સિડની : માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરે (Alan Border) ભારત (India) સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલ (WTC Final) અને એશિઝ સિરીઝ...
ચેન્નાઈ: આઇપીએલમાં (IPL) આવતીકાલે બુધવારે રમાનારી એલિમિનેટરમાં બેટ્સમેનોની ફોર્મ વાપસીને કારણે પ્લે-ઓફમાં (Playoff) જગ્યા બનાવનારી મુંબઈ ઈન્ડિયન્સની (MI) ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)...
ભગવાન શ્રીરામ (Shri Ram) વનવાસ દરમિયાન ઉનાઈ ગામમાંથી (Village) પસાર થયા, ત્યારે સીતા માતાએ સ્નાન કરવા માટેની ઇચ્છા પ્રગટ કરતાં ભગવાન શ્રીરામે...
શાહરૂખ ખાન (Shahrukh Khan) કરોડો દિલો પર રાજ કરે છે તેની પાછળ તેની મહેનત અને તેનો દયાળુ સ્વભાવ (Nature) છે. જે એક્ટર્સ...
પલસાણા: (Palsana) કડોદરા ખાતે ગત રોજ રાત્રી દરમ્યાન શ્રીનીવાસ ગ્રીન સીટી ખાતે આવેલ ટોબેકોના ગોડાઉનમાં તસ્કરો (Thief) ત્રાટક્યા હતા અને શટલ નું...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી ચમત્કારો માટે ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના (BageshwarDham) બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShashtri) સુરતમાં આવી રહ્યાં છે ત્યારે તેમના સ્વાગત...
નવી દિલ્હી: રાહુલ ગાંધી (RahulGandhi) ટ્રક પર મુસાફરી કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સતત દેશના ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યા...
સિડની: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) બે દિવસીય ઓસ્ટ્રેલિયા (Australia) પ્રવાસ પર છે. તેમણે સિડનીમાં (Sydney) કુડોસ બેંક એરેના ખાતે ભારતીય (Indian) સમુદાયના...
નવી દિલ્હી: સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી સાથે લિંક કરવા સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ...
એક દિવસ બે બહેનપણીઓ શોપિંગ મોલમાં ખરીદી કરવા ગઈ.આખા મોલની બધી દુકાન ફર્યા બાદ પણ મીનાને એક પણ સાડી ગમી નહિ.સાહેલી નીતાએ...
કેરીનો સ્વાદ અને ખુમારી જ એવી કે, કેરીનું માત્ર ચિત્ર દોર્યું હોય તો, તેની ફરતે પણ કીડીઓ ત્રણ તાળીનો ગરબો ગાતી થઇ...
વેકેશનમાં દેશ-વિદેશના શિક્ષણક્ષેત્રે થતા શોધ-સંશોધનની માહિતી મેળવવામાં સમય આપવા જેવું છે. હમણાં એક વિશિષ્ટ સંશોધન ધ્યાનમાં આવ્યું. ‘નવલકથાઓમાં નાયકનું યાત્રાલેખન’- બિલકુલ વસ્તુલક્ષી...
દેશની રાજધાનીના શહેર અને તેના વિસ્તારને જ્યારથી એક વિશિષ્ટ પ્રકારના રાજ્યનો દરજજો મળ્યો છે ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેના દરજજા અંગે ગુંચવાડાઓ...
ગાંધીનગર: માર્ચ 2023માં યોજાયેલી ધો. 10 (SSC)ની પરીક્ષાનું (Exam) પરિણામ (Result) આગામી તા. 25મી મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે....
ગયા શુક્રવારે આરબીઆઈ દ્વારા રૂ. ૨,૦૦૦ની નોટોને ચલણમાંથી બહાર ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નોટો રદ નથી કરવામાં આવી, પણ ૩૦મી...
સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી હેલ્થ સપ્લિમેન્ટનાં (Health Supplements ) સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં, જેમાં બે મેડિકલ...
સુરત: ઉધના-સુરત (Udhna Surat) તથા ડુંગરી-બિલીમોરા (Dungri Bilimora) રેલવે સ્ટેશન (RailwayStation) વચ્ચે 23મી મેના રોજ બ્લોક (Block) લેવામાં આવનાર છે. ઉધના-સુરત વચ્ચે...
સુરત: છેલ્લાં કેટલાંક સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા હીરાના કારખાના, ફેક્ટરીઓમાં વીકએન્ડ પર બે રજા અને...
મુંબઈ: ફિલ્મ જગતમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતાનું દુ:ખદ મોત થયું છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર...
જીનીવા: છેલ્લી અડધી સદીમાં આપણી પૃથ્વી પર સખત ગરમી, ભારે વરસાદ અને પૂર, સખત વાવાઝોડા કે પછી સખત ઠંડી અને ભારે બરફ...
જ્યોર્જટાઉન: સોમવારે વહેલી સવારે ગુયાનામાં (Guyana) એક ગર્લ્સ સ્કૂલના (Girls School) છાત્રાલયમાં આગ (Fire) લાગતાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓનાં (Student) મોત (Death)...
