દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં (September) વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું...
ભારતની સ્ટાર મહિલા ગોલ્ફર અદિતિ અશોકે (Aditi Ashok) એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે 1 ઓક્ટોબરના રોજ સિલ્વર મેડલ...
સુરત: (Surat) પૂનમના દિવસે ગોડાદરાનો 14 વર્ષીય કિશોર પરિવાર સાથે ડુમસ (Dumas) ફરવા ગયો હતો. તે દરમિયાન ભરતીના પાણીમાં (Water) તણાઈ ગયો...
ગાંધી જયંતિ (Gandhi Jayanti) પહેલા રવિવારે દેશભરમાં હજારો લોકોએ એક તારીખ, એક કલાક, એક સાથે- સ્વચ્છતા (Cleanliness Campaign) અભિયાનમાં ભાગ લીધો હતો....
અંકારાઃ (Ankara) તુર્કીની (Turkey) સંસદ પાસે રવિવારે જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ વિસ્ફોટ રાજધાની અંકારામાં સંસદની નજીક એવા સમયે થયો જ્યારે...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ (Ahmedabad) ખાતે AMC અને...
વડોદરા: વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ઉંઘતી ગરીબ પરિવારના માસૂમ 11 વર્ષીય બાળકીને નરાધમ વિશ્વામિત્રી નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ તેના પર...
વડોદરા: (Vadodara) શહેરના ઉંડેરા વિસ્તારમાં રહેતા ભાજપના (BJP) યુવા મોરચાના મહામંત્રીને રસ્તામાં રોકી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ તને બહુ ચરબી ચડી ગઈ...
વડોદરા: (Vadodara) શહેરના સમા સાવલી રોડ પર રહેતી વૃદ્ધા ઓનલાઇન ઠગાઇ આચરતી ગેંગનો શિકાર બની હતી. જેમાં વીમા પોલિસીના (Policy) પેમેન્ટના બહાને...
મુંબઇ: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી...
સુરત: રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર વર્ષની વયના...
નવી દિલ્હી: જે લોકો પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે તેમના માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000...
સુરત: સુરતમાં યુવતીઓની છેડતીના બનાવો વારંવાર બનતા રહે છે ત્યારે આવો જ એક ચોંકાવનારો બનાવ પાંડેસારામાં બન્યો છે જ્યાં રોડ રોમિયોએ યુવતીની...
સુરત: સુરત(Surat) પાંડેસરાના મહાદેવનગરમાં 4 વર્ષની એકની એક દીકરીના જન્મદીવસે(BIRTHDAY) પિતાએ ફાંસો ખાય આપઘાત(Suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ...
નવી દિલ્હી: આગામી દિવસોમાં દેશમાં (India) CNG અને PNG પર વધુ ખર્ચ કરવો પડી શકે છે. ખરેખર સરકારે 1 ઓક્ટોબર, 2023થી ઘરેલુ...
સુરત: વાંસદા નાનાપોંઢાથી પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા હોવાના સામચાર સામે આવ્યા છે. જો કે પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલી કારની મહિલા માલિકનું...
સુરત: સુરત(SURAT) ઉતરાણ જીઆઈડીસી(GIDC) અને સચિન રોડ નંબર 8 ઉપર આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી સ્ટેટ વિજિલન્સ વિભાગે ભેળસેળ યુક્ત 91.23 લાખની કિંમતનો...
નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદી શનિવારે બિલાસપુર, છત્તીસગઢની મુલાકાતે છે. પીએમ મોદીએ દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં છત્તીસગઢને કેન્દ્ર તરફથી હજારો...
નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં (Asian Games2023) ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે (India) બે ગોલ્ડ સહિત...
નડિયાદ : નડિયાદ ખાતે ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લી.ના નવીનીકરણ શો રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ...
નડિયાદ: કઠલાલના રૂઘનાથપુરામા રહેતા ભોઈ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા બંને મોતના મુખમાં ધકેલાઈ છે. દેરાણી-જેઠાણી પૈકી એક ઘરના છત પર કપડા...
