બારડોલી: બારડોલીના બિલ્ડરને મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી લેવાનું ચક્કર મોંઘુ પડ્યું છે. આ બિલ્ડરે અજાણ્યા પર વિશ્વાસ કરીને ફ્રેન્ચાઈઝી લેવાની પ્રોસેસ કરી રૂપિયા ટ્રાન્સફર...
અમદાવાદ: દેશમાં લોકતંત્ર (Democracy) ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી. જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. સરકારની આલોચના...
સુરત: વ્યારામાં આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરનાર દીકરાનાં માતા-પિતાએ પોતાનાં સંબંધી પાસે ૨ લાખની સોપારી આપી પુત્રવધૂની હત્યા કરાવી હતી. આંતરજ્ઞાતિય લગ્ન, ઘરકંકાસ...
ગાંધીનગર: પાણી (Water) બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા લોકમાનસમાં જાગૃતિ આવે તે અત્યંત અનિવાર્ય છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં પાણીની ઉપલબ્ધિમાં કુદરતી અસમાનતા...
ગાંધીનગર : સરકારે રાજ્યમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી (Private University) સ્થાપવા માટે ગુજરાત (Gujarat) ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક ૨૦૨૩ વિધાનસભા ખાતે શિક્ષણ...
અમદાવાદ : મહેસાણામાં (Mehsana) 2017માં મંજૂરી વગર રેલી યોજવાના કેસમાં મહેસાણ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના હુકમને રદ કરીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત...
નવી દિલ્હી: ફરાર થયા પછી ખાલિસ્તાની (Khalistan) સમર્થક અમૃતપાલ સિંહ (Amrutpal Singh) 40 મિનિટ સુધી ફેસબુક લાઈવ (Facebook Live) થયો હતો. આ...
વલસાડ: (Valsad) એક સ્ત્રી હોમમેકર હોવાની સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા (Pooja) જિનેશ મહેતાએ પૂરું...
નવી દિલ્હીઃ (New Delhi) દરેક મુસ્લિમ (Muslims) પોતાના જીવનમાં એકવાર હજ (Haj) પર જવાનો ઈરાદો રાખે છે. ભારતથી હજ યાત્રાએ જતા હજયાત્રીઓને...
નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhyapradesh) શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાંથી (Kuno National Park) સારા સમાચાર સામે આવ્યા છે. અહીં નામીબિયાની (Namibia) એક માદા ચિત્તા...
સુરત: શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતો વેપારી સોશ્યિલ મીડિયાથી પરિચયમાં આવેલી યુવતીને મળવા વેસુ વીઆઈપી રોડ ખાતે ઓમ આર્કેડ બિલ્ડિંગમાં આવેલી એટલાન્ટીસ હોટલમાં...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને શેરચેટમાં યુવક સાથે કરેલી મિત્રતા ભારે પડી હતી. યુવકે તેણીને મળવા માટે...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામલાલનું ભવ્ય મંદિરનું (Ram Mandir) નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે યુપી (UP) સરકારે ભગવાન રામના દર્શન માટે...
સુરત: શહેરમાં ઠેરઠેર સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના શરૂ થઈ ગયા છે. પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવતી હોવા...
સુરત: (Surat) સુરત શહેર પોલીસ (Surat Police) દ્વારા શહેરના રસ્તાઓ અને હાઈવે પર દોડતા વાહનોની (Vehical) સ્પીડને અંકુશમાં લાવવા માટે ખાસ આયોજન...
નવી દિલ્હી: અમૃતસર (Amritsar) ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહ (Amritpal Singh) કેટલા દિવસોથી પંજાબ પોલીસની (Punjab Police) પકડથી દૂર છે....
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટી ખાતે ટેલરની (Tailor) દુકાને રૂપિયા આપવા ગયેલા યુવકનું શંકાસ્પદ મોત (Death) નિપજ્યું હતું. યુવક ચાલતા-ચાલતા ઢળી...