ગાંધીનગર: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાજ્યમાં અલ-કાયદાના (Al-Qaeda) મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેણે આ સંદર્ભમાં બાંગ્લાદેશથી (Bangladesh) આવીને રાજ્યમાં ગેરકાયદે...
ખેરગામ : ખેરગામમાં રહેતી અને ડિઝાઇનનું કામ કરતી યુવતી ગત તા. 20મીના રોજ એકાએક ગાયબ થઈ ગઈ હતી. આથી પરિવારે શોધખોળ કરતાં...
અમદાવાદ: ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-૧૦-૧૨ પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે. ત્યારે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને સચોટ...
ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના (Farmer) હિતમાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ...
સિદ્ધપુર: દેશના પવિત્ર યાત્રાધામ પૈકીના એક એવા ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં (Siddharpur) યુવતીના અપમૃત્યુને પગલે દેશભરમાં ચક્ચાર મચી ગઈ છે. સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાંથી...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના વણેસા ગામે (Village) રહેતા પતિ-પત્ની બાઇક લઇ સોયાણી ગામના કટ પાસેથી પસાર થતાં હતાં ત્યારે બમ્પ નજીક સ્ટિયરિંગ...
ગાંધીનગર : ગુજરાતમાંથી (Gujarat) આગામી લોકસભાની ચૂંટણીના (Election) પગલે હવે ભાજપ (BJP) તથા કોંગ્રેસની (Congress) નેતાગીરીએ કમર કસી છે. બંને રાજકીય હરીફો...
સુરત: (Surat) ઉધના ઝોનમાં સમાવિષ્ટ પાંડેસરા હાઉસિંગ સ્થિત નવસર્જન શાળાના પ્લે ગ્રાઉન્ડમાં હેતુ ફેર કરીને લારી-ગલ્લા-પાથરણાવાળાઓને જગ્યા ભાડે આપી સાડીનું માર્કેટ (Market)...
નવસારી: (Navsari) વિજલપોરના ઓમ બંગ્લોઝના બંધ ઘરમાંથી 95 હજારની મત્તા ચોરી (Theft) કરી નાસી ગયાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે...
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
સિડની : માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરે (Alan Border) ભારત (India) સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલ (WTC Final) અને એશિઝ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચો ન રમવાના ઓસ્ટ્રેલિયાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ પગલું જોખમથી ભરપૂર છે. ડબલ્યુટીસી ફાઈનલ 7થી 11 જૂન દરમિયાન લંડનના ધ ઓવલ ખાતે યોજાવાની છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 16 જૂનથી 31 જુલાઈ સુધી પાંચ મેચની એશિઝ સીરિઝમાં કટ્ટર હરીફ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયન ટીમ બેકનહામમાં સખત તાલીમ શિબિરમાં ભાગ લઈને છ ટેસ્ટની તૈયારી કરશે જેમાં મુખ્ય વિકેટ પર પ્રેક્ટિસ અને નેટ સેશનનો સમાવેશ થાય છે. બોર્ડરે ફોક્સ ક્રિકેટને કહ્યું હતું કે તમે નેટમાં કેટલી મહેનત કરો છો તેની મને પરવા નથી, પરંતુ સ્પર્ધાત્મક રીતે રમવાનું સ્થાન કોઇ લઈ શકતું નથી. તેણે કહ્યું હતું કે એશિઝ સીરિઝ પહેલા કોઈપણ પ્રકારની ક્રિકેટ ન રમવી તે મને યોગ્ય નથી લાગતું. મને લાગે છે કે તે જોખમથી ભરપૂર અને ખોટો નિર્ણય છે. ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ ચાલી રહી હોવાથી ભારતીય ટીમ પણ કોઈ વોર્મ-અપ મેચ રમશે નહીં. તેમજ ડબલ્યુટીસી એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની સ્પર્ધા હોવાથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના માથે મુલાકાતી ટીમો માટે વોર્મ-અપ મેચો ગોઠવવાની કોઈ જવાબદારી હોતી નથી.
જો કે, એશિઝના ઈતિહાસમાં એવું પહેલીવાર બનશે કે ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમ સિરીઝ પહેલા કે દરમિયાન સ્થાનિક કાઉન્ટી ટીમનો સામનો નહીં કરે. આ વર્ષની શરૂઆતમાં ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા પણ ઓસ્ટ્રેલિયાએ વોર્મ-અપ મેચ રમવાને બદલે તાલીમ લેવાનું પસંદ કર્યું અને શ્રેણી 1-2થી હારી ગઈ.
સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન અને માર્કસ હેરિસ જેવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યા છે. ભારતમાં હાજર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલ રમીને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના અન્ય સભ્યોએ તાજેતરમાં બ્રિસ્બેનમાં ત્રણ દિવસીય તાલીમ શિબિર પૂર્ણ કરી અને આ અઠવાડિયે તેઓ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.