા કારીગરોની વિગતો માંગવાની સાથે વેપારીઓ, દુકાનદારો પાસે પાનકાર્ડ અને દુકાનોની વિગતો માંગવા સામે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) મનાઈ હુકમ ફરમાવ્યો છે. ખટોદરા બેઠી ચાલનાં રહેવાસી અને જાગૃત નાગરિક શૈલેષ ચીમનલાલ પંચાલે હાઇકોર્ટમાં વકીલ મારફત પિટિશન દાખલ કરી શહેર પોલીસ (Police) કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા જાહેરનામાથી ઉપરવટ જઈ નાગરિકની પ્રાઈવસીનો ભંગ થાય એવી વિગતો માંગવામાં આવી છે.
વેપારીઓ પાસે માલિકીને લગતી વિગતો આપવાનું દબાણ કરાયુ હતું. અને આવું કરીને કાયદાની કલમોનો ભંગ કરાઈ રહ્યો હતો. સલાબતપુરા પોલીસ દ્વારા મંગાતી વિગતો શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી વિપરીત છે અને તે રદ થવી જોઈએ એવી દાદ માંગવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ આર.એમ.છાયાએ બન્ને પક્ષોની દલીલો સાંભળી પોલીસને આવી કોઈ પણ વિગતો માંગવા માટે સને–2016 માં જ મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફરીથી પોલીસ અધીકારીઓએ આ પ્રકારનું નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે સામે ટેક્સટાઈલ વેપારીઓનો સખત વાંધો હોવાથી આ જાહેરનામું બહાર પાડવા સામે સ્ટે ઓર્ડર હોવાથી તા.11/2/2023 ના રોજ શૈલેષ ચીમનલાલ પંચાલે પોલીસ કમિશનરને અરજી આપી હતી.
અરજીમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટના હુકમ સામે કોઈપણ જાહેરનામું બહાર પાડવાનો અધિકાર નહીં હોવાથી આ જાહેરનામું પરત ખેચવુ જોઈએ. વેપારીઓને ત્રાસ આપવાની પોલીસની હરકતો સામે હાઈકોર્ટે બ્રેક લગાવી બિનજરૂરી વિગતો માંગવા સામે પોલીસને સને-2016 માં જ મનાઈ હુકમ ફરમાવી દીધો છે. એનો અમલ કરવા આદેશ આપ્યો છે. સુરતમાં રોજગારી મેળવવાની આડમાં ઘૂસી આવતા પરપ્રાંતિય ગુનેગારો પર લગામ કસવા માટે બિલ્ડરો, કારખાનેદારો પાસે આવા પરપ્રાંતિય કારીગરોની વિગતો આપવા માટે પોલીસ દ્વારા અવારનવાર જાહેરનામાં બહાર પડાતા હોય છે. 2007 માં તે સમયના પોલીસ કમિશનર આરએમએસ. બારે જાહેરનામું બહાર પાડ્યું હતું. સુરતમાં થયેલા ગુનાઓમાં આરોપીઓની વિગતોમાં ગુજરાત બહારથી આવતા કારીગરો મોટી સંખ્યામાં સંડોવાયા હોવાનું જણાતા તેમણે બિલ્ડરો, ટેક્સટાઈલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરના માલિકો, મેનેજમેન્ટને આવા કારીગરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં મોકલવા જણાવાયું હતું.
આ જાહેરનામું ખાસ કરીને પરપ્રાંતિય કારીગરો માટે હતું અને તેનો હેતુ વ્યાજબી હતો. તે પછી પણ આ પ્રકારના જાહેરનામા બહાર પડતા હતા. પણ થોડા સમય અગાઉ સુરતના પોલીસ કમિશનરે પણ આવું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ઉદ્યોગકારો, વેપારીઓ, દુકાનદારો પાસે આવા કારીગરો, કર્મચારીઓની વિગતો આપવાની હતી. પણ તે સાથે સુરતના જ રહીશો, કર્મચારીઓની વિગતો માંગવાનું અને તે અંગેના ફોર્મ પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવા જણાવાયું હતું. આ વિગતો સુધી તો ઠીક હતું. પણ આ જાહેરનામાની ઉપરવટ જઈ સલાબતપુરા પોલીસ દ્વારા વેપારીઓ પાસે અંગત હોય એવી પણ વિગતો માંગવામાં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો.
વેપારીઓના કહેવા મુજબ તેમની પાસે અંગત માહિતી, પાનકાર્ડની વિગતો પણ માંગવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ વિગતો ખાનગી હોય છે અને તે સાર્વજનિક થાય તો તેનો દુરુપયોગ થાય એવી સંભાવના હોઈ, સુરતમાં ખટોદરા ખાતે બેઠી કોલોનીમાં રહેતા અને ખાનગી વ્યવસાય કરતા શૈલેશ પંચાલે હાઈકોર્ટમાં પિટિશન કરી આવી વિગતો માંગવાની હરકતને પડકારી હતી. કોર્ટે પોલીસને મનાઈ હુકમનો અમલ કરવા આદેશ આપ્યો છે.