સુરત: ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. સુરત...
સુરત: (Surat) શહેરમાં શુક્રવારે ઇદે-મિલાદુન્નબીનાં (Eid-e-Miladunnabi) પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઝાંપાબજારથી શરૂ થઈ આ જુલૂસ બડેખા ચકલા હઝરત ખ્વાજા દાના...
નવી દિલ્હી: ટ્રેનમાં યુવતીની છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લખનઉ સ્ટેશનથી મુઝફ્ફરપૂર સ્ટેશન સુધી 550 કી.મી. સુધી ટ્રેનમાં યુવતી સાથે...
સુરત: (Surat) સુરતના જાણીતા બિલ્ડર (Builder) તેમજ અટલ સવેરા ન્યૂઝ પેપરના માલિક એવા નરેશ અગ્રવાલે (Naresh Agrawal) આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબી...
નવી દિલ્હી: મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) એટલે કે નારી શક્તિ વંદન એક્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) તરફથી મંજૂરી...
પારડી: (Pardi) ઘરે લગ્ન (Marriage) પ્રસંગે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ (Alcohol) ભરીને લઈ જતી મહિલાને પોલીસે પારડી હાઇવે પરથી ઝડપી પાડી હતી....
સુરત: ડીંડોલીમાં (Dindoli) રાત્રે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં રાત્રે દારૂના (Alcohol) નશામાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે...
સુરત: સુરતના પાંડેસરામાં પિયુષ પોઈન્ટ નજીક આવેલી શિવનગર સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે સામાન્ય લોકો ઘણા લાંબા સમયથી હરાજીનો સામનો...
પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટમાં (Blast) 52 લોકોના મોત થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જે ઇદેમિલાદના (Eid-e-Milad) જુલૂસ દરમ્યાન...
સુરત : રશિયાથી (RASHIYA) આયાત(IMPORT) કરવામાં આવતા રફ હીરા (RAW DIAMOND) ઉપર પ્રતિબંધ મુકાય તે પહેલા G-7 નું પ્રતિનિધિ મંડળ સુરત આવ્યું...
નવી દિલ્હી: એશિયન ગેમ્સના (Asian Games) છઠ્ઠા દિવસે શુક્રવારે એટલે કે 29 સપ્ટેમ્બરે ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલા અને પુરૂષ...
સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી (Dindoli), ખરવાસા, ચલથાણ જેવા વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાંથી અર્ધ વિસર્જીત રઝળતી શ્રી ગણેશજીની...
સુરત: (Surat) સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે પોલીસ અને પાલિકા (Corporation) તંત્રને...
નવી દિલ્હી: અબજો ડોલરની લોન લીધા પછી પણ પાકિસ્તાનની જનતાને ભૂખમરાથી બચાવવી મુશ્કેલ બની ગઈ છે. આથી પાકિસ્તાને ફરી એકવાર તેના મિત્રો...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધીએ (Menka Gandhi) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર ઘણા ગંભીર આરોપો...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના આઈસીડીએસ દ્વારા પોષણ અભિયાન યોજના અંતર્ગત પોષણ માસ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સંતરામપુર અને કડાણા...
વડોદરા: શહેરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં સ્થાપિત નાની મોટી 10 હજારથી વધુ પ્રતિમાઓનું શહેરમાં 6 સ્થળોએ...
અત્યારે જમાનો ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ ફૂડ, મેક્સિકન-કોરિયન ફૂડનો આવી ગયો છે. ખાસ કરીને યંગસ્ટર્સ આ અવનવા ફૂડનો સ્વાદ લે છે. પણ આ...
હાલની બહુમતીના જોરે રચાયેલી સરકારે એલ.પી.જી. ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા. 200નો ઘટાડો કરીને પ્રજા પ્રત્યે હમદર્દી દર્શાવી છે. જો કે છેલ્લા ઘણા...
સચીનમાં 1 વર્ષ, 9 માસની માસૂમ બાળાને વેફર્સ ચોકલેટ આપવાના બહાને કપલેથા ગામે રહેતા, ઇસ્માઈલ ઉર્ફે સલિમ હજાત લઇ ગયો હતો. અને...
સુરત : AAP દ્વારા સુરતની મનપા સંચાલિત શાળાઓને ગ્રાન્ટના નાણાં આપવામાં આવ્યા હતા, જેનો હિસાબ લાંબા સમયથી માંગવા છતાં ન મળતા આમ...
દાઉદી વોહરા સમાજ વેપારી સમાજ તરીકે જાણીતો છે દાઉદી વોહરા સમાજ તેમની એકતા શિસ્ત ભાઈચારો શાંતિ અને વતનપ્રેમ માટે જાણીતો છે. સમાજના...
અમારા અંગત મત પ્રમાણે અમે નવ અર્થાત્ 9ના અંકને શુકનવંતો ગણીએ છીએ. ‘ગુજરાતમિત્ર’ની સ્થાપના 1863ની સાલમાં થઇ હતી. 1863ના ચાર અંકો જેવા...
એક ખેડૂત ભગવાનનો પરમ ભક્ત. સવાર સાંજ ગામના મંદિરે દર્શન કરવા જાય.આખો દિવસ ભગવાનનાં ભજન ગાય અને કામ કરતો રહે.ન ભગવાન પાસે...
મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જુદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધને 14 એન્કરનાં નામ જાહેર કર્યાં છે, જેમના કાર્યક્રમોનો તેમના પ્રવક્તા બહિષ્કાર કરશે. જ્યારે યાદી બહાર પાડવામાં આવી ત્યારે કોઈ...
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે, આ બંને દેશો એક સમયે એક જ હતા. આખો કોરિયન દ્વિપકલ્પ...
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર દુનિયાની રાજનીતિમાં મોદી સરકારના ચાણક્ય બની ગયા છે. ભારતીયો તેમને પસંદ કરે છે. તેમની સાદગી હોય કે...
સુરત: (Surat) સુરતમાં ગણેશ વિસર્જનની (Ganesh Visarjan) પ્રક્રિયા મોડી રાત સુધી ચાલતી રહી હતી. એક તરફ શહેરમાં નાની મૂર્તિઓનું ખૂબજ સરળતાથી વિસર્જન...
નવી દિલ્હી: (New Delhi) ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપ 2023 (World Cup 2023) માટે ભારતે પોતાની 15 સભ્યોની અંતિમ ટીમની (Team) જાહેરાત...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. સુરત નજીક આવેલ સચીન જી.આઇ.ડી.સી. (Sachin GIDC) ખાતે રહેતા બ્રેઈનડેડ (Braindead) બિસ્માકર્મા અવધ મિસ્ત્રીના લિવર અને ફેફસાના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના અહિયાપૂર ખુટહાના હસપુરાના વતની 42 વર્ષીય બિસ્માકર્મા અવધ મિસ્ત્રી સચીન જી.આઇ.ડી.સી. ખાતે બરફની કંપનીમાં કામ કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા. તા. 27 સપ્ટે. ના રોજ સાંજે રૂમ પર જમવાનું બનાવતાં હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા સાંજે 6 વાગ્યા આસપાસ તત્કાલ 108 ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમના મગજની નસ ફાટી જવાનું નિદાન થયું હતું. સઘન સારવાર બાદ તા.૨૯મીએ વહેલી સવારે 2:17 વાગ્યે ડો.જય પટેલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
મિસ્ત્રી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ બિસ્માકર્માના કાકાએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમના પરિવારમાં પત્ની મમતાદેવી તથા દીકરી ખુશ્બુ અને પુત્ર અમિત છે, જેઓ વતનમાં રહે છે.
આજે તા.29મી સપ્ટે.એ બ્રેઈનડેડ બિસ્માકર્માના લીવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે તથા ફેફસાને ડી.વાય.પાટીલ હોસ્પિટલ એન્ડ રીચર્સ સેન્ટર-પુણે ખાતે લઇ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૪૫મું અંગદાન થયું છે.