બારડોલી: (Surat) સુરતના કુંભારિયા ખાતે રહેતા ખેડૂતને સોશિયલ મીડિયામાં (Social Media) સ્ત્રી મિત્ર બનાવવું ભારે પડ્યું હતું. ફેસબુક (Facebook) પર મિત્ર બનેલી...
સુરત: (Surat) સરથાણા વિસ્તારમાં વાલક પાટીયા પાસે મોપડ (Moped) સ્લીપ થતા મોપેડ સવાર શિક્ષકનું (Teacher) ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. સરથાણા...
સુરત: (Surat) સરથાણા જકાતનાકા પાસે સોફ્ટવેર ડેવલોપિંગની ઓફિસ (Office) ધરાવતા સોફ્ટવેર ડેવલોપરની એક મહિના પહેલા દુબઈમાં (Dubai) શરૂ થયેલી ઓફિસમાં ઇન્વેસ્ટ કરવા...
નવી દિલ્હી: IPL 2023ની (IPL 2023) તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ ખેલાડીઓ પોતપોતાની ટીમના કેમ્પમાં પહોંચી ગયા છે અને રણનીતિ તૈયાર...
નવી દિલ્હીઃ ડોકલામ (Doklam) વિવાદ પર ભૂટાનના (Bhutan) વડાપ્રધાન લોટે શેરિંગના (PM Lotte sharing) નિવેદને ચિંતા વધારી દીધી છે. તેમણે કહ્યું કે...
બેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના (Assembly Elections) કાર્યક્રમને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. અટકળો વચ્ચે ચૂંટણી પંચ (ECI) એ કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત...
નવી દિલ્હી: લક્ષદ્વીપના (Lakshadweep) NCP નેતા મોહમ્મદ ફૈઝલને (Mohammad Faizal) મોટી રાહત મળી છે. લોકસભા સચિવાલયે મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા (Parliament Membership)...
નવી દિલ્હી: બે દિવસ બાદ એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે UPI ટ્રાન્ઝેક્શન (Transactions)...
પ્રયાગરાજ: પ્રયાગરાજની એક કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અતીક અહેમદ સહિત ત્રણ દોષિતોને કોર્ટે આજીવન કેદની...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે 2023-24ના નાણાંકિય વર્ષ માટે 3.01 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ (Budget) પસાર કરાયુ હતું. આ બજેટમાં એક...
ગાંધીનગર : સત્ર સમાપ્તિ સુધી ગુજરાત (Gujarat) વિધાનસભામાં સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના (Congress) સભ્યોએ આજે મહાઠગ કિરણ પટેલના કૌભાંડોના (Kiran Patel SCAM) મામલે...
ગાંધીનગર: હજુ ગઈકાલે જ ગાંધીનગરમાં (Gandhinagar) દરિયાઈ સુરક્ષા (Maritime security) વધુ સધન બનાવવા માટે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે દરિયાઈ પટ્ટીના જિલ્લા કલેકટરો...
અમદાવાદ, ભરૂચ: નકલી પીએમઓ (PMO) અધિકારી બનીને લોકો સાથે ઠગાઈ કરનાર કિરણ પટેલ (Kiran Patel) અને તેની પત્ની માલિની વિરુદ્ધ અમદાવાદ (Ahmedabad)...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
બારડોલી: બારડોલીના બિલ્ડરને મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી લેવાનું ચક્કર મોંઘુ પડ્યું છે. આ બિલ્ડરે અજાણ્યા પર વિશ્વાસ કરીને ફ્રેન્ચાઈઝી લેવાની પ્રોસેસ કરી રૂપિયા ટ્રાન્સફર કર્યા પરંતુ બાદમાં એવું થયું કે બિલ્ડર કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા. ખરેખર વાત એમ છે કે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઈઝી અપાવવાના નામે બારડોલીના બિલ્ડર પાસેથી ઠગ ટોળકીએ 47.20 લાખ રૂપિયા પડાવી લીધા છે. બિલ્ડરે બેન્કના ખાતાધારક સહિત બે જણા સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધાતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીની સૌરભ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ છગનલાલ રોહિત બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત ફેબ્રુઆરી માસમાં તરુણ જૈસ્વાલ નામના શખ્સે ફોન પર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની લોભામણી જાહેરાતો કરી હતી. જેના પર વિશ્વાસ કરી હિરેનભાઈએ મેકડોનાલ્ડસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝી લેવામાં રસ દાખવ્યો હતો.
