અમદાવાદ: ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના (Influenza H3N2) કારણે 2 લોકોના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટકમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કેસ સામે આવ્યા હોવાનું જાણવા...
નવી દિલ્હી: કોમેડિયન (Comedian) કપિલ શર્મા (Kapil Sharma) આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે કપિલ લાંબા સમય...
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દૂ નામ ધારણ કરી વેસુમાં જ રહેતી ૨૪ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીને...
ભરૂચ: હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોમાં ધુળેટીએ જ્યાં ભરૂચમાં લોકો રંગોમાં રંગાઈ રહ્યા હતા ત્યાં મેક્સિકન મિત્રોને ચઢી રહી હતી પીઠી. સાંજે લોકો પરિવાર...
અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છેે. ત્રીજા દિવસની રમત સમાપ્ત...
નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) એક્ટર સતીશ કૌશિકનું (Satish Kaushik) મૃત્યુ (Death) કાર્ડિયાક અરેસ્ટને (Cardiac Arrest) કારણે થયું હોવાનું કહેવાય છે. ત્યારે આ...
સુરત : લાલદરવાજા વિસ્તારમાં આવેલી અપૂર્વ હોસ્પિટલના ડોક્ટર શીલા શાહ વિરુદ્ધ બેદરકારીના ગુનામાં પોલીસ દ્વારા કોર્ટમાં કરાયેલો વર્ગ સી સમરી રિપોર્ટ કોર્ટે...
સુરત: સુરતનાઅલથાણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. અલથાણ ચાર રસ્તાથી શ્યામધામ મંદિર તરફ જતા સર્વિસ રોડ પર મેટ્રોના શો-રૂમ પાસે...
સુરત : પાંડેસરા ખાતે આવેલી રચના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગના સંચાલકો દ્વારા મુંબઇની એમએસએચ સારીઝ સામે 4.36 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો...
સુરત : જો તમારો એટીએમ કાર્ડ ફસાયો હોય અને બહાર કોઇ યુવતી ઉભી હોયતો સાચવજો . શકય છે કે આ યુવતી તમને...
સુરત: કેન્દ્ર સરકારનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિશ્વના 113 દેશો સાથે એવિએશન સેકટર માટે બાયલેટરલ કરાર મુજબ પોઇન્ટ ઓફ કોલ જાહેર કર્યા છે....
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં (Liquor Policy Scam) તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા...
સુરત : શહેરમાં ફરીવાર કોરોનાના કેસ નોંધાવવાના શરૂ થયા છે. છેલ્લા 2-3 દિવસથી એક-બે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને હાલ શહેરમાં...
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) અભિનેતા સતીશ કૌશિકનું (Satish Kaushik) 66 વર્ષની વયે નિધન થયું છે. હોળી (Holi) અને ધુળેટી બાદ 9 માર્ચે...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે લાલુ પ્રસાદ યાદવના સંબંધીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતે જેમાં EDના હાથે ઘણી મોટી માત્રામાં સંગ્ધિ...
ન્યૂયોર્ક: અમેરિકાની (America) સિલિકોન વેલી બેન્કે (Bank) મોટા નુકસાનને પગલે તેની પાસેના સરકારી બોન્ડોના (Government Bond) વેચાણની જાહેરાત કરતા અને આ બેન્કની...
સુરત : ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશનની ડિગ્રી (Degree) ધરાવતી યુવતી દ્વારા નોકરી. કોમ (Naukri.com) પર નોકરી (Job) માટે અરજી (Application) કરવામાં આવી હતી....
ગાંધીનગર: ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ બનવાની દિશામાં રાજ્યને આગળ વધારવા માટેનું રાજ્યનું આ વર્ષ ૨૦૨૩-૨૪નું વિકાસલક્ષી બજેટ છે. સૌના સાથ, સૌના...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આઠમી મેચમાં (Match) યુપી વોરિયર્સની સ્પીનર સોફી એક્લેસ્ટોન અને દીપ્તિ શર્માએ મળીને કસેલા સંકજાને કારણે રોયલ...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) H3N2 વાયરલ ઇન્ફેકશનના દર્દીમાં મોટા પાયે વધારો નોંધાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Hospital) છેલ્લા દસ દિવસમાં ૩૮૦૦૦ જેટલા દર્દીઓ...
ગાંધીનગર: અંબાજી (Ambaji) મંદિરમાં મોહનથાળાનો પ્રસાદ બંધ કરી દેવાનો મામલો હવે ગુજરાત (Gujarat) વિદાનસભામાં ગૂંજયો છે. ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસના (Congress) સભ્યો...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ગોધરાકાંડમાં તત્કાલીન મુખ્યમંત્રી (PM) નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સીટ દ્વારા કલીન ચીટ આપવામાં આવી છે...
ગાંધીનગર: શ્રમ કાયદાનો (Labor Laws) ભંગ કરનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમયોગીને કાયદાનું માર્ગદર્શન મળી...
ગાંધીનગર: ગુજરાત વિદ્યાપીઠના (Gujarat Vidhyapityh) ગાંધીનગર (રાંધેજા), ખેડા (દેથલી) અને વલસાડ (આંભેટી)ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્રો બનાવાશે....
સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ સુરત (Surat) જિલ્લામાં ૧૩મી માર્ચના રોજ કમોસમી વરસાદ (Rain) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી...
વ્યારા: વાલોડના તીતવા ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદી કિનારેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને (Student) આપવામાં આવતા સંજીવની દૂધની (Milk) હજારો કોથળીઓ મળી...
ડોલવણ: ડોલવણ તાલુકાના ગડત ગામે મિશન ફળિયામાં રહેતા અંકુર બીપીન ગામીતે સને ૨૦૨૧ના ઓગસ્ટથી ચાલુ વર્ષની તા.૧૯/૦૨/૨૦૨૩ દરમિયાન ડોલવણની નર્સિંગ કરતી ૨૩...
ઉમરગામ : ‘અમે રાશિ લેબર યુનિયન કંપનીના માણસો છીએ, એટલે અમારી પરવાનગી વગર કોઈપણ માલ સામાન કંપનીમાંથી (Company) બહાર નહીં જાય’ તેમ...
પલસાણા: કામરેજના કઠોદરા ગામે રહેતા બે સગીર વયનાં બાળકો તેમના મિત્રનું બાઇક (Bike) લઇ કામ અર્થે બોરાણ ગામે નીકળ્યા હતા. રાત સુધી...
નવસારી : એન.આર.આઈ. (NRI) યુવતીને નવસારીના (Navsari) યુવાન સાથે લગ્ન (Marriage) કરવાનું ભારે પડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવસારીનો યુવાન સોશિયલ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
અમદાવાદ: ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના (Influenza H3N2) કારણે 2 લોકોના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટકમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળામં ઈન્ફેકશન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો નોંધાયા હતા. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં (Gujarat) પણ H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનું (Virus) જોખમ જોવા મળી રહ્યું છે. માહિતી અનુસાર રાજ્યમાં એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાનું પ્રમાણ એકાએક વધી જતાં તંત્ર પણ ચિંતિત બન્યું છે.
ગુજરાતમાં હોળી બાદ વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના બે અલગ અલગ રાજ્યમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના કારણે મોત થતા ગુજરાતની પ્રજામાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ કફસીરપની માગમાં પણ ધરખમ વધાકો થઈ રહ્યો છે. વાતાવરણમાં બદલાવ બાદ શરદી, ઉધરસ અને તાવના લક્ષણો દેખાતા દવાઓની માગમાં વધારો થયા છે. રાજ્યમાં ઝડપથી ફેલાતા વાયરલ ઈન્ફેક્શનથી ચિંતા વધી છે.
દવાઓનો 20થી 30 ટકાનો વધારો
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, છેલ્લા લગભગ 20થી 25 દિવસથી ફરીથી જાણે કોરોનાનો સમય આવ્યો હોય એવી રીતની વાયરસ ઇફેક્ટો થવા લાગી છે. લોકોમાં ગળાનું ઈન્ફેક્શન, શરદી અને તાવની ફરિયાદો વધી છે. પરંતપ વેકિસવ લીધેલી છે એટલે મોટી અસર દેખાતી નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કારણે એન્ટીબાયોટિક અને એન્ટીએલર્જિક દવાઓની માંગ વધી છે. આ સાથે જ કફસીરપની માંગમાં પણ વધારો જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે આ બધી દવાઓના વેચાણમાં લગભગ 25થી 30 ટકા જેટલો વધારો થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે લોકોના ઘરમાં જ ઉપાચર કરતા જોવા મળ્યા છે. કોરોનાકાળમાં લોકો વાયરસથી ઘણા ગભરાય ગયા હતા અને વેક્સિનની સાથે ઘરેલું ઉપચાર પણ કર્યા હતા. પરંતુ તેમણે જણાવ્યું કે એન્ટીબાયોટિક દવાઓ ડોક્ટરોને પૂછીને લેવી જોઈએ. હોંગકોગ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જ છે. લોકોને એવું હતું કે સિઝન બદલાય એટલે આવું થાય છે. જેવી રીતે વાયરલ ઈન્ફેક્શન ઘરના તમામ સભ્યોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે, તે ફરી કોરોના મહમારીની યાદ અપાવી રહ્યો છે.