સુરત: સુરતના જહાંગીરપુરા(Jahangirpura) સ્થિત આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર(russell viper) સાંપએ ડંખ(snakebite) માર્યો હતો. ડંખ માર્યા બાદ સાપ ઘાસમાં ભાગી ગયો...
સુરત(Surat) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા એક ચપટી માટી અને ચોખાના દાણા ભરેલા કળશ એકત્ર કરી દિલ્હી (Delhi) મોકલવા અપીલ...
સુરત : આજે વહેલી સવારે શહેરની જૂની બોમ્બે માર્કેટમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના લીધે બંધ દુકાનમાં આગ લાગી હોવાનું અનુમાન છે....
સુરત: પાંડેસરા GIDCમાં આવેલી આકાશ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ(Akash dye and prtinting mill)માં આધેડ સિક્યુરિટી(Securety) ગાર્ડને કોલસા ભરેલી ટ્રકના ચાલકએ રિવર્સમાં ગાડી...
અનાવલ: (Anaval) મહુવા પોલીસે (Police) કાની ગામની સીમમાંથી હાઇવા ડમ્પરમાં લઈ જવાતો 10.86 લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડ્યો હતો. 25,87,500નો કુલ મુદ્દામાલ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના અતુલ તથા સરોણ હાઇવે (Highway) ઉપર થયેલા બે અલગ અલગ અકસ્માતના (Accident) બનાવમાં ભરૂચના 2 અને સુરતના 1...
વલસાડ: (Valsad) રાજસ્થાનના (Rajasthan) ભિંવડી વિસ્તારમાંથી ગુમ થયેલા બે તથા અન્ય ત્રણ બાળકિશોર સહિત કુલ 5 ને ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં વલસાડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. પીએમ મોદી લગભગ 3.30 વાગ્યે ગ્વાલિયર પહોંચ્યા હતા જ્યાં તેમણે લગભગ...
સુરત: (Surat) અમદાવાદથી સુરત આવી રહેલી વેન્ચુરા એરકનેક્ટની (Ventura Airconnect) ફ્લાઈટના (Flight) એરક્રાફ્ટના ટાયરની સોમવારે સવારે ફરી હવા નીકળી જતાં એરપોર્ટ (Airport)...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) ગાંધી ઉધાનમાં ગાંધી જન્મ જ્યંતી નિમિત્તે દેખાડા પૂરતા સ્વચ્છતાનાં (Cleanliness) ગુણગાન કરવામાં આવ્યાનો કોગ્રેસે આક્ષેપ કર્યો...
સુરત: સુરતમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. ભરબાપોરે(In afternoon) બે મજૂરોને બેભાન કરી લુંટ(Robbery) ચલાવવામાં આવી હતી. બંને શ્રમિકો(Labour)ને કામ અપાવવાની લાલચે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના શિક્ષકો દ્વારા સોમવારથી જૂની પેન્શન યોજના (Pension Scheme) લાગુ કરવાની માંગ સાથે આંદોલન (Agitation) શરૂ કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષક...
નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ મેનેજમેન્ટ અને વિશ્લેષણ વિભાગ(PPAC)એ મોટી જાહેરાત કરી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે CNG અને PNGના...
સુરત: સુરતના ચોક બજાર(Chowk bazar) વિસ્તારમાંથી એક ચોંકાવનારી(Shocking) ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને ઇન્સ્ટાગ્રામ(Instagram)ની મદદથી ફસાવી 3 ઇસમોએ...
સુરત: ગણપતિ બાપ્પાને વિદાઈ આપી દર વર્ષની જેમ સુરત(Surat)માં નવરાત્રીની તૈયારીઓ(Navaratri preparation) શરુ થઇ ગઈ છે, જેનાથી સુરતીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી...
નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારે જાતિની (Caste) ગણતરીના (Census) આંકડા જાહેર કર્યા છે. આમાં, વસ્તી ’36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત...
નવી દિલ્હી: ઇસરો (ISRO) અવકાશમાં સતત સફળતા મેળવી રહ્યું છે. ત્યારે શનિવારે અવકાશમાંથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને ઈસરોએ તેના...
મોબાઈલ ફોન,સિમ કાર્ડ,કોઈ પણ બ્રાન્ડના ગુટકા કે સિગારેટ,શરાબ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ કે જે જેલમાં કેદીઓ માટે નિષેધ છે,એ દરેક વસ્તુઓ જ્યારે...
13 સપ્ટેમ્બર 160 વર્ષ પૂર્ણ કરી સુરતનું સૌથી જુનું સમાચાર પેપર 161મા વર્ષમાં પ્રવેશી રહ્યું તે માટે અભિનંદન. ‘ગુજરાતમિત્ર’ સાથે 72 વર્ષ...
૧૯૭૦માં નર્મદા નદીમાં ભયાવહ પૂર આવ્યું હતું.એ વખતે સરદાર સરોવર ડેમ ન હોવાથી બેસુમાર વરસાદથી નદીમાં પાણી એટલું હતું કે ભરૂચ ગોલ્ડન...
એક ભિખારી ટ્રેનમાં આખો દિવસ ભીખ માંગે. એક દિવસ ટ્રેનમાં એક સુટ બુટ પહેરેલા વેપારી શેઠ ચઢ્યા.ભિખારીએ શેઠ પાસે જઈ ભીખ માંગી.શેઠે...
મુંબઇ: ‘OMG 2’ ના રિલીઝ પછી, અક્ષય કુમાર (Akshay Kumar) હવે તેમની આગામી ફિલ્મ ‘મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ માટે ખૂબ...