તરુણે હિરેનભાઈને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ઇ-મેઇલ મારફતે વિવિધ પ્રકારના દસ્તાવેજો મંગાવ્યા હતા અને રજિસ્ટ્રેશન તેમજ અન્ય પ્રોસેસિંગ ફી પેટે એનઇએફટી મારફતે અલગ અલગ સમયે પંજાબ નેશનલ બેન્કના ખાતામાં રકમ જમા કરાવડાવી હતી. કુલ 47 લાખ 20 હજાર રૂપિયા જેટલી જંગી રકમ જમા કરાવ્યા બાદ તરુણનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.
પોતે છેતરાયા હોવાની જાણ થતાં હિરેનભાઇએ તાત્કાલિક સાઇબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પોલીસે હિરેનભાઈની ફરિયાદના આધારે તરુણ જૈસ્વાલ અને પંજાબ નેશનલ બેન્કના ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને તાપી જિલ્લાના વ્યારામાં પણ એક યુવક પાસે મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે રૂ. 61 લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હતા. જે અંગે પણ સાઇબર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
તિથલ રોડની મોટી બ્રાન્ડની દુકાનો લાયસન્સ લેતી નથી
વલસાડ : વલસાડની મોટી બ્રાન્ડની દુકાનો પણ લાયસન્સ રિન્યુ નહીં કરાવી વેરો ભરતી જ નહીં હોવાનું બહાર આવ્યું છે. જેમાં વલસાડની તિથલ રોડની જેડ બ્લ્યુ, લેન્સ કાર્ટ, સ્કેચર્સ, ફસ્ટ ક્રાય તેમજ સ્પાયકર જેવા બ્રાન્ડની દુકાનદારોએ લાયસન્સ રિન્યુ કરાવ્યું નહીં હોવાનું પાલિકાના ચેકિંગમાં બહાર આવ્યું હતુ. જેના પગલે પાલિકાએ તમામ દુકાનોને તાળા મારી દીધા હતા. તેમજ બાકીદારો પાસેથી રૂ. 16 લાખના વેરાની વસૂલાત પણ કરી હતી.
વલસાડ નગરપાલિકાના ઇન્ટરનલ ઓડિટર કમલેશભાઇ ભંડારી, ટેક્સ સુપ્રિટેન્ડન્ટ રમણભાઇ રાઠોડ અને હાઉસ ટેક્સ વિભાગના પ્રવિણભાઇ ચાસિયાએ આજરોજ તિથલ રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં તેમણે લાયસન્સ રિન્યુ નહીં કરાવી વેરો નહી ભરનારી કેમ્પસ, જેડ બ્લ્યુ, સ્પાયકર્સ, વુડલેન્ડ, સ્કેચર્સ, બ્લ્યુ બુઢ્ઢા, ફસ્ટ ક્રાય,બડીઝ વડાપાઉ, હેલો મોબાઇલ, રાજા વડાપાઉ, રાજેશ નોવેલ્ટીઝ, હનિફા કલેક્શન, હાડિયા કલેક્શન, લેન્સ કાર્ટ, સોના, શિવ શક્તિ ચાઇનીઝ, રાધિકા પાનની દુકાનનોને તાળા માર્યા હતા. જેના પગલે દુકાનદારોમાં ચહલ પહલ મચી ગઇ હતી. આ સાથે પાલિકાની ટીમે હાથ ધરેલી વેરા વસુલાતમાં તેમણે રૂ. 16 લાખના વેરાની રિકવરી પણ કરી હતી.