કઠલાલ : કઠલાલ નગરપાલિકામાં છેલ્લા દોઢેક મહિનાથી ચાલતા હાઈડ્રામામાં શુક્રવારે અલ્પ વિરામ આવ્યો છે. પખવાડિયા પહેલા જ ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલનો વિરોધ...
ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જલઝીલણી એકાદશી નિમિતે ડાકોર સત્યનારાયણ મંદિર બેતીયાપીઠાધીશ્વર આચાર્ય મહંત ગોપાલદાસજી મહારાજ (હોડીવાળા મહારાજ) હસ્તે નારાયણ ભગવાન પૂજન કરી...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં અનંત ચતુર્દશીના દિવસે સાંજના સમયે સાંબેલાધાર વરસાદ પડવાથી નગર આખું તળાવમાં ફેરવાઈ ગયું હતું. પાલિકાના પાપે નગરજનો તેમજ પુનમ...
ડાકોર: ડાકોર સહિત સમગ્ર ઠાસરા તાલુકામાં ગુરૂવારે મોડી સાંજે તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. માત્ર એક કલાકમાં અઢી ઈંચ વરસાદ...
સાવલી: સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની શોભાયાત્રા પર બે જૂથો વચ્ચે થયેલા પથ્થર મારાના પ્રકરણમાં મંજુસર પોલીસે 18 ઈસમો સામે નામ જોગ...
વડોદરા : શહેરમાં વિઘ્નહર્તા શ્રીજી મૂર્તિ નું વિસર્જન મોડી રાત સુધી ચાલ્યા બાદ શહેરના પાંચેય કૃત્રિમ તળાવોમાંથી પાલિકા તંત્ર દ્વારા કાટમાળ બહાર...
વડોદરા: સંસ્કારનગરી વડોદરામાં ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ગણેશ મહોત્સવને મિશન વિસર્જન તરીકે...
કૃષિવિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનના મરણ પર દેશના નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે. સ્વામીનાથન ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક જણાય છે, પણ હરિયાળી...
સરકારી તંત્ર પાસે પ્રજાને સવલતની અપેક્ષા હોય એ સામાન્ય ઘટના છે, પરંતુ એક નાગરિક તરીકે પ્રજાએ પણ આત્મનિરિક્ષણ કરવું જ રહ્યું! કે...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં (September) વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં (Financial Year) આ ચોથો મહિનો છે જ્યારે ટેક્સ કલેક્શન રૂ. 1.6 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. ગયા મહિને GSTની કુલ આવક 1,62,712 કરોડ રૂપિયા હતી. તેમાં 29,818 કરોડનો કેન્દ્રીય જીએસટી, 37,657 કરોડનો રાજ્ય જીએસટી, 83,623 કરોડનો સંકલિત જીએસટી (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 41,145 કરોડ સહિત) અને 11,613 કરોડનો સેસ (સામાન્ય આયાત પર જમા કરાયેલ રૂ. 881 કરોડ સહિત)નો સમાવેશ થાય છે.
નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2023માં GST કલેક્શન ગયા વર્ષના સમાન મહિનામાં 1.47 લાખ કરોડ રૂપિયા કરતાં 10 ટકા વધુ હતું. સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સેવાઓની આયાત સહિતના સ્થાનિક વ્યવહારોમાંથી આવક વાર્ષિક ધોરણે 14 ટકા વધુ હતી. નિવેદનમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે.
સરકારે IGST થી CGST ને 33,736 કરોડ અને SGST ને 27,578 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ પછી સપ્ટેમ્બરમાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGSTના ખાતામાં રૂપિયા 63,555 કરોડ અને SGSTના ખાતામાં રૂપિયા 65,235 કરોડ હતી. સપ્ટેમ્બરના અંતમાં 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કુલ GST કલેક્શન 9,92,508 કરોડ રૂપિયા રહ્યું છે, જે 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક 8,93,334 કરોડ રૂપિયા કરતાં 11 ટકા વધારે છે.