જે જગ્યા કેનેડાના પ્રમુખ જસ્ટીન ટ્રુડો માટે લાયક હતી તે જગ્યા ભારત સરકારે એને બતાવી. આઝાદ ભારતના આજ સુધીના ઇતિહાસમાં પાકિસ્તાન સરકાર,...
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પશ્ચિમી દેશો પરની નિર્ભરતા અને યુરોપિયન યુનિયનમાં જોડાવાના તુર્કીના લાંબા સમયથી ચાલતા પ્રયાસો પર ટિપ્પણી કરતાં કહ્યું...
અને એમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ થઈ જાય છે. જોકે, અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો...
સમગ્ર દેશ દુનિયાભરનાં ગુજરાતમાં અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો એ રાજ્યનો નાક અને નકશો રહેલો છે! ખેર, અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના...
મોદી સરકારે મેં 2014 થી દેશનું સુકાન સંભાળ્યું છે એટલે હાલ એમને નવ વર્ષ પૂરા થયેલા કહેવાય! ખુબ જ આનંદની વાત! આ...
ગુજરાતના નાનકડા પોરબંદર શહેરમાં પિતા કરમચંદ અને માતા પૂતળીબેનને ત્યાં ગાંધીજીનો જન્મ મોહન તરીકે થયો હતો ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી...
પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ...
સુરત: સુરતના ભેસ્તાનમાં(Bestan) ત્રણ મિત્રો પૈકી બે મિત્રો ઉપર એસિડ અટેક(Acid attack) કરવામાં આવ્યો. બંને વ્યક્તિઓને સિવિલમાં(Surat civil hospital) દાખલ કરવામાં આવ્યા...
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
18 લાખ મતદારો મૃત્યુ પામ્યા
સત્તા સામે સત્યનો વિજય, કોંગ્રેસની પદયાત્રા
સ્વાયત સંસ્થાઓને ₹૨૮૦૦ કરોડના ચેકનું વિતરણ
વડોદરા કલેકટર ઓફિસમાં RDX મુક્યાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આજથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં, પ્રદૂષણ સામે કડક પગલાં લેવાયા
કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો
સંગમ ચાર રસ્તા નજીક બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટથી આગ
દાહોદમાં પાન પાર્લર અને ચાની દુકાનો પર પોલીસના દરોડા
નેશનલ હાઈવે નં. 48 પર લક્ઝરી બસ પલટી, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
સરકાર ટેલિકોમ કંપનીઓની ઈજારાશાહી નહીં તોડે તો ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ જશેે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે
એઆઈનો અવિચારી ઉપયોગ
વર્તમાન અનુભૂતિ
અત્યંત ગરીબી નાબૂદ…” તંત્રીલેખ મિષે થોડું
નામ બદલવાથી રાષ્ટ્રનો વિકાસ થાય?
જૂની આયુર્વેદિક કહેવતો
સુરતીઓનું સ્વાદિષ્ટ ‘રતાળુ’
મનરેગામાં આપવામાં આવેલી રોજગારની ગેરન્ટી નવા સૂચિત કાયદામાં ખતમ થઈ જશે?
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
સુરત: સુરતના જહાંગીરપુરા(Jahangirpura) સ્થિત આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર(russell viper) સાંપએ ડંખ(snakebite) માર્યો હતો. ડંખ માર્યા બાદ સાપ ઘાસમાં ભાગી ગયો હતો પરંતુ સેવકએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ની મદદથી સેવકને સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)માં ખસેડવામાં આવ્યો હતો.
જહાંગીરપુરાના આસારામ આશ્રમમાં એક સેવકને રસલ વાઈપર સાપે ડંખ મારતા તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લવાયો હતો. 34 વર્ષીય વૃંદાવન સાહુ મૂળ ઓડીસાના રહેવાસી છે અને 8 વર્ષથી આશ્રમમાં સેવા આપતા હોવાનું જાણવા મળ્યું છે. ખેતી કામ કરતી વેળાએ સાપએ અચાનક હાથ ઉપર બે ડંખ મારી ઘાસમાં ભાગી જતા વૃંદાવને બુમાબુમ કરી દીધી હતી. જોકે સિવિલ લવાયા બાદ સેવક વૃંદાવનની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.
આસારામ આશ્રમના સેવકોએ જણાવ્યું હતું કે, ઘટના આજે સવારે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. વૃંદાવન કેલાણીરામ શાહુ (ઉ.વ. 34) ખેતી કામ કરતા હતા ત્યારે સાપ ડંખ મારી ભાગી ગયો હતો. ઘટનાની જાણ બાદ અન્ય સેવકો દોડી જતા સાપ રસલ વાઈપર પ્રજાતિનો હોવાનું જાણી શકાયું હતું. ઘટનાની ગંભીરતા જોઈ વૃંદાવન ભાઈને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાયા હતા. જ્યાં તેમના લોહીના નમૂનાઓ લઈ લેબમાં મોકલી અપાયા હતા. પ્રાથમિક સારવાર બાદ એમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે, વૃંદાવનભાઈ ઉડીસાના રહેવાસી છે. 10 વર્ષથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. એમનો પરિવાર વતનમાં રહે છે. સાપે જમણા હાથના અંગુઠા અને કલાઈની ઉપર એમ બે ડંખ માર્યા છે. તમને જણાવી દઈએ કે, રસલ વાઈપર સાપ દુનિયાના સૌથી ઝેરી સાપોની પ્રજાતિમાનો એક સાપ છે. જોકે સાપ નાની ઉંમરનો હોય એમ લાગી રહ્યું છે. હાલ વૃંદાવન ભાઈ સારવાર હેઠળ